Class 5 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 2 કેટલાક પ્રસંગો

Gujarat Board GSEB Class 5 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 2 કેટલાક પ્રસંગો Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 5 Gujarati Textbook Solutions Purak Vachan Chapter 2 કેટલાક પ્રસંગો

વિશેષ પ્રશ્નોત્તર

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો :

પ્રશ્ન 1.
બધા છોકરા વર્ગમાં કેવી રીતે દોડી ગયા?
A. ધક્કાજક્કી કરતા
B. વાતો કરતા
C. લડતાં લડતાં
D. ચોરી છૂપીથી
ઉત્તર :
A. ધક્કાજક્કી કરતા

Class 5 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 2 કેટલાક પ્રસંગો

પ્રશ્ન 2.
પંકજે શાકમાર્કેટમાંથી શું ખરીદ્યું?
A. શાક
B. બટાટા
C. દૂધી
D. કોબી
ઉત્તર :
C. દૂધી

પ્રશ્ન 3.
અશ્વિને કોને હાથ પકડી રસ્તો ઓળંગાવ્યો?
A. શાકવાળાને
B. અંધને
C. ખુશાલીને
D. મનનને
ઉત્તર :
B. અંધને

નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં લખો :

પ્રશ્ન 1.
શાહીનો ખડિયો કોનાથી ફૂટી ગયો હતો?
ઉત્તર :
શાહીનો ખડિયો સુમંતથી ફૂટી ગયો હતો.

Class 5 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 2 કેટલાક પ્રસંગો

પ્રશ્ન 2.
શિક્ષક સુમંત સામે શા માટે જોઈ રહ્યા?
ઉત્તર :
નીડર અને સાચાબોલા સુમંતે પોતાની ભૂલ કબૂલ કરી તેથી શિક્ષક તેની સામે જોઈ રહ્યા.

પ્રશ્ન 3.
શાકવાળો પંકજ સામે શા માટે જોઈ રહ્યો?
ઉત્તર :
પંકજે પ્રામાણિકતા બતાવી એટલે શાકવાળો પંકજ સામે જોઈ રહ્યો.

પ્રશ્ન 4.
નીલેશને બાએ શું આપ્યું?
ઉત્તર :
નીલેશને બાએ પાંચ કેરી આપી.

નીચે વિભાગ ‘અ’માં સદ્ગુણ અને વિભાગ ‘બ’માં એ સદ્ગુણ દર્શાવનારનાં નામ છે; બંનેને યોગ્ય રીતે જોડો:

પ્રશ્ન 1.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. નીડરતા 1. અશ્વિન
2. પ્રામાણિકતા 2. ખુશાલી
3. કામગરી 3. સુમંત
4. દયા 4. દીપા
5. વહાલસોયાપણું ! 5. પંકજ
6. પરગજુપણું ! 6. મનન
7. પ્રેમ 7. નીલેશ

ઉત્તર :

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. નીડરતા 3. સુમંત
2. પ્રામાણિકતા 5. પંકજ
3. કામગરી 4. દીપા
4. દયા 1. અશ્વિન
5. વહાલસોયાપણું ! 2. ખુશાલી
6. પરગજુપણું ! 7. નીલેશ
7. પ્રેમ 6. મનન

Class 5 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 2 કેટલાક પ્રસંગો

કેટલાક પ્રસંગો Summary in Gujarati

કેટલાક પ્રસંગો કાવ્ય-પરિચય :

Class 5 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 2 કેટલાક પ્રસંગો 1

કેટલાક પ્રસંગો શબ્દાર્થ :

  • અઘરા શબ્દોના અર્થ કામગરી – કામમાં રચીપચી રહેનારી
  • વરસગાંઠ – જન્મદિવસ
  • વહાલસોઈ – વહાલ ઉપજે એવી, લાડકવાયી
  • પરગજુ – પરોપકારી

Leave a Comment

Your email address will not be published.