GSEB Solutions Class 7 Sanskrit Chapter 6 विज्ञानस्य चमत्काराः

Gujarat Board GSEB Solutions Class 7 Sanskrit Chapter 6 विज्ञानस्य चमत्काराः Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Gujarat Board Textbook Solutions Class 7 Sanskrit Chapter 6 विज्ञानस्य चमत्काराः

GSEB Solutions Class 7 Sanskrit विज्ञानस्य चमत्काराः Textbook Questions and Answers

विज्ञानस्य चमत्काराः स्वाध्यायः

1. નીચેના શબ્દોનું અનુલેખન કરો :

  1. भ्रमणभाष: – ______________________
  2. शीतपेयम् – ______________________
  3. सङ्गणकम् – ______________________
  4. चलचित्राणि – ______________________
  5. कार्यक्रमान् – ______________________

उत्तर:

  1. भ्रमणभाष – भ्रमणभाष:
  2. शीतपेयम् – शीतपेयम्
  3. सङ्गणकम् – सङ्गणकम्
  4. चलचित्राणि – चलचित्राणि
  5. कार्यक्रमान् – कार्यक्रमान्

GSEB Solutions Class 7 Sanskrit Chapter 6 विज्ञानस्य चमत्काराः

2. નીચે આપેલાં ચિત્રની સામે તેનું સંસ્કૃતમાં નામ લખો :

GSEB Solutions Class 7 Sanskrit Chapter 6 विज्ञानस्य चमत्काराः 1 GSEB Solutions Class 7 Sanskrit Chapter 6 विज्ञानस्य चमत्काराः 2
उत्तर:
(1) भ्रमणभाष:
(2) शीतकम्
(3) सङ्गणकम्
(4) दूरदर्शनम्, दूरदर्शनयनत्रम्
(5) व्यजनम्

GSEB Solutions Class 7 Sanskrit Chapter 6 विज्ञानस्य चमत्काराः

3. ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ ફેરફાર કરી વાક્યોને બહુવચનમાં ફેરવો :

ઉદાહરણ :  मानवः वृत्तपत्रं पठति। – मानवाः वृत्तपत्रं पठन्ति।
એકવચન – બહુવચન
(1) मानव: जलं पिबति।
(2) मानवः चित्रं पश्यति।
(3) मानवः रोटिकां खादति।
(4) मानवः वनं गच्छति।
उत्तर:
એકવચન – બહુવચન
(१) मानवः जलं पिबति। मानवाः जलं पिबन्ति।
(२) मानवः चित्रं पश्यति। मानवाः चित्रं पश्यन्ति।
(३) मानवः रोटिकां खादति। मानवाः रोटिकां खादन्ति।
(४) मानवः वनं गच्छति। मानवाः वनं गच्छन्ति।

विज्ञानस्य चमत्काराः પ્રવૃત્તિ:

  1. બાળકોને કયૂટર પાસે લઈ જઈ પ્રત્યક્ષ માહિતી આપવી.
  2. વૈજ્ઞાનિક અને તેમણે કરેલા સંશોધનની યાદી લાઇબ્રેરીમાં જઈને તૈયાર કરો.
  3. ટી.વી., મોબાઇલ અને પંખાનું ચિત્ર દોરો.
  4. તમારા ઘરમાં જોવા મળતી સંદેશાવ્યવહાર અને વાહનવ્યવહારની વસ્તુઓનાં નામ લખો.

પ્રોજેક્ટ-વર્ક : આપેલા પ્રશ્નોના જવાબો શોધી નાનકડો પ્રોજેક્ટ હાથ ધરો.

  1. તમારા ગામ વિસ્તારમાં સૌથી પહેલાં આગગાડીમાં કોણ બેઠું હતું ?
  2. તમારા ગામ વિસ્તારમાં સૌથી પહેલાં ટી.વી. કોના ઘરે આવ્યું હતું?
  3. તમારા ગામ વિસ્તારમાં સંદેશાવ્યવહાર અને વાહનવ્યવહારની સુવિધા કઈ કઈ છે તેની યાદી બનાવો ?
  4. તમારા ગામ વિસ્તારમાં સૌથી પહેલાં મોબાઇલ ફોન કોણે લીધો હતો ?
  5. તમારા ગામ વિસ્તારમાં કોઈએ વિમાનયાત્રા કરી છે ? જો હા, તો કોણ કોણ ? ઉપરોક્ત પ્રોજેક્ટ-કાર્ય માટે પાંચ જૂથમાં વહેંચાઈને કામ કરો.

