GSEB Solutions Class 8 Maths Chapter 2 એકચલ સુરેખ સમીકરણ Ex 2.1

Gujarat Board GSEB Solutions Class 8 Maths Chapter 2 એકચલ સુરેખ સમીકરણ Ex 2.1 Textbook Exercise Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 8 Maths Chapter 2 એકચલ સુરેખ સમીકરણ Ex 2.1

નીચેનાં સમીકરણ ઉકેલોઃ

પ્રશ્ન (1).
x – 2 = 7
ઉત્તરઃ
x – 2 = 7
∴ x = 7 + 2 (∵ -2ને જ.બા. લઈ જતાં)
∴ x = 9

પ્રશ્ન (2).
y + 3 = 10
ઉત્તરઃ
y + 3 = 10
∴ y = 10 – 3 (∵ 3ને જ.બા. લઈ જતાં)
∴ y = 7

પ્રશ્ન (3).
6 = z + 2
ઉત્તરઃ
6 = z + 2
∴ z + 2 = 6 (∵ બંને બાજુ બદલતાં)
∴ z = 6 – 2 (∵ 2ને જ.બા. લઈ જતાં)
∴ z = 4

પ્રશ્ન (4).
\(\frac {3}{7}\) + x = \(\frac {17}{7}\)
ઉત્તરઃ
\(\frac {3}{7}\) + x = \(\frac {17}{7}\)
∴ x = \(\frac{17}{7}-\frac{3}{7}\) (∵ \(\frac {3}{7}\)ને જ.બા. લઈ જતાં)
∴ x = \(\frac{17-3}{7}\)
∴ x = \(\frac {14}{7}\)
∴ x = 7

GSEB Solutions Class 8 Maths Chapter 2 એકચલ સુરેખ સમીકરણ Ex 2.1

પ્રશ્ન (5).
6x = 12
ઉત્તરઃ
6x = 12
∴ \(\frac{6 x}{6}=\frac{12}{6}\) (∵ બંને બાજુ 6 વડે ભાગતાં)
∴ x = 2

પ્રશ્ન (6).
\(\frac{t}{5}\) = 10
ઉત્તરઃ
\(\frac{t}{5}\) = 10
∴ \(\frac{t}{5}\) × 5 = 10 × 5 (∵ બંને બાજુ 5 વડે ગુણતાં)
∴ t = 50

પ્રશ્ન (7).
\(\frac{2 x}{3}\) = 18
ઉત્તરઃ
\(\frac{2 x}{3}\) = 18
∴ \(\frac{2 x}{3} \times \frac{3}{2}=18 \times \frac{3}{2}\) (∵ બંને બાજુ \(\frac {3}{2}\) વડે ગુણતાં)
∴ x = 27

પ્રશ્ન (8).
1.6 = \(\frac{y}{1.5}\)
ઉત્તરઃ
1.6 = \(\frac{y}{1.5}\)
∴ 1.6 × 1.5 = \(\frac{y}{1.5}\) × 1.5 (∵ બંને બાજુ 1.5 વડે ગુણતાં)
∴ 2.4 = y (∵ 1.6 × 1.5 = 2.40)
∴ y = 2.4

GSEB Solutions Class 8 Maths Chapter 2 એકચલ સુરેખ સમીકરણ Ex 2.1

પ્રશ્ન (9).
7x – 9 = 16
ઉત્તરઃ
7x – 9 = 16
∴ 7x = 16 + 9 (∵ -9ને જ.બા. લઈ જતાં)
∴ 7x = 25
∴ \(\frac{7 x}{7}=\frac{25}{7}\) (∵ બંને બાજુ 7 વડે ભાગતાં)
∴ x = \(\frac {25}{7}\)

પ્રશ્ન (10).
14y – 8 = 13
ઉત્તરઃ
14y – 8 = 13
∴ 14y = 13 + 8 (∵ -8ને જ.બા. લઈ જતાં)
∴ 14y = 21
∴ \(\frac{14 y}{14}=\frac{21}{14}\) (∵ બંને બાજુ 14 વડે ભાગતાં)
∴ y = \(\frac{7 \times 3}{7 \times 2}\)
y = \(\frac {3}{2}\)

પ્રશ્ન (11).
17 + 6p = 9
ઉત્તરઃ
17 + 6p = 9
∴ 6p = 9 – 17 (∵ 17ને જ.બા. લઈ જતાં)
∴ 6p = -8
∴ \(\frac{6 p}{6}=\frac{-8}{6}\) (∵ બંને બાજુ 6 વડે ભાગતાં)
∴ y = \(\frac{-4 \times 2}{3 \times 2}\)
∴ p = –\(\frac {4}{3}\)

GSEB Solutions Class 8 Maths Chapter 2 એકચલ સુરેખ સમીકરણ Ex 2.1

પ્રશ્ન (12).
\(\frac{x}{3}\) + 1 = \(\frac {7}{15}\)
ઉત્તરઃ
\(\frac{x}{3}\) + 1 = \(\frac {7}{15}\)
∴ \(\frac{x}{3}=\frac{7}{15}-1\) (∵ 1ને જ.બા. લઈ જતાં)
∴ \(\frac{x}{3}=\frac{7-15}{15}\) (∵ 15 લ.સા.અ. લેતાં)
∴ \(\frac{x}{3}=\frac{-8}{15}\)
∴ \(\frac{x}{3} \times 3=\frac{-8 \times 3}{15}\) (∵ બંને બાજુ 3 વડે ગુણતાં)
∴ x = –\(\frac {8}{5}\)

Leave a Comment

Your email address will not be published.