Gujarat Board GSEB Solutions Class 7 Sanskrit Chapter 4 धरा गूर्जरी Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Gujarat Board Textbook Solutions Class 7 Sanskrit Chapter 4 धरा गूर्जरी
GSEB Solutions Class 7 Sanskrit धरा गूर्जरी Textbook Questions and Answers
धरा गूर्जरी स्वाध्यायः
1. આપેલા શબ્દસમૂહનું સારા અક્ષરે લેખન અને વાંચન કરો :
देवरक्षिता गर्जरी, पुण्यसलिला नर्मदामाता, धर्मदायिनी गूर्जरी, साभ्रमत्याः इतिहासः।
उत्तर:
(તમારા સંસ્કૃત શિક્ષકના માર્ગદર્શન હેઠળ આ શબ્દોનું સ્પષ્ટ અને શુદ્ધ ઉચ્ચારણ સાથે લેખન કરો.)
2. કાવ્યના આધારે પ્રશ્નોના જવાબ લખો :
પ્રશ્ન 1.
कालिका कस्यां दिशायां गूर्जरभूमि रक्षति?
उत्तर:
कालिका पूर्वदिशायां गूर्जरभूमि रक्षति।
પ્રશ્ન 2.
अम्बा कस्यां दिशायां गूर्जरभूमिं रक्षति?
उत्तर:
अम्बा उत्तरदिशायां गूर्जरभूमि रक्षति।
પ્રશ્ન 3.
का पुण्यसलिला अस्ति?
उत्तर:
नर्मदानदी पुण्यसलिला अस्ति।
પ્રશ્ન 4.
कस्याः इतिहास: विशालः?
उत्तर:
साभ्रमत्याः नद्याः इतिहासः विशालः।
3. વર્ગખંડમાં તમે જે સ્થાન ઉપર બેસતા હોય તેના આધારે નીચેનો ફકરો પૂરો કરો:
मम पूर्वदिशायां ______________ उपविशति। पश्चिमदिशायां ______________ उपविशति। दक्षिणदिशायां उपविशति। ______________ ______________ उपविशति।
उत्तर:
मम पूर्वदिशायां मम वयस्यः रमेशः उपविशति। पश्चिमदिशायां सन्दीपः उपविशति। वैभवः दक्षिणदिशायाम् उपविशति। रविः उत्तरदिशायाम् उपविशति।
4. ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ ખાલી જગ્યાઓ પૂરો.
ઉદાહરણ : ______________ इतिहास: विशालः। (साभ्रमती, ब्रह्मपुत्रा)
साभ्रमत्याः इतिहास: विशालः।
ब्रह्मपुत्रायाः इतिहास: विशालः।
- ______________ महिमा विशाला:। (गङ्गा)
- ______________ प्रभावः विशालः। (यमुना)
- ______________ करुणा विशाला। (सरस्वती)
- ______________ तटे राजकोटनगरम् अस्ति। (आजी)
- ______________ तटे माण्डवीनगरम् अस्ति (रुक्मावती)
- ______________ तटे उज्जयिनी अस्ति (क्षिप्रा)
- ______________ तटे द्वारकानगरम् अस्ति (गोमती)
उत्तर:
- गङ्गायाः महिमा विशालः।
- यमुनायाः प्रभावः विशालः।
- सरस्वत्याः करुणा विशाला।
- आज्याः तटे राजकोटनगरम् अस्ति।
- रुक्मावत्याः तटे माण्डवीनगरम् अस्ति।
- क्षिप्रायाः तटे उज्जयिनी अस्ति।
- गोमत्याः तटे द्वारकानगरम् अस्ति।
धरा गूर्जरी प्रवृत्ति:
- मा व्यनु समूहमा जान रो.
- ગુજરાતને લગતાં ગીતો મેળવો અને તેનું ગાન કરો.
- આ કાવ્યમાં પ્રયોજાયેલ સ્થળો ગુજરાતના નકશામાં શોધો. તમારા ગામ કે વિસ્તારની વિશેષતા કે મહત્ત્વ દર્શાવતું કોઈ ગીત, જોડકણું કે કિંવદંતી હોય તો તે શોધીને લખો.
Sanskrit Digest Std 7 GSEB धरा गूर्जरी Important Questions and Answers
धरा गूर्जरी વિશેષ પ્રશ્નોત્તર
1. નીચેના પ્રત્યેક પ્રશ્નનો ઉત્તર સંસ્કૃતમાં અને ગુજરાતીમાં એક વાક્યમાં આપોઃ
પ્રશ્ન 1.
गौरवशालिनी का अस्ति?
