Gujarat Board GSEB Solutions Class 7 Sanskrit Chapter 1 प्रहेलिकाः Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Gujarat Board Textbook Solutions Class 7 Sanskrit Chapter 1 प्रहेलिकाः
GSEB Solutions Class 7 Sanskrit प्रहेलिकाः Textbook Questions and Answers
प्रहेलिकाः स्वाध्यायः
1. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્નોના ઉત્તર લખો :
પ્રશ્ન 1.
क्षाग्रवासी कः अस्ति? (लेखनी, नारिकेलः)
उत्तर:
नारिकेलः वृक्षाग्रवासी अस्ति।
પ્રશ્ન 2.
का स्त्री देहविवर्जिता अस्ति? (छोटिका, लेखनी)
उत्तर:
छोटिका देहविवर्जिता अस्ति।
પ્રશ્ન 3.
का कृष्णमुखी अस्ति? (छोटिका, लेखनी)
उत्तर:
लेखनी कृष्णमुखी अस्ति।
પ્રશ્ન 4.
कः परपादेन गच्छति? (नारिकेलः, पादरक्षकः)
उत्तर:
पादरक्षकः परपादेन गच्छति।
પ્રશ્ન 5.
कस्तूरी कस्मात् जायते? (सिंहात्, मृगात्)
उत्तर:
कस्तूरी मृगात् जायते।
2. યોગ્ય જોડકાં જોડો :
“क” | “का” |
(1) त्रिनेत्रधारी | (1) छोटिका |
(2) नरनारीसमुत्पन्ना | (2) पाञ्चाली |
(3) पञ्चभर्ती | (3) पलायनं करोति |
(4) शिलाभक्षी | (4) नारिकेलः |
(5) कातरः युद्धे | (5) लेखनी |
(6) पादरक्ष |
उत्तर:
(१) त्रिनेत्रधारी नारिकेलः।
(२) नरनारीसमुत्पन्ना छोटिका।
(३) पञ्चभी लेखनी।
(४) शिलाभक्षी पादरक्षकः।
(५) कातरः युद्धे पलायनं करोति।
3. નીચેના ઉદાહરણ મુજબ અન્ય શબ્દો બનાવો :
ઉદાહરણ : वृक्षवासी – वनवासी, गृहवासी, स्वर्गवासी
- शूलपाणिः – _____________, _____________, _____________
- त्रिनेत्रधारी – _____________, _____________, _____________
- शिलाभक्षी – _____________, _____________, _____________
- दन्तहीनः – _____________, _____________, _____________
उत्तर:
- शूलपाणिः – चक्रपाणिः, शस्त्रपाणिः, शङ्खपाणिः, कमलपाणिः
- त्रिनेत्रधारी – श्वेतवस्त्रधारी, गौरमुखधारी, रक्तमुखधारी, हास्यमुखधारी
- शिलाभक्षी – वातभक्षी, फलभक्षी, अन्नभक्षी, सर्पभक्षी
- दन्तहीनः – नेत्रहीनः, वाणीहीनः, बुद्धिहीनः, गुणहीनः
4. નીચેની પંક્તિઓનું ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ પ્તિ, નાસ્તિનો ઉપયોગ કરી લેખન કરો :
- वृक्षाग्रवासी न च पक्षिराजः – वृक्षाग्रवासी अस्ति किन्तु पक्षिराजः नास्ति।
- त्रिनेत्रधारी न च शूलपाणिः –
- त्वग्वस्त्रधारी न च सिद्धयोगी –
- कृष्णमुखी न मार्जारी –
- द्विजिह्वा न च सर्पिणी –
- पञ्चभर्ती न पाञ्चाली –
उत्तर:
- त्रिनेत्रधारी न च शूलपाणिः – त्रिनेत्रधारी अस्ति किन्तु शूलपाणिः नास्ति।
- त्वग्वस्त्रधारी न च सिद्धयोगी – त्वग्वस्त्रधारी अस्ति किन्तु सिद्धयोगी नास्ति।
- कृष्णमुखी न मार्जारी – कृष्णमुखी अस्ति किन्तु मार्जारी नास्ति।
- द्विजिह्वा न च सर्पिणी – द्विजिह्वा अस्ति किन्तु सर्पिणी नास्ति।
- पञ्चभी न पाञ्चाली – पञ्चभी अस्ति किन्तु पाञ्चाली नास्ति।
5. આવી અન્ય પ્રહેલિકાઓ કે જે તમારા વિસ્તારમાં બોલાતી હોય તે શોધો અને વર્ગમાં કહો.
