GSEB Solutions Class 10 English Supplementary Chapter 22 Why Don’t You Laugh, Yaar!

Gujarat Board GSEB Solutions Class 10 English Second Language Supplementary Chapter 22 Why Don’t You Laugh, Yaar! Textbook Exercise Questions and Answers.

GSEB Class 10 English Textbook Solutions Supplementary Chapter 22 Why Don’t You Laugh, Yaar! (Second Language)

GSEB Class 10 English Why Don’t You Laugh, Yaar! Text Book Questions and Answers

Select the word having the nearest meaning.

Question 1.
customer
A. tradition
B. usual
C. buyer
D. seller
Answer:
C. buyer

GSEB Solutions Class 10 English Supplementary Chapter 22 Why Don’t You Laugh, Yaar!

Question 2.
recruit
A. remember
B. use
C. fire
D. employ
Answer:
D. employ

Question 3.
inquire
A. ask
B. answer
C. require
D. aspire
Answer:
A. ask

Question 4.
senior
A. inferior
B. small
C. junior
D. superior
Answer:
D. superior

GSEB Solutions Class 10 English Supplementary Chapter 22 Why Don’t You Laugh, Yaar!

Question 5.
require
A. supply
B. ask
C. need
D. inquire
Answer:
C. need

Question 6.
expensive
A. costly
B. cheap
C. invaluable
D. expansive
Answer:
A. costly

Question 7.
curiosity
A. clue
B. interest
C. unusualness
D. normal
Answer:
B. interest

Question 8.
style
A. path
B. method
C. walk
D. design
Answer:
B. method

GSEB Solutions Class 10 English Supplementary Chapter 22 Why Don’t You Laugh, Yaar!

Question 9.
inspire
A. deviate
B. disappoint
C. discourage
D. motivate
Answer:
D. motivate

Why Don’t You Laugh, Yaar! Summary in Gujarati

હિરાલાલ : ઓય, પન્નાલાલ, મારી થેલીમાં કશુંક છે. તે હું તને બતાવવાનો નથી. જો તું મને કહી શકે કે તે શું છે તો હું તને એક ઈંડું આપીશ. જો તું મને ઈંડાંની કુલ સંખ્યા કહી શકે તો હું આઠે આઠ ઈંડાં તને આપી દઈશ. વળી જો, તું જો ખરેખર ચતુર હોય અને સાચું કહી શકે કે આ ઈંડાં કોનાં છે, તો મરઘી પણ તારી.

પન્નાલાલ : અરે ભાઈજી, તમે મને કેમ આટલા બધા પ્રશ્નો પૂછ્યું જાઓ છો? હું તમારા પ્રશ્નોના જવાબ આપવા પૂરતો હોશિયાર ચોક્કસ છું પરંતુ તમે મને મહેરબાની કરીને ફક્ત એક સંકેત આપી શકશો?
ગ્રાહક : જ્યારે મેં આ બિલાડી ખરીદી ત્યારે તમે કહેલું કે તે ઉંદરો માટે સારી છે, પરંતુ તે તો તેમની નજીક પણ જતી નથી.

GSEB Solutions Class 10 English Supplementary Chapter 22 Why Don’t You Laugh, Yaar!

દુકાનદાર : તે ઉંદરો માટે સારું નથી? મેજર (લશ્કરી અધિકારી) તો તમે તમારા સૂપમાં થોડી રેતી બાબતે ફરિયાદ કરી રહ્યા છો?

નવો સૈનિક : હા, સાહેબ. મેજર (લશ્કરી અધિકારી) : તમે તમારી ભૂમિની સેવા કરવા લશ્કરમાં જોડાયા હતા કે ખોરાક બાબતે ફરિયાદ કરવા? |
નવો સૈનિક : સાહેબ, મારી ભૂમિની સેવા કરવા, પણ તેને ખાવા માટે નહિ.

