GSEB Class 12 Gujarati Arth Grahan સંક્ષેપલેખન

Gujarat Board GSEB Std 12 Gujarati Textbook Solutions Std 12 Gujarati Arth Grahan Sankshep Lekhan સંક્ષેપલેખન Questions and Answers, Notes Pdf.

GSEB Std 12 Gujarati Arth Grahan Sankshep Lekhan

જો તમારી આજુબાજુનો સમાજ અસંસ્કારી હોય, તો તે 3 તેમના અસંસ્કારી અને ક્રૂરતાભર્યા વલણથી સંસ્કૃતિનો નાશ થાય છે.

સંક્ષેપલેખનમાં મૂળ કથનનું તાત્પર્ય અને મહત્ત્વનો દરેક મુદ્દો આવી જાય એ રીતે ફકરાને ત્રીજા ભાગ જેટલો ટૂંકાવીને પોતાના શબ્દોમાં જ લખવાનો હોય છે.

સારો સંક્ષેપ એ જ કહેવાય, જે વાંચીને મૂળ ગદ્યખંડના વક્તવ્યનો વાચકને પૂરેપૂરો ખ્યાલ આવી જાય.

GSEB Class 12 Gujarati Arth Grahan સંક્ષેપલેખન

સંક્ષેપ લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો:

  1. આપેલો ફકરો ખૂબ એકાગ્રતાથી વાંચવો. પ્રથમ વાંચને ન સમજાય તો ફરીથી વાંચવો.
  2. ફકરાનો પૂરેપૂરો અર્થ સમજ્યા પછી મહત્ત્વના મુદ્દા તારવી લો.
  3. સંક્ષેપ સીધી-સાદી, સરળ અને શુદ્ધ ભાષામાં લખો. એમાં દાખલા, દલીલો, પુનરુક્તિઓ તેમજ આલંકારિક ભાષાનો પ્રયોગ ન કરો.
  4. મહત્ત્વના મુદ્દાઓનો સમાવેશ થાય તે રીતે પ્રથમ પોતાની ભાષામાં જ કાચો સંક્ષેપ લખો. ત્યારબાદ ફરી વાર વાંચી જરૂરી સુધારા કર્યા પછી જ સંક્ષેપ લખો.
  5. સામાન્ય રીતે સંક્ષેપ મૂળ ફકરાના લગભગ ત્રીજા ભાગ જેટલો હોવો જોઈએ.
  6. સંક્ષેપમાં જેમ એકેય મહત્ત્વનો મુદ્દો ભૂલાવો ન જોઈએ તેમ કશુંય આપણાં તરફથી ઉમેરાવું પણ ન જોઈએ.
  7. આખાય ફકરાના મુખ્ય વક્તવ્યને ટૂંકમાં સમાવી લે તેવો કોઈ શબ્દ કે શબ્દસમૂહ સંક્ષેપના શીર્ષક તરીકે પસંદ કરવો.

Std 12 Gujarati Arth Grahan Sankshep Lekhan Questions and Answers

પ્રશ્ન. નીચે આપેલા પ્રત્યેક ગદ્યખંડનો ત્રીજા ભાગમાં ગુજરાતીમાં:
(1) One great defect of our civilization is that, it does not know what to do with its knowledge. Science, as we have seen, has given us powers fit for the gods, yet we use them like small children. For example, we do not know how to manage our machines. Machines were made to be man’s servants; yet he has grown so dependent on them that they are in a fair way to become his masters. Already most men spend most of their lives looking after and waiting upon machines.