Sanskrit Digest Std 7 GSEB प्रहेलिकाः Important Questions and Answers
प्रहेलिकाः વિશેષ પ્રશ્નોત્તર
1. નીચેના પ્રત્યેક પ્રશ્નનો ઉત્તર સંસ્કૃતમાં અને ગુજરાતીમાં એક વાક્યમાં આપોઃ
પ્રશ્ન 1.
पक्षिराजः कः अस्ति?
उत्तर :
गरुडः पक्षिराजः अस्ति। ગરુડ પક્ષીરાજ (પક્ષીઓનો રાજા) છે.
પ્રશ્ન 2.
त्रिनेत्रधारी कः अस्ति?
उत्तर :
भगवान् शङ्करः त्रिनेत्रधारी अस्ति। ભગવાન શંકર ત્રિનેત્રધારી છે.
પ્રશ્ન 3.
शूलपाणिः कः अस्ति?
उत्तर :
शूलपाणिः भगवान् शङ्करः अस्ति। શૂલપાણિ (ત્રિશૂલ ધારણ કરનારા) ભગવાન શંકર છે.
પ્રશ્ન 4.
त्वग्वस्त्रधारी कः अस्ति?
उत्तर :
त्वग्वस्त्रधारी सिद्धयोगी अस्ति। ત્વશ્વસ્ત્રધારી અર્થાત્ ઝાડની છાલનું વસ્ત્ર ધારણ કરનાર (સાધુ) સિદ્ધયોગી છે.
પ્રશ્ન 5.
पञ्चभी का अस्ति?
उत्तर :
पाञ्चाली द्रौपदी पञ्चभर्ती अस्ति। પાંચાલદેશની રાજકુમારી દ્રોપદી પંચભત્રી (યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ અને નકુળ એ નામના પાંચ પતિઓવાળી) છે.
2. પ્રચલિત અન્ય પ્રહેલિકાઓ (ઉખાણાં)
પ્રશ્ન 1.
पर्वताग्रे रथो याति भूमौ तिष्ठति सारथिः।
चलति वायुवेगेन पदमेकं न गच्छति।।
અનુવાદઃ પર્વતની ટોચ ઉપર રથ જાય છે; સારથિ જમીન ઉપર ઊભો છે; તે વાયુવેગે ચાલે છે પણ એક પગલું પણ જતો નથી!
ઉત્તર :
કુંભારનો ચાકડો
પ્રશ્ન 2.
तुरोऽहं प्रथमं हित्वा चरोऽस्मि मध्यमं विना।
आदिमध्यान्तिमैर्युक्तः को भवामि वदन्तु भोः।।
અનુવાદ: પહેલાને છોડીને હું “તુર ; મધ્યમ વિના હું “ચર’ છું, તો આદિ, મધ્ય અને અંતિમ સાથે હું કોણ છું? કહો.
ઉત્તર :
ચતુર
પ્રશ્ન 3.
चतुष्पादो द्विहस्तश्च सदा विश्रामदायकः।
ममार्थं कलहायन्ते संसारेऽस्मिन् हि मानवाः।।
અનુવાદઃ હું ચાર પગવાળી, બે હાથવાળી અને હંમેશાં આરામ આપનારી છું. મારા માટે સંસારમાં માણસો ઝઘડી રહ્યા છે.
