Class 10 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 1 બહાદુર બાળકો (First Language)

Gujarat Board GSEB Class 10 Gujarati Textbook Solutions First Language પૂરક વાચન Chapter 1 બહાદુર બાળકો Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 10 Gujarati Textbook Solutions Purak Vachan Chapter 1 બહાદુર બાળકો (First Language)

બહાદુર બાળકો પાઠ – પરિચય

આ પાઠમાં 7થી 13 વર્ષનાં ચાર બાળકો, અનુક્રમે વિશાલ, ગુંજન શર્મા, જીલ જિતેન્દ્ર અને રીપા દાસે સંકટ સમયે બુદ્ધિચાતુર્ય અને બહાદુરીથી તેમની સાથેનાં બાળકોને કેવી રીતે બચાવ્યાં તેના પ્રસંગો નિરૂપાયા છે. તેમની બહાદુરીની કદરરૂપે વિશાલનું રાષ્ટ્રીય સમ્માન કરવામાં આવ્યું.

Class 10 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 1 બહાદુર બાળકો (First Language)

ગુંજન શર્માને ગીતા ચોપરા ઍવોર્ડ આપવામાં આવ્યો. જીલ જિતેન્દ્ર મરાઠે અને રીપા દાસનું રાષ્ટ્રીય ગૌરવ કરવામાં આવ્યું. આવાં નીડર બાળકો આપણા દેશની સાચી સંપત્તિ છે. તેઓ દરેક વ્યક્તિ માટે પ્રેરણારૂપ છે.

બહાદુર બાળકો શબ્દાર્થ

  • અદમ્ય – દબાવી ન શકાય તેવું.
  • સુરક્ષિત – રક્ષાયેલું.
  • સાહસ – જોખમ લઈને કરેલું શૂરવીરતાનું
  • કામ હદ – સીમા.
  • ચુંગાલ – મજબૂત પકડ, સકંજો.
  • કર્તવ્યપરાયણતા – કર્તવ્યનિષ્ઠા, ફરજને વળગી રહેવું.
  • બેકાબૂ – કાબૂ બહારનું, વશમાં ન રહે તેવું.
  • નિર્ભીક – નીડર, ભય વિનાનું.
  • ભસ્મ – રાખ. Class 10 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 1 બહાદુર બાળકો (First Language)
  • પરવા – દરકાર, કાળજી.

Leave a Comment

Your email address will not be published.