GSEB Class 6 Maths Notes Chapter 10 માપન

This GSEB Class 6 Maths Notes Chapter 10 માપન covers all the important topics and concepts as mentioned in the chapter.

માપન Class 6 GSEB Notes

→ બંધ આકૃતિની ઉપરની બધી સપાટીની લંબાઈનો સરવાળો એટલે આકૃતિની પરિમિતિ

→ લંબચોરસની પરિમિતિ = 2 (લંબાઈ + પહોળાઈ)

→ ચોરસની પરિમિતિ = 4 × બાજુની લંબાઈ

→ જેની બધી જ બાજુઓનાં માપ સરખાં હોય, તે બહુકોણને નિયમિત બહુકોણ કહેવાય.

→ સમબાજુ ત્રિકોણની પરિમિતિ = 3 × બાજુની લંબાઈ

GSEB Class 6 Maths Notes Chapter 10 માપન

→ સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ = 4 × બાજુની લંબાઈ

→ નિયમિત પંચકોણની પરિમિતિ = 5 × બાજુની લંબાઈ

→ નિયમિત પર્કોણની પરિમિતિ = 6 × બાજુની લંબાઈ

→ બંધ આકૃતિ સપાટીનો જેટલો ભાગ રોકે છે, તેના માપને ક્ષેત્રફળ કહે છે.

→ લંબચોરસનું ક્ષેત્રફળ = લંબાઈ × પહોળાઈ

→ ચોરસનું ક્ષેત્રફળ = બાજુની લંબાઈ × બાજુની લંબાઈ

Leave a Comment

Your email address will not be published.