GSEB Solutions Class 8 Sanskrit Chapter 7 सुभाषितानि

Gujarat Board GSEB Solutions Class 8 Sanskrit Chapter 7 सुभाषितानि Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Gujarat Board Textbook Solutions Class 8 Sanskrit Chapter 7 सुभाषितानि

GSEB Solutions Class 8 Sanskrit सुभाषितानि Textbook Questions and Answers

1. Pronounce the following words correctly :
નીચેના શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરો :
समुत्पन्ने, निकूजन्ति, कस्यचिन्मित्रम्, समुद्रसहिताः, चैवेक्षुदण्डम्, काञ्चनम्
(Under the guidance of your Sanskrit teacher pronounce the given words clearly and correctly thrice.)
(તમારા સંસ્કૃત શિક્ષકના માર્ગદર્શન હેઠળ આ શબ્દોનું સ્પષ્ટ અને શુદ્ધ ઉચ્ચારણ ત્રણ વાર કરો.).

GSEB Solutions Class 8 Sanskrit Chapter 7 सुभाषितानि

2. Answer the following questions:
નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો :

પ્રશ્ન 1.
कीदृशी विद्या कार्यकाले उपयुक्ता न भवति?
उत्तर:
पुस्तकेषु स्थिता विद्या कार्यकाले उपयुक्ता न भवति।
The knowledge that is in books proves useless in times of need.
પુસ્તકોમાં રહેલી વિદ્યા જરૂર ઊભી થાય ત્યારે ઉપયોગી થતી નથી.

પ્રશ્ન 2.
कस्य विभूतयः परोपकाराय सन्ति?
उत्तर:
सत्पुरुषस्य विभूतयः परोपकाराय सन्ति।
The wealth of good men is for the benefit of others.
સપુરુષની સંપત્તિ પરોપકાર (બીજાનું ભલું કરવા) માટે હોય છે.

પ્રશ્ન 3.
वृक्षे के निकूजन्ति?
उत्तर: वृक्षे खगाः निकूजन्ति।
Birds chirp on trees.
વૃક્ષ ઉપર પંખીઓ કલરવ કરે છે.

પ્રશ્ન 4.
मित्राणि तथा रिपवः केन जायन्ते?
उत्तर:
मित्राणि तथा रिपवः मनुष्यस्य व्यवहारेण जायन्ते।
Friends and enemies are made due to the behaviour / conduct of a person.
મિત્રો તેમજ શત્રુઓ માણસના વ્યવહારથી બને છે.

પ્રશ્ન 5.
पञ्चानाम् नदीनाम् नामानि लिखतु।
उत्तर:
पञ्चानां नदीनां नामानि – गङ्गा, यमुना, गोदावरी, नर्मदा, सरस्वती।
Names of five rivers are – Ganga, Yamuna, Godavari, Narmada and Saraswati.
પાંચ નદીઓનાં નામ – ગંગા, યમુના, ગોદાવરી, નર્મદા અને સરસ્વતી.

GSEB Solutions Class 8 Sanskrit Chapter 7 सुभाषितानि

પ્રશ્ન 6.
सज्जनानां किं विकृतं न भवति?
उत्तर:
सज्जनानां प्रकृतिः कदापि किमपि विकृतं न भवति।
There is never any change (fault) in the character of good people.
મહાપુરુષોના સ્વભાવમાં કદી પણ કોઈ ફેરફાર થતો નથી.

3. Disjoin the Sandhi/Conjunct :
સંધિ છૂટી પાડીને લખો :

  1. धन्योऽसि
  2. कस्यचिन्मित्रम्
  3. स्वयमेव
  4. पुनरपि

उत्तर:

  1. धन्यः + असि
  2. कस्यचित् + मित्रम्
  3. स्वयम् + एव
  4. पुनः + अपि

4. Join the words.
સંધિયુક્ત શબ્દ લખો :

  1. रिपवः + तथा
  2. पुनः + चन्दनम्
  3. न + अम्भः
  4. च + एव + इक्षुदण्डम्
  5. न + अदन्ति

उत्तर:

  1. रिपवस्तथा
  2. पुनश्चन्दनम्
  3. नाम्भः
  4. चैवेक्षुदण्डम्
  5. नादन्ति

GSEB Solutions Class 8 Sanskrit Chapter 7 सुभाषितानि

5. Write the following root verbs as shown in example :
નીચેના ધાતુઓને ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે લખો :

ઉદાહરણ: Illustration : पत् – पतन्ति

  1. पा (पिब्) –
  2. खाद् –
  3. गर्छ
  4. वद्
  5. लिख्
  6. दृश् (पश्य्) –
  7. पठ्
  8. नम्

उत्तर:

  1. पा – पिब् – पिबन्ति (They drink.)
  2. खाद् – खादन्ति (They eat.)
  3. गर्जु – गर्जन्ति (They roar.)
  4. वद् – वदन्ति (They speak.)
  5. लिख – लिखन्ति (They write.)
  6. दृश् – पश्य् – पश्यन्ति (They see.)
  7. पठ् – पठन्ति (They read.)
  8. नम् – नमन्ति (They bow down.)

GSEB Solutions Class 8 Sanskrit Chapter 7 सुभाषितानि 17
GSEB Solutions Class 8 Sanskrit Chapter 7 सुभाषितानि 18

6. Fill in the blanks using the correct words from the brackets :
કસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો : (जलम्, अन्नम्, पुष्पान्, रसम्, फलानि)

  1. वारिवाहा: स्वयं ……………………………… न खादन्ति।
  2. नद्यः स्वयं ……………………………… ‘न पिबन्ति।
  3. वृक्षाः स्वयं ……………………………… न खादन्ति।
  4. पादपाः स्वयं ……………………………… न जिघ्रन्ति।
  5. मधुमक्षिकाः स्वयं ……………………………… न पिबन्ति।

उत्तर:

  1. वारिवाहाः स्वयम् अन्नम् न खादन्ति।
  2. नद्यः स्वयं जलम् न पिबन्ति।
  3. वृक्षाः स्वयं फलानि न खादन्ति।
  4. पादपाः स्वयं पुष्पम् न जिघ्रन्ति।
  5. मधुमक्षिकाः स्वयं मधु न पिबन्ति।

GSEB Solutions Class 8 Sanskrit Chapter 7 सुभाषितानि

7. Complete the following :
પાદપૂર્તિ કરો :

પ્રશ્ન 1.
पुस्तकेषु हि ………………………………।
………………………………। न तद् धनम्।
उत्तर:
पुस्तकेषु हि या विद्या परहस्तेषु यद् धनम्।
कार्यकाले समुत्पन्ने न सा विद्या न तद् धनम्।।

પ્રશ્ન 2.
पिबन्ति नद्यः ………………………………।
……………………………………………………….।
……………………………………………………….।
………………………………। सतां विभूतयः।
उत्तर:
पिबन्ति नद्यः स्वयमेव नाम्भः।
स्वयं न खादन्ति फलानि वृक्षाः।
नादन्ति सस्यं खलु वारिवाहाः।
परोपकाराय सतां विभूतयः।।

8. Sing the Subhashit with correct pronunciations individually, in group.
સુભાષિતોનું સસ્વર શુદ્ધ ઉચ્ચારણ સાથે જૂથમાં, સમૂહમાં અને વ્યક્તિગત ગાન કરો.

Activity/Project-work – પ્રવૃત્તિ/પ્રોજેક્ટ-વર્ક :

  1. Find out Subhashitani from ‘Subhashit-Ratnavali’ from any other book/volume of Subhashit or from newspaper and write them.
    પુસ્તકાલયની મુલાકાત લઈ “સુભાષિતરત્નાવલી’ અથવા સુભાષિતને લગતા અન્ય ગ્રંથો કે – વર્તમાનપત્રોમાંથી કોઈ પણ પાંચ સુભાષિત શોધીને લખો.
  2. Collect and present the sayings or usages spoken in your area that also focus on the thoughts expressed in this Subhashitani.
    અહીં સુભાષિતમાં વ્યક્ત થયેલા વિચારોને અનુરૂપ કહેવતો કે રૂઢિપ્રયોગો જે આપના વિસ્તારમાં બોલાતા હોય તે એકત્રિત કરો અને વર્ગખંડમાં રજૂ કરો.
  3. Collect the information about the local river or any other source of water.
    સ્થાનિક નદી, જલસોતની વિગતો એકઠી કરો.
  4. Divide the class into groups, collect the Subhashitani and prepare a manuscript of it.
    પ્રોજક્ટ-વર્ક : વર્ગના વિદ્યાર્થીઓનાં વિવિધ જૂથ બનાવી સુભાષિતો એકત્રિત કરી હસ્તલિખિત અંક તૈયાર કરો.

Sanskrit Digest Std 8 GSEB सुभाषितानि Additional Questions and Answers

1. Answer the following questions in Sanskrit and English:

પ્રશ્ન 1.
कीदृशं धनं कार्यकाले उपयुक्तं न भवति?
उत्तर:
परहस्तेषु गतं यत् धनम् तत् कार्यकाले उपयुक्तं न भवति।
The wealth which is in the hands of others is useless in times of need.

GSEB Solutions Class 8 Sanskrit Chapter 7 सुभाषितानि

પ્રશ્ન 2.
कपिः वृक्षं किं करोति? or कः वृक्षं धूनयते?
उत्तर:
कपिः वृक्षं धूनयते।
Monkeys move the trees.

પ્રશ્ન 3.
ताप: केन वार्यते?
उत्तर:
तापः वृक्षेण वार्यते।
Heat is taken away by trees.

પ્રશ્ન 4.
वृक्षाय किं दीयते?
उत्तर:
वृक्षाय जलं दीयते।
Water is given to trees.

પ્રશ્ન 5.
पर्णानि कुतः पतन्ति?
उत्तर:
वृक्षात् पर्णानि पतन्ति।
Leaves fall from the trees.

પ્રશ્ન 6.
कस्य प्रसरः महान् वर्तते?
उत्तर:
वृक्षस्य प्रसरः महान् वर्तते।
The spread (area) of the trees is huge.

પ્રશ્ન 7.
भूतले वृक्षः कीदृशः अस्ति?
उत्तर:
भूतले वृक्षः धन्यः अस्ति।
Trees are blessed on Earth.

GSEB Solutions Class 8 Sanskrit Chapter 7 सुभाषितानि

પ્રશ્ન 8.
नद्यः स्वयमेव किं न पिबन्ति?
उत्तर:
नद्यः स्वयमेव (स्वम्) अम्भः न पिबन्ति।
Rivers do not drink their water themselves.

પ્રશ્ન 9.
वृक्षाः स्वयं किं न खादन्ति?
उत्तर:
वृक्षाः स्वयं फलानि न खादन्ति।
Trees do not eat their fruits themselves.

પ્રશ્ન 10.
वारिवाहाः किं न अदन्ति?
उत्तर:
वारिवाहाः सस्यं न अदन्ति।
Clouds do not eat grains.

પ્રશ્ન 11.
पुनरपि पुनः घृष्टं चन्दनं कीदृशं भवति?
उत्तर:
पुनरपि पुनः घृष्टं चन्दनं चारुगन्धं भवति।
Even after rubbing repeatedly sandalwood becomes more fragrant.

પ્રશ્ન 12.
पुनरपि पुनः छिन्नम् इक्षुदण्डं कीदृशं भवति?
उत्तर:
पुनरपि पुनः छिन्नम् इक्षुदण्डं स्वादु भवति।
By cutting again and again the sugarcane stick becomes tasty (sweet).

પ્રશ્ન 13.
पुनरपि पुनः दग्धं काञ्चनं कीदृशं भवति?
उत्तर:
पुनरपि पुनः दग्धं काञ्चनं कान्तवर्णं भवति।
By heating (burning) repeatedly golu becomes beautiful in colour.

પ્રશ્ન 14.
प्राणान्तेऽपि सज्जनानां किं न जायते?
उत्तर:
प्राणान्तेऽपि सज्जनानां प्रकृतौ (स्वभावे) विकृतिः न जायते।
Even at the time of death there is no change in the character of good people.

GSEB Solutions Class 8 Sanskrit Chapter 7 सुभाषितानि

2. Choose the correct option for the answer of the questions given below :

પ્રશ્ન 1.
केषां विभूतयः परोपकाराय सन्ति?
A. सर्वेषाम्
B. सत्पुरुषाणाम्
C. धनिकानाम्
D. मित्राणाम्

પ્રશ્ન 2.
वृक्षे के निकूजन्ति?
A. शाखामृगाः
B. कीटकाः
C. विहगा:
D. प्राणिनः

પ્રશ્ન 3.
मित्राणि रिपवः च केन कारणेन जायन्ते?
A. सत्येन
B. असत्येन
C. व्यवहारेण
D. चमत्कारेण

પ્રશ્ન 4.
सज्जनानां प्राणान्ते अपि किं न भवति?
A. वित्तसंग्रहः
B. चित्तभ्रमः
C. वचनभंगः
D. प्रकृतिविकृतिः