ઉત્તરઃ
ખુરશી
પ્રશ્ન 4.
न तस्यादिः न तस्यान्तः मध्ये यः तस्य तिष्ठति।
तवाप्यस्ति ममाप्यस्ति यदि जानासि तद् वद।।
અનુવાદઃ તેનો આરંભ (શરૂઆત) નથી કે તેનો અંત પણ નથી. જે તેની મધ્યમાં રહે છે. (જે) તારે પણ છે અને મારે પણ છે. જો તું જાણે છે? તો કહે? (તે કોણ?)
ઉત્તર :
આંખો
3. નીચેના પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં આપોઃ
પ્રશ્ન 1.
મહાદેવ શંકરને કેટલાં નેત્રો છે?
ઉત્તરઃ
મહાદેવ શંકરને ત્રણ નેત્રો છે.
પ્રશ્ન 2.
‘छोटिका’ ક્યા ગુણો રહેલા છે?
ઉત્તરઃ
छोटिका = ચપટીમાં આ ગુણો રહેલા છે તે સ્ત્રી નર અને નારીથી જન્મેલી છે છતાં શરીર વગરની છે. તેને મોં ન હોવા છતાં તે અવાજ કરે છે અને જન્મતાંવેંત જ નાશ પામે છે.
પ્રશ્ન 3.
જોડો શેનાથી યુક્ત હોવા છતાં પારકા પગે ચાલે છે?
ઉત્તર :
જોડો ગુણરૂપી દોરીથી યુક્ત હોવા છતાં પારકા પગે ચાલે છે.
પ્રશ્ન 4.
કોણ કાળા મુખવાળી છે? પણ બિલાડી નથી?
ઉત્તરઃ
કલમ કાળા મુખવાળી છે. પણ બિલાડી નથી. (૫) સિંહ કોને હણે છે? ઉત્તરઃ સિંહ હાથીઓના સમૂહને હણે છે.
4. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ
પ્રશ્ન 1.
जलं बिभ्रत् कः अस्ति?
A. घटः
B. मेघः
C. नारिकेलः
D. नरः
उत्तर:
C. नारिकेलः
પ્રશ્ન 2.
पक्षिराजः कः अस्ति?
A. गृध्रः
B. गरुडः
C. शकुन:
D. शकुन्तः
उत्तर:
B. गरुडः
પ્રશ્ન 3.
का स्त्री नरनारीसमुत्पन्ना वर्तते?
A. बालिका
B. छोटिका
C. लेखनी
D. शिला
उत्तर:
B. छोटिका
પ્રશ્ન 4.
का जातमात्रा विनश्यति?
A. वाणी
B. छोटिका
C. कस्तूरी
D. सुगन्धिः।
उत्तर:
B. छोटिका
પ્રશ્ન 5.
दन्तै नः शिलाभक्षी कः अस्ति?
A. स्थविरः
B. मूर्खः
C. चञ्चलः पुरुषः
D. उपानह (पादरक्षक:)
उत्तर:
D. उपानह (पादरक्षक:)
પ્રશ્ન 6.
कः करिणां कुलं हन्ति?
A. ईश्वरः
B. मृगेन्द्रः (सिंहः)
C. महीशः
D. महिषः
उत्तर:
B. मृगेन्द्रः (सिंहः)
પ્રશ્ન 7.
कापुरुषः युद्धे किं करोति?
A. तालीवादनम्
B. पलायनम्
C. गानम्
D. अवलोकनम्
उत्तर:
B. पलायनम्
પ્રશ્ન 8.
……………………………… मृगात् जायते।
A. लेखनी
B. छोटिका
C. कस्तूरी
D. नारिकेलः
उत्तर:
C. कस्तूरी
પ્રશ્ન 9.
કોણ વૃક્ષના આગળના ભાગમાં રહે છે?