મૅનેજર કારકુન પર ગુસ્સે થયા. તેઓ તાડૂક્યા, “તમે તો માણસ છો કે ઉંદર?’ “હું માણસ છું,” કારકુને મક્કમતાથી કહ્યું. “તમે તે કઈ રીતે કહી શકો?’ મૅનેજરે પૂછ્યું. કારણ કે મારી પત્ની હંમેશાં ઉંદરથી ડરે છે,” કારકુને સમજણ પાડી. ચંદુ : મને પેટમાં દુખે છે, આજે હું નિશાળે જવાનો નથી.
માતા : એ તો તે આજે ખાધું નથી એટલે. તારું પેટ ખાલી છે તેથી દુખે છે.
ચંદુ : વાહ! હવે મને ખબર પડી, મોટા ભાઈ શા માટે હંમેશાં માથાના દુખાવાની ફરિયાદ કરતા હોય છે.

મકાનમાલિક (નવા ભાડવાતને) આ ઓરડીમાં પહેલાં એક સંશોધક રહેતો હતો. તે સ્ફોટકની શોધ કરતો હતો. ભાડવાત : એમ! છતમાં પેલા ડાઘા તે સ્ફોટકના..મકાનમાલિક ના, એ તો સંશોધક(ના) છે. ઉપરી સાહેબે મદદનીશ(કર્મચારી)ને બોલાવ્યો અને તેની સાથે ઉષ્માભર્યું હસ્તધૂનન કર્યું. તેમણે કહ્યું, “શ્રીમાન સિંઘ, તમે મારા જૂના સહકાર્યકર છો. આપણે જે નવો પ્રોજેક્ટ ઉપાડવાના છીએ તેમાં ત્વરિત વિચારશક્તિ, કલ્પના અને સખત પરિશ્રમની જરૂર છે, એટલે મેં તમને બોલાવ્યા છે. હું ઇચ્છું છું, તમે નિવૃત્તિ લઈ લો.”

પુત્રી : પેલી કિંમતી ફૂલદાની મારાથી તૂટી જશે એની તું કાયમ ચિંતા કરતી હતી ને તે યાદ છે?
માતા : હા, યાદ છે. પણ તેનું શું છે !
પુત્રી : મા, તારી બધી જ ચિંતાઓ પૂરી થઈ ગઈ છે! “બાપુજી, તમને પૈસા બચાવવાનું ગમે?” મને ચોક્કસ ગમે, બેટા. કંઈ સૂચન?” “ચોક્કસ, તમે મને બાઈક કેમ લઈ આપતા નથી? (તો) પછી મારા બૂટ આટલા જલદી ફાટી નહિ જાય.”

GSEB Solutions Class 10 English Supplementary Chapter 22 Why Don’t You Laugh, Yaar!

એક ભિખારી એક સ્ત્રી પાસે આવ્યો અને બોલ્યો, “બહેન, મને મહેરબાની કરીને એક રૂપિયો આપશો? મેં છેલ્લા ત્રણ દિવસથી કશું ખાધું નથી.”
સ્ત્રી : “પણ પછી એક રૂપિયાથી તારું શું કલ્યાણ થશે !”
ભિખારી : “અરે! મારે મારું વજન કરાવીને જોવું છે કે કેટલું ઘટ્યું છે?”

ડબ્જી બગીચાના બાંકડે બેઠા હતા. તેમના બંને હાથમાં ચોપડીઓ હતી અને તેમને વારાફરતી વાંચી રહ્યા હતા. જે ચોપડી તેમના જમણા હાથમાં હતી તેમાં નજર કરતા ત્યારે દર વખત ગંભીર થઈ જતા હતા. તેઓ ડાબા હાથની ચોપડીમાં નજર કરતા તો દર વખત ખડખડાટ હસી પડતા હતા.

આવું થોડી વાર ચાલતું રહ્યું. ટપ્પજી જિજ્ઞાસાપૂર્વક આ ધ્યાનથી જોઈ રહ્યા હતા. તેઓ ડબુજીની પાસે આવ્યા અને બોલ્યા, “મને સમજાતું નથી કે તમે જમણા હાથમાંની ચોપડી વાંચો છો ત્યારે ગંભીર કેમ થઈ જાઓ છો અને ડાબા હાથમાંની ચોપડી વાંચો છો ત્યારે હસો છો કેમ?”

મારા જમણા હાથમાં ટુચકાઈ ની ચોપડી છે, જ્યારે મારા ડાબા હાથમાં તે ટુચકાની ચોપડીની માર્ગદર્શિકા (Guide) છે.” ડબુજીએ ખુલાસો કર્યો.
શિક્ષિકા : “નિર્મલા, તારું હિન્દી ઘણું કાચું છે, આ ફકરો પંદર વખત લખી લાવજે.” બીજા દિવસે નિર્મલાએ ફકરો ફક્ત આઠ વાર લખીને શિક્ષિકાને બતાવ્યો. શિક્ષિકા ગુસ્સે થઈ ગયાં. શિક્ષિકા તને પંદર વખત લખી લાવવાનું કહ્યું હતું કારણ કે તારું હિન્દી કાચું છે અને તું તો ફક્ત આઠ વાર લખી લાવી છે?
નિર્મલા : “બહેન, મારું ગણિત પણ કાચું છે.”
શિક્ષક : રૂપમ, મહેરબાની કરી થોડું ધ્યાન આપીશ?
રૂપમ : સાહેબ! હું બને તેટલું થોડું ધ્યાન આપું છું.

કેટલીક વ્યાખ્યાઓની મજા માણો બસ એક એવું વાહન છે, તમે એની પાછળ (દોડતા) હો ત્યારે ઝડપથી દોડે પરંતુ તમે જ્યારે એની અંદર હો ત્યારે ધીમેથી.
ડૉક્ટર : એક જ એવો માણસ જેને (બીજાની) નબળી તંદુરસ્તીથી મજા પડે છે.
તજજ્ઞ : એક એવી વ્યક્તિ જે તમને અગાઉથી આવડતા વિષય પર બોલે છે અને તેને વધારે ગૂંચવે છે.
ફેશન : એક એવી વસ્તુ જે બધા પાસે આવતાં જ જૂની થઈ જાય છે.

GSEB Solutions Class 10 English Supplementary Chapter 22 Why Don’t You Laugh, Yaar!

ઘરકામ ઃ એવી બાબત જે એક સ્ત્રી કરતી હોય છે; પરંતુ તે ન કરે ત્યાં સુધી કોઈ તેને ધ્યાન પર લેતું નથી.
(ઘોડે)સવારી: તમારી અને મેદાનની વચ્ચે ઘોડાને રાખવાની કળા. શાળા સ્થળ જ્યાં બાળકો એકબીજાને શરદીનો ચેપ લગાડવા જાય છે જેથી તેઓ ઘરે રહી શકે.
ટેલિવિઝન : એક એવું ઇલેક્ટ્રૉનિક સાધન, જે બગડી જાય ત્યારે વાતચીત કરવાની પ્રેરણા આપે છે.
મનોબળ : ભરેલા કટોરામાંથી ફક્ત એક ચમચીભર આઈસક્રીમ ખાવાની ક્ષમતા. તે તમે રડશો, (તો) એકલા રડશો; તમે હસશો, (તો) આખું વિશ્વ તમારી સાથે હસશે.

Word Meanings
GSEB Solutions Class 10 English Supplementary Chapter 21 Home Coming 1
GSEB Solutions Class 10 English Supplementary Chapter 21 Home Coming 2

Phrases
GSEB Solutions Class 10 English Supplementary Chapter 21 Home Coming 3

GSEB Solutions Class 10 English Supplementary Chapter 22 Why Don’t You Laugh, Yaar!

GSEB Solutions Class 10 English Supplementary Chapter 21 Home Coming 4

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *