GSEB Class 6 Maths Notes Chapter 14 પ્રાયોગિક ભૂમિતિ

This GSEB Class 6 Maths Notes Chapter 14 પ્રાયોગિક ભૂમિતિ covers all the important topics and concepts as mentioned in the chapter.

પ્રાયોગિક ભૂમિતિ Class 6 GSEB Notes

→ માપપટ્ટી અને પરિકર વડે ચોક્કસ માપ લઈ ચોક્કસ માપનાં વર્તુળ રચી શકાય.

→ માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી 60°, 90°, 459, 30°, 159, 7\(\frac{1}{2}\)°, 22\(\frac{1}{2}\)°, 75°, 105°, 120°, 135° જેવા ખૂણાની રચના થઈ શકે.

→ માપપટ્ટી અને પરિકર વડે 20°, 42°, 55° આવાં માપના ખૂણા રચી ન શકાય.

→ પ્રાયોગિક રચના માટે પેન્સિલની અણી અણીદાર હોવી જોઈએ. રેખાખંડ કે રેખા પાતળી બતાવવી જોઈએ.

→ પાઠ્યપુસ્તકમાં જણાવ્યા પ્રમાણે ખૂણાનું માપ ત્રણ રીતે દર્શાવી શકાય: ∠A = 60° અથવા માપ ∠A = 60° અથવા m∠A = 60°

Leave a Comment

Your email address will not be published.