GSEB Solutions Class 6 Maths Chapter 3 સંખ્યા સાથે રમત InText Questions

Gujarat Board GSEB Solutions Class 6 Maths Chapter 3 સંખ્યા સાથે રમત InText Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 6 Maths Chapter 3 સંખ્યા સાથે રમત InText Questions

પ્રયત્ન કરો [પાન નંબર 48]

45, 30 અને 36ના શક્ય અવયવો શોધો :
જવાબ:
(1) 45
GSEB Solutions Class 6 Maths Chapter 3 સંખ્યા સાથે રમત InText Questions 1
આમ, 45ના અવયવો 1, 3, 5, 9, 15 અને 45 છે.

(2) 30
GSEB Solutions Class 6 Maths Chapter 3 સંખ્યા સાથે રમત InText Questions 2
આમ, 30ના અવયવો 1, 2, 3, 5, 6, 10, 15 અને 30 છે.

(૩) 36
GSEB Solutions Class 6 Maths Chapter 3 સંખ્યા સાથે રમત InText Questions 3
આમ, 36ના અવયવો 1, 2, 3, 4, 6, 9, 12, 18 અને 36 છે.

GSEB Solutions Class 6 Maths Chapter 3 સંખ્યા સાથે રમત InText Questions

પ્રયત્ન કરો [પાન નંબર 58]

પ્રશ્ન 1.
નીચેનાના સામાન્ય અવયવ કયા છે?
(a) 8, 20
(b) 9, 15
જવાબ:
(a) 8, 20
1 × 8 = 8
2 × 4 = 8
8ના બધા અવયવો :
1, 2, 4, 8

20
1 × 20 = 20
2 × 10 = 20
4 × 5 = 20
20ના બધા અવયવો :
1, 2, 4, 5, 10, 20
∴ 8 અને 20ના સામાન્ય અવયવો: 1, 2, 4

(b) 9, 15
9
1 × 9 = 9
3 × 3
9ના બધા અવયવો :
1, 3, 9

15
1 × 15 = 15
3 × 5 = 15
15ના બધા અવયવો :
1, 3, 5, 15
∴ 9 અને 15ના સામાન્ય અવયવો: 1, 3

પ્રયત્ન કરો [પાન નંબર 61]

16, 28 અને 28ના અવિભાજ્ય અવયવ લખોઃ
જવાબ:
(1) 16
GSEB Solutions Class 6 Maths Chapter 3 સંખ્યા સાથે રમત InText Questions 4
16ના અવિભાજ્ય અવયવો
= 2 × 2 × 2 × 2

(ii) 28
GSEB Solutions Class 6 Maths Chapter 3 સંખ્યા સાથે રમત InText Questions 5
28ના અવિભાજ્ય અવયવો
= 2 × 2 × 7

(iii)
GSEB Solutions Class 6 Maths Chapter 3 સંખ્યા સાથે રમત InText Questions 6
38ના અવિભાજ્ય અવયવો
= 2 × 19

GSEB Solutions Class 6 Maths Chapter 3 સંખ્યા સાથે રમત InText Questions

પ્રયત્ન કરો: [પાન નંબર 63]

નીચેની સંખ્યાઓના ગુ.સા.અ. શોધોઃ
(i) 24 અને 36
(ii) 15, 25 અને 30
(iii) 8 અને 12
(iv) 12, 16 અને 28
જવાબ:
સમજૂતીઃ ગુ.સા.અ. શોધવા માટે દરેક પ્રશ્નમાં આપેલ સંખ્યાના અવિભાજ્ય અવયવો મેળવીશું. આ અવિભાજ્ય અવયવોમાં સામાન્ય અવિભાજ્ય અવયવો મેળવીશું. આ સામાન્ય અવિભાજ્ય અવયવોનો ગુણાકાર એ માગેલ ગુ.સા.અ. છે.
(i) 24 અને 36
GSEB Solutions Class 6 Maths Chapter 3 સંખ્યા સાથે રમત InText Questions 7
24ના અવિભાજ્ય અવયવો : 24 = 2 × 2 = 2 × 3
36ના અવિભાજ્ય અવયવો 36 = 2 × 2 × 3 × 3
24 અને 36ના સામાન્ય અવિભાજ્ય અવયવો 2 × 2 × 3
∴ 24 અને 36નો ગુ.સા.અ. = 2 × 2 × 3 = 12

