GSEB Solutions Class 11 English Unit 8 Read 2 An Interview with the Career Counsellor

Gujarat Board GSEB Solutions Class 11 English Second Language Unit 8 Read 2 An Interview with the Career Counsellor Textbook Exercise Questions and Answers.

GSEB Std 11 English Textbook Solutions Unit 8 Read 2 An Interview with the Career Counsellor (2nd Language)

GSEB Class 11 English An Interview with the Career Counsellor Text Book Questions and Answers

Comprehension

1. Fill up the information for the same:

Pratiks Personality Chart

Hobbies / Interests Reading about latest scientific inventions, biographies of scientists, detective novels, puzzle solving
Co-curricular activities Preparing science projects
Favourite shows ‘How the Things are Made?’, ‘Brain Games’, ‘The Science of Stupid’
Role model Thomas Alva Edison – Scientist
Values Simplicity, helping suffering people, satisfaction
Personality traits Simple living and high thinking, not ambitious, no stress in life, satisfaction, preparing charts and diagrams, planning, accumulating information, working dedicatedly
Skills Good in the field of research in science and technology
Work environment No industrial environment, no factory environment or ups and downs of corporate world, working on projects in laboratory/office
Salary expected No dream to be a millionaire, satisfied with reasonable reward

GSEB Solutions Class 11 English Unit 8 Read 2 An Interview with the Career Counsellor

2. You can prepare your own personality assessment chart in your notebook.

My Own Personality Chart

Hobbies / Interests Collecting coins, maintaining accounts of everything
Co-curricular activities Evolving club, playing Brain Games like ‘My Bank’
Favourite shows Reality shows winning large amounts                    –
Role model Mukesh Ambani
Values Making money move with huge interest rates and use it in the welfare of people
Personality traits Strong sense of accountability
Skills Good in preparing accounts
Work environment Office work
Salary expected Reasonable to meet needs of my family members and mine

According to the Career Interest Inventory Pratik’s score is… 0 A, 3 B, 4 C, 5 D, 3 E, 6 F
Now study the data and find out the career options good for Pritesh
Research Scientist, Writer, Detective, Chemical Engineer, Computer Engineer

GSEB Solutions Class 11 English Unit 8 Read 2 An Interview with the Career Counsellor

3. Record your own score in the career interest inventory and find which group of profession it suggests.

It suggests that I should become a ‘banker’.
Pratik’s 1Q is : 130

4. Take your own 1Q test with the help of any online 1Q test and record your score.

My 1Q is : 120

5. Study your own observations about Pratik’s personality, aptitude and ability and prepare your report and suggest three to five career options for Pratik. And give reasons why do you think it’s the best profession for him.

(1) ObservIng Pratik’s Interest in reading latest scientific inventions and biographies of scientists, he seems to have more interest in science. In addition to that he also shows interest in solving puzzles and is good at preparing diagrams. charts and presenting projects. These all together show that he can be a good Research Scientist.

(2) Since Pratik has interest in a lot of reading and possesses 130 1Q, it proves that he can think and write. Besides. he wants to contribute his talent for the progress of tite nation. He can be a good Writer.

(3) Pratlk keeps himself busy with computer. He searches new things browsing the net on computer. He can also prepare a PPT. He can also collect a lot of information from net. His personality traits also show that he does everything very minutely and carefully. He can be a Computer Engineer.

(4) Since Pratik has ability to solve puzzles, we can say that his logical ability is good. He also enjoys watching ‘Brain Games’ on TV he can solve complicated problems and can contribute a lot in tracking criminals. So he can become a Crime Detective.

GSEB Solutions Class 11 English Unit 8 Read 2 An Interview with the Career Counsellor

(5) Pratlk likes to accumulate Information about the fundamental theories of chemistry. This shows that his tendency Is towards chemical fundamentals, he can also become a Chemical Engineer.

Additional Question 

Short Notes

1. Write a short note focussing on the questions:

Pratik’s Interview with the Career Counsellor

(1) Where does Pratik go for career counselling?
(2) I Who is Miss Pooja Shah?
(3) I What does Miss Pooja Shah do to know about Pratik?
(4) Describe Miss Pooja ShaWs role as a career counsellor
Answer:
Pratik. along with his parents goes to Apex Counselling Centre for oral interview, He had already given 1.Q. and Career Inventory Test a week ago. Miss Pooja Shah, the career counsellor Interrogates Pratik to know about his likes and dislikes, his activities and areas of other Interests, his skill, etc. She also tries to know from him about his creativity and his other personality traits.During the Interview, she also puts In her Inputs to motivate him to open up more. She also puts before him options to seieci from, so that she could know his Inclination and priorities. Being a protessional career counsellor, her skill of tackling an aspirant of career Is really admirable.

2. Reading Comprehension

Read the extract and answer the questions:

Miss Shah Pratik. what type of co-curricular activities did you participate In during your school days?
Pratik I Look part in the Science Fair and our project got the that prize at State Level Competition.
Miss Shah : That means you have keen Interest and some creativity In the field of Science, Did von make the model yourself? Did you explain It to the visitors too?
Prattk : No madam. My project partner did all that. I only selected the subject, prepared charts and diagrams and made all the planning about the presentation In fact I wrote the speech for the presentation.

Question :
(1) What type of co-curricular activities did Pratik participate during his school days?
(2) Convert the following Into Indirect form of speech:
Pratik : No madam. My project partner did all that, I only selected the subject,prepared the charts and diagrams.
(1) Pratik took part In the Science Fair and his project got the first prize at State Level competition
(2) Pratlk Informed madam negatively and said that his project partner had done all that. He added that he only had selected the subject, prepared the charts and diagrams.

GSEB Solutions Class 11 English Unit 8 Read 2 An Interview with the Career Counsellor

An Interview with the Career Counsellor Summary in Gujarati

પરિચય આ એકમમાં એક કારકિર્દી સલાહકાર કુ. પૂજા શાહ પ્રતીકને તેની કારકિર્દી પસંદ કરવા અંગે કેટલાક પ્રશ્નો પૂછળ્યા બાદ માર્ગદર્શન આપે છે. તેમાં આ પ્રકારના પ્રશ્નો સમાવિષ્ટ છે :

  • તું તારા ફાજલ સમયમાં શું કરે છે?
  • તારા શાળાકાળ દરમિયાન તું કઈ સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં ભાગ લેતો હતો?
  • તારા રોલમૉડેલ કોણ છે?
  • તને કયા પ્રકારની જીવનશૈલી પસંદ છે? વગેરે.

એમાંથી કુ. શાહ તારવી કાઢે છે કે પ્રતીક વિજ્ઞાનના પ્રકલ્પોમાં વધારે રસ ધરાવે છે. એનો મતલબ તેનામાં સર્જનાત્મકતા છે. તેને વાતો કરવાનું ખાસ પસંદ નથી. તેને કમ્યુટર પર કામ કરવું, PPT. તૈયાર કરવી તેમજ કેટલાક વિષયોની માહિતી એકઠી કરવી ગમે છે. તેને જે પ્રકારના TV shows ગમે છે તેમાં કંઈક નવું જાણવું, સમજવું અને બનાવવું એ તેના રસના વિષય છે.

તે વિજ્ઞાનની મદદથી દુઃખી લોકોને મદદ કરવા ઇચ્છે છે અને તેને નિયમિત આવક મળે તેમાં સંતોષ છે, તે અતિશય પૈસાદાર થવા માગતો નથી. પ્રશ્નોત્તરીમાં આ વિગતો જાણ્યા પછી કુ. શાહ પ્રતીકના વ્યક્તિત્વનો એક ચાર્ટ બનાવે છે. તેણી તેની એક Career Interest Inventory તૈયાર કરે છે અને તેમાં મળેલી વિગતોનું પૃથક્કરણ કરી પ્રતીકે કઈ કારકિર્દી પસંદ કરવી જોઈએ તેનું ‘ચર્ચા બાદની સલાહબેઠક’માં સલાહ આપે છે.

Glossary (શબ્દાર્થ)

GSEB Solutions Class 11 English Unit 8 Read 2 An Interview with the Career Counsellor 1

GSEB Solutions Class 11 English Unit 8 Read 2 An Interview with the Career Counsellor

Phrases and Idioms

be fond of all sites is) having a liking for —
શોખ હોવો in fact (ઇન ફૅક્ટ) actually, really – વાસ્તવમાં, હકીકતમાં
behind the curtain (બિહાઇન્ડ ધ કર્ટન) doing something or supporting not being exposed, in a hidden way – ખુલ્લા ન પડાય તે રીતે
after all (આફ્ટર ઑલ) in any case regardless of
other considerations, emphasising something to be considered – (આશા ન રખાઈ હોય છતાંય, કોઈક બાબતને ધ્યાનમાં લેવા મુકાતા ભારની અભિવ્યક્તિ) છેવટે તો, અંતે તો
ups and downs (અપ્સ ઍન્ડ ડાઉન્સ) good times and bad times – ચડાવ-ઉતાર.