Sanskrit Digest Std 7 GSEB विज्ञानस्य चमत्काराः Important Questions and Answers

विज्ञानस्य चमत्काराः વિશેષ પ્રશ્નોત્તર

1. નીચેના પ્રત્યેક પ્રશ્નનો ઉત્તર સંસ્કૃતમાં અને ગુજરાતીમાં એક વાક્યમાં આપો:

પ્રશ્ન 1.
अस्मिन् विज्ञानयुगे अत्र तत्र सर्वत्र वयं किं पश्यामः?
उत्तर:
अस्मिन् विज्ञानयुगे अत्र तत्र सर्वत्र वयं विज्ञानस्य चमत्कारं पश्यामः। આ વિજ્ઞાનના યુગમાં અહીં, તહીં અને બધે આપણે વિજ્ઞાનનો ચમત્કાર જોઈએ છીએ.

GSEB Solutions Class 7 Sanskrit Chapter 6 विज्ञानस्य चमत्काराः

પ્રશ્ન 2.
जनाः परस्परं वार्तालापं केन उपकरणेन कुर्वन्ति?
उत्तर:
जनाः दूरभाषेण भ्रमणभाषेण वा परस्परं वार्तालापं कुर्वन्ति। ટેલિફોન વડે અથવા મોબાઇલ ફોન વડે પરસ્પર વાતચીત કરે છે.

પ્રશ્ન 3.
जनाः शीतकस्य उपयोगं कथं कुर्वन्ति?
उत्तर:
जनाः शीतकस्य शीतपेयं – शीतजलं वा पिबन्ति। લોકો ફ્રિજનું શીતળ પીણું કે શીતળ જળ પીએ છે.

પ્રશ્ન 4.
कः सङ्गणकं चालयति?
उत्तर:
यशः सङ्गणकं चालयति। યશ કપ્યુટર ચલાવે છે.

પ્રશ્ન 5.
सङ्गणकेन विविधानि कार्याणि कथं भवन्ति?
उत्तरम् :
सङ्गणकेन विविधानि कार्याणि सरलतया शीघ्रं च भवन्ति। કયૂટર વડે જાતજાતનાં કાર્યો સહેલાઈથી અને ઝડપથી થાય છે.

પ્રશ્ન 6.
दूरदर्शनस्य माध्यमेन जनाः किं पश्यन्ति शृण्वन्ति च?
उत्तर:
दूरदर्शनस्य माध्यमेन जनाः वार्ताः, चलचित्राणि, विविधान् कार्यक्रमान् च पश्यन्ति शृण्वन्ति च। દૂરદર્શનના માધ્યમથી લોકો (દેશવિદેશના) સમાચારો, ચલચિત્રો અને વિવિધ કાર્યક્રમો જુએ છે તેમજ સાંભળે છે.

પ્રશ્ન 7.
विमानं केन मार्गेण चलति?
उत्तर:
विमानम् आकाशमार्गेण चलति। વિમાન આકાશમાર્ગે ચાલે છે.

GSEB Solutions Class 7 Sanskrit Chapter 6 विज्ञानस्य चमत्काराः

પ્રશ્ન 8.
विमानयात्रया यात्रिकः किम् अनुभवति?
उत्तर:
विमानयात्रया यात्रिकः रोमाञ्चम् अनुभवति। વિમાનના પ્રવાસમાં પ્રવાસી રોમાંચ અનુભવે છે.

પ્રશ્ન 9.
दूरस्थानस्य यात्रा केन वाहनेन शीघ्र पूर्णा भवति?
उत्तर:
दूरस्थानस्य यात्रा विमानेन शीघ्र पूर्णा भवति। દૂરના સ્થાનની યાત્રા વિમાન દ્વારા ઝડપથી પૂરી થાય છે.