A. વાદળ
B. મોર
C. બિલાડી
D. નાળિયેર
उत्तर:
D. નાળિયેર
પ્રશ્ન 10.
सः वृक्षाग्रवासी अस्ति न च ……………………………… अस्ति।
A. शूलपाणिः
B. सिद्धयोगी
C. त्रिनेत्रधारी
D. पक्षिराजः
उत्तर:
D. पक्षिराजः
પ્રશ્ન 11.
‘ત્રિશૂલ ધારણ કરનાર’ શબ્દનો સંસ્કૃત શબ્દ શોધીને લખો.
A. चक्रपाणि:
B. शूलपाणिः
C. पिनाकपाणिः
D. पद्मपाणिः
उत्तर:
B. शूलपाणिः
પ્રશ્ન 12.
‘બિલાડી’ શબ્દનો સંસ્કૃત શબ્દ શોધીને લખો.
A. सर्पिणी
B. कृष्णमुखी
C. द्विजिह्वा
D. मार्जारी
उत्तर:
D. मार्जारी
પ્રશ્ન 13.
कः परपादेन गच्छति?
A. छोटिका
B. नारिकेलः
C. उपानत्, पादरक्षक:
D. लेखनी
उत्तर:
C. उपानत्, पादरक्षक:
5. કૌસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરોઃ
- त्रिनेत्रधारी ………………………………। (चक्रपाणिः, शूलपाणिः)
- अमुखी ……………………………… कुरुते। (शब्दम्, कलहम्)
- सा ……………………………… अस्ति, परं सर्पिणी न अस्ति। (द्विअक्ष्णा, द्विजिह्वा)
- सः निर्जीवः अपि ……………………………… वर्तते। (बहुभाषक:, बहुलेखकः)
- सिंहः हन्ति ……………………………… कुलम्। (करिणां, करिषु)
- कातरः युद्धे ……………………………… पलायनं (करोति, कुर्यात्)
उत्तर:
- शूलपाणिः
- शब्दम्
- द्विजिह्वा
- बहुभाषक:
- करिणाम्
- कुर्यात्
6. નીચે આપેલાં સાચાં વાક્યોની સામે [ ✓ ] ની અને ખોટાં વાક્યોની સામે [ ✗ ] ની નિશાની કરોઃ
- वृक्षाधवासी सः पक्षिराजः अस्ति।
- नरनारीसमुत्पन्ना सा स्त्री देहविवर्जिता अस्ति।
- जातमात्रा सा न विनश्यति।
- કલમને પકડનારાં પાંચ આંગળાં તેનાં પાં ચ પતિ છે.
- કસ્તુરી મૃગના મુખમાં ઉત્પન્ન થાય છે.
- कातरः युद्धे पलायनं करोति।
- સિંહ હાથીઓના ટોળાંને હણી નાંખે છે.
उत्तर:
- वृक्षाधवासी सः पक्षिराजः अस्ति। [ ✗ ]
- नरनारीसमुत्पन्ना सा स्त्री देहविवर्जिता अस्ति। [ ✓ ]
- जातमात्रा सा न विनश्यति। [ ✗ ]
- કલમને પકડનારાં પાંચ આંગળાં તેનાં પાં ચ પતિ છે. [ ✓ ]
- કસ્તુરી મૃગના મુખમાં ઉત્પન્ન થાય છે. [ ✗ ]
- कातरः युद्धे पलायनं करोति। [ ✓ ]
- સિંહ હાથીઓના ટોળાંને હણી નાંખે છે. [ ✓ ]
7. નીચેના “મ’ વિભાગ અને “મા’ વિભાગનાં વાક્યાંશોને યોગ્ય રીતે જોડો :
‘अ’ विभाग | ‘आ’ विभाग |
(१) त्वग्वस्त्रधारी | (१) न घटो न मेघः। |
(२) जलं च बिभ्रन् | (२) द्विजिह्वा न च सर्पिणी। |
(३) कृष्णमुखी न मार्जारी | (३) न च सिद्धयोगी। |
(४) परपादेन गच्छति। |
उत्तर:
(१) त्वग्वस्त्रधारी | (३) न च सिद्धयोगी। |
(२) जलं च बिभ्रन् | (१) न घटो न मेघः। |
(३) कृष्णमुखी न मार्जारी | (२) द्विजिह्वा न च सर्पिणी। |
8. નીચે આપેલા ગુજરાતી શબ્દોના સંસ્કૃત અર્થ લખો :
- ઘડો –
- વાદળ –
- બિલાડી –
- પતિ, સ્વામી –
- હાથી –
- દાંત –
- દ્રોપદી –
- ધારણ કરનાર –
- ઝાડની છાલ –
- પથ્થર –
उत्तर:
- ઘડો – कुम्भः
- વાદળ – मेघः, अम्भोदः, जलदः
- બિલાડી – मार्जारी
- પતિ, સ્વામી – भर्ता
- હાથી – करी, गजः, हस्ती
- દાંત – दन्तः, रदनः
- દ્રોપદી – पाञ्चाली, द्रौपदी, कृष्णा
- ધારણ કરનાર – बिभ्रन्
- ઝાડની છાલ – त्वक
- પથ્થર – शिला
9. નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સમાનાર્થી શબ્દો લખો:
- घटः –
- पाणिः –
- सर्पः –
- स्त्री –
- नेत्र –
- करी –
- जिह्वा –
- पादः –
उत्तर:
- घटः – कुम्भः, कलश:
- पाणिः – करः, हस्तः
- सर्पः – भुजङ्गः, नागः
- स्त्री – नारी, महिला
- नेत्र – लोचन, अक्षि
- करी – गजः, हस्ती
- जिह्वा – रसन
- पादः – पदः, चरणः
10. નીચેના શ્લોકો કંઠસ્થ કરો:
- वृक्षाग्रवासी ………………………………………….. घटो न मेघः।।
- नरनारीसमुत्पन्ना ………………………………………….. विनश्यति।।
- कृष्णमुखी न ………………………………………….. सः पण्डितः।।
उत्तर: - वृक्षाग्रवासी न च पक्षिराजः त्रिनेत्रधारी न च शूलपाणिः।
त्वग्वस्त्रधारी न च सिद्धयोगी जलं च बिभ्रन्न घटो न मेघः।। - नरनारीसमुत्पन्ना सा स्त्री देहविवर्जिता।
अमुखी कुरुते शब्दं जातमात्रा विनश्यति।। - कृष्णमुखी न मार्जारी द्विजिह्वा न च सर्पिणी।
पञ्चभी न पाञ्चाली यो जानाति सः पण्डितः।।
11. નીચેનાં ગુજરાતી વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો:
પ્રશ્ન 1.
(તે) ઝાડની ટોચ પર રહે છે.
उत्तर:
(सः) वृक्षाग्रवासी अस्ति।।
પ્રશ્ન 2.
તે મુખ વિનાની અવાજ કરે છે.
उत्तर:
सा अमुखी शब्दं कुरुते।।
પ્રશ્ન 3.
તે કાળા મુખવાળી છે પણ બિલાડી નથી.
उत्तर:
सा कृष्णमुखी (अस्ति) किन्तु मार्जारी न अस्ति।
પ્રશ્ન 4.
તે ગુણરૂપી દોરીથી બંધાયેલો છે.
उत्तर:
सः गुणस्यूतिसमृद्धः अस्ति।
પ્રશ્ન 5.
કસ્તુરી મૃગમાંથી જન્મે છે. (ઉત્પન્ન થાય છે.)
उत्तर:
कस्तूरी मृगात् जायते।
12. આપેલા વિધાન માટે સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
‘वृक्षाग्रवासी न च पक्षिराजः‘ પદ્યનો સાચો ઉત્તર …
– કલમ
– પુસ્તક
– નાળિયેર
ઉત્તરઃ
નાળિયેર
પ્રશ્ન 2.