ભાષાંતર

(સ્થળ : એપેક્ષ માર્ગદર્શન કેન્દ્ર સમય : પ્રતીના બુદ્ધિઆંક તેમજ કારકિર્દી સંશોધન કસોટી બાદનું અઠવાડિયું)
(બીજા અક્વાડિયે પ્રતીક અને તેનાં માતા-પિતા કારકિર્દી માર્ગદર્શક કુ, પૂજા શાહની મુલાકાત લે છે.) કુ.
શાહ : સ્વાગતમ્, સૌનું સ્વાગત છે. પ્રતીક તું આ સત્ર માટે તૈયાર છે?
પ્રતીક ; આભાર, મૅડમ, મને આ સત્રની ખૂબ જ ઉત્સુકતા છે. કુ.
શાહ : ચાલ, મને તારા વિશે થોડાક પ્રશ્નો પૂછવા દે. તું મને કહીશ કે તું તારા વધારાના સમયગાળામાં શું કરે
છે? : મને અઘતન વૈજ્ઞાનિક શોધો, વૈજ્ઞાનિકોનાં જીવનચરિત્રો તેમજ ડિટેક્ટિવ (ગુનાશોધન) નૉવેલ્સ (લઘુકથાઓ) વાંચવાનું ગમે છે. મને કોયડાઓ ઉકેલવાનો પણ શોખ છે. શ્રીમાન
મહેતા : પ્રતીક, મેં તને કોયડા-ઉકેલ પાછળ સમય ન બગાડવાનું (તેના પિતા) કહેલું છે, તોય તેં કર્યું ને? કુ.
શાહ : ચાલો, શ્રીમાન મહેતા, એ ઠીક છે, કોયડા-ઉકેલ એ બાળકની તર્કશક્તિમાં વધારો કરે છે, શ્રીમાન મહેતા : અચ્છા, એમ છે હું સમજ્યો, કુ.

GSEB Solutions Class 11 English Unit 8 Read 2 An Interview with the Career Counsellor

શાહ : પ્રતીક, તારા નિશાળના દિવસો દરમિયાન તેં કયા પ્રકારની સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો? ? મેં અમારા વિજ્ઞાન મેળામાં ભાગ લીધો હતો અને અમારા પ્રકલ્પે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ઇનામ
મેળવ્યું હતું. – કુ.
શાહ : એનો અર્થ એ કે તને વિજ્ઞાનના ક્ષેત્રમાં કેટલીક સર્જનાત્મકતામાં ઊં રસ છે. તેં તારી જાતે (કોઈ) નમૂનો બનાવ્યો હતો? તેં એ મુલાકાતીઓને સમજાવ્યો હતો?
પ્રતીક : ના, મૅડમ. એ બધું મારા પ્રકલ્પના જોડીદારે ક્યું હતું. મેં માત્ર વિષય પસંદ કર્યો, ચાર્ટ અને આકૃતિઓ તૈયાર કરી અને રજુઆત માટે તમામ આયોજન કર્યું. હકીકતમાં, મેં રજૂઆત માટેનું વક્તવ્ય તૈયાર ક્યું હતું.
કે. શાહ : એ બહુ સારું કર્યું. એનો અર્થ એ કે તું બહુ બોલકો (વાતોડિયો) નથી. તને પડદા પાછળ રહીને કામ કરવાનું ગમે છે.
પ્રતીક : હા, મૅડમ. હું માનું છું કે કાર્ય કરતાં વિચાર વધારે શક્તિશાળી છે. શ્રીમાન મહેતા એમાં એવું નથી, મૅડમ, એ આખો દિવસ કયૂટરમાં
વ્યસ્ત રહે છે. તેથી એ ઓછી વાતો કરે છે. મને લાગે છે તેને યંત્ર સાથે કામ કરવું વધારે ગમે છે. તમને નથી લાગતું કે તેણે યાંત્રિક ઇજનેરી (મિકેનિકલ એન્જિનિયરિંગ)માં જવું જોઈએ? અંતે તો એનો ભાઈ આ જ ક્ષેત્રમાં એકદમ સફળ છે, પ્રિતેશ સરળતાથી તેની સાથે જોડાઈ શકે
છે. : તેના ભાઈની એ ક્ષેત્રમાંની સફળતાનો અર્થ એ નથી કે પ્રિતેશે પણ એ જ ક્ષેત્ર પસંદ કરવું. પ્રિતેશનું વ્યક્તિત્વ તદન જુદું હોઈ શકે. પ્રતીક : મૅડમ, આપ સાચાં છો. હું નવી ચીજો શોધવા અને
તૈયાર કરવા માટે કમ્યુટર પર કામ કરું છું, મને રસાયણશાસ્ત્રના મૂળભૂત (પાયાના) સિદ્ધાંતો વિશેની માહિતી એકઠી કરવાનું ગમે છે.
શાહ ; અદ્દભુત ! એનો અર્થ એ કે તને હકીકતની પાછળનું સત્ય શોધી કાઢવામાં રસ છે. તારો ગમતો વૈવી શો કર્યો છે?

GSEB Solutions Class 11 English Unit 8 Read 2 An Interview with the Career Counsellor

પ્રતીક : મને ડિસ્કવરી ચૅનલ) પરના (આવતા) ‘હાઉ ધ કિંગ્ઝ આર મેડ ?’ (વસ્તુઓ કેવી રીતે બનાવાય છે ?) ‘બ્રેનગેમ્સ’ (માનસિક રમતો) અને “ધ સાયન્સ ઑફ સ્ટવૃપિડ’ (મૂર્ખાઓનું વિજ્ઞાન) શૉ ગમે છે. તે આપણા રોજિંદા જીવનમાં વિજ્ઞાનનું ઉપયોજન કેવી રીતે કરી શકાય એ સમજાવે
છે. : આ જાણીને આનંદ થયો. હકીકતમાં, મને પણ આ શો ગમે છે. તું તારા રોલ મોડેલ્સ (આદર્શની વ્યક્તિઓ) વિશે કહીશ?
પ્રતીક : થોમસ આલ્વા એડિસન, (એ) એટલા માટે કે એમણે માનવજાતની સેવા કરવા ઘણી બધી નાની નાની વસ્તુઓ શોધી. કુ. શાહે
કુ. શાહ : તને પણ વિજ્ઞાનની મદદથી માનવજાતની સેવા કરવાનું ગમશે?
કુ. શાહ : હા, મૅડમ. હું લોકોને દુ:ખમાં (સપડાયેલા) જોઈ
શકતો નથી. : તને કયા પ્રકારની જીવનશૈલી પસંદ છે? તું ઠાઠમાઠવાળું (મોજશોખવાળું) જીવન ઇચ્છે છે?
પ્રતીક : ના, મૅડમ. હું સાદગીમાં માનું છું. હું માનું છું કે પૈસા કરતાં સંતોષ વધારે અગત્યનો છે.
કુ. શાહ : એનો અર્થ એ કે તું નિયમિત આવકથી સંતુષ્ટ થઈશ. તને લાખોપતિ બનવાનાં સ્વપ્ન નથી.
પ્રતીક : મૅડમ, આપ સાચાં છો. (તમે સાચી વાત કહી.) મને
ઔદ્યોગિક વાતાવરણ કે સંસ્થાકીય જગતના ઉતારચડાવ પસંદ નથી. હું મારી બુદ્ધિશક્તિને રાષ્ટ્રની પ્રગતિમાં સમર્પિત કરવા માગું છું.

GSEB Solutions Class 11 English Unit 8 Read 2 An Interview with the Career Counsellor

કુ. શાહ : પ્રતીક, આ બહુ જ ઉત્તમ વિચાર છે. મને લાગે છે કે
દરેક વિદ્યાર્થીએ તેની કારકિર્દી) પસંદગીઓમાં સ્પષ્ટ રહેવું જોઈએ. આટલી સરસ રીતે સહકાર આપવા બદલ આભાર. તમારા બધાં સાથે વાત કરવાની મજા પડી.
હવે આપણે પ્રતીક માટે કારકિર્દીના વધુ સારા વિકલ્પો શોધવા – હકીકતો અને આંકડાઓનું મૂલ્યાંકન કરી શકીશું.

Leave a Comment

Your email address will not be published.