પ્રશ્ન 5.
तापः केन निवार्यते?
A. शीतेन
B. शिशिरेण
C. सन्तापेन
D. वृक्षण

GSEB Solutions Class 8 Sanskrit Chapter 7 सुभाषितानि

પ્રશ્ન 6.
वृक्षस्य किं महान् वर्तते?
A. विटपः
B. पर्णम्
C. प्रसरः
D. फलम्

પ્રશ્ન 7.
नद्यः स्वयमेव किं न पिबन्ति?
A. नीरम्
B. दुग्धम्
C. क्षीरम्
D. तक्रम्

પ્રશ્ન 8.
चारुगन्धं किं भवति?
A. इक्षुदण्डम्
B. चन्दनम्
C. सुवर्णम्
D. दण्डकाष्ठम्

પ્રશ્ન 9.
‘काञ्चनम्’ इति शब्दस्य पर्यायशब्दः कः अस्ति?
A. चन्दनम्
B. कान्तवर्णम्
C. रजतम्
D. सुवर्णम्

GSEB Solutions Class 8 Sanskrit Chapter 7 सुभाषितानि

પ્રશ્ન 10.
‘मित्रम्’ इति शब्दस्य विरुद्धार्थकः शब्दः कः अस्ति?
A. रिपुः
B. सखा
C. सुहदः
D. वयस्यः

પ્રશ્ન 11.
अधोदत्तेभ्यः नामरूपेभ्यः चतुर्थीविभक्ति एकवचनस्य रूपं किम् अस्ति?
A. वृक्षम्
B. वृक्षाय
C. वृक्षण
D. वृक्षस्य

પ્રશ્ન 12.
अधोदत्तेभ्यः धातुरूपेभ्यः वर्तमानकाल अन्यपुरुष एकवचनस्य रूपं किम् अस्ति?
A. पतन्ति
B. निकूजन्ति
C. जायते
D. जायन्ते

પ્રશ્ન 13.
Which is the disjoined word of ‘धन्योऽसि’?
A. धन्यो + असि
B. धन्यो + ऽसि
C. धन्याः + असि
D. धन्यः + असि

પ્રશ્ન 14.
वारिवाहाः स्वयम् …………… न खादन्ति।
A. फलानि
B. जलम्
C. अन्नम्
D. पुष्पम्

GSEB Solutions Class 8 Sanskrit Chapter 7 सुभाषितानि

પ્રશ્ન 15.
…………………………………….. स्वयं मधु न पिबन्ति।
A. वृक्षाः
B. वारिवाहाः
C. नद्यः
D. मधुमक्षिकाः

પ્રશ્ન 16.
Write a Sanskrit word of ‘cloud’.
A. अम्भः
B. सस्यम्
C. वारिवाहः
D. मधु

પ્રશ્ન 17.
Write after joining a word of ‘न + अम्भः ‘
A. नाम्भः
B. नम्भः
C. नोम्भः
D. नाम्भाः
उत्तर:

3. Put a v against the true statement and a against the false statement given below :

  1. पुस्तकेषु हि या विद्या सा कार्यकाले समुत्पन्ने साहाय्यं करोति। [ ]
  2. वृक्षेण तापः वार्यते। [ ]
  3. सर्वे अस्माकं मित्राणि सन्ति, अतः चिन्ता मास्तु। [ ]
  4. मित्राणि रिपवः च व्यवहारात् जायन्ते। [ ]
  5. सतां विभूतयः परोपकाराय सन्ति। [ ]
  6. Clouds drink only that water which they give as rain. [ ]
  7. Only the Ganga, the Yamuna, the Sindhu, the Godavari and the Narmada are the main rivers. [ ]
  8. Gold that is heated repeatedly gains a beautiful colour. [ ]

GSEB Solutions Class 8 Sanskrit Chapter 7 सुभाषितानि

4. Disjoin the following words :

  1. चोत्तमानाम्
  2. यद्धनम्
  3. प्रसरोमहान्
  4. कस्यचिन्द्रिपुः
  5. रिपवस्तथा
  6. नादन्ति
  7. पुनश्चन्दनम्
  8. चैवेक्षुदण्डम्
  9. पुनस्स्वादु
  10. प्रकृतिविकृतिर्जायते

उत्तर:

