GSEB Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો Ex 4.3

Gujarat Board GSEB Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો Ex 4.3 Textbook Exercise Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો Ex 4.3

પ્રશ્ન 1.
બાજુમાં આપેલ આકૃતિ પરથી ખૂણા લખો :
જવાબ:
GSEB Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો Ex 4.3 1
સામાન્ય ઉદ્ભવબિંદુવાળાં બે ભિન્ન કિરણો આ વડે ખૂણો બને છે, તે ધ્યાનમાં રાખતાં બાજુની આકૃતિમાં નીચે પ્રમાણેના ખૂણાઓ બને છે:

  1. ∠A ખ્યથવા ∠DAB
  2. ∠B ખ્યથવા ∠ABC
  3. ∠C ખ્યથવા ∠BCD
  4. ∠D ખ્યથવા ∠CDA

પ્રશ્ન 2.
બાજુમાં આપેલી આકૃતિ પરથી માગેલાં બિંદુઓ લખોઃ
(a) ∠DOEનું અંદરનું બિંદુ
(b) ∠EOFનાં બહારનાં બિંદુઓ
(C) ∠EOF પરનાં બિંદુઓ
GSEB Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો Ex 4.3 2
જવાબ :
(a) બિંદુ A એ ∠DOEના અંદરના ભાગમાં છે.
(b) આપેલી આકૃતિમાં બિંદુ C બિંદુ A અને બિંદુ D એ ∠EOFની બહારના ભાગમાં આવેલાં બિંદુઓ છે.
(c) ∠EOFની બાજુ \(\overrightarrow{\mathrm{OE}}\) પર બિંદુ B આવેલું છે. તેથી ∠EOF ઉપર આવેલાં બિંદુઓ F, O, B અને E છે.

GSEB Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો Ex 4.3

પ્રશ્ન 3.
નીચેની પરિસ્થિતિ દર્શાવતી બે ખૂણાઓની કાચી આકૃતિ દોરોઃ
(a) બંનેમાં એક સામાન્ય બિંદુ હોય
(b) બે સામાન્ય બિંદુઓ હોય
(c) ત્રણ સામાન્ય બિંદુઓ હોય
(d) ચાર સામાન્ય બિંદુઓ હોય
(e) એક કિરણ સામાન્ય હોય
જવાબ:
(a) અહીં દોરેલી આકૃતિ જુઓ. ∠ABD અને ∠DBCનું એક સામાન્ય બિંદુ B છે.
GSEB Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો Ex 4.3 3

(b) માગ્યા મુજબ આકૃતિમાં ∠ABC અને ∠BADમાં A અને B બે બિંદુઓ સામાન્ય બિંદુઓ છે.
GSEB Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો Ex 4.3 4

(c) જેનાં ત્રણ બિંદુઓ સામાન્ય હોય તેવા બે ખૂણા રચી ન શકાય.

(d) જેનાં ચાર બિંદુઓ સામાન્ય હોય તેવા બે ખૂણા રચી ન શકાય.

(e) માગ્યા મુજબ આકૃતિમાં ∠ABD અને ∠DBCમાં એક \(\overrightarrow{\mathrm{BD}}\) એ સામાન્ય કિરણ છે.
GSEB Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો Ex 4.3 5

Leave a Comment

Your email address will not be published.