(ii) 15, 25 અને 30
GSEB Solutions Class 6 Maths Chapter 3 સંખ્યા સાથે રમત InText Questions 8
15ના અવિભાજ્ય અવયવો: 15 = 3 × 4
25ના અવિભાજ્ય અવયવો 25 = 5 × 5
30ના અવિભાજ્ય અવયવો: 30 = 2 × 3 × 5
15, 25 અને 30ના સામાન્ય અવિભાજ્ય અવયવ = 5
∴ 15, 25 અને 30નો ગુ.સા.અ. = 5

(iii) 8 અને 12
GSEB Solutions Class 6 Maths Chapter 3 સંખ્યા સાથે રમત InText Questions 9
8ના અવિભાજ્ય અવયવોઃ 8 = 2 × 2 × 2
12ના અવિભાજ્ય અવયવોઃ 12 = 2 × 2 × 3
8 અને 12ના સામાન્ય અવિભાજ્ય અવયવો: 2 × 2
∴ 8 અને 12નો ગુ.સા.અ. = 2 × 2 = 4

(iv) 12, 16 અને 28
GSEB Solutions Class 6 Maths Chapter 3 સંખ્યા સાથે રમત InText Questions 10
12ના અવિભાજ્ય અવયવો: 12 = 2 × 2 × 3
16ના અવિભાજ્ય અવયવો: 16 = 2 × 2 × 2 × 2
28ના અવિભાજ્ય અવયવો : 28 = 2 × 2 × 7
∴ 12, 16 અને 28ના સામાન્ય અવિભાજ્ય અવયવો = 2 × 2.
∴ 12, 16 અને 28નો ગુ.સા.અ. = 2 × 2 = 4

HOTs પ્રકારના પ્રશ્નોત્તર

નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે GSEB Solutions Class 6 Maths Chapter 3 સંખ્યા સાથે રમત InText Questions 11માં લખો:

પ્રશ્ન 1.
18નો અવયવ ……. છે. GSEB Solutions Class 6 Maths Chapter 3 સંખ્યા સાથે રમત InText Questions 11
A. 4
B. 18
C. 8
D. 36
જવાબઃ
B. 18

GSEB Solutions Class 6 Maths Chapter 3 સંખ્યા સાથે રમત InText Questions

પ્રશ્ન 2.
………. અવિભાજ્ય સંખ્યા છે. GSEB Solutions Class 6 Maths Chapter 3 સંખ્યા સાથે રમત InText Questions 11
A. 77
B. 37
C. 57
D. 27
જવાબઃ
B. 37

પ્રશ્ન 3.
……..ને ત્રણ એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળામાં લખી શકાય. GSEB Solutions Class 6 Maths Chapter 3 સંખ્યા સાથે રમત InText Questions 11
A. 21
B. 30
C. 24
D. 18
જવાબઃ
A. 21

પ્રશ્ન 4.
5753ને ………. વડે નિઃશેષ ભાગી શકાય. GSEB Solutions Class 6 Maths Chapter 3 સંખ્યા સાથે રમત InText Questions 11
A. 2
B. 3
C. 5
D. 11
જવાબઃ
D. 11

પ્રશ્ન 5.
x2542ને 3 વડે નિઃશેષ ભાગી શકાય છે, તો x = …… GSEB Solutions Class 6 Maths Chapter 3 સંખ્યા સાથે રમત InText Questions 11
A. 3
B. 6
C. 2
D. 9
જવાબઃ
C. 2

પ્રશ્ન 6.
7 અને 13નો લ.સા.અ. ……… છે. GSEB Solutions Class 6 Maths Chapter 3 સંખ્યા સાથે રમત InText Questions 11
A. 1
B. 20
C. 0
D. 91
જવાબઃ
D. 91

Leave a Comment

Your email address will not be published.