  1. च + उत्तमानाम्
  2. यत् + धनम्
  3. प्रसरः + महान्
  4. कस्यचित् + रिपुः
  5. रिपवः + तथा
  6. न + अदन्ति
  7. पुनः + चन्दनम्
  8. च + एव + इक्षुदण्डम्
  9. पुनः + स्वादु
  10. प्रकृतिविकृतिः + जायते

5. Join the following words:

  1. फल + अन्वितः
  2. खगाः + निकूजन्ति
  3. सताम् + विभूतयः
  4. घृष्टम् + घृष्टम्

उत्तर:

  1. फलान्वितः
  2. खगा निकूजन्ति
  3. सतां विभूतयः
  4. घृष्टं घृष्टम्

GSEB Solutions Class 8 Sanskrit Chapter 7 सुभाषितानि

6. Write the following English words in Sanskrit :

  1. Looks beautiful – भाति
  2. Water – अम्भः
  3. Cloud – वारिवाहः, मेघः
  4. Rubbed – घृष्टम्
  5. Piece of sugarcane – इक्षुदण्डम्
  6. Earth – भूतलः
  7. Prosperity – विभूतिः

7. Write synonyms of following Sanskrit words :

  1. काञ्चनम् = सुवर्णम्, हेम
  2. वारिवाहः = अम्भोदः, मेघः, जलदः
  3. कपिः = वानरः शाखामृगः
  4. तापः = निदाघः
  5. वृक्षः = पादपः, तरुः

8. write opposites of following Sanskrit words :

  1. मित्रम् – रिपुः, अरिः
  2. परः – अन्यः
  3. परहस्तेषु x स्वहस्तेषु
  4. महान् ४ लघुः

9. Recognize the following nouns :

  1. वृक्षण – वृक्ष – अ-कारान्त Masculine Instrumental Singular.
  2. वृक्षात् – वृक्ष – अ-कारान्त Masculine Ablative Singular.
  3. वृक्षे – वृक्ष – अ-कारान्त Neutor Locative Singular.
  4. पुस्तकेषु – पुस्तक – अ-कारान्त Neutor Locative plural.
  5. विद्या – विद्या – आ-कारान्त feminine, Nominative Singular.

GSEB Solutions Class 8 Sanskrit Chapter 7 सुभाषितानि 19

GSEB Solutions Class 8 Sanskrit Chapter 7 सुभाषितानि

10. Translate the following sentences in Sanskrit :

GSEB Solutions Class 8 Sanskrit Chapter 7 सुभाषितानि 20

  1. Monkeys shake the tree.
  2. Birds chirp on the tree.
  3. Nobody is anybody’s enemy.
  4. Rivers do not drink their water themselves.
  5. May all these rivers do good for me.
  6. Even after heating repeatedly gold becomes beautiful in colour.
  7. When the need arises that knowledge and that wealth are of no use.

उत्तर:

  1. कपिः वृक्षं धूनयते।
  2. वृक्षे खगाः निकूजन्ति ।
  3. कश्चित् कस्यचित् / कस्यचिद् रिपुः न अस्ति।
  4. नद्यः स्वयमेव अम्भः न पिबन्ति। अथवा
    पिबन्ति नद्यः स्वयमेव नाम्भः।
  5. सर्वाः नद्यः मे मङ्गलं कुर्वन्तु ।
  6. दग्धं काञ्चनं कान्तवर्णं भवति।
  7. कार्यकाले समुत्पन्ने न सा विद्या न तद् धनम्।

11. Translate the following verses in English and expand them :
(or explain in five or seven sentences.)

(१) न कश्चित् कस्यचिन्मित्रं न कश्चित् कस्यचिद् रिपुः।
व्यवहारेण जायन्ते मित्राणि रिपवस्तथा।।
Translation : Nobody is anybody’s friend; nobody is anybody’s enemy. Friends as well as enemies are made due to (man’s) behaviour / conduct.

Explanation : The present verse shows what a friend can be, how they are formed and how they do us a favour. No one is ever an enemy or a friend, so what is the real reason for these to be a friends and enemies?

So it is understood through this verse that our behaviour is the reason for becoming friends and enemies. When a person is treated well, he becomes a friend and if he is treated badly, he becomes our enemy. So every human being should make everyone a friend by his own behaviour.

GSEB Solutions Class 8 Sanskrit Chapter 7 सुभाषितानि

અનુવાદઃ કોઈ કોઈનો મિત્ર નથી; કોઈ કોઈનો શત્રુ નથી. (માણસના) વ્યવહાર વડે જ મિત