GSEB Solutions Class 8 Maths Chapter 9 બૈજિક પદાવલિઓ અને નિત્યસમ Ex 9.2

Gujarat Board GSEB Solutions Class 8 Maths Chapter 9 બૈજિક પદાવલિઓ અને નિત્યસમ Ex 9.2 Textbook Exercise Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 8 Maths Chapter 9 બૈજિક પદાવલિઓ અને નિત્યસમ Ex 9.2

1. નીચે આપેલી એકપદીઓની જોડનો ગુણાકાર શોધોઃ

પ્રશ્ન (i)
4, 7p
જવાબ:
= 4 × 7p
= 4 × 7 ×p
= 28p

GSEB Solutions Class 8 Maths Chapter 9 બૈજિક પદાવલિઓ અને નિત્યસમ Ex 9.2

પ્રશ્ન (ii)
-4p, 7p
જવાબ:
= – 4p × 7p
= (- 4 × 7) × p × p
= – 28p2

પ્રશ્ન (iii)
-4p, 7pg
જવાબ:
= – 4 × 7 × p × pq
= – 28p2q

પ્રશ્ન (iv)
4p3 – 3p
જવાબ:
= 4 × (-3) × p3 × p
= – 12p4

પ્રશ્ન (v)
4p, 0
જવાબ:
= 4p × 0
= 0
(નોંધઃ કોઈ પણ સંખ્યાને 0 (શૂન્ય) વડે ગુણતાં જવાબ શૂન્ય મળે.)

GSEB Solutions Class 8 Maths Chapter 9 બૈજિક પદાવલિઓ અને નિત્યસમ Ex 9.2

પ્રશ્ન 2.
લંબચોરસની લંબાઈ અને પહોળાઈનાં માપ માટે નીચે આપેલી એકપદીની જોડનો ઉપયોગ કરીને લંબચોરસનું ક્ષેત્રફળ શોધો.
(p, q); (10m, 5n); (20x2, 5y2); (4x, 3x2); (3mn, 4np)
જવાબ:
(i) લંબાઈ = p અને પહોળાઈ = q
∴ લંબચોરસનું ક્ષેત્રફળ = લંબાઈ × પહોળાઈ
= p × q = pq ચો એકમ

(ii) લંબાઈ = 10m અને પહોળાઈ = 5n
∴ લંબચોરસનું ક્ષેત્રફળ = લંબાઈ × પહોળાઈ
= 10m × 5n
= 50mn ચો એકમ

(iii) લંબાઈ = 20x2 અને પહોળાઈ = 5y2
∴ લંબચોરસનું ક્ષેત્રફળ = લંબાઈ × પહોળાઈ
= 20x2 × 5y2
= 100x2y2 ચો એકમ

(iv) લંબાઈ = 4x અને પહોળાઈ = 3x2
∴ લંબચોરસનું ક્ષેત્રફળ = લંબાઈ × પહોળાઈ
= 4x × 3x2
= 12x3 ચો એકમ

(v) લંબાઈ = 3mn અને પહોળાઈ = 4np
∴ લંબચોરસનું ક્ષેત્રફળ = લંબાઈ × પહોળાઈ
= 3mn × 4np
= 12mn2p ચો એકમ

GSEB Solutions Class 8 Maths Chapter 9 બૈજિક પદાવલિઓ અને નિત્યસમ Ex 9.2

પ્રશ્ન 3.
ગુણાકાર કરી કોષ્ટક પૂર્ણ કરોઃ
GSEB Solutions Class 8 Maths Chapter 9 બૈજિક પદાવલિઓ અને નિત્યસમ Ex 9.2 1
જવાબ:
પ્રથમ એકપદીને બીજી એકપદી સાથે ગુણતાં મળતું ગુણનફળ નીચે કોષ્ટકમાં દર્શાવેલ છે :
GSEB Solutions Class 8 Maths Chapter 9 બૈજિક પદાવલિઓ અને નિત્યસમ Ex 9.2 2

GSEB Solutions Class 8 Maths Chapter 9 બૈજિક પદાવલિઓ અને નિત્યસમ Ex 9.2

4. લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ અનુક્રમે નીચે મુજબ છે, તેના પરથી ઘનફળ શોધોઃ

પ્રશ્ન (i)
5a, 3a2, 7a4
જવાબ:
લંબઘનનું ઘનફળ = લંબાઈ × પહોળાઈ = ઊંચાઈ
લંબાઈ = 5a, પહોળાઈ = 3a2, ઊંચાઈ = 7a4
∴ ઘનફળ = લંબાઈ × પહોળાઈ × ઊંચાઈ
= 5a × 3a2 × 7a4
= (5 × 3 × 7) × a × a2 × a4
= 105a7 ઘન એકમ

પ્રશ્ન (ii)
2p, 4q, 8r
જવાબ:
લંબાઈ = 2p, પહોળાઈ = 4q, ઊંચાઈ = 8r
∴ ઘનફળ = લંબાઈ × પહોળાઈ = ઊંચાઈ
= 2p × 4q × 8r
= (2 × 4 × 8) × p × q × r
= 64pqr ઘન એકમ

પ્રશ્ન (iii)
xy, 2x2y, 2xy2
જવાબ:
લંબાઈ = xy, પહોળાઈ = 2x2y, ઊંચાઈ = 2xy2
∴ ઘનફળ = લંબાઈ × પહોળાઈ × ઊંચાઈ
= xy × 2x2y × 2xy2
= (1 × 2 × 2) × xy × x2y × xy2
= 4x4y4 ઘન એકમ

GSEB Solutions Class 8 Maths Chapter 9 બૈજિક પદાવલિઓ અને નિત્યસમ Ex 9.2

પ્રશ્ન (iv)
a, 2b, 3c
જવાબ:
લંબાઈ = a, પહોળાઈ = 2b, ઊંચાઈ = 3c
∴ ઘનફળ = લંબાઈ × પહોળાઈ = ઊંચાઈ
= q × 2b × 3c
= (1 × 2 × 3) × a × b × c
= 6abc ઘન એકમ

5. ગુણાકાર શોધોઃ

પ્રશ્ન (i)
xy, yz, zx
જવાબ:
= xy × yz × zx
= (x × y) × (y × z) × (z × x)
= x × x × y × y × z × z
= x2y2z2

પ્રશ્ન (ii)
a, – a2, a3
જવાબ:
= (a) × (-a2) × (a3 )
= – a × a2 × a3
= -a6

GSEB Solutions Class 8 Maths Chapter 9 બૈજિક પદાવલિઓ અને નિત્યસમ Ex 9.2

પ્રશ્ન (iii)
2, 4y, 8y2, 16y3
જવાબ:
= 2 × 4y × 8y2 × 16y3
= 2 × 4 × 8 × 16 × y × y2 × y3
= 1024y6

પ્રશ્ન (iv)
a, 2b, 3c, 6abc
જવાબ:
= a × 2b × 3c × 6abc
= 1 × 2 × 3 × 6 × a × b × c × abc
= 36a2b2c2

પ્રશ્ન (v)
m, – mn, mnp
જવાબ:
= (m) × (- mn) × (mnp)
= -(m × mn × mnp)
= – m3n2p

Leave a Comment

Your email address will not be published.