GSEB Solutions Class 6 Maths Chapter 9 માહિતીનું નિયમન InText Questions

Gujarat Board GSEB Solutions Class 6 Maths Chapter 9 માહિતીનું નિયમન InText Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 6 Maths Chapter 9 માહિતીનું નિયમન InText Questions

HOTS પ્રકારના પ્રશ્નોત્તર

નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે GSEB Solutions Class 6 Maths Chapter 9 માહિતીનું નિયમન InText Questions 1 માં લખો

પ્રશ્ન 1.
X-અક્ષ અને Y-અક્ષના છેદબિંદુને ……………… કહે છે.
A. પ્રસ્થાન બિંદુ
B. મધ્યબિંદુ
C. ઉદ્ગમબિંદુ
D. કેન્દ્ર
જવાબ:
C. ઉદ્ગમબિંદુ

GSEB Solutions Class 6 Maths Chapter 9 માહિતીનું નિયમન InText Questions

પ્રશ્ન 2.
……………….. માટે પ્રમાણમાપ લેવું પડે છે.
A. X-અક્ષ
B. Y-અક્ષ
C. ઊગમબિંદુ
D. XY-અક્ષ
જવાબ:
B. Y-અક્ષ

પ્રશ્ન 3.
………………. પર લંબચોરસ સ્તંભ દર્શાવાય છે.
A. X-અક્ષ
B. Y-અક્ષ
C. ઊગમબિંદુ
D. XY-અક્ષ
જવાબ:
A. X-અક્ષ

પ્રશ્ન 4.
………………… પર સંખ્યાત્મક માહિતી દર્શાવાય છે.
A. X-અક્ષ
B. Y-અક્ષ
C. XY-અક્ષ
D. ઊગમબિંદુ
જવાબ:
B. Y-અક્ષ

GSEB Solutions Class 6 Maths Chapter 9 માહિતીનું નિયમન InText Questions

પ્રશ્ન 5.
X-અક્ષ અને Y-અક્ષ પરસ્પર ……………… હોય છે.
A. લઘુકોણે
B. ગુરુકોણે
C. સમાંતર
D. કાટખૂણે
જવાબ:
D. કાટખૂણે

Leave a Comment

Your email address will not be published.