GSEB Class 12 Gujarati Arth Grahan સંક્ષેપલેખન

And the machines are very stern masters. They must be fed with coal, and given petrol to drink, and oil to wash with, and must be kept at the right temperature. And if they do not get their meals when they expect them, they grow sulky and refuse to work, or burst with rage, and blow up, and spread ruin and destruction all round them. So we have to wait upon them very attentively and do all that we can to keep them in a good temper. Already we find it difficult either to work or play without the machines, and a time may come when they will rule us altogether, just as we rule the animals.
ઉત્તરઃ
આપણને ખબર નથી કે આપણે આપણાં જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરવો? વિજ્ઞાને આપણને અતિમાનુષી શક્તિ આપી છે જેનો આપણે યોગ્ય રીતે ઉપયોગ કરતાં નથી. ઉદાહરણ તરીકે, આપણે આપણાં યંત્રોનું સંચાલન કરવામાં સક્ષમ નથી. જેને કારણે યંત્રો કાર્યરત રહી શકતાં નથી.

તેઓ આપણા આદેશોનું પાલન કરતાં નથી. આપણને પહેલાંથી જ યંત્રોની એટલી બધી આદત પડી ગઈ છે કે તેના વિના આપણને ચાલતું જ નથી. સમય જતાં આપણે તેનાં પર જ આધારિત બની જઈશું કે આપણે આપણું અસ્તિત્વ જ વિસરી જઈશું.

(2) A stamp is, to many people, just a slip of paper that takes a letter from one town or country to another. They are unable to understand why we the stamp collectors find so much pleasure in collecting them and how we find the time in which to indulge in our hobby. To them it seems a waste of time, a waste of effort and a waste of money.

But they do not realise that there are – many who do buy stamps, many who find the – effort worth-while and many who, if they did not spend their time collecting stamps, would spend it less profitably. We all seek something to do in our leisure hours and what better occupation is there to keep us out of mischief than that of collecting stamps ? An album, a packet of hinges, a new supply of stamps, and the time passes swiftly and pleasantly.

GSEB Class 12 Gujarati Arth Grahan સંક્ષેપલેખન

Stamp collecting has no limits and a collection never has an end; countries are always printing and issuing new stamps to celebrate coronations, great events, anniversaries and deaths. And the fascination of collecting is trying to obtain these stamps before one’s rivals. Every sphere of stamp collecting has its fascination – receiving letters from distant countries and discovering old stamps in the leaves of dusty old books. A stamp itself has a fascination all its own.

Gazing at its little picture we are transported to the wilds of Congo, the homes of the Arabs, and the endless tracks of the Sahara desert. There is a history in every stamp. The ancient Roman Empire and the Constitution of America, India’s Independence and the Allied victory, are all conveyed to our mind’s eye means of stamps. We see famous men, pictures, writers, scientists, soldiers, politicians and famous incidents. Stamps, so small and minute, contain knowledge that is vast and important.
ઉત્તરઃ
ઘણા લોકો માટે સ્ટેમ્પ માત્ર પત્ર મોકલવા જરૂરી છે. તેઓ માને છે કે, સ્ટેમ્પ એકત્ર કરવા એ સમય અને નાણાંનો વ્યય છે. ઘણા લોકો સ્ટેમ્પ એકત્ર કરવાને શોખ અને બીજા વ્યવસાયો કરતાં નફાકારક ગણે છે. સ્ટેમ્પ એકત્ર કરવા એ સમય પસાર કરવાનું એક શ્રેષ્ઠ સાધન છે અને તે મનને આનંદ પણ આપે છે. સ્ટેમ્પ એકત્ર કરવા એ અમર્યાદિત અને અનંત છે. ઘણા દેશો મહત્ત્વપૂર્ણ ઘટનાઓની ઉજવણી માટે સ્ટેમ્પ બહાર પાડે છે.

દૂરના દેશોમાંથી પત્રો પ્રાપ્ત કરવા અને જૂનાં પુસ્તકોમાં સ્ટેમ્પ શોધવા એ રસપ્રદ કાર્ય છે. સ્ટેમ્પ એ પોતે એક અલગ ધૂન છે. સ્ટેમ્પ આપણને ભૌગોલિક અને ઐતિહાસિક ચિત્રો, પ્રસિદ્ધ લોકો અને ઘટનાઓ બતાવે છે. આમ, આ નાની વસ્તુ વિશાળ જ્ઞાન ધરાવે છે.

