GSEB Solutions Class 8 Maths Chapter 14 અવયવીકરણ InText Questions

Gujarat Board GSEB Solutions Class 8 Maths Chapter 14 અવયવીકરણ InText Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 8 Maths Chapter 14 અવયવીકરણ InText Questions

પ્રયત્ન કરો : (પાઠ્યપુસ્તક પાન નંબર . 219)

1. અવયવો શોધો:

પ્રશ્ન (i)
12x + 36
જવાબ:
12x = 2 × 2 × 3 × x અને 36 = 2 × 2 × 3 × 3
હવે, 12x અને 36માં 2 × 2 × 3 સામાન્ય છે.
∴ 12x + 36 = (2 × 2 × 3 × x) + (2 × 2 × 3 × 3)
= (2 × 2 × 3) (x + 3).
= 12 (x + 3)

GSEB Solutions Class 8 Maths Chapter 14 અવયવીકરણ InText Questions

પ્રશ્ન (ii)
22y – 33z
જવાબ:
22y = 2 × 11 × y અને 33z = 3 × 11 × z
હવે, 22y અને 33zમાં 11 સામાન્ય છે.
∴ 22y – 33z = (2 × 11 × y) – (3 × 11 × z)
= (11) × (2 × y – 3 × z)
= 11(2y – 3z)

પ્રશ્ન (iii)
14pq + 35pqr
જવાબ:
14pq = 2 × 7 × p × q અને 35pqr = 7 × 5 × p × q × r
હવે, 14pq અને 35pq માં 7pq સામાન્ય છે.
14pq + 35pqr = (2 × 7 × p × q) + (7 × 5 × p × q × r)
= 7 × p × q (2 + 5 × r)
= 7pq (2 + 5r)

GSEB Solutions Class 8 Maths Chapter 14 અવયવીકરણ InText Questions

પ્રયત્ન કરો (પાઠ્યપુસ્તક પાન નંબર . 225)

ભાગાકાર કરો:

પ્રશ્ન (i)
6yz2 દ્વારા 24xy2z3
જવાબ:
GSEB Solutions Class 8 Maths Chapter 14 અવયવીકરણ InText Questions 1

GSEB Solutions Class 8 Maths Chapter 14 અવયવીકરણ InText Questions

પ્રશ્ન (ii)
7a2b2c3 દ્વારા 63a2b4c6
જવાબ:
GSEB Solutions Class 8 Maths Chapter 14 અવયવીકરણ InText Questions 2

Leave a Comment

Your email address will not be published.