GSEB Solutions Class 6 English Let’s Read More Unit 2 Beautiful Birds

Gujarat Board GSEB Solutions Class 6 English Second Language Let’s Read More Unit 2 Beautiful Birds Textbook Exercise Questions and Answers.

GSEB Std 6 English Textbook Solutions Let’s Read More Unit 2 Beautiful Birds

GSEB Class 6 English Beautiful Birds Text Book Questions and Answers

Birds are beautiful. They fly in the sky.
They live in trees. They sing sweet songs. Children, too, sing:

Oh, little bird,
Fly in the sky.
I shall go with you.
Teach me to fly.

We find birds everywhere. They live in villages, towns and cities. They live in forests and on mountains. Some water-birds live near lakes. Look out of the window. You will see a bird or two.

Watch them carefully. Look at their colour, shape and size. Some birds are small, some are big. Birds have different colours. Parrots are green. Doves are grey. Crows and cuckoos are black.

GSEB Solutions Class 6 English Let’s Read More Unit 2 Beautiful Birds

There may be some trees in front of your school. Some trees may be behind your school. You may go there with your friends. Keep your notebooks with you. Sit in a quiet place. Watch everything around you quietly. Look in front of you.

Look behind the plants and on the branches of the trees. Watch the birds. Note their colour, shape and size. Find out their names. But be careful. Don’t make noise. Don’t disturb them. Some birds may just fly over your head ! Watch them, too.

Here are the pictures of a few birds. Do you know them ? Here is a woodpecker. It has a strong beak. It pecks its beak on the trunk of a tree. It can make a hole in it with its beak.
GSEB Solutions Class 6 English Let’s Read More Unit 2 Beautiful Birds 1

This is the picture of an owl. It has big round eyes and a small beak. It is a bird of night. Some people dislike the owl, but it is not a bad bird. It is harmless. Do you know this bird It is a pelican.
GSEB Solutions Class 6 English Let’s Read More Unit 2 Beautiful Birds 3

It is a water-bird. It lives near big lakes. The beak of the pelican is very large. It can hold a large fish in it. The pelican is a big bird.Some pelicans are four feet long!
GSEB Solutions Class 6 English Let’s Read More Unit 2 Beautiful Birds 2

Now look at this bird. What is it doing ? It is weaving its nest. It is a weaver-bird. It weaves its nest with soft straws and leaves of grass. Its nest is really beautiful. Meet this beautiful bird.

GSEB Solutions Class 6 English Let’s Read More Unit 2 Beautiful Birds 4

It is the state bird of Gujarat. It is also a water-bird. It has light pink feathers. It has a long neck and long legs. It can fly long distances. It is a flamingo. Indeed, birds are lovely. They are our friends.

GSEB Solutions Class 6 English Let’s Read More Unit 2 Beautiful Birds 5

(બડ્ઝ આર બ્યુટિફુલ. ધ ફ્લાઇ ઇન ધ સ્કાઇ. ધે લિવ ઈન ટ્રીઝ. ધે સિંગ સ્વીટ સોંગ્ઝ. ચિલ્ડ્રન, ટુ, સિંગ :
ઓહ, લિટલ બર્ડ,
ફલાઈ ઇન ધ સ્કાઈ.
આઈ શાલ ગો વિથ યુ.
ટીચ મી ટૂ ફ્લાઇ.).

GSEB Solutions Class 6 English Let’s Read More Unit 2 Beautiful Birds

પક્ષીઓ સુંદર હોય છે. તેઓ આકાશમાં ઊડે છે. તેઓ વૃક્ષોમાં રહે છે. તેઓ મીઠાં ગીતો ગાય છે. બાળકો પણ ગાય:

ઓ, નાનકડા પક્ષી,
આકાશમાં ઊડી (જા).
હું તારી સાથે આવીશ.
મને ઊડતાં શીખવાડ.

(વી ફાઇન્ડ બઝ એવરિવેઅર. ધે લિવ ઇન વિલિજિઝ, ટાઉન્ડ ઍન્ડ સિટિઝ. ધે લિવ ઇન ફૉરિટ્સ ઍન્ડ ઑન માઉન્ટિ…. સમ વૉટર-બડ્ઝ લિવ નિઅર લેક્ઝ. લુક આઉટ ઑવ ધ વિન્ડો. યૂ વિલ સી અ બર્ડ ઑર ટુ.) આપણને બધે જ પક્ષીઓ જોવા મળે છે. તેઓ ગામડાંમાં, નગરોમાં અને શહેરોમાં રહે છે. તેઓ જંગલમાં અને પર્વતો પર રહે છે. અમુક જળ-પક્ષીઓ તળાવ પાસે રહે છે. બારીની બહાર જુઓ. તમને એક-બે પક્ષીઓ દેખાશે.

(વૉચ ધેમ કેઅરફુલિ. લુક ઍટ ધેઅર કલર, શેપ ઍન્ડ સાઇઝ. સમ બડ્ઝ આર સ્મૉલ, સમ આર બિગ બર્ડ્ઝ હૈવ ડિફરન્ટ કલર્ઝ. પૅરટ્સ આર ગ્રીન. ડન્ઝ આર ગ્રે. ક્રોઝ ઍન્ડ કુકૂઝ આર બ્લેક.) તેમને ધ્યાનથી જુઓ. તેમનો રંગ, આકાર અને કદ જુઓ. અમુક પક્ષીઓ નાનાં હોય છે, અમુક (પક્ષીઓ) મોટાં (હોય છે). પક્ષીઓને વિવિધ રંગો હોય છે. પોપટ લીલાં હોય છે. કબૂતર રાખોડી (રંગના) હોય છે.

કાગડા અને કોયલ કાળા હોય છે. | (ધેઅર મે બી સમ ટ્રીઝ ઇન ફ્રન્ટ ઑવ યુઅર સ્કૂલ. સમ ટ્રીઝ મે બી બિહાઇન્ડ યુઅર સ્કૂલ. યૂ મે ગો ધેઅર વિથ યુઅર ફ્રેન્ડ્ઝ. કીપ યુઅર નોટબુક્સ વિથ યૂ. સિટ ઇન અ ફ્લાયટ પ્લેસ. વૉચ એવરિચિંગ અરાઉન્ડ યૂ ક્વાલિ. લુક ઇન ફ્રન્ટ ઑવ યુ. લુક

બિહાઇન્ડ ધ લૅન્ટ્સ ઍન્ડ ઑન ધ બ્રાન્ચિઝ ઑવ ધ ટ્રીઝ. વૉચ ધ બર્ડ્ઝ. નોટ ધેઅર કલર, શેપ ઍન્ડ સાઇઝ. ફાઇન્ડ આઉટ ધેઅર નેન્ઝ, બટ બી કેઅરફુલ. ડોન્ટ મેક નૉઇઝ. ડોન્ટ ડિસ્ટર્બ ધમ. સમ બદ્ઘ મે જસ્ટ ફ્લાઇ ઓવર યુઅર હેડ ! વૉચ ધેમ, ટું.) તમારી શાળાની સામે થોડાંક વૃક્ષો હશે.

થોડાં વૃક્ષો તમારી શાળાની પાછળ હશે. તમે તમારા મિત્રો સાથે ત્યાં જઈ શકો. તમારી નોટબુક તમારી સાથે રાખો. એક શાંત જગ્યા પર બેસો. તમારી આસપાસનું બધું શાંતિથી જુઓ. તમારી સામે જુઓ. છોડની પાછળ અને વૃક્ષોની ડાળીઓ પર જુઓ. પક્ષીઓને જુઓ. તેમનો રંગ, આકાર અને કદની નોંધ કરો. તેમનાં નામ શોધી કાઢો. પણ ધ્યાન રાખજો. કોઈ અવાજ કરતા નહીં. તેમને ખલેલ ન પહોંચાડતા. અમુક પક્ષીઓ તો તમારા માથા પરથી ઊડશે ! તેમને પણ જુઓ. | (હિઅર આર ધ પિકચર્સ ઑવ અ ફયૂ બડ્ઝ.

ડૂ યૂ નો ધેમ?) અહીં થોડાં પક્ષીઓનાં ચિત્રો છે. તમે તેમને ઓળખો છો? (હિઅર ઇઝ અ વુડપેકર. ઇટ હૈઝ અ સ્ટ્રોંગ બીક. ઇટ પેક્સ ઇટ્સ બીક ઑન ધ ટૂંક ઑવ અ ટ્રી. ઇટ કૅન મેક અ હોલ ઇન ઇટ વિથ ઇટ્સ બીક.) આ લક્કડખોદ છે. તેને મજબૂત ચાંચ હોય છે. તે ઝાડના થડ પર તેની ચાંચ મારે છે. તે તેની ચાંચ વડે તેમાં કાણું પાડી શકે છે.

(ધિસ ઇઝ ધ પિચર ઑવ ઍન આઉલ. ઇટ હૅઝ બિગ રાઉન્ડ આઇઝ ઍન્ડ અ સ્મૉલ બીક. ઇટ ઇઝ અ બર્ડ ઑવ નાઇટ. સમ પીપલ ડિસ્લાઇક ધ આઉલ, બટ ઇટ ઇઝ નૉટ અ બૅડ બર્ડ. ઇટ ઇઝ હાર્મલિસ.) આ એક ઘુવડનું ચિત્ર છે. તેને ગોળ મોટી આંખો અને નાની ચાંચ હોય છે. તે રાતનું (રાત્રે દેખાતું) પક્ષી છે. અમુક લોકોને ઘુવડ ગમતું નથી, પણ તે ખરાબ પક્ષી નથી. તે નિરુપદ્રવી (પક્ષી) છે.

GSEB Solutions Class 6 English Let’s Read More Unit 2 Beautiful Birds

(ડુ યુ નો ધિસ બર્ડ ? ઇટ ઇઝ અ પેલિકન. ઇટ ઇઝ અ વૉટર બર્ડ. ઇટ લિઝ નિઅર બિગ લેફ્ટ. ધ બીક ઑવ અ પેલિકન ઇઝ વેરિ લાર્જ. ઇટ કૅન હોલ્ડ અ લાર્જ ફિશ ઇન ઇટ. ધ પેલિકન ઇઝ અ બિગ બર્ડ. સમ પેલિકન્ઝ આર ફૉર ફીટ લોંગ !) તમે આ પક્ષીને ઓળખો છો? તે પેલિકન છે. તે એક જળ-પક્ષી છે. તે મોટાં તળાવ પાસે રહે છે. પેલિકનની ચાંચ બહુ મોટી હોય છે. તે તેમાં એક મોટી માછલી પકડી શકે છે. પેલિકન એક મોટું પક્ષી છે. અમુક પેલિકન તો ચાર ફુટ લાંબા હોય છે !

(નાઉ લુક ઍટ ધિસ બર્ડ. વૉટ ઇઝ ઇટ ડૂઇંગ? ઇટ ઇઝ વીવિંગ ઇટ્સ નેટ, ઇટ ઇઝ અ વીવર-બર્ડ. ઇટ વીઝ ઇટ્સ નેસ્ટ વિથ સૉફ્ટ સ્ટ્રૉ ઍન્ડ લીઝ ઑવ ગ્રાસ. ઇટ્સ નેસ્ટ ઇઝ રિઅલિ બ્યુટિફુલ.) હવે આ પક્ષીને જુઓ. તે શું કરી રહ્યું છે? તે તેનો માળો ગૂંથી રહ્યું છે. તે સુઘરી છે. તે પોચાં તણખલાં અને ઘાસના પાન વડે તેનો માળો ગૂંથે છે.

તેનો માળો ખરેખર સુંદર હોય છે. (મીટ ધિસ બ્યુટિફુલ બર્ડ. ઇટ ઇઝ ધ સ્ટેટ બર્ડ ઑવ ગુજરાત. ઇટ ઇઝ ઑલ્સો એ વૉટર-બર્ડ. ઇટ ઍઝ લોંગ પિંક ફેધર્મ. ઇટ હૈઝ અ લોંગ નેક ઍન્ડ લોંગ લેઝ. ઇટ કૅન ક્લાઇ લોંગ ડિસ્ટન્સિઝ, ઇટ ઇઝ અ ફ્લેમિંગો.) આ સુંદર પક્ષીને મળો. તે ગુજરાતનું રાજ્ય પક્ષી છે.

તે પણ એક જળ-પક્ષી છે. તેને લાંબા ગુલાબી પીંછાં હોય છે. તેને લાંબી ડોક અને લાંબા પગ હોય છે. તે લાંબા અંતર સુધી ઊડી શકે છે. તે સુરખાબ છે. (ઇન્ડીડ, બડ્ઝ આર લલિ. ધ આર અવર ફ્રેન્ડ્ઝ.) ખરેખર, પક્ષીઓ સુંદર હોય છે. તેઓ આપણાં મિત્રો છે.

Exercise.

1. Read the sentences. Find out the names of birds. Write their names in the blanks.

(1) It can see in the dark with its big, round eyes. — owl
(2) It pecks in the wood. — wood-pecker
(3) It can hold fish in its beak. — pelican
(4) It weaves the nest with soft straws and leaves of grass. — weaver-bird
(5) It is the state bird of Gujarat. — flamingo

2. Write ‘T’ for True and ‘F’ for False.

(1) Birds live in cities. — False
(2) Crows and cuckoos are grey. — False
(3) A pelican can make a hole in the trunk of a tree. — False
(4) A weaver-bird is a bird of night. — False
(5) Don’t make noise. The birds may come to you. — False

GSEB Solutions Class 6 English Let’s Read More Unit 2 Beautiful Birds

3. Draw your favourite bird.

Let’s Learn More

Read the following paragraphs from the lesson.

(1) Watch them carefully. Look at their colour, shape and size. Some birds are small, some are big. Birds have different colours. Parrots are green. Doves are grey. Crows and cuckoos are black.

Answer the questions selecting the correct options.

Question 1.
…………… are grey.
A. Parrots
B. Doves
C. Crows
D. Cuckoos
Answer:
B. Doves

Question 2.
Parrots are ……….
A. green
B. red
C. grey
D. black
Answer:
A. green

GSEB Solutions Class 6 English Let’s Read More Unit 2 Beautiful Birds

Question 3.
Cuckoos are ………..
A. green
B.red
C. grey
D. black
Answer:
D. black

(2) Here is a wood-pecker. It has a strong beak. It pecks its beak on the trunk of a tree. It can make a hole in it with its beak.

Answer the following question.

Which bird has a strong beak?
Answer:
The wood-pecker has a strong beak.

(3) It (owl) has big round eyes and a small beak. It is a bird of night. Some people dislike the owl, but it is not a bad bird. It is harmless.

Answer the following question.

Describe the owl.
Answer:
The owl has big round eyes and a small beak.

Answer the questions selecting the correct options.

Question 1.
The owl is a ……….. bird.
A. harmful
B. harmless
C. careful
D. careless
Answer:
B. harmless

GSEB Solutions Class 6 English Let’s Read More Unit 2 Beautiful Birds

Question 2.
The owl is a ………….
A. water-bird
B. day bird
C. night bird
D. morning bird
Answer:
C. night bird

(4) It Is a pelican. It is a water-bird. It lives near big lakes. The beak of the pelican is very large. It can hold a large fish in it. The pelican is a big bird. Some pelicans are four feet long!

Answer the following questions.

Question 1.
Where do pelicans live ?
Answer:
Pelicans live near big lakes.

Question 2.
How big are some pelicans ?
Answer:
Some pelicans are four feet long.

Answer the questions selecting the correct options.

Question 1.
The pelican is a ……………..
A. water-bird
B. land bird
C. night bird
D. day bird
Answer:
A. water-bird

Question 2.
The pelican has a large
A. neck
B. beak
C.body
D. tongue
Answer:
B. beak

(5) What is it doing ? It is weaving its nest. It is a weaver-bird. It weaves its nest with soft straws and leaves of grass. Its nest is really beautiful.

Answer the following question.

What does the weaver-bird use to weave its nest?
Answer:
The weaver-bird uses soft straws and leaves of grass to weave its nest.

(6) Meet this beautiful bird. It is the state bird of Gujarat. It is also a water-bird. It has light pink feathers. It has a long neck and long legs. It can fly long distances. It is a flamingo.

Answer the following questions.

Question 1.
Which is the state bird of Gujarat?
Answer:
The flamingo is the state bird of Gujarat.

Question 2.
Describe the flamingo.
Answer:
The flamingo has light pink feathers, long neck and long legs.

GSEB Solutions Class 6 English Let’s Read More Unit 2 Beautiful Birds

Answer the questions selecting the correct options.

Question 1.
The ………… is the state bird of Gujarat.
A. owl
B. pelican
C. falcon
D. flamingo
Answer:
D. flamingo

Question 2.
The flamingo is a …………
A. day bird
B. night bird
C. water-bird
D. land-bird
Answer:
C. water-bird

Word Meanings:

GSEB Solutions Class 6 English Let’s Read More Unit 2 Beautiful Birds 6
GSEB Solutions Class 6 English Let’s Read More Unit 2 Beautiful Birds 7

Leave a Comment

Your email address will not be published.