‘नरनारीसमुत्पन्ना’ પદ્યનો સાચો ઉત્તર …
– દ્રોપદી
– ચપટી
– બિલાડી
ઉત્તરઃ
ચપટી
પ્રશ્ન 3.
‘कृष्णमुखी न मार्जारी’ પદ્યનો સાચો ઉત્તર …
– બિલાડી
– સાપણ
– કલમ
ઉત્તરઃ
કલમ
પ્રશ્ન 4.
‘दन्तैीनः शिलाभक्षी’ પદ્યનો સાચો ઉત્તર ..
– કલમ
– ગરુડ
– જોડો
ઉત્તરઃ
જોડો
પ્રશ્ન 5.
‘कस्तूरी जायते कस्मात्’ પદ્યનો સાચો ઉત્તર …
– ચાતક
– મૃગ
– મોર
ઉત્તરઃ
મૃગ
13. નીચેના શ્લોકોનો ગુજરાતીમાં અનુવાદ કરી તમારી નોંધપોથીમાં સુંદર અક્ષરે લખો:
(૨) નરનારીસમુત્પના સાં સ્ત્રી તેહવિવર્નતા
अमुखी कुरुते शब्दं जातमात्रा विनश्यति।।
(२) दन्तै नः शिलाभक्षी निर्जीवो बहुभाषकः।
गुणस्यूतिसमृद्धोऽपि परपादेन गच्छति।।
(३) कस्तूरी जायते कस्मात् को हन्ति करिणां कुलम्।
किं कुर्यात् कातरो युद्धे मृगात् सिंहः पलायनम्।।
(नों५ : विद्यार्थीमो मागगनो अनुवाद होने सपशे.)
प्रहेलिकाः Summary in Gujarati
प्रहेलिकाः સારાંશ
આનંદ સાથે જ્ઞાન આપે તે પ્રહેલિકા. બાળકો એકબીજાને ઉખાણાં પૂછીને આનંદ સાથે જ્ઞાન પ્રાપ્ત કરે છે; એનાથી બુદ્ધિની કસોટી અને ભાષાનો પણ વિકાસ થાય છે. અહીં પાંચ સરળ પ્રહેલિકાઓ આપવામાં આવી છે. દરેક પ્રહેલિકાને ધ્યાનપૂર્વક વાંચી તેનો ઉકેલ આપવાનો છે.
1. અન્વય : (सः) वृक्षाग्रवासी (अस्ति) न च पक्षिराजः (अस्ति)। (स:) त्रिनेत्रधारी (अस्ति) न च शूलपाणिः (अस्ति)। (सः) त्वग्वस्त्रधारी (अस्ति) न च सिद्धयोगी (अस्ति)। (सः) जलम् च बिभ्रत् (अस्ति), न घटः न मेघः (अस्ति)। (वदत, सः कः?)
અનુવાદઃ (તે) ઝાડની ટોચ પર રહે છે; પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી. (તે) ત્રણ નેત્રોવાળો છે; પણ ત્રિશૂલધારી ભગવાન શંકર નથી. (તે) વલ્કલ વસ્ત્ર ધારણ કરે છે પણ સિદ્ધયોગી નથી. (તે) જળને ધારણ કરે છે, પણ ઘડો નથી કે વાદળ (પણ) નથી. (કહો, તે કોણ?)
[ઉત્તરઃ નાળિયેર. નાળિયેર ઝાડની ટોચ પર હોય છે; તેને ત્રણ આંખો અને ઉપર કાચલું હોય છે. તેમાં પાણી પણ હોય છે.]
2. અન્વય : सा स्त्री नरनारीसमुत्पन्ना (अस्ति, तथापि) देहविवर्जिता (अस्ति)। अमुखी (सा) शब्दम् कुरुते, जातमात्रा (सा) विनश्यति। (वदत, सा का?)
