GSEB Solutions Class 7 Maths Chapter 14 સંમિતિ Ex 14.2

Gujarat Board GSEB Solutions Class 7 Maths Chapter 14 સંમિતિ Ex 14.2 Textbook Exercise Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 7 Maths Chapter 14 સંમિતિ Ex 14.2

પ્રશ્ન 1.
નીચે આપેલી કઈ આકૃતિમાં પરિભ્રમણીય સંમિતિનો ક્રમ 1 કરતાં વધુ છે?
GSEB Solutions Class 7 Maths Chapter 14 સંમિતિ Ex 14.2 1
જવાબ:
(a) આ ચિત્રને 90°ના ખૂણે 4 વખત ફેરવતાં મૂળ સ્થિતિએ આવે.
∴ આ ચિત્રની પરિભ્રમણીય સંમિતિનો ક્રમ 4 છે.
(b) આ ચિત્રને 120°ના ખૂણે 3 વખત ફેરવતાં મૂળ સ્થિતિએ આવે.
∴ આ ચિત્રની પરિભ્રમણીય સંમિતિનો ક્રમ 3 છે.
(c) આ ચિત્રને પરિભ્રમણીય સંમિતિનો ક્રમ 1 છે.
(d) આ ચિત્રને 180°ના ખૂણે 2 વખત ફેરવતાં મૂળ સ્થિતિએ આવે.
∴ આ ચિત્રની પરિભ્રમણીય સંમિતિનો ક્રમ 2 છે.
(e) આ ચિત્રને 120°ના ખૂણે 3 વખત ફેરવતાં મૂળ સ્થિતિએ આવે.
∴ આ ચિત્રની પરિભ્રમણીય સંમિતિનો ક્રમ ૩ છે.
(f) આ ચિત્રને 90°ના ખૂણે 4 વખત ફેરવતાં મૂળ સ્થિતિએ આવે.
∴ આ ચિત્રની પરિભ્રમણીય સંમિતિનો ક્રમ 4 છે.
આમ, ઉપર આપેલી આકૃતિઓમાંથી આકૃતિ (a), (b), (d), (e) અને (f)નો પરિભ્રમણીય સંમિતિનો ક્રમ 1થી વધારે છે

GSEB Solutions Class 7 Maths Chapter 14 સંમિતિ Ex 14.2

પ્રશ્ન 2.
દરેક આકૃતિ માટે પરિભ્રમણીય સંમિતિનો ક્રમ જણાવો.
GSEB Solutions Class 7 Maths Chapter 14 સંમિતિ Ex 14.2 2
જવાબ:
(a) આ ચિત્રને × બિંદુથી 180°ના ખૂણે બે વખત ફેરવતાં મૂળ સ્થિતિએ
આવે. તેથી આ ચિત્રની પરિભ્રમણીય સંમિતિનો ક્રમ 2 છે.
(b) આ ચિત્રને × બિંદુથી 180°ના ખૂણે બે વખત ફેરવતાં મૂળ સ્થિતિએ
આવે. તેથી આ ચિત્રની પરિભ્રમણીય સંમિતિનો ક્રમ 2 છે.
(c) આ ચિત્રને × બિંદુથી 120°ના ખૂણે ત્રણ વખત ફેરવતાં મૂળ સ્થિતિએ
આવે. તેથી આ ચિત્રની પરિભ્રમણીય સંમિતિનો ક્રમ ૩ છે.
(d) આ ચિત્રને × બિંદુથી 90°ના ખૂણે ચાર વખત ફેરવતાં મૂળ સ્થિતિએ
આવે. તેથી આ ચિત્રની પરિભ્રમણીય સંમિતિનો ક્રમ 4 છે.
(e) આ ચિત્રને × બિંદુથી 90°ના ખૂણે ચાર વખત ફેરવતાં મૂળ સ્થિતિએ
આવે. તેથી આ ચિત્રની પરિભ્રમણીય સંમિતિનો ક્રમ 4 છે.
(f) આ ચિત્રને × બિંદુથી 72°ના ખૂણે પાંચ વખત ફેરવતાં મૂળ સ્થિતિએ
આવે. તેથી આ ચિત્રની પરિભ્રમણીય સંમિતિનો ક્રમ 5 છે.
(g) આ ચિત્રને × બિંદુથી 60°ના ખૂણે છ વખત ફેરવતાં મૂળ સ્થિતિએ
આવે. તેથી આ ચિત્રની પરિભ્રમણીય સમિતિનો ક્રમ 6 છે.
(h) આ ચિત્રને × બિંદુથી 120°ના ખૂણે ત્રણ વખત ફેરવતાં મૂળ સ્થિતિએ
આવે. તેથી આ ચિત્રની પરિભ્રમણીય સંમિતિનો ક્રમ ૩ છે.

Leave a Comment

Your email address will not be published.