GSEB Class 12 Gujarati Arth Grahan સંક્ષેપલેખન

(3) English education and English language have done immense good to India, inspite of their glaring drawbacks. The notions of democracy and self-government are the born of English education. Those who fought and died for mother India’s freedom were nursed in the cradle of English thought and culture. The West has made contribution to the East.

The history of Europe has fired the hearts of our leaders. Our struggle for freedom has been inspired by the struggles for freedom in England, America and France. If our leaders were ignorant of English and if they had not studied this language, how could they have been inspired by these heroic struggles for freedom in other lands ? English, therefore, did us great good in the past and if properly studied will do immense good in future. English is spoken throughout the world.

For international contact our commerce and trade, for the development of our practical ideas, for the scientific studies, English is indispensable “English is very rich in literature,” our own literature has been made richer by this foreign language. It will really be a fatal day if we altogether forget Shakespeare, Milton, Keats and Shaw.

ઉત્તર: અંગ્રેજી ભાષામાં ઘણી ક્ષતિઓ હોવા છતાં અંગ્રેજી શિક્ષણ ભારતમાં અગત્યની ભૂમિકા નિભાવી છે. લોકશાહી અને સ્વ-સરકારના વિચારો તેની ભેટ છે. અંગ્રેજી શિક્ષણ દ્વારા ભારતીય નેતાઓને પશ્ચિમી વિચારો, સંસ્કૃતિ અને સ્વતંત્રતા સંઘર્ષ માટે પ્રેરણા મળી હતી.

આથી તેઓ પોતાની માતૃભૂમિની સ્વતંત્રતા માટે લડ્યા અને જીત્યા. અંગ્રેજી શિક્ષણને લીધે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય સંપર્ક, વેપાર-વાણિજ્ય અને વિજ્ઞાન વગેરે શક્ય બન્યા છે. અંગ્રેજી ભાષાનું સાહિત્ય સમૃદ્ધ હોવાથી તેની અવગણના કરી શકાય નહીં.

GSEB Class 12 Gujarati Arth Grahan સંક્ષેપલેખન

(4) When we survey our lives and efforts we soon observe that almost the whole of our actions and desires are bound up with the existence of other human beings. We notice that whole nature resembles that of the social animals. We eat food that others have produced, wear clothes that others have made, live in houses that others have built.

The greater part of our knowledge and beliefs has been passed on to us by other people through the medium of a language which others have created. Without language and mental capacities, we would have been poor indeed comparable to higher animals.

We have, therefore, to admit that we owe our principal knowledge over the least to the fact of living in human society. The individual if left alone from birth would remain primitive and beast like in his thoughts and feelings to a degree that we can hardly imagine. The individual is what he is and has the significance that he has, not much in virtue of the individuality, but rather as a member of a great human community, which directs his material and spiritual existence from the cradle to grave.
ઉત્તરઃ
મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. તેથી તે બધી જ રીતે સમાજ સાથે બંધાયેલો છે. ખોરાક, કપડાં, જ્ઞાન અને માન્યતા બાબતે તેઓ એકબીજા પર આધારિત છે. તેઓ અલગ અલગ ભાષાઓનો ઉપયોગ કરે છે. ભાષા વિના તે પોતાની માનસિક ક્ષમતાનો ઉપયોગ કરી શકશે નહીં.

તેઓ માનવસમાજમાં રહે છે માટે તેઓ પશુ કરતાં ચડિયાતા છે. જો જન્મથી એકલો રહે તો તે પશુ સમાન બને. તેથી સમાજ જ વ્યક્તિના વ્યક્તિત્વનું દર્પણ છે.

GSEB Class 12 Gujarati Arth Grahan સંક્ષેપલેખન

(5) Teaching is the noblest of professions. A teacher has a scared duty to perform. It is hea on whom rests the responsibility of moulding the character of young children. Apart from developing their intellect, he can inculcate in them qualities of good citizenship, remaining neat and clean, talking decently and sitting properly. These virtues are not easy to be imbibed.