અનુવાદઃ તે સ્ત્રી નર અને નારીથી જન્મેલી છે, છતાં શરીર વગરની છે. મુખ વિનાની તે અવાજ કરે છે અને જન્મતાંવેંત જ નાશ પામે છે. (કહો, તે કોણ?)
[ઉત્તરઃ ચપટી. અંગૂઠો નર અને વચલી આંગળીને નારી કહ્યાં છે. એ બે વડે ચપટીનો જન્મ થાય છે. તેને શરીર હોતું નથી. તેમજ મોં વિનાની હોવા છતાં તે અવાજ કરે છે અને જન્મતાંની સાથે જ નાશ પામે છે.]
3. અન્વયઃ (सा) कृष्णमुखी (अस्ति, किन्तु) मार्जारी न (अस्ति)। (सा) द्विजिह्वा (अस्ति, किन्तु)। न च सर्पिणी (अस्ति)। (सा) पञ्चभी (अस्ति, किन्तु) पाञ्चाली न (अस्ति)। यः जानाति सः पण्डितः अस्ति।
અનુવાદઃ તે કાળા મુખવાળી છે પણ બિલાડી નથી અને બે જીભવાળી છે પણ સાપણ નથી. તે પાંચ પતિઓવાળી છે પણ દ્રૌપદી (પાંચાલી) નથી. (તેને) જે જાણે છે તે પંડિત છે.
[ઉત્તર : કલમ – શાહીવાળી પેન. કલમનું મુખ કાળું હોય છે; કલમની ટાંકનો આગળનો ભાગ કપાયેલો હોય છે અને કલમને પકડનારાં પાંચ આંગળાં તેના પાંચ પતિઓ છે.]
4. અન્વય: यः दन्तैः हीनः (तथापि) शिलाभक्षी (अस्ति); निर्जीवः (तथापि) बहुभाषकः (अस्ति); (यः) गुणस्यूतिसमृद्धः अपि (अस्ति), परपादेन च गच्छति। (सः कः?)
અનુવાદઃ જે દાંત વિનાનો હોવાં છતાં પથ્થરોને ખાય છે; (જે) જીવ વગરનો હોવાં છતાં બહુ બોલ બોલ કરે છે; (જે) ગુણરૂપી દોરીથી બંધાયેલો હોવાં છતાં પારકે પગે (બીજા વડે) ચાલે છે. (તે કોણ?).
[ઉકેલ: જોડો, બૂટ, જોડાને દાંત હોતા નથી તોપણ તે કાંકરાને ચગદી નાખે છે. જોડામાં જીવ હોતો નથી છતાં તે ચાલતી વખતે બહુ અવાજ કરે છે. તે દોરીની સિલાઈથી બંધાયેલો હોય છે અને અન્યના એટલે કે માણસના પગે ચાલે છે.]
5. अन्वय : कस्तूरी कस्मात् जायते? कः करिणाम् कुलम् हन्ति? कातरः युद्धे किम् कुर्यात् ? मृगात्, सिंहः, पलायनम्।
અનુવાદઃ કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે? મૃગમાંથી, હરણમાંથી. કોણ હાથીઓના ટોળાને મારી નાખે છે? સિંહ. કાયર માણસ યુદ્ધમાં શું કરે છે? ५८ायन. (नसी 14 छ.)
આ પ્રહેલિકામાં ત્રણ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે અને તેમના ઉત્તરો આ જ શ્લોકના ચોથા ચરણમાં ક્રમશઃ આપવામાં આવ્યા છે. (1) કસ્તુરી મૃગની નાભિમાં ઉત્પન્ન થાય છે. (2) સિંહ હાથીઓના ટોળાને મારી નાખે છે. (3) કાયર માણસ યુદ્ધમાં પલાયન કરે છે. (નાસી જાય છે.) આ “અંતરાલાપ’ પ્રકારની પ્રહેલિકા છે.]