GSEB Class 7 Maths Notes Chapter 4 સાદા સમીકરણ

This GSEB Class 7 Maths Notes Chapter 4 સાદા સમીકરણ covers all the important topics and concepts as mentioned in the chapter.

સાદા સમીકરણ Class 7 GSEB Notes

→ ચલને જુદી જુદી કિંમતો હોઈ શકે, જ્યારે અચલને ચોક્કસ કિંમત હોય.

→ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ ax + b = 0 છે, જ્યાં a, b અચળ સંખ્યાઓ છે અને a ≠ 0 છે.

→ સુરેખ સમીકરણમાં એક જ ઘાતવાળો એક જ ચલ હોય છે.

→ પ્રત્યેક સમીકરણનો ઉકેલ સમતાની પૂર્વધારણાઓનો ઉપયોગ કરીને શોધવામાં આવે છે.

GSEB Class 7 Maths Notes Chapter 4 સાદા સમીકરણ

→ સમીકરણની ડા.બા. અને જ.બા.નું મૂલ્ય હંમેશાં સરખું હોય છે.

→ સમીકરણના ઉકેલને સમીકરણનું બીજ પણ કહેવાય.

→ સમીકરણમાં ડા.બા.થી જ.બા. કે જ.બા.થી ડા.બા. પદ લઈ જતાં તેનું ચિહ્ન બદલાય છે. જેમ કે, પદ સરવાળામાં હોય તો બાદબાકી લેવાય. બાદબાકીમાં હોય તો સરવાળામાં લેવાય. ગુણાકારમાં હોય તો ભાગાકારમાં લેવાય અને ભાગાકારમાં હોય તો ગુણાકારમાં લેવાય. સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુઓની વિગતોની અદલાબદલી થઈ શકે છે. સમીકરણ તેનું તે જ રહે છે.

Leave a Comment

Your email address will not be published.