પ્રશ્ન 10.
किम् उपकरणं भ्रमणं कृत्वा तापं हरति?
उत्तर:
व्यजनं भ्रमणं कृत्वा तापं हरति। પંખો (સીલિંગ ફેન) (ગોળ ગોળ) ફરીને તાપ દૂર કરે છે.

2. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો:

પ્રશ્ન 1.
विज्ञानस्य चमत्काराः’ પાઠ અનુસાર, આ શાનો યુગ છે?
A. ઉદ્યોગોનો
B. યંત્રોનો
C. આધ્યાત્મિક્તાનો
D. વિજ્ઞાનનો
उत्तर:
D. વિજ્ઞાનનો

પ્રશ્ન 2.
આપણે આજે સર્વ સ્થળે શું જોઈએ છીએ?
A. નવી નવી ફેશનો
B. નવા નવા ઉદ્યોગધંધા
C. વિજ્ઞાનના ચમત્કારો
D. આધ્યાત્મિક ગુરુઓ અને તેમનો પ્રચાર
उत्तर:
C. વિજ્ઞાનના ચમત્કારો

GSEB Solutions Class 7 Sanskrit Chapter 6 विज्ञानस्य चमत्काराः

પ્રશ્ન 3.
विविधानि कार्याणि केन भवन्ति?
A. दूरभाषेण
B. दूरदर्शनेन
C. सङ्गणकेन
D. शीतकेन
उत्तर:
C. सङ्गणकेन

પ્રશ્ન 4.
जनाः परस्परं वार्तालापं केन उपकरणेन कुर्वन्ति?
A. सङ्गणकेन
B. दूरभाषेण भ्रमणभाषेण वा
C. विज्ञानस्य चमत्कारेण
D. व्यजनेन
उत्तर:
B. दूरभाषेण भ्रमणभाषेण वा

પ્રશ્ન 5.
विमानं केन मार्गेण चलति?
A. नभ
B. वायु
C. रेल
D. मार्गे
उत्तर:
A. नभ

GSEB Solutions Class 7 Sanskrit Chapter 6 विज्ञानस्य चमत्काराः

પ્રશ્ન 6.
विमानयात्रया यात्रिकः किम् अनुभवति?
A. सुखम्
B. आनन्दम्
C. दुःखम्
D. रोमाञ्चम्
उत्तर:
D. रोमाञ्चम्

પ્રશ્ન 7.
‘मानवः चित्रं पश्यति।’ एतत् वाक्यं बहुवचने लिखत।
A. मानवेण चित्रं पश्यति।
B. मानवाः चित्रं पश्यन्ति।
C. मानवं चित्रं पश्यतः।
D. मानवानां चित्रं पश्यन्ति।
उत्तर:
B. मानवाः चित्रं पश्यन्ति।

પ્રશ્ન 8.
સંગણક (કમ્યુટર) વડે શું સહેલાઈથી અને ઝડપથી થાય છે?
A. દાખલા ગણવાનું
B. ચિત્રો જોવાનું
C. વિવિધ કાર્યો
D. નવા નવા દેશોની મુલાકાત કરવાનું
उत्तर:
C. વિવિધ કાર્યો

GSEB Solutions Class 7 Sanskrit Chapter 6 विज्ञानस्य चमत्काराः

પ્રશ્ન 9.
દૂરદર્શનના માધ્યમથી લોકો શું જુએ છે અને સાંભળે છે?
A. સમાચારો, ચલચિત્રો અને વિવિધ કાર્યક્રમો
B. એકબીજાના ખબરઅંતર
C. શિક્ષણના નવા નવા પ્રયોગો
D. ધાર્મિક ક્રિયાઓ અને તેની ઉપયોગિતા
उत्तर:
A. સમાચારો, ચલચિત્રો અને વિવિધ કાર્યક્રમો

પ્રશ્ન 10.
પ્રવાસ કરવાનું સૌથી ઝડપી સાધન કયું છે?
A. મોટરગાડી
B. રેલગાડી
C. હવાઈ જહાજ
D. સ્ટીમર
उत्तर:
C. હવાઈ જહાજ

