Gujarat Board GSEB Solutions Class 6 Sanskrit Chapter 2 दक्षिणपादम् Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Gujarat Board Textbook Solutions Class 6 Sanskrit Chapter 2 दक्षिणपादम्
GSEB Solutions Class 6 Sanskrit दक्षिणपादम् Textbook Questions and Answers
दक्षिणपादम्स्वा ध्यायः
પ્રશ્ન 1.
નીચે આપેલા શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો :
पुरस्कुरु, कुरु पृष्ठम्, भ्रामय तम्, नृत्यामः, खादामः, सर्वांगम्।
ઉત્તરઃ
ઉપરના શબ્દોનો શુદ્ધ ઉચ્ચાર કરવામાં જરૂર પડે તો તમારા સંસ્કૃત શિક્ષકની મદદ લો.
પ્રશ્ન 2.
નીચે આપેલા શબ્દો અભિનય સાથે બોલો :
पुरः, गायामः, पृष्ठम्, नृत्यामः, खेलामः, गोलाकारम्, खादामः, वामपादम्, दक्षिणहस्तम्।
ઉત્તરઃ
(ઉપરના બધા શબ્દો હાવભાવ સાથે સ્પષ્ટ રીતે બોલો.)
પ્રશ્ન 3.
નીચે આપેલા શબ્દો સુંદર અક્ષરે જોડણીશુદ્ધિ સાથે લખો :
- दक्षिणपादम् …………………
- भ्रामय तम् …………………
- पृष्ठम् …………………
- गोलाकारम् …………………
- पुरस्कुरु …………………
- मिलित्वा …………………
ઉત્તરઃ
- दक्षिणपादम् – दक्षिणपादम्
- भ्रामय तम् – भ्रामय तम्
- પૃષ્ઠમ્ – પૃષ્ઠમ્
- લીર – પત્નીવાર
- पुरस्कुरु – पुरस्कुरु
- मिलित्वा – मिलित्वा
(ઉપર ખાલી જગ્યામાં શબ્દો શુદ્ધ જોડણી સાથે લખ્યા છે. – આ રીતે તમારી નોટબુકમાં લખો.)
પ્રશ્ન 4.
નીચેના શબ્દો વાંચો અને લખો :
- दक्षिण ✗ वाम ……………………………
- मन्दम् ✗ शीघ्रम् ……………………………
- पुरः ✗ पृष्ठम् ……………………………
ઉત્તરઃ
- दक्षिण ✗ वाम
- मन्दम् (शनैः) ✗ शीघ्रम् (त्वरितम्)
- पुरः (पुरस्तात्) ✗ पृष्ठम् (पश्चात्)
(ઉપરના વિરુદ્ધાર્થી શબ્દો તમારી નોટબુકમાં લખો.)
પ્રશ્ન 5.
નીચેના શબ્દો વાંચો અને લખો :
मन्दं मन्दम्
शीघ्रं शीघ्रम्
शनैः शनैः
घृष्टं घृष्टम्
ઉત્તરઃ
(ઉપરનાં શબ્દો – જોડકાં તમારી નોટબુકમાં લખો.)
પ્રશ્ન 6.
ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે શબ્દો બનાવીને બોલો અને લખો :
ઉદાહરણ :
खेल् – खेलामः
खाद् –
नृत् (नृत्य)
लिख
पा(पिब्)
चल्
भ्रम्
ઉત્તરઃ
(આ રૂપો તમારી નોટબુકમાં લખો.)
दक्षिणपादम्પ્ર વૃત્તિ:
- આ ગીત જેવું બીજું એક અભિનય ગીત પુસ્તકાલયમાં જઈને શોધો.
- આ ગીતનું અભિનય સાથે વારંવાર ગાન કરો.
- તમારા શેરીમિત્રો સાથે તમે રમતા હો તે રમતોની યાદી બનાવો.
Sanskrit Digest Std 6 GSEB दक्षिणपादम् Important Questions and Answers
दक्षिणपादम् વિશેષ પ્રશ્નોત્તર
1. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો :
પ્રશ્ન 1.
दक्षिणपदं -આ શ્લોકમાં કોને આગળ-પાછળ કરવા કહ્યું છે?
ઉત્તરઃ
આ શ્લોકમાં જમણા પગને આગળ-પાછળ કરવા કહ્યું છે.
પ્રશ્ન 2.
वामं पांद – આ શ્લોકમાં કોને આગળ-પાછળ કરવા કહ્યું છે?
ઉત્તર :
આ શ્લોકમાં ડાબા પગને આગળ-પાછળ કરવા કહ્યું છે.
પ્રશ્ન 3.
दक्षिणपादमृ – ગીતમાં બાળકોને જાતે શું કરવાનું કહ્યું છે?
ઉત્તરઃ
“ક્ષિણપાવ’ ગીતમાં બાળકોને જાતે ગોળગોળ ફરવાનું કહ્યું છે.
પ્રશ્ન 4.
दक्षिणहस्तं – આ શ્લોકમાં કોને હળવે હળવે ઘુમાવવા કહ્યું છે?
ઉત્તરઃ
આ શ્લોકમાં જમણા હાથને હળવે હળવે ઘુમાવવા કહ્યું છે.
પ્રશ્ન 5.
वामं हस्तं – આ શ્લોકમાં તમને શું કરવાનું કહ્યું છે?
ઉત્તરઃ
આ શ્લોકમાં ડાબા હાથને હળવે હળવે ગોળગોળ ઘુમાવવા કહ્યું છે.
પ્રશ્ન 6.
हस्तद्गयं – આ શ્લોકમાં કોને આગળ-પાછળ કરવા કહ્યું છે?
ઉત્તરઃ
આ શ્લોકમાં ડાબા અને જમણા હાથને વારાફરતી આગળ-પાછળ કરવા કહ્યું છે.
પ્રશ્ન 7.
सर्वाग हि – આ શ્લોકમાં કોને આગળ-પાછળ કરવા અને ધીમે ધીમે ફેરવવા કહ્યું છે?
ઉત્તરઃ
આ શ્લોકમાં શરીરનાં બધાં અંગોને આગળ-પાછળ કરવા અને ધીમે ઘીમે ફેરવવા કહ્યું છે.
પ્રશ્ન 8.
सवें मिलि त्वा – આ શ્લોકમાં કઈ ભાવના વ્યક્ત કરવામાં આવી છે?
ઉત્તરઃ
આ શ્લોકમાં આપણે સૌ (ભેગા) મળીને રમીએ, ગાઈએ, ખાઈએ અને નાચીએ એવી ભાવના વ્યક્ત કરવામાં આવી છે.
2. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ
પ્રશ્ન 1.
‘दक्षिणपादमृ’ શબ્દનો શો અર્થ થાય છે?
A. જમણો હાથ
B. ડાબો પગ
C. જમણો પગ
D. ડાબો હાથ
ઉત્તર :
C. જમણો પગ
પ્રશ્ન 2.
‘खादाम’ શબ્દનો શો અર્થ થાય છે?
A. રમીએ
B. ખાઈએ
C. નાચીએ
D. ગાઈએ
ઉત્તર :
B. ખાઈએ
પ્રશ્ન 3.
‘वममृ’ શબ્દનો શો અર્થ થાય છે?
A. વામા
B બાજુ
C. ડાબો
D. હાથ
ઉત્તર :
C. ડાબો
પ્રશ્ન 4.
‘આગળ’ શબ્દનો સંસ્કૃત શબ્દ આપો.
A. पृष्ठम्
B. पुरः
C. मन्दम्
D. भ्रम
ઉત્તર :
B. पुरः
પ્રશ્ન 5.
……………………………. हस्तं पृषठम् कुरु
A. दक्षिण
B. अधः
C. उपरि
D. शीघ्रम्
ઉત્તર :
A. दक्षिण
પ્રશ્ન 6.
त्वं ……………………………….. पृषठम् कुरु
A. सर्वे
B. गायामः
C. हस्तद्वयम्
D. पादद्वयम्
ઉત્તર :
C. हस्तद्वयम्
પ્રશ્ન 7.
‘दक्षिणपादें पुरस्कुरर’ – આ વાક્યમાં શો આદેશ અપાયો છે?
A. દક્ષિણ દિશામાં પગ કરો
B વિનમ્રપણે કરો
C. જમણો પગ આગળ કરો
D. દક્ષિણ તરફનો પગ ઊંચકો
ઉત્તર :
C. જમણો પગ આગળ કરો
પ્રશ્ન 8.
‘दक्षिणहस्तं’ શબ્દનો અર્થ થાય છે –
A. દક્ષિણ દિશા તરફનો હાથ
B. દક્ષિણ તરફનું
C. જમણો હાથ
D. જમણું
ઉત્તર :
C. જમણો હાથ
પ્રશ્ન 9.
‘सर्वगं’ શબ્દનો અર્થ થાય છે –
A. આખું અંગ
B. બધાં જ અંગો
C. આખે આખું
D. સમગ્ર અસ્તિત્વ
ઉત્તર :
B. બધાં જ અંગો
પ્રશ્ન 10.
‘सर्वे मिलित्वा’ વાક્યનો અર્થ થાય છે –
A. બધાં મળીને
B. બધાંએ મળવું
C. બધાંને મળવા માટે
D. સૌનું મિલન
ઉત્તર :
A. બધાં મળીને
પ્રશ્ન 11.
‘हस्तमृ’ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધીને લખો.
A. पादः
B. चरणः
C. मुखम्
D. करः
ઉત્તર :
D. करः
પ્રશ્ન 12.
के सर्वगं पृषठं करोति?
A. जनाः
B. बालाः
C. शिक्षकाः
D. बालिकाः
ઉત્તર :
B. बालाः
પ્રશ્ન 13.
वामं हस्तं कीदृशं भ्रमितुं कथयति?
A. गोलाकारम
B. शीघ्रं शीघ्रम
C. मन्दं मन्दम्
D. चक्राकारम्
ઉત્તર :
C. मन्दं मन्दम्
3. नीयन। ‘अ’ विभागने ‘ब’ विमा साथे रोडो :
‘अ’ | ‘ब’ |
(१) दक्षिणपादम् | (१) मन्दं मन्दं भ्रामय। |
(२) वामं हस्तम् | (२) गोलाकारं भ्रम। |
(३) हस्तद्वयम् | (३) खेलामः। |
(४) स्वयम् | (४) पृष्ठं कुरु। |
(५) वयं सर्वे मिलित्वा | (५) पुरस्कुरु। |
(६) सर्वांगं हि कुरु पृष्ठम्। |
उत्तर:
‘अ’ | ‘ब’ |
(१) दक्षिणपादम् | पृष्ठं कुरु। |
(२) वामं हस्तम् | पुरस्कुरु। |
(३) हस्तद्वयम् | मन्दं मन्दं भ्रामय। |
(४) स्वयम् | गोलाकारं भ्रम। |
(५) वयं सर्वे मिलित्वा | खेलामः। |
4. નીચેના વિધાનોમાંથી સાચાં વિધાનો સામેની ✓ ની અને ખોટાં વિધાનો સામે ✗ ની નિશાની કરોઃ
- બાળકો, જમણો પગ આગળ કરો.
- હે બાળક, તું ડાબો પગ જમણેથી કર.
- बालाः, यूयं त्वरितं भ्रमत।
- हस्तद्वयं कुरु पृष्ठम्।
- બધાં જ અંગો આગળ કરો.
- सर्वे मिलित्वा वदामः।
उत्तर:
- બાળકો, જમણો પગ આગળ કરો. [ ✓ ]
- હે બાળક, તું ડાબો પગ જમણેથી કર. [ ✗ ]
- बालाः, यूयं त्वरितं भ्रमत। [ ✗ ]
- हस्तद्वयं कुरु पृष्ठम्। [ ✓ ]
- બધાં જ અંગો આગળ કરો. [ ✓ ]
- सर्वे मिलित्वा वदामः। [ ✗ ]
5. નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો :
उत्तर :
(१) જમણો પગ
(२) ડાબો હાથ
(३) ધીમે
(४) બધાં અંગો
(५) રમીએ
(६) પોતે
6. નીચેના સંસ્કૃત શબ્દોના સમાનાર્થી શબ્દો લખો:
(१) पुरः = पुरस्तात्
(२) मन्दम् = शनैः
(३) हस्तम् = करः
(४) पृष्ठम् = पश्चात्
(५) गोलाकारम् = चक्राकारम्
(६) खादामः = भक्षयामः
उत्तर :
(१) पुरः = पुरस्तात्
(२) मन्दम् = शनैः
(३) हस्तम् = करः
(४) पृष्ठम् = पश्चात्
(५) गोलाकारम् = चक्राकारम्
(६) खादामः = भक्षयामः
7. નીચે આપેલા શ્લોકોનો ગુજરાતીમાં અનુવાદ કરીઃ
(१) वामं पादं पुरस्कुरु। वामं पादं कुरु पृष्ठम्।
मन्दं मन्दं भ्रामय तम्। गोलाकारं स्वयं भ्रम।।
(२) सर्वे मिलित्वा खेलामः। सर्वे मिलित्वा गायामः।
सर्वे मिलित्वा खादामः। सर्वे मिलित्वा नृत्यामः।।
ઉત્તરઃ
(१) તમે ડાબો પગ આગળ કરો; ડાબો પગ પાછળ કરો. તેને ધીમે ધીમે ફેરવો અને તમે પોતે ગોળગોળ ફરો.
(२) (આપણે) બધાં (ભેગાં) મળીને રમીએ છીએ; બધાં મળીને ગાઈએ છીએ. બધાં મળીને ખાઈએ છીએ, (અને) બધાં મળીને નાચીએ છીએ.
8. નીચેના શ્લોકો પૂર્ણ કરો:
(१) दक्षिणपादं …………….. स्वयं भ्रम।।
(२) हस्तद्वयं …………… स्वयं भ्रम।।
उत्तरम् –
(१) दक्षिणपादं पुरस्कुरु। दक्षिणपादं कुरु पृष्ठम्।
मन्दं मन्दं भ्रामय तम्। गोलाकारं स्वयं भ्रम।।
(२) हस्तद्वयं पुरस्कुरु। हस्तद्वयं कुरु पृष्ठम्।
मन्दं मन्दं भ्रामय तम्। गोलाकारं स्वयं भ्रम।।
दक्षिणपादम् Summary in Gujarati
આ એક અભિનયગીત છે. તે સંસ્કૃતભાષાની જીવંતતાની સાબિતી આપે છે. સંસ્કૃતભાષા ફક્ત દેવભાષા જ નથી; તે વ્યવહાર-ભાષા પણ છે. પ્રસ્તુત ગીત બાળકોને સુંદર અંગકસરત કરાવવાના ભાવ સાથે લખાયું છે. તેથી બાળકો ગીતના શબ્દો પ્રમાણે અંગકસરત કે અભિનય કરતાં જાય અને ગાતાં જાય એવી અપેક્ષા છે.
અન્વય, શબ્દાર્થ અને અનુવાદઃ
1. અન્વય : (त्वम्) दक्षिणपादम् पुरस्कुरु, दक्षिणपादम् पृष्ठम् कुरु। तम् मन्दम् मन्दम् भ्रामय, स्वयम् (च) गोलाकारम् भ्रम।
અનુવાદઃ
તમે જમણો પગ આગળ કરો; જમણો પગ પાછળ કરો. તેને ધીમે ધીમે ફેરવો અને તમે પોતે ગોળગોળ ફરો.
2. અન્વયઃ (त्वम्) वामम् पादम् पुरस्कुरु, वामम् पादम् पृष्ठम् कुरु। तम् मन्दम् मन्दम् भ्रामय, स्वयम् (च) गोलाकारम् भ्रम।
અનુવાદઃ
તમે ડાબો પગ આગળ કરો; ડાબો પગ પાછળ કરો. તેને ધીમે ધીમે ફેરવો અને તમે પોતે ગોળગોળ ફરો.
3. અન્વયઃ (त्वम्) दक्षिणहस्तम् पुरस्कुरु, दक्षिणहस्तम् पृष्ठम् कुरु। तम् मन्दम् मन्दम् भ्रामय, स्वयम् (च) गोलाकारम् भ्रम।
અનુવાદઃ
તમે જમણો હાથ આગળ કરો; જમણો હાથ પાછળ કરો. તેને ધીમે ધીમે ઘુમાવો અને તમે પોતે ગોળગોળ ફરો.
4. અન્વયઃ (त्वम्) वामम् हस्तम् पुरस्कुरु, वामम् हस्तम् पृष्ठम् कुरु। मन्दम् मन्दम् तम् भ्रामय, स्वयम् (च) गोलाकारम् भ्रम।
અનુવાદઃ
ડાબો હાથ આગળ કરો; ડાબો હાથ પાછળ કરો. તેને ધીમે ધીમે ઘુમાવો અને તમે પોતે (પણ) ગોળગોળ ફરો.
5. અન્વયઃ (त्वम्) हस्तद्वयम् पुरस्कुरु, हस्तद्वयम् पृष्ठम् कुरु। तम् मन्दम् मन्दम् भ्रामय, स्वयम् (च) गोलाकारम् भ्रम।
અનુવાદઃ
તમે બે હાથ આગળ કરો; બે હાથ પાછળ કરો. તેમને ધીમે ધીમે ઘુમાવો અને તમે પોતે ગોળગોળ ફરો.
6. અન્વયઃ (त्वम्) सर्वांगम् हि पुरस्कुरु, सर्वांगम् हि पृष्ठम् कुरु। तम् मन्दम् मन्दम् भ्रामय, स्वयम् (च) गोलाकारम् भ्रम।
અનુવાદઃ
તમે બધાં જ અંગો આગળ કરો; બધાં જ અંગોને પાછળ કરો. ધીમે ધીમે તેમને ફેરવો અને તમે પોતે ગોળગોળ ફરો.
7. અન્વય: (वयम्) सर्वे मिलित्वा खेलामः, सर्वे मिलित्वा गायामः, सर्वे मिलित्वा खादामः, सर्वे (च) मिलित्वा नृत्यामः।
અનુવાદઃ
(આપણે) બધાં (ભેગા) મળીને રમીએ છીએ; બધાં મળીને ગાઈએ છીએ. બધાં મળીને ખાઈએ છીએ, (અને) બધાં મળીને નાચીએ છીએ.