GSEB Solutions Class 7 Maths Chapter 13 ઘાત અને ઘાતાંક Ex 13.1

Gujarat Board GSEB Solutions Class 7 Maths Chapter 13 ઘાત અને ઘાતાંક Ex 13.1 Textbook Exercise Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 7 Maths Chapter 13 ઘાત અને ઘાતાંક Ex 13.1

1. કિંમત શોધોઃ

પ્રશ્ન (i)
26
જવાબ:
26 = 2 × 2 × 2 × 2 × 2 × 2
= 64

GSEB Solutions Class 7 Maths Chapter 13 ઘાત અને ઘાતાંક Ex 13.1

પ્રશ્ન (ii)
93
જવાબ:
= 9 × 9 × 9
= 729

પ્રશ્ન (iii)
112
જવાબ:
= 11 × 11
= 121

પ્રશ્ન (iv)
54
જવાબ:
= 5 × 5 × 5 × 5
= 625

GSEB Solutions Class 7 Maths Chapter 13 ઘાત અને ઘાતાંક Ex 13.1

પ્રશ્ન 2.
નીચે દર્શાવેલ સ્વરૂપને ઘાત સ્વરૂપે લખો:
(i) 6 × 6 × 6 × 6
(ii) t × t
(iii) b × b × b × b
(iv) 5 × 5 × 7 × 7 × 7
(v) 2 × 2 × a × a
(vi) a × a × a × c × c × c × c × d
જવાબ:
(i) 6 × 6 × 6 × 6 = 64
(ii) t × t = t2
(iii) b × b × b × b = b4
(iv) 5 × 5 × 7 × 7 × 7 = 52 × 73
(v) 2 × 2 × a × a = 22 × a2
(vi) a × a × a × c × c × c × c × d = a3 × c4 × d

3. નીચે દર્શાવેલ દરેક સંખ્યાને ઘાત સ્વરૂપે ઘાતાંક સંકેતનો ઉપયોગ કરીને લખો:

પ્રશ્ન (i)
512
જવાબ:
GSEB Solutions Class 7 Maths Chapter 13 ઘાત અને ઘાતાંક Ex 13.1 1
512 = 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2
= 29
આમ, 512નું ઘાત સ્વરૂપ 29 છે.

GSEB Solutions Class 7 Maths Chapter 13 ઘાત અને ઘાતાંક Ex 13.1

પ્રશ્ન (ii)
343
જવાબ:
GSEB Solutions Class 7 Maths Chapter 13 ઘાત અને ઘાતાંક Ex 13.1 2
343 = 7 × 7 × 7
= 73
આમ, 343નું ઘાત સ્વરૂપ 73 છે.

પ્રશ્ન (iii)
729
જવાબ:
GSEB Solutions Class 7 Maths Chapter 13 ઘાત અને ઘાતાંક Ex 13.1 3
729 = 3 × 3 × 3 × 3 × 3 × 3
= 36
આમ, 729નું ઘાત સ્વરૂપ 36 છે.

પ્રશ્ન (iv)
3125
જવાબ:
GSEB Solutions Class 7 Maths Chapter 13 ઘાત અને ઘાતાંક Ex 13.1 4
3125 = 5 × 5 × 5 × 5 × 5
= 55
આમ, 3125નું ઘાત સ્વરૂપ 55 છે.

GSEB Solutions Class 7 Maths Chapter 13 ઘાત અને ઘાતાંક Ex 13.1

4. નીચેના દરેકમાંથી શક્ય હોય ત્યાં મોટી સંખ્યા શોધી કાઢો:

પ્રશ્ન (i)
43 અને 34
જવાબ:
43 = 4 × 4 × 4 = 64 અને 34 = 3 × 3 × 3 × 3 = 81
હવે, 81 > 64
∴ 34 > 43

પ્રશ્ન (ii)
53 અને 35
જવાબ:
53 = 5 × 5 × 5 = 125 અને 35 = 3 × 3 × 3 × 3 × 3 = 243
હવે, 243 > 125
∴ 35 > 53

પ્રશ્ન (iii)
28 અને 82
જવાબ:
28 = 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 = 256
અને 82 = 8 × 8 = 64
હવે, 256 > 64
∴ 28 > 82

GSEB Solutions Class 7 Maths Chapter 13 ઘાત અને ઘાતાંક Ex 13.1

પ્રશ્ન (iv)
1002 અને 2100
જવાબ:
1002 = 100 × 100 = 10,000
2100 = (2 × 2 × 2 …….. 10 વખત)10
= (1024)10 = (1048576)5
હવે, (1048576)5 > 10000
∴ 2100 > 1002

પ્રશ્ન (v)
210 અને 102
જવાબ:
210 = 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 = 1024
102 = 10 × 10 = 100
હવે, 1024 > 100
∴ 210 > 102