उत्तर:
माता गूर्जरी गौरवशालिनी अस्ति। માતા ગુર્જરી ગૌરવશાલિની છે.
પ્રશ્ન 2.
कस्यां दिशायाम् कृष्णः वसति?
उत्तर:
पश्चिमदिशायाम् कृष्णः वसति। શ્રીકૃષ્ણ પશ્ચિમ દિશામાં નિવાસ કરે છે.
પ્રશ્ન 3.
कुन्तेश्वरस्य धाम कस्यां दिशायां वर्तत?
उत्तर:
कुन्तेश्वरस्य धाम दक्षिणदिशायां वर्तते। કુંતેશ્વરનું ધામ દક્ષિણ દિશામાં આવેલું છે.
પ્રશ્ન 4.
धरा गूर्जरी कैः रक्षिता अस्ति?
उत्तर:
धरा गूर्जरी देवैः रक्षिता अस्ति। ધરા ગુર્જરી દેવો વડે રક્ષાયેલી છે.
પ્રશ્ન 5.
सूर्यतनया का अस्ति?
उत्तर:
सूर्यतनया तापी नदी अस्ति। સૂર્યપુત્રી તાપી નદી છે.
2. નીચેના પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં આપો:
પ્રશ્ન 1.
धरे गूर्जरि’ પદ્યમાં ‘गूर्जर’ શબ્દ કોના માટે વપરાયો છે??
उत्तर :
‘धरे गूर्जरि’ પદ્યમાં ‘गूर्जर’ શબ્દ ગુજરાત પ્રદેશ માટે વપરાયો છે.
પ્રશ્ન 2.
कुंतेश्वर धाम કુંતેશ્વર ધામ કઈ દિશામાં આવેલું છે?
ઉત્તર :
કુંતેશ્વર ધામ દક્ષિણ દિશામાં આવેલું છે.
પ્રશ્ન 3.
धरे गूर्जरी’ પદ્યમાં ગુજરાત માટે કયાં કયાં વિશેષણો વપરાયાં છે?
उत्तर :
धरे गूर्जरी’ પદ્યમાં ગુજરાત માટે
- गौरवशालिनी – ગૌરવશાળી,
- देवरक्षिता – हेवो वडे २क्षायेदी,
- धन्या – ધન્ય,
- धर्मदायिनि – દેવો વડે રક્ષાયેલી,
- महाप्रभावः – મહાન પ્રભાવશાળી જેવાં વિશેષણો વપરાયાં છે.
3. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ આપો:
પ્રશ્ન 1.
कः देवः पश्चिमदिशायां रक्षति?
A. कालिका
B. कृष्णः
C. कुन्तेश्वरः
D. अम्बा
उत्तर:
B. कृष्णः
(२) का देवी उत्तरदिशायां रक्षति?
A. अम्बा
B. कालिका
C. कृष्णः
D. सरस्वती
उत्तर:
A. अम्बा
( ૩ ) …………………………………….. નદીનો ઇતિહાસ વિશાળ છે.
A. બ્રહ્મપુત્ર
B. ગંગા
C. સાબરમતી
D. યમુના
उत्तर:
C. સાબરમતી
(૪) દેવ વડે રક્ષાયેલી સંસ્કૃત શબ્દ આપો.
A. देवपूजिता
B. देववन्दिता
C. देवरक्षिता
D. देवपालिता
उत्तर:
C. देवरक्षिता
(५) कृष्णः इति शब्दस्य पर्यायशब्दः कः?
A. ब्रह्मा
B. महेशः
C. धनेशः
D. केशवः
उत्तर:
D. केशवः
(६) ……………………………… पुण्यसलिला अस्ति।
A. नर्मदा
B. साभ्रमती
C. यमुना
D. गङ्गा
उत्तर:
A. नर्मदा
(७) का विपुला वहति?
A. नर्मदामाता
B. गङ्गामाता
C. साभ्रमत्या
D. सूर्यतनया
उत्तर:
D. सूर्यतनया
(८) गूर्जरी धरा कीदृशी वर्तते?
A. गर्विष्ठा
B. गौरववंती
C. गौरवशालिनी
D. धर्मप्रदा
उत्तर:
C. गौरवशालिनी
(९) कालिका कस्यां दिशायां गूर्जरभूमि रक्षति?
A. पूर्वदिशायाम्
B. पश्चिमदिशायाम्
C. उत्तरदिशायाम्
D. दक्षिणदिशायाम्
उत्तर:
A. पूर्वदिशायाम्
(१०) दक्षिणधाम्नि कः देवः रक्षति?
A. भगवान् कृष्णः
B. श्रीविष्णुः
C. महादेवः शङ्करः
D. कुन्तेश्वरः
उत्तर:
D. कुन्तेश्वरः
(११) विपुला सूर्यतनया नदी केन नाम्ना प्रसिद्धा?
A. नर्मदा
B. यमुना
C. तापी
D. भागीरथी
उत्तर:
C. तापी
(१२) कस्याः इतिहासः विशालः अस्ति?
A. नर्मदायाः
B. सूर्यतनयाः
C. सरस्वत्याः
D. साभ्रमत्याः
उत्तर:
D. साभ्रमत्याः
(१३) कस्याः महिमा विशालः अस्ति?
A. गङ्गायाः
B. यमुनायाः
C. साभ्रमत्याः
D. सरस्वत्याः
उत्तर:
A. गङ्गायाः
(१४) नर्मदा नदी कीदृशी वर्तते?
A. विपुला
B. पुण्यजला
C. लोकमाता
D. पापहरा
उत्तर:
B. पुण्यजला
4. કાવ્યને આધારે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરોઃ
- …………………………………. हे मातृगूर्जरि!
- वसति कृष्णः ………………………………….।
- कुन्तेश्वरस्य तु ………………………………….।
- …………………………………. इतिहासो विशालः।
- गूर्जरदेशस्य …………………………………. प्रसिद्धः।
उत्तर:
- गौरवशालिनी
- पश्चिमदिशायाम्
- दक्षिणधाम
- साभ्रमत्याः
- महाप्रभावः
5. નીચે આપેલા ગુજરાતી શબ્દોના સંસ્કૃત અર્થ લખોઃ
- સૂર્યની પુત્રી –
- ધર્મ આપનારી –
- પવિત્ર જળવાળી –
- બરમતી –
- દેવ વડે રક્ષાયેલી –
- ર્મ – આનંદ આપનારી –
उत्तर:
- સૂર્યની પુત્રી – सूर्यतनया, ताप्ति
- ધર્મ આપનારી – धर्मदायिनी
- પવિત્ર જળવાળી – पुण्यसलिला
- સાબરમતી – साभ्रमती
- દેવ વડે રક્ષાયેલી – देवरक्षिता
- ર્મ – આનંદ આપનારી – मानद सापनारी – नर्मदा
6. નીચેના સંસ્કૃત શબ્દોના સમાનાર્થી શબ્દો લખોઃ
- सूर्यतनया –
- धरा –
- कृष्ण –
- कुन्तेश्वरः –
- सलिलम् –
- नदी –
उत्तर:
- सूर्यतनया – ताप्ति
- धरा – भूमिः, वसुधा, उर्वी
- कृष्ण – केशवः, माधवः
- कुन्तेश्वरः- शिवः, शङ्करः
- सलिलम् – नीरम्, जलम्, वारि
- नदी – सरिता, आपगा
7. નીચે આપેલાં સાચાં વાક્યોની સામે ✓ ની અને ખોટાં વાક્યોની સામે ✗ ની નિશાની કરો:
- कालिका माता भारतीयान् रक्षति।
- कृष्णः द्वारिकाधीशः वर्तते।
- उत्तरदिशायां कुन्तेश्वरमहादेवस्य मन्दिरम् अस्ति।
- નર્મદા નદી પવિત્ર જળવાળી છે.
- ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે.
- नर्मदा विपुलसलिला वहति।
उत्तर:
- कालिका माता भारतीयान् रक्षति। [ ✗ ]
- कृष्णः द्वारिकाधीशः वर्तते। [ ✓ ]
- उत्तरदिशायां कुन्तेश्वरमहादेवस्य मन्दिरम् अस्ति। [ ✗ ]
- નર્મદા નદી પવિત્ર જળવાળી છે. [ ✓ ]
- ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે. [ ✓ ]
- नर्मदा विपुलसलिला वहति। [ ✗ ]
8. નીચેના ‘अ’ વિભાગને ‘ब’ વવિભાગ સાથે જોડો :
‘अ’ વિભાગ – ‘ब’ વિભાગ
(१) पूर्वदिशायाम् – (१) सूर्यतनया अस्ति।
(२) पश्चिमदिशायाम्। – (२) कुन्तेश्वरः वसति।
(३) उत्तरदिशायाम् – (३) कालिका रक्षति।
(४) दक्षिणधामः – (४) कृष्णः वसति।
(५) ताप्ति – (५) अम्बा रक्षति।
– (६) पुण्यसलिला।
उत्तर:
(१) पूर्वदिशायाम् / पूर्वदिशायां कालिका रक्षति।
(२) पश्चिमदिशायां कृष्णः वसति।
(३) उत्तरदिशायाम् अम्बा रक्षति।
(४) दक्षिणधामः कुन्तेश्वरः वसति।
(५) ताप्ति सूर्यतनया अस्ति।
धरा गूर्जरी Summary in Gujarati
આ ગીતમાં ગુણવંતી ગુજરાતની ધરતી પ્રત્યે આદર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ આધુનિક પદ્યરચના સંસ્કૃત ભાષાની જીવંતતા સિદ્ધ કરે છે.
સુધારેલું કાવ્ય
जय जय जय मे धरागूर्जरी
गौरवशालिनी त्वं मात गूर्जरी
पूर्वदिशायां रक्षति कालिका
वसति कृष्णः पश्चिमदिशायाम्।
उत्तरदिशायां रक्षति अम्बा
कुन्तेश्वरस्य तु दक्षिणधाम।।
धन्या देवरक्षिता गूर्जरी
जय जय जय मे धरागूर्जरी।।
पुण्यसलिला नर्मदामाता
सूर्यतनया वहति विपुला।
साभ्रमत्याः इतिहासो विशाल:
गूर्जरदेशस्य महाप्रभावः।।
धन्या धर्मदायिनी गूर्जरी
जय जय जय मे धरागूर्जरी।।
પાઠ્યપુસ્તકનું કાવ્ય
जय जय जय हे धरे गूर्जरि!
गौरवशालिनि हे मातृगूर्जरि!
पूर्वदिशायाँ रक्षति कालिका
वसति कृष्णः पश्चिमदिशायाम्।
उत्तरदिशायां रक्षति अम्बा
कुन्तेश्वरस्य तु दक्षिणधाम।।
धन्ये हे देवरक्षिते गूर्जरि!
जय जय जय हे धरे गूर्जरि!।।
पुण्यसलिला नर्मदामाता
सूर्यतनया वहति विपुला।
साभ्रमत्या इतिहासो विशालः
गूर्जरदेशस्य महाप्रभावः।।
धन्ये हे धर्मदायिनि गूर्जरि!
जय जय जय हे धरे गूर्जरि!
1. जय जय जय मे ………………… दक्षिणधाम।।
અન્વય : हे (मे) धरे गूर्जरि! हे गौरवशालिनि त्वम् मातृगूर्जरि! कालिका पूर्वदिशायाम् रक्षति। कृष्णः पश्चिमदिशायाम् वसति। अम्बा उत्तरदिशायाम् रक्षति। कुन्तेश्वरस्य तु दक्षिणधाम (अस्ति)।
અનુવાદઃ હે મારાં ગુજરાતની ગૌરવશાળી ધરતી! તારો જય હો, જય હો, જય હો! મહાકાળી માતા પૂર્વ દિશામાં રક્ષા કરે છે; કૃષ્ણ (દ્વારિકાધીશ) પશ્ચિમ દિશામાં નિવાસ કરે છે; અંબા માતા ઉત્તર દિશામાં રક્ષા કરે છે અને દક્ષિણમાં કુંતેશ્વરનું ધામ છે.
2. ઘચા તેવરક્ષતા ……………………. થરીપૂર્નર
અન્વય : हे देवरक्षिते गूर्जरि! हे मे धन्य धरे गूर्जरि! (त्वम्) जय जय (तव) जयः (भवतु)।
અનુવાદઃ હે દેવોથી રક્ષાયેલી ગુજરાતની ધરતી ! હે મારાં ગુજરાતની ધન્ય ધરતી ! તારો જય હો, જય હો, જય હો!
3. पुण्यसलिला ………………… મહાભાવ:
અન્વય : नर्मदा माता पुण्यसलिला (अस्ति)। विपुला सूर्यतनया वहति। साभ्रमत्याः इतिहासः विशालः (अस्ति)। गूर्जरदेशस्य महाप्रभावः (अस्ति)।
અનુવાદઃ નર્મદામાતા પવિત્ર જળવાળી છે; અહીં વિશાળ સૂર્યપુત્રી તાપી નદી વહે છે; સાબરમતીનો મોટો ઈતિહાસ છે; ગુજરાત પ્રદેશનો મહાન પ્રભાવ છે.
4. ધન્ય થર્મલાનિ ……………………….. ઘરા પૂરી
અન્વય : हे धन्ये धर्मदायिनि गूर्जरि! हे मे धरे / धरा गूर्जरि! (त्वम्) जय, जय, जय (अस्तु)।
અનુવાદઃ હે ધર્મની ભાવના જગાડનારી ગુજરાતની ધરતી ! હે મારાં ગુજરાતની ધરતી! તું ધન્ય છે. તે ગુજરાતની ધરતી! તારો જય હો, જય હો, જય હો!