GSEB Class 9 Gujarati Vyakaran વચનવ્યવસ્થા

Gujarat Board GSEB Std 9 Gujarati Textbook Solutions Std 9 Gujarati Vyakaran Vachana Vyavastha વચનવ્યવસ્થા Questions and Answers, Notes Pdf.

GSEB Std 9 Gujarati Vyakaran Vachana Vyavastha

Std 9 Gujarati Vyakaran Vachana Vyavastha Questions and Answers

વચનવ્યવસ્થા સ્વાધ્યાય

પ્રશ્ન. વચન બદલો:

(1) પર્વત’ શબ્દનું બહુવચન જણાવો.
(અ) પર્વત
(બ) પર્વતો
(ક) પર્વતા
ઉત્તર :
(બ) પર્વતો

GSEB Class 9 Gujarati Vyakaran વચનવ્યવસ્થા

(2) “રાજા”નું બહુવચન જણાવો.
(અ) રાણી
(બ) રાજુ
(ક) રાજાઓ
ઉત્તર :
(ક) રાજાઓ

(3) “ષિઓનું એકવચન જણાવો.
(અ) ઋષિયું
(બ) ઋષિ
(ક) ઋષિની
ઉત્તર :
(બ) ઋષિ

(4) “સસલુંનું બહુવચન જણાવો.
(અ) સસલું
(બ) સસલાં
(ક) સસલી
ઉત્તર :
(બ) સસલાં

GSEB Class 9 Gujarati Vyakaran વચનવ્યવસ્થા

(5) ઓટલો’નું બહુવચન જણાવો.
(અ) ઓટલા
(બ) ઓટલોઓ
(ક) એટલાઓ
ઉત્તર :
(અ) ઓટલા

(6) “વસ્તુઓનું એકવચન જણાવો.
(અ) વસ્તા
(બ) વસ્તુ
(ક) વસ્તી
ઉત્તર :
(બ) વસ્તુ

(7) ‘કવિનું બહુવચન જણાવો.
(અ) કવિઓ
(બ) કવિયો
(ક) કવિ
ઉત્તર :
(અ) કવિઓ

GSEB Class 9 Gujarati Vyakaran વચનવ્યવસ્થા

(8) “જૂઓ’નું એકવચન જણાવો.
(અ) જુ
(બ) જૂ
(ક) જૂ
ઉત્તર :
(ક) જૂ

(9) “વાઘ’નું બહુવચન જણાવો.
(અ) વાઘ
(બ) વાવો
(ક) વાળાઓ
ઉત્તર :
(અ) વાઘ

(10) “હાથીઓનું એકવચન જણાવો.
(અ) હાથિયો
(બ) હાથી
(ક) હાથણી
ઉત્તર :
(બ) હાથી

GSEB Class 9 Gujarati Vyakaran વચનવ્યવસ્થા

Std 9 Gujarati Vyakaran Vachana Vyavastha Notes

વચનના બે પ્રકાર છેઃ એકવચન અને બહુવચન.
એકવચન : જ્યારે કોઈ એક જ વસ્તુ, વ્યક્તિ, ઘટનાનો નિર્દેશ કરવો હોય ત્યારે એકવચન પ્રયોજાય છે. જેમ કે,

  • આપને આંજણી થઈ છે તો જવ લગાવો.
  • આતમનો તારો દીવો પ્રગટાવા, તું વિણ સર્વ પરાયા.

બહુવચન: જ્યારે “એકથી વધુનો નિર્દેશ કરવો હોય ત્યારે બહુવચન પ્રયોજાય છે. જેમ કે,

  • કેટલાક લોકોને વણમાગી સલાહ આપવાનું ગમે છે.
  • સ્વજનોએ મોહનને મગન પાસેથી જમીન પાછી લઈ લેવા સલાહ આપી.

બહુવચન કરવા માટેના નિયમો:
(1) સામાન્ય રીતે એકવચનની સંજ્ઞાઓને અંતે “અ”, “આ’, ‘ઈ’, ‘ઈ’, ‘ઉ’ કે ‘ઊ’ સ્વર હોય તેમનું બહુવચન “ઓ’ પ્રત્યય લગાડીને થાય છે.

 પર્વત, દેશ  પર્વતો, દેશો
 વાર્તા, રાજા  વાર્તાઓ, રાજાઓ
 ઋષિ, કવિ  ઋષિઓ, કવિઓ
 નદી, હાથી  નદીઓ, હાથીઓ
 વસ્તુ, ગુરુ  વસ્તુઓ, ગુરુઓ
 જૂ, પુત્રવધૂ  જૂઓ, પુત્રવધૂઓ

GSEB Class 9 Gujarati Vyakaran વચનવ્યવસ્થા

(2) જે એકવચનની સંજ્ઞાને અંતે “ઓ’ સ્વર આવતો હોય તેનું છે બહુવચન “ઓ’ને બદલે “આ’ કરીને કે “આ’ની સાથે “ઓ’ લગાડીને કરવામાં આવે છે.

સ્વર  એકવચન  બહુવચન
 છોકરો  છોકરા, છોકરાઓ
 તારો  તારા, તારાઓ
 ઓટલો  ઓટલા, ઓટલાઓ
 તાકો  તાકા, તાકાઓ
 દીવો  દીવા, દવાઓ

GSEB Class 9 Gujarati Vyakaran વચનવ્યવસ્થા

(૩) જે એકવચનની સંજ્ઞાને અંતે ‘ઉં’ સ્વર હોય તેનું બહુવચન ‘ઉ’ને બદલે ‘આ’ કરીને કે “આંની સાથે “ઓ’ લગાડીને કરવામાં આવે છે.

સ્વર  એકવચન  બહુવચન
ઉં  છોકરાં  છોકરાં, છોકરાંઓ
ઉં  કોડિયું  કોડિયાં, કોડિયાંઓ
ઉં  સસલું  સસલાં, સસલાંઓ
ઉં  દેડકાં  દેડકાં, દેડકાંઓ
ઉં  તણખલું  તણખલાં, તણખલાંઓ

GSEB Class 9 Gujarati Vyakaran વચનવ્યવસ્થા

(4) કેટલીક સંજ્ઞાઓનાં એકવચન અને બહુવચનનાં સમાન રૂપ ચલાવવામાં આવે છે.

એકવચન  બહુવચન
એક પુસ્તક  ઘણાં પુસ્તક
એક સફરજન  ઘણાં સફરજન
એક તળાવ  બે તળાવ
એક રાત  બે રાત

Leave a Comment

Your email address will not be published.