GSEB Class 6 Maths Notes Chapter 13 સંમિતિ

This GSEB Class 6 Maths Notes Chapter 13 સંમિતિ covers all the important topics and concepts as mentioned in the chapter.

સંમિતિ Class 6 GSEB Notes

→ સંમિત આકૃતિની સંમિતિની રેખાથી કરેલા બે અર્ધભાગ એકબીજા ઉપર પૂરેપૂરા બંધ બેસે છે. છે.

→ સંમિતિની રેખા એક અરીસા જેવી છે જે આકૃતિના બરાબર બે સરખા ભાગ કરે છે. તેને સંમિતતાની ધરી (અક્ષ) પણ કહે છે.

→ સંમિત આકૃતિને એક, બે, ત્રણ કે તેથી વધુ સંમિતિની રેખાઓ હોઈ શકે.

→ સમદ્વિબાજુ ત્રિકોણને માત્ર એક જ સંમિતિની રેખા હોય છે.

→ સમબાજુ ત્રિકોણને ત્રણ સંમિતિની રેખા હોય છે.

GSEB Class 6 Maths Notes Chapter 13 સંમિતિ

→ વિષમબાજુ ત્રિકોણને એક પણ સંમિતિની રેખા નથી.

→ સમબાજુ ચતુષ્કોણને બે સંમિતિની રેખા હોય છે.

→ વર્તુળને અસંખ્ય સમિતિની રેખા હોય છે.

→ કેટલીક વસ્તુઓના અરીસાનાં પ્રતિબિંબ વસ્તુ જેવાં જ હોય છે. કેટલીક વસ્તુઓના અરીસાનાં પ્રતિબિંબ ઊલટાં જોવા મળે છે.

→ રેખિક સમિતિ અને અરીસામાં મળતા પ્રતિબિંબ વચ્ચે સંબંધ છે.

Leave a Comment

Your email address will not be published.