Only he who himself leads a life of simplicity, purity and rigid discipline can successfully cultivate these habits in his pupils.
Besides a teacher always remain young. He may grow old in age, but not in spite. Perpetual contact with budding youths keeps him happy and cheerful.

There are moments when domestic worries weigh heavily on his mind, but the delightful company of innocent children makes him overcome his transient moods of despair.
ઉત્તર :
અધ્યાપન એ ઉત્તમ વ્યવસાય છે. એક શિક્ષક જે પોતે સરળ, પવિત્ર અને શિસ્તબદ્ધ જીવન જીવે છે. તે બાળકોના ચારિત્ર્યનું ઘડતર કરે છે તે બાળકોની રહેણીકરણી અને બુદ્ધિમત્તાને ખીલવીને સુઘડ અને સારા નાગરિકો બનાવે છે.

તેઓ બાળકો સાથે એટલા ઓતપ્રોત થઈ જાય છે જેથી પોતાની અંગત સમસ્યાઓ પણ ભૂલી જાય છે.

GSEB Class 12 Gujarati Arth Grahan સંક્ષેપલેખન

(6) We all know what we mean by a ‘good’ man. The ideally good man does not drink or smoke, avoids bad language, converses in the presence of men only exactly as he would if there were ladies present, attends church regularly and holds the correct opinion on all subjects. He has a wholesome horror of wrong doing and realizes that it is our painful duty to castigate sin. He has a still greater horror of wrong thinking and considers it the business of the authorities to safeguard the young against those who question the wisdom of the views generally accepted by middle-aged successful citizens.

Apart from his professional duties, at which he is assiduous, he spends much time in good works he may encourage patriotism and military training; he may promote industry, sobriety and virtue among wage earners and their children by seeing to it that failures in these respects received due punishment; he may be a trustee of a university and prevent an ill-judged respect for learning from allowing the employment of professors with subversive ideas. Above all, of course, his ‘morals’ in the narrow sense must be irreproachable.
ઉત્તરઃ
લેખકના જણાવ્યા મુજબ, સજ્જન અત્યંત ધાર્મિક હોય છે. ધૂમ્રપાન, મદિરાપાન જેવી કુટેવોથી તે દૂર રહે છે. તે કદી અશ્લીલ ભાષાનો ઉપયોગ કરતો નથી. તે ખોટું કરતાં અને ખોટું વિચારત હંમેશાં ડરે છે. તે પોતાના કર્તવ્યનું પાલન ઈમાનદારીથી કરે છે.

તે દેશભક્તિ અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા સક્રિય રહે 3 છે. કર્મચારીઓ અને તેમનાં બાળકોને સ્વસ્થતા જેવા ગુણો કેળવવા પ્રયાસ કરે છે. તે વિધ્વંશક વિચારો ધરાવતા પ્રોફેસરોને આવા વિચારો ફેલાવતા અટકાવે છે.

GSEB Class 12 Gujarati Arth Grahan સંક્ષેપલેખન

(7) Several times in the history of the world particular countries and cities or even small groups of people have attained a high degree of civilization. Yet none of these civilizations, important they were, have lasted and one of the reasons why they did not last was that they were confined to a very few people.

They were like little oasis of civilization on deserts of barbarism. Now it is no good being civilized if everybody round about you is barbarous, or rather it is some good but it is very risky. For the barbarians are always liable to break in on you and with their greater numbers and rude vigor scatter your civilization 3 to the winds.

Over and over again in history comparatively civilized people dwelling in cities have been conquered in this way by barbarians coming down from the hills and burning and killing and destroying whatever they found in the plains.
ઉત્તરઃ
વિશ્વના ઘણા દેશો મહાન સંસ્કૃતિ ધરાવે છે. કોઈ પણ સંસ્કૃતિ, પછી તે ગમે તેટલી મહાન હોય, સદાય માટે રહેતી નથી. તેનું મુખ્ય કારણ એ છે કે તે સંસ્કૃતિઓ માત્ર મર્યાદિત લોકો પૂરતી જ સીમિત હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *