GSEB Solutions Class 6 Sanskrit Chapter 8 जन्मदिनोत्सवः

Gujarat Board GSEB Solutions Class 6 Sanskrit Chapter 8 जन्मदिनोत्सवः Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Gujarat Board Textbook Solutions Class 6 Sanskrit Chapter 8 जन्मदिनोत्सवः

GSEB Solutions Class 6 Sanskrit जन्मदिनोत्सवः Textbook Questions and Answers

जन्मदिनोत्सवः स्वाध्यायः

1. નીચેનાં પદોનું મોટેથી ઉચ્ચારણ કરો અને જોઈને લખો :

जन्मदिनोत्सवः _____________________, मिष्टान्नम् _____________________, अभिनन्दनम् _____________________,
आम्रपालीवृक्षस्य _____________________, एकादशदीपान् _____________________, प्रज्वालयति _____________________.
उत्तर:
जन्मदिनोत्सवः, मिष्टान्नम् मिष्टान्नम्, अभिनन्दनम् अभिनन्दनम्, आम्रपालीवृक्षस्य आम्रपालीवृक्षस्य, एकादशदीपान् एकादशदीपान्, प्रज्वालयति प्रज्वालयति
(ઉપરના શબ્દોનું સ્પષ્ટ અને શુદ્ધ ઉચ્ચારણ કરો.)

GSEB Solutions Class 6 Sanskrit Chapter 8 जन्मदिनोत्सवः

2. આ પ્રશ્નોના જવાબ એકમના આધારે લખો :

(१) कस्याः जन्मदिनम् अस्ति?
उत्तर:
धारायाः जन्मदिनम् अस्ति। (ધારાનો જન્મદિવસ છે.)

(२) धारा जन्मदिनोत्सवे कस्याः वन्दनां करोति?
उत्तर:
धारा जन्मदिनोत्सवे सरस्वतीमातुः वन्दनां करोति। (ધારા જન્મદિવસની ઉજવણીમાં સરસ્વતી માતાની પૂજા કરે છે.)

(३) धारा कति दीपान् प्रज्वालयति?
उत्तर:
धारा एकादशदीपान् प्रज्वालयति। (ધારા અગિયાર દીવા પ્રગટાવે છે.)

(४) धारा अक्षयपात्रे किं स्थापयति?
उत्तर:
धारा अक्षयपात्रे मुष्टिधान्यं स्थापयति। (ધારા અક્ષયપાત્રમાં મુઠ્ઠીભર ધાન્ય મૂકે છે.)

(५) वैशाली किं करोति?
उत्तर:
वैशाली प्रार्थनाखण्डे सुशोभनं करोति। (વૈશાલી પ્રાર્થનાભવનમાં સુશોભન કરે છે.)

3. પાઠમાંથી ક્રિયા આધારિત શબ્દો શોધીને લખો :

ઉદાહરણ : धारयति।
___________ ___________ ___________ ___________ ___________
___________ ___________ ___________ ___________ ___________
उत्तर:

  • ददाति
  • अस्ति
  • वदति
  • आगच्छामि
  • करोति
  • आनयति
  • पृच्छति
  • आगच्छतु
  • ग्रन्थति
  • गच्छति
  • प्रविशति
  • वितरति
  • गायति
  • प्रज्वालयति
  • स्थापयति
  • अनुभवति
  • भवन्तु

GSEB Solutions Class 6 Sanskrit Chapter 8 जन्मदिनोत्सवः

4. ઉદાહરણ પ્રમાણે ‘कुत्र’ વડે પ્રશ્રવાક્ય બનાવો :

उदाहरण : मम गृहं शिवमन्दिरस्य समीपे अस्ति।
भवत:/भवत्याः गृहं कुत्र अस्ति ?

(1) तस्य वाटिका नदीतटे अस्ति ?
__________________________
(2) रफिकः गृहं गच्छति।
__________________________
(3) मीनायाः मातुलगृहं सिद्धपुरनगरे अस्ति।
__________________________
(4) हर्षः गृहस्य समीपे क्रीडति।
__________________________
(5) माला शालां गच्छति।
__________________________
उत्तर:
(१) तस्य वाटिका नदीतटे अस्ति।
तस्य वाटिका कुत्र अस्ति?
(२) रफिकः गृहं गच्छति।
रफिकः कुत्र गच्छति?
(३) मीनायाः मातुलगृहं सिद्धपुरनगरे अस्ति।
मीनायाः मातुलगृह कुत्र अस्ति?
(४) हर्षः गृहस्य समीपे क्रीडति।
हर्षः कुत्र क्रीडति?
(५) माला शालां गच्छति।
माला कुत्र गच्छति?

GSEB Solutions Class 6 Sanskrit Chapter 8 जन्मदिनोत्सवः

5. ઉદાહરણ મુજબ વાક્યો બનાવો :

वीणा आशीर्वादं ददाति, सुजला अपि आशीर्वादं ददाति।
(1) सुरेशः मन्दिरं गच्छति। जयेश: __________________________
(2) सुधा पुस्तकं पठति। मनोरमा __________________________
(३) जानकी कारयानं चालयति। जनकः __________________________
(४) शिक्षकः गीतं गायति। छात्रः __________________________
उत्तर:
(१) सुरेशः मन्दिरं गच्छति। जयेशः अपि मन्दिरं गच्छति
(२) सुधा पुस्तकं पठति। मनोरमा अपि पुस्तकं पठति
(३) जानकी कारयानं चालयति। जनकः अपि कारयानं चालयति
(४) शिक्षकः गीतं गायति। छात्रः अपि गीतं गायति

6. તમારા શિક્ષક આ એકમમાંથી જે શબ્દો બોલે, તે તમારી નોટબુકમાં લખો, જોડણીનું ધ્યાન આપો. લખેલ શબ્દો તમારા શિક્ષક અથવા તમારા સહપાઠીને બતાવો. જો કોઈ ક્ષતિ જોવા મળે તો તેવી ક્ષતિ ન થાય તેનું ધ્યાન રાખો.

जन्मदिनोत्सवः પ્રવૃત્તિ :

  • તમારા જન્મદિને તમે શું કરો છો ? તેની ચર્ચા વર્ગમાં કરો. તેને લગતાં બે-ત્રણ વાક્યો સંસ્કૃતમાં બોલવાનો પ્રયત્ન કરો.
  • જન્મદિનની ઊજવણીમાં શું કરવું જોઈએ ? શું ન કરવું જોઈએ ? તે અંગે ચર્ચાસભાનું આયોજન કરો.
  • જન્મદિનોત્સવનાં ગીતો શોધો અને તેનું ગાન કરો.

जन्मदिनोत्सवः ज्ञातव्यम्

જન્મદિન પ્રસંગે અપાતાં આશીર્વચન
शतं जीव शरदो वर्धमानः शतं हेमन्ता शतमुवसन्तान्।
शतमिन्द्राग्नि सविता बृहस्पतिः शतायुषा हविषेम पुनर्दु॥

Sanskrit Digest Std 6 GSEB जन्मदिनोत्सवः Important Questions and Answers

जन्मदिनोत्सवः વિશેષ પ્રસ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો:

પ્રશ્ન 1.
धारायाः शिक्षिका का अस्ति?
उत्तर:
सुजलाभगिनी धारायाः शिक्षिका अस्ति।

પ્રશ્ન 2.
जन्मदिने धारा कतमे वर्षे प्रविशति?
उत्तर:
जन्मदिने धारा एकादशमे वर्षे प्रविशति।

GSEB Solutions Class 6 Sanskrit Chapter 8 जन्मदिनोत्सवः

પ્રશ્ન 3.
ममता किम् आनयति?
પ્રશ્ન 4.
धारा कुत्र मुष्टिधान्यं स्थापयति?
उत्तर:
धारा अक्षयपात्रे मुष्टिधान्यं स्थापयति।

પ્રશ્ન 5.
आचार्यः धारायै किं ददाति?
उत्तर:
आचार्यः धारायै जन्मदिनस्य शुभाशीषं ददाति।

2. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ शोधी:

પ્રશ્ન 1.
કોનો જન્મદિવસ છે?
A. વીણાનો
B. વૈશાલીનો
C. મમતાનો
D. ધારાનો
ઉત્તર :
D. ધારાનો

પ્રશ્ન 2.
ધારા કેટલા દીવા પ્રગટાવે છે?
A. ત્રણ
B. નવ
C. અગિયાર
D. દસ
ઉત્તર :
C. અગિયાર

GSEB Solutions Class 6 Sanskrit Chapter 8 जन्मदिनोत्सवः

પ્રશ્ન 3.
ધારા કોની વંદના કરે છે?
A. શ્રીગણેશની
B. સરસ્વતીમાતાની
C. શિવની
D. શ્રીકૃષ્ણની
ઉત્તર :
B. સરસ્વતીમાતાની

પ્રશ્ન 4.
आम्रपालीवृक्षस्य पर्णानि का आनयति?
A. धारा
B. सुजला
C. ममता
D. वैशाली
ઉત્તર :
C. ममता

પ્રશ્ન 5.
वैशाली ………… सुशोभनं करोति।
A. कार्यालये
B. विद्यालये
C. क्रीडाङ्गणे
D. प्रार्थनाखण्डे
ઉત્તર :
D. प्रार्थनाखण्डे

પ્રશ્ન 6.
कार्यालये का अस्ति?
A. सुजला
B. धारा
C. ममता
D. वीणा
ઉત્તર :
D. वीणा

GSEB Solutions Class 6 Sanskrit Chapter 8 जन्मदिनोत्सवः

પ્રશ્ન 7.
“अद्य कः (किं) विशेषः?” इदं वाक्यं कः वदति?
A. सुजलाभगिनी
B. वीणाभगिनी
C. वैशाली
D. ममता
ઉત્તર :
A. सुजलाभगिनी

પ્રશ્ન 8.
વીણાબહેન ક્યાં છે?
A. પોતાના ઘરમાં
B. કાર્યાલયમાં
C. નદીકાંઠે
D. બગીચામાં
ઉત્તર :
B. કાર્યાલયમાં

પ્રશ્ન 9.
ધારાની વર્ષગાંઠના પ્રસંગે આચાર્ય શું ગાય છે?
A. ભજન
B. ગીત
C. દોહો
D. એક શ્લોક
ઉત્તર :
D. એક શ્લોક

GSEB Solutions Class 6 Sanskrit Chapter 8 जन्मदिनोत्सवः

પ્રશ્ન 10.
“મીઠાઈને સંસ્કૃતમાં શું કહેવાય?
A. पात्रम्
B. मिष्टान्नम्
C. धान्यम्
D. पर्णम्
ઉત્તર :
B. मिष्टान्नम्

પ્રશ્ન 11.
પછી, ત્યારબાદ’ શબ્દનો સંસ્કૃત શબ્દ લખો.
A. अद्य
B. आम्
C. अहम्
D. अनन्तरम्
ઉત્તર :
D. अनन्तरम्

પ્રશ્ન 12.
सर्वे सदा सुखिनः …………………………………………..
A. आगच्छतु
B. वदतु
C. भवतु
D. गच्छतु
ઉત્તર :
C. भवतु

3. નીચેના વિધાનોમાંથી સાચાં વિધાનો સામે ની અને ખોટાં વિધાનો સામે ની નિશાની કરોઃ

  1. આજે ધારાનો જન્મદિવસ છે.
  2. માતા ધારાને નવાં વસ્ત્રો આપે છે.
  3. ધારા મીઠાઈ પોતાની નિશાળમાં લઈ આવે છે.
  4. ધારાની માતાનું નામ સુજલા છે.
  5. वीणाभगिनी कार्यालये अस्ति।
  6. ममता प्रार्थनाखण्डे सुशोभनं करोति।
  7. वैशाली अक्षयपात्रे मुष्टिधान्यं स्थापयति।
  8. धारा स्वजन्मदिने शुभसंकल्पं करोति।

ઉત્તર :

  1. આજે ધારાનો જન્મદિવસ છે. [ ]
  2. માતા ધારાને નવાં વસ્ત્રો આપે છે. [ ]
  3. ધારા મીઠાઈ પોતાની નિશાળમાં લઈ આવે છે. [ ]
  4. ધારાની માતાનું નામ સુજલા છે. [ ]
  5. वीणाभगिनी कार्यालये अस्ति। [ ]
  6. ममता प्रार्थनाखण्डे सुशोभनं करोति। [ ]
  7. वैशाली अक्षयपात्रे मुष्टिधान्यं स्थापयति। [ ]
  8. धारा स्वजन्मदिने शुभसंकल्पं करोति। [ ]

GSEB Solutions Class 6 Sanskrit Chapter 8 जन्मदिनोत्सवः

4. નીચેનાં ગુજરાતી વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરોઃ

  1. મા ધારાને મીઠાઈ આપે છે.
  2. આજે મારો જન્મદિવસ છે.
  3. સુજલા ધારાને અભિનંદન આપે છે.
  4. વીણાબહેન ક્યાં છે?
  5. ધારા વીણાની પાસે જાય છે.
  6. ધારા સરસ્વતી માતાની પૂજા કરે છે.
  7. આચાર્ય શ્લોક ગાય છે.
  8. સૌ સુખી થાઓ.

उत्तर:

  1. माता (जननी) धारायै मिष्टान्नं ददाति।
  2. अद्य मम जन्मदिनम् अस्ति।
  3. सुजला धारायै अभिनन्दनं ददाति।
  4. वीणाभगिनी कुत्र अस्ति?
  5. धारा वीणासमीपं (वीणायाः समीपं) गच्छति।
  6. धारा सरस्वतीमातुः वन्दना करोति।
  7. आचार्यः श्लोकं गायति।
  8. सर्वे सुखिनः भवन्तु।

પ્રશ્ન 5. ઉદાહરણ પ્રમાણે ત્ર’નો ઉપયોગ કરી પ્રશ્નવાક્ય બનાવોઃ
ઉદાહરણ :
मम विद्यालयम् उद्यानस्य समीपे अस्ति।
तव विद्यालयं कुत्र अस्ति?

  1. तस्य गृहं ग्रामे अस्ति।
  2. वैभवः जलाशये गच्छति।
  3. रोनकः पितुः समीपे खेलति।
  4. क्रिकेटक्रीडायां पञ्चविंशतिः धावनाङ्काः भवन्ति।
  5. छात्राः प्रार्थनासभां गच्छन्ति।

उत्तर:

  1. तस्य गृहं ग्रामे अस्ति।
    तस्य गृहं कुत्र अस्ति?
  2. वैभवः जलाशये गच्छति।
    वैभवः कुत्र गच्छति?
  3. रोनकः पितुः समीपे खेलति।
    रोनकः कुत्र खेलति?
  4. क्रिकेटक्रीडायां पञ्चविंशतिः धावनाङ्काः भवन्ति।
    कुत्र पञ्चविंशतिः धावनाङ्काः भवन्ति?
  5. छात्राः प्रार्थनासभां गच्छन्ति।
    छात्राः कुत्र गच्छन्ति?

जन्मदिनोत्सवः Summary in Gujarati

ધારાનો જન્મદિવસ છે. તેના જન્મદિવસની કેવી રીતે ઉજવણી થાય છે તે આ પાઠમાં સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે.

GSEB Solutions Class 6 Sanskrit Chapter 8 जन्मदिनोत्सवः

શબ્દર્ધ :
GSEB Solutions Class 6 Sanskrit Chapter 8 जन्मदिनोत्सवः 1

અનુવાદઃ ધારાનો જન્મદિવસ છે. તે નવું વસ્ત્ર પહેરે છે. માતા (મા) ધારાને મીઠાઈ આપે છે. તે નિશાળમાં મીઠાઈ લઈ આવે છે.

સુજલાબહેન ધારાની શિક્ષિકા છે. તે ધારાને પૂછે છે, “આજે શી વિશેષતા છે?” ધારા કહે છે, “આજે મારો જન્મદિવસ છે.” સુજલા ધારાને અભિનંદન આપે છે.

ધારા – “વીણાબહેન ક્યાં છે?”
સુજલા –“તે કાર્યાલય(ઑફિસ)માં છે.”

ધારા વીણાની પાસે જાય છે. તે કહે છે, “બહેનજી, કૃપા કરી પ્રાર્થનાસભામાં આવો.” વીણા કહે છે, “હા, હું આવું છું.”

ધારાની બહેનપણી મમતા આસોપાલવ વૃક્ષનાં પાંદડાં લાવે છે. તે તોરણ ગૂંથે છે. વૈશાલી પ્રાર્થનાભવનમાં સુશોભન કરે છે.

GSEB Solutions Class 6 Sanskrit Chapter 8 जन्मदिनोत्सवः 4

GSEB Solutions Class 6 Sanskrit Chapter 8 जन्मदिनोत्सवः

શબ્દર્ધ :
GSEB Solutions Class 6 Sanskrit Chapter 8 जन्मदिनोत्सवः 2

सदा भवन्तु सुखिनः, सदैव च निरामयाः।
विद्यावन्तो यशः प्राप्य भवन्तु चिरजीविनः।।

અનવયઃ सदा (सर्वे) सुखिनः भवन्तु। सदैव च निरामयाः (भवन्तु)। विद्यावन्तः (सर्वे) यशः प्राप्य चिरजीविनः भवन्तु।

GSEB Solutions Class 6 Sanskrit Chapter 8 जन्मदिनोत्सवः 3

અનુવાદઃ ધારા સરસ્વતી માતાના ચિત્રની પાસે જાય છે. આજે ધારા અગિયારમાં વર્ષમાં પ્રવેશે છે. આથી તે ત્યાં અગિયાર દીવા પ્રગટાવે છે. (તે) સરસ્વતીમાતાની પૂજા કરે છે. પછી યજ્ઞ પણ થાય છે. ધારા અક્ષયપાત્રમાં મુઠ્ઠીભર અનાજ મૂકે છે. પછી તે શુભસંકલ્પ કરે છે. આચાર્ય (હેડમાસ્તર) જન્મદિવસના શુભાશિષ આપે છે. વીણા ધારાને આશીર્વાદ આપે છે; સુજલા પણ આશીર્વાદ આપે છે. છેવટે (અંતે) ધારા સૌને મીઠાઈ વહેંચે છે.

GSEB Solutions Class 6 Sanskrit Chapter 8 जन्मदिनोत्सवः 5

ધારા ખૂબ આનંદ અનુભવે છે.
આચાર્ય શ્લોક ગાય છે :

GSEB Solutions Class 6 Sanskrit Chapter 8 जन्मदिनोत्सवः

હંમેશાં સૌ સુખી થાઓ અને હંમેશાં સૌ નીરોગી બનો. વિદ્યાવાળાં બધાં યશ (સફળતા) પામીને દીર્ધાયુ થાઓ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *