Processing math: 100%

GSEB Solutions Class 7 Maths Chapter 10 પ્રાયોગિક ભૂમિતિ Ex 10.4

Gujarat Board GSEB Solutions Class 7 Maths Chapter 10 પ્રાયોગિક ભૂમિતિ Ex 10.4 Textbook Exercise Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 7 Maths Chapter 10 પ્રાયોગિક ભૂમિતિ Ex 10.4

પ્રશ્ન 1.
m\angle \mathbf{A} = 60°, m\angle \mathbf{B} = 30° અને AB = 5.8 સેમી હોય તેવો ∆ABC રચો.
જવાબઃ
GSEB Solutions Class 7 Maths Chapter 10 પ્રાયોગિક ભૂમિતિ Ex 10.4 1
રચનાના મુદ્દાઃ

  1. 5.8 સેમી લંબાઈનો રેખાખંડ AB દોરો.
  2. પરિકરની મદદથી AB રેખાખંડના B બિંદુએ 60°ના માપનો ખૂણો બનાવતું \overrightarrow{\mathrm{BM}} રચો.
  3. \angle \mathrm{MBA}નો દુભાજક રચતું \overrightarrow{\mathrm{BX}}રચો. જેથી m\angle \mathrm{XBA} = 30° થાય.
  4. પરિકરની મદદથી AB રેખાખંડના A બિંદુએ 60°નો માપનો ખૂણો બનાવતું \overrightarrow{\mathrm{AY}} રચો.
  5. \overrightarrow{\mathrm{BX}} અને \overrightarrow{\mathrm{AY}}ના છેદબિંદુને C કહો.
    આમ, ∆ABC એ માગ્યા મુજબનો ત્રિકોણ છે.

GSEB Solutions Class 7 Maths Chapter 10 પ્રાયોગિક ભૂમિતિ Ex 10.4

પ્રશ્ન 2.
∆PQR રચો, જેમાં PQ = 5 સેમી, m\angle \mathrm{PQR} = 105° અને m\angle \mathrm{QRP} = 40° છે. (સૂચનઃ ત્રિકોણના ખૂણાઓનાં માપના સરવાળાનો ગુણધર્મ યાદ કરો.)
જવાબઃ
અહીં રેખાખંડ PQ = 5 સેમી આપ્યું છે. ત્રિકોણ રચવા માટે \angle \mathrm{P} અને \angle \mathrm{Q}નું માપ આપેલું હોવું જોઈએ. અહીં \angle \mathrm{Q}નું અને \angle \mathrm{R}નું માપ આપ્યું છે. ત્રિકોણના ખૂણાઓનાં માપનો સરવાળો 180° થાય છે તે ગુણધર્મ પરથી \angle \mathrm{P} નું માપ મળે.
m\angle \mathrm{P} = 180° – (m\angle \mathrm{Q} + m \angle \mathrm{R})
= 180° – (105° + 40°) = 180° – 145° = 35°
GSEB Solutions Class 7 Maths Chapter 10 પ્રાયોગિક ભૂમિતિ Ex 10.4 2

રચનાના મુદ્દા:

  1. 5 સેમી લંબાઈનો રેખાખંડ PQ દોરો.
  2. કોણમાપકની મદદથી રેખાખંડ PQના P બિંદુએ 35°ના માપનો ખૂણો બનાવતું \overrightarrow{\mathrm{PM}} રચો.
  3. કોણમાપકની મદદથી રેખાખંડ PQના 9 બિંદુએ 105°ના માપનો ખૂણો બનાવતું \overrightarrow{\mathrm{QN}} રચો.
  4. \overrightarrow{\mathrm{PM}} અને \overrightarrow{\mathrm{QN}}ના છેદબિંદુને R કહો. આમ, ∆PQR એ માગ્યા મુજબનો ત્રિકોણ છે.

GSEB Solutions Class 7 Maths Chapter 10 પ્રાયોગિક ભૂમિતિ Ex 10.4

પ્રશ્ન 3.
E = 7.2 સેમી, m\angle \mathbf{E} = 110° અને m\angle \mathbf{F} = 80° હોય તેવો ∆DEF રચી શકાય કે કેમ તે ચકાસો. તમારા જવાબનું સમર્થન કરો.
જવાબઃ
અહીં ∆DEFમાં m\angle \mathbf{E} = 110° અને m\angle \mathbf{F} = 80° આપેલ છે.
અહીં ∆DEFમાં m\angle \mathbf{E} + m\angle \mathbf{F} = 110° + 80° = 190°
હવે, ત્રિકોણના ત્રણે ખૂણાઓનાં માપનો સરવાળો 180° થાય.
જુઓ 190° > 180°
∴ ∆DEFમાં ખૂણાનાં આપેલાં માપ શક્ય નથી. તેથી ત્રિકોણ રચી ન શકાય.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *