Class 9 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 4 જન્મી રહેલા બાળક અને ભગવાન વચ્ચેનો સંવાદ!

Gujarat Board GSEB Std 9 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 4 જન્મી રહેલા બાળક અને ભગવાન વચ્ચેનો સંવાદ! Questions and Answers, Notes Pdf.

Std 9 Gujarati Textbook Solutions Purak Vachan Chapter 4 જન્મી રહેલા બાળક અને ભગવાન વચ્ચેનો સંવાદ!

જન્મી રહેલા બાળક અને ભગવાન વચ્ચેનો સંવાદ! મળોત્તર

પ્રશ્ન. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો :

પ્રશ્ન 1.
ભગવાન સાથેની વાતચીતને શું કહેવાય?
A. પ્રાર્થના
B. લોકગીત
C. સૉનેટ
D. છપ્પા
ઉત્તરઃ
A. પ્રાર્થના

Class 9 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 4 જન્મી રહેલા બાળક અને ભગવાન વચ્ચેનો સંવાદ!

પ્રશ્ન 2.
બાળક સાથે કોણ હશે અને રહેશે?
A. દેવદૂત
B. ભગવાન
C. શિક્ષક
D. ડૉક્ટર
ઉત્તરઃ
B. ભગવાન

પ્રશ્ન 3.
પૃથ્વી પર ભગવાનનો દેવદૂત એટલે કોણ?
A. પૂજારી
B. પિતા
C. મા
D. દાદી
ઉત્તરઃ
C. મા

Class 9 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 4 જન્મી રહેલા બાળક અને ભગવાન વચ્ચેનો સંવાદ!

જન્મી રહેલા બાળક અને ભગવાન વચ્ચેનો સંવાદ! Summary in Gujarati

જન્મી રહેલા બાળક અને ભગવાન વચ્ચેનો સંવાદા પાઠ-પરિચય
ડૉ. આઈ. કે. વીજળીવાળા (જન્મઃ 14-07-19591

પાઠ-પરિચય આ પાઠમાં ભગવાન અને જન્મી રહેલા બાળક વચ્ચેનો સંવાદ છે. ભગવાન કહે છે કે એક દેવદૂત પોતાના જીવના જોખમે તારું રક્ષણ કરશે અને એ દેવદૂત છે – મા.

(In this lesson there is a dialogue between God and the child getting birth. God says that an angel will protect you with the risk of her own life. And that angel is – the mother.]

જન્મી રહેલા બાળક અને ભગવાન વચ્ચેનો સંવાદ! શબ્દાર્થ (Meanings)

Class 9 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 4 જન્મી રહેલા બાળક અને ભગવાન વચ્ચેનો સંવાદ!

  • ખુદ – પોતે; himself.
  • નિઃસહાય – લાચાર; helpless.
  • સન્માન -આદર; respect.
  • પ્રયાણ કરવું – વિદાય થવું; to go.

Leave a Comment

Your email address will not be published.