5. નીચેના દરેકના અવિભાજ્ય અવયવ પાડીને તેના ગુણાકારને ઘાત સ્વરૂપે દર્શાવો:

પ્રશ્ન (i)
648
જવાબ:
GSEB Solutions Class 7 Maths Chapter 13 ઘાત અને ઘાતાંક Ex 13.1 5
648 = 2 × 2 × 2 × 3 × 3 × 3 × 3
= 23 × 34
આમ, 648 = 23 × 34

GSEB Solutions Class 7 Maths Chapter 13 ઘાત અને ઘાતાંક Ex 13.1

પ્રશ્ન (ii)
405
જવાબ:
GSEB Solutions Class 7 Maths Chapter 13 ઘાત અને ઘાતાંક Ex 13.1 6
405 = 3 × 3 × 3 × 3 × 5
= 34 × 5
આમ, 405 = 34 × 5

પ્રશ્ન (iii)
340
જવાબ:
GSEB Solutions Class 7 Maths Chapter 13 ઘાત અને ઘાતાંક Ex 13.1 7
540 = 2 × 2 × 3 × 3 × 3 × 5
= 22 × 33 × 5
આમ, 540 = 22 × 33 × 5

GSEB Solutions Class 7 Maths Chapter 13 ઘાત અને ઘાતાંક Ex 13.1

પ્રશ્ન (iv)
3600
જવાબ:
GSEB Solutions Class 7 Maths Chapter 13 ઘાત અને ઘાતાંક Ex 13.1 8
3600 = 2 × 2 × 2 × 2 × 3 × 3 × 5 × 5
= 24 × 33 × 52
આમ, 3600 = 24 × 32 × 52

6. સાદું રૂપ આપોઃ

પ્રશ્ન (i)
2 × 103
જવાબ:
= 2 × 10 × 10 × 10
= 2 × 1000
= 2000

પ્રશ્ન (ii)
72 × 22
જવાબ:
= 7 × 7 × 2 × 2
= 49 × 4
= 196

GSEB Solutions Class 7 Maths Chapter 13 ઘાત અને ઘાતાંક Ex 13.1

પ્રશ્ન (iii)
23 × 5
જવાબ:
= 2 × 2 × 2 × 5
= 8 × 5
= 40

પ્રશ્ન (iv)
3 × 44
જવાબ:
= 3 × 4 × 4 × 4 × 4
= 3 × 256
= 768

પ્રશ્ન (v)
0 × 102
જવાબ:
= 0 × 10 × 10
= 0 × 100
= 0

પ્રશ્ન (vi)
52 × 33
જવાબ:
= 5 × 5 × 3 × 3 × 3
= 25 × 27
= 675

GSEB Solutions Class 7 Maths Chapter 13 ઘાત અને ઘાતાંક Ex 13.1

પ્રશ્ન (vii)
24 × 32
જવાબ:
= 2 × 2 × 2 × 2 × 3 × 3
= 16 × 9
= 144

પ્રશ્ન (viii)
32 × 104
જવાબ:
= 3 × 3 × 10 × 10 × 10 × 10
= 9 × 10,000
= 90,000

7. સાદું રૂપ આપોઃ

પ્રશ્ન (i)
(-4)3
જવાબ:
= (-4) × (-4) × (-4)
= (16) × (-4)
= (-64)

GSEB Solutions Class 7 Maths Chapter 13 ઘાત અને ઘાતાંક Ex 13.1

પ્રશ્ન (ii)
(3) × (-2)3
જવાબ:
= (-3) × (-2) × (-2) × (-2)
= (-3) × (-4) × (-2)
= (-3) × (-8).
= 24

પ્રશ્ન (iii)
(-3)2 × (-5)2
જવાબ:
= (-3) × (-3) × (-5) × (-5)
= (9) × (25)
= 225.

પ્રશ્ન (iv)
(-2)3 × (- 10)3
= (-2) × (-2) × (-2) × (- 10) × (- 10) × (-10)
= (4) × (-2) × (100) × (- 10)
= (-8) × (- 1000)
= 8000

8. નીચેની સંખ્યાઓની સરખામણી કરોઃ

પ્રશ્ન (i)
2.7 × 1012, 1.5 × 108
જવાબ:
GSEB Solutions Class 7 Maths Chapter 13 ઘાત અને ઘાતાંક Ex 13.1 9

GSEB Solutions Class 7 Maths Chapter 13 ઘાત અને ઘાતાંક Ex 13.1

પ્રશ્ન (ii)
4 × 1014, 3 × 1017
જવાબ:
4 × 1014ના ગુણાકારથી 15 અંકોનો જવાબ મળે.
3 × 1017ના ગુણાકારથી 18 અંકોનો જવાબ મળે.
∴ 4 × 1014 < 3 × 1017

Leave a Comment

Your email address will not be published.