પ્રશ્ન 11.
વિમાનયાત્રા યાત્રીઓને શું આપે છે?
A. સુખ
B. સગવડ
C. આરામ
D. રોમાંચકારી અનુભવ
उत्तर:
D. રોમાંચકારી અનુભવ

GSEB Solutions Class 7 Sanskrit Chapter 6 विज्ञानस्य चमत्काराः

પ્રશ્ન 12.
લોકો વડે પરસ્પર વાતચીત કરે છે.
A. ફ્રીજ
B. વિમાન
C. પંખો
D. મોબાઇલ ફોન
उत्तर:
D. મોબાઇલ ફોન

પ્રશ્ન 13.
…………………………….. आकाशमार्गे चलति।
A. व्यजनम्
B. भ्रमणभाषः
C. विमानम्
D. शीतकम्
उत्तर:
C. विमानम्

પ્રશ્ન 14.
……………………… તાપ હરે છે.
A. પંખો
B. વિમાન
C. મોબાઇલ ફોન
D. ફ્રીજ
उत्तर:
A. પંખો

GSEB Solutions Class 7 Sanskrit Chapter 6 विज्ञानस्य चमत्काराः

પ્રશ્ન 15.
લોકો આજકાલ શેનું ઠંડું પાણી પીએ છે?
A. ફ્રીજનું
B. માટલાનું
C. નદીનું
D. કૂલરનું
उत्तर:
A. ફ્રીજનું

3. પાઠને આધારે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરોઃ

  1. जनाः भ्रमणभाषेण परस्परं वार्तालाप ………………………………………।
  2. जनाः ……………………………………… शीतपेयं (जलं) ………………………………………।
  3. यशः ……………………………………… चालयति।
  4. विमानेन दूरस्थानस्य यात्रा ……………………………………… पूर्णा ………………………………………।
  5. व्यजनं ……………………………………… करोति।

उत्तर :

  1. कुर्वन्ति
  2. शीतकस्य, पिबन्ति
  3. सङ्गणकं
  4. शीघ्रं, भवति
  5. भ्रमणं

4. નીચે આપેલા ગુજરાતી શબ્દોના સંસ્કૃત અર્થ લખો :

  1. મોબાઇલ ફોન –
  2. ટીવી –
  3. ફિલ્મ –
  4. ચલાવે છે. –
  5. પંખો –
  6. વિમાન –
  7. સમાચાર –

उत्तर :

  1. મોબાઇલ ફોન – भ्रमणभाषः
  2. ટીવી – दूरदर्शनम्, दूरदर्शनयन्त्रम्
  3. ફિલ્મ – चलचित्रम्
  4. ચલાવે છે. – चालयति
  5. પંખો – व्यजनम्
  6. વિમાન – विमानम्
  7. સમાચાર – वार्ता, उदन्तः

GSEB Solutions Class 7 Sanskrit Chapter 6 विज्ञानस्य चमत्काराः

5. નીચેના સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને તેની નીચે રેખાંકિત કરો:

  • भ्रमणभाषः – (મોબાઇલ ફોન/ચકડોળ)
  • युगम् – (જોડકું/યુગ)
  • वार्तालापम् – (વાતચીત/ વ્યવહાર)
  • सङ्गणकम् – (કમ્યુટર/ફેંક્યુલેટર)
  • शीतपेयम् – (શીતળ પંખો/શીતળ જળ)
  • व्यजनम् – (પંખો/વાનગી)
  • वार्ता – (કથા/સમાચાર)
  • शीतकम्  – (શીતળ/ફ્રીજ)

6. નીચેનાં વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરોઃ

પ્રશ્ન 1.
આ વિજ્ઞાનનો યુગ છે.
उत्तर:
एतत् विज्ञानस्य युगम्। (अस्ति।)

પ્રશ્ન 2.
લોકો ફ્રીજનું ઠંડું પાણી પીએ છે.
उत्तर:
जनाः शीतकस्य शीतपेयं (जलं) पिबन्ति।

પ્રશ્ન 3.
આ કપ્યુટર છે.
उत्तर:
उत्तरम् – एतत् सङ्गणकम्। (अस्ति।)

પ્રશ્ન 4.
માણસો (લોકો) ટીવી જુએ છે.
उत्तर:
उत्तरम् – जनाः (मानवाः) दूरदर्शनं पश्यन्ति।

GSEB Solutions Class 7 Sanskrit Chapter 6 विज्ञानस्य चमत्काराः

પ્રશ્ન 5.
વિમાન દ્વારા કરાતો પ્રવાસ રોમાંચ આપે છે.

उत्तर:
विमानयात्रा रोमांचं (रोमाञ्चं) ददाति।

પ્રશ્ન 6.
પંખો તાપને દૂર કરે છે.

उत्तर:
व्यजनं तापं हरति।

7. નીચેના ગદ્યખંડોનો ગુજરાતીમાં અનુવાદ કરો અને તમારી નોંધપોથીમાં લખો :

(१) एतत् विज्ञानस्य युगम्।
अत्र तत्र सर्वत्र विज्ञानस्य चमत्कारान् वयं पश्यामः।
एषः भ्रमणभाषः। जनाः भ्रमणभाषेण परस्परं वार्तालापं कुर्वन्ति।

(२), एतत् दूरदर्शनम्।
जनाः दूरदर्शनमाध्यमेन वार्ताः चलचित्राणि विविधान् कार्यक्रमान् पश्यन्ति, शृण्वन्ति च।

(३) एतत् विमानम् अस्ति।
विमानम् आकाशमार्गे चलति। विमानयात्रा रोमांचं ददाति। विमानेन दूरस्थानस्य यात्रा शीघ्र पूर्णा भवति।

(નોંધઃ નવનીત પેજ – 57, 68 પરથી ગુજરાતી અનુવાદ જોઈને તમારી નોંધપોથીમાં લખો.)

विज्ञानस्य चमत्काराः Summary in Gujarati

પ્રસ્તુત પાઠમાં વર્તમાન યુગના વિજ્ઞાનના ચમત્કાર જેવાં કેટલાંક સાધનોનાં સંસ્કૃત નામો જાણવા મળશે. આ ભાષાની વ્યાવહારિક ઉપયોગિતામાં આ શબ્દભંડોળ ઉપયોગી સિદ્ધ થશે.

GSEB Solutions Class 7 Sanskrit Chapter 6 विज्ञानस्य चमत्काराः 3

અનુવાદઃ આ વિજ્ઞાનનો યુગ છે. અહીં, ત્યાં (અને) બધે વિજ્ઞાનનો ચમત્કાર આપણે જોઈએ છીએ.

GSEB Solutions Class 7 Sanskrit Chapter 6 विज्ञानस्य चमत्काराः

આ મોબાઈલ ફોન છે. લોકો મોબાઇલ ફોન વડે એકબીજા સાથે વાતચીત કરે છે.

આ ફ્રીજ છે. લોકો ફ્રીજનું ઠંડું પાણી પીએ છે.

આ કયૂટર છે. યશ કમ્યુટર ચલાવે છે. કમ્યુટર વડે જાતજાતનાં કાર્યો સરળતાથી અને ઝડપથી થાય છે.

આ દૂરદર્શન (ટેલિવિઝન) છે. લોકો દૂરદર્શનના માધ્યમથી (દેશવિદેશના) સમાચારો, ચલચિત્રો અને જાતજાતના કાર્યક્રમો જુએ છે અને સાંભળે છે.

GSEB Solutions Class 7 Sanskrit Chapter 6 विज्ञानस्य चमत्काराः 4

અનુવાદઃ આ વિમાન છે. વિમાન આકાશમાર્ગે ચાલે છે. વિમાન દ્વારા કરાતો પ્રવાસ રોમાંચ આપે છે. વિમાનથી દૂરના સ્થળની યાત્રા ઝડપથી પૂરી થાય છે. આ (છત પરનો) પંખો છે. પંખો ફરે છે. પંખો તાપ (ગરમી) હરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *