GSEB Solutions Class 6 Maths Chapter 8 દશાંશ સંખ્યાઓ Ex 8.3

Gujarat Board GSEB Solutions Class 6 Maths Chapter 8 દશાંશ સંખ્યાઓ Ex 8.3 Textbook Exercise Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 6 Maths Chapter 8 દશાંશ સંખ્યાઓ Ex 8.3

પ્રશ્ન 1.
કઈ સંખ્યા મોટી છે?
(a) 0.3 કે 0.4
(b) 0.07 કે 0.02
(c) 3 કે 0.8
(d) 0.5 કે 0.05
(e) 1.23 કે 1.2
(f) 0.099 કે 0.19
(g) 1.5 કે 1.50
(h) 1.431 કે 1.490
(i) 3.3 કે 3.300
(J) 5.64 કે 6.603
જવાબ:
(a) 0.3 કે 0.4
જુઓ 0.3 = \(\frac{3}{10}\) અને 0.4 = \(\frac{4}{10}\)
હવે, \(\frac{3}{10}\) < \(\frac{4}{10}\) ∴ 0.3 < 0.4
∴ 0.3 એ 0.4 કરતાં નાની સંખ્યા છે. એટલે કે 0.4 એ 0.3 કરતાં મોટી સંખ્યા છે.

GSEB Solutions Class 6 Maths Chapter 8 દશાંશ સંખ્યાઓ Ex 8.3

(b) 0.07 કે 0.02
જુઓ 0.07 = \(\frac{7}{100}\) અને 0.02 = \(\frac{2}{100}\)
હવે, \(\frac{7}{100}\) > \(\frac{2}{100}\) ∴0.07 > 0.02
આમ, 0.07 એ 0.02 કરતાં મોટી સંખ્યા છે.

(c) 3 કે 0.8
જુઓ 3 = 3 અને 0.8 = \(\frac{8}{10}\)
હવે, 3 > \(\frac{8}{10}\) ∴ 3 > 0.8
આમ, 3 એ 0.8 કરતાં મોટી સંખ્યા છે.

(d) 0.5 કે 0.05
જુઓ 0.5 = \(\frac{5}{10}\) = \(\frac{50}{100}\) અને 0.05 = \(\frac{5}{100}\)
હવે, \(\frac{50}{100}\) > \(\frac{5}{100}\) ∴ 0.5 > 0.05
આમ, 0.5 એ 0.05 કરતાં મોટી સંખ્યા છે.

(e) 1.23 કે 1.2
જુઓ 1.23 = \(\frac{123}{100}\) અને 1.2 = \(\frac{12}{10}\) = \(\frac{120}{100}\)
હવે, \(\frac{123}{100}\) > \(\frac{120}{100}\) ∴ 1.23 > 1.2
આમ, 1.23 એ 1.2 કરતાં મોટી સંખ્યા છે.

GSEB Solutions Class 6 Maths Chapter 8 દશાંશ સંખ્યાઓ Ex 8.3

( f ) 0.099 કે 0.19
જુઓ 0.099 = \(\frac{99}{1000}\) અને 0.19 = \(\frac{19}{100}\) = \(\frac{190}{1000}\)
હવે, \(\frac{99}{1000}\) < \(\frac{190}{1000}\) ∴ 0.099 < 0.19
આમ, 0.099 એ 0.19 કરતાં નાની સંખ્યા છે.
એટલે કે 0.19 એ 0.099 કરતાં મોટી સંખ્યા છે.

(g) 1.5 કે 1.50
જુઓ 1.5 = \(\frac{15}{10}\) = \(\frac{150}{100}\) અને 1.50 = \(\frac{150}{100}\)
હવે, \(\frac{150}{100}\) = \(\frac{150}{100}\) ∴ 1.5 = 1.50
આમ, 1.5 અને 1.50 એક જ સમાન સંખ્યાઓ છે.

(h) 1.431 કે 1.490
જુઓ 1.431 = \(\frac{1431}{1000}\) અને 1.490 = \(\frac{1490}{1000}\)
હવે, \(\frac{1431}{1000}\) < \(\frac{1490}{1000}\) ∴ 1.431 < 1.490
આમ, 1.431 એ 1.490 કરતાં નાની સંખ્યા છે. એટલે કે 1.490 એ 1.431 કરતાં મોટી સંખ્યા છે.

(i) 3.3 કે 3.300 જુઓ 3.3 = \(\frac{33}{10}\) = \(\frac{3300}{1000}\) અને 3.300 = \(\frac{3300}{1000}\)
હવે, \(\frac{3300}{1000}\) = \(\frac{3300}{1000}\) ∴ 3.3 = 3.300
આમ, 3.3 અને 3.300 એક જ સમાન સંખ્યાઓ છે.

GSEB Solutions Class 6 Maths Chapter 8 દશાંશ સંખ્યાઓ Ex 8.3

(j) 5.64 કે 6.603 જુઓ 5.64 = \(\frac{564}{100}\) = \(\frac{5640}{1000}\) અને 5.603 = \(\frac{5603}{1000}\)
હવે, \(\frac{5640}{1000}\) > \(\frac{5603}{1000}\) ∴ 5.64 > 5.603
આમ, 5.64 એ 5.603 કરતાં મોટી સંખ્યા છે.

પ્રશ્ન 2.
આ પ્રકારનાં પાંચ વધુ ઉદાહરણો બનાવો અને તેમાંથી મોટી સંખ્યા શોધો.
જવાબ :
ઉદાહરણ:

  1. 0.32 કે 0.23
  2. 5.5 કે 0.55
  3. 1.5 કે 6.1
  4. 2.36 કે 2.63
  5. 0.63 કે 0.063
  6. 0.04 કે 0.040

GSEB Solutions Class 6 Maths Chapter 8 દશાંશ સંખ્યાઓ Ex 8.3

મોટી સંખ્યાઓ નીચે પ્રમાણે છે :

  1. 0.32 > 0.23
  2. 5.5 > 0.55
  3. 5.1 > 1.5
  4. 2.63 > 2.36
  5. 0.63 > 0.063
  6. 0.04 = 0.040

Leave a Comment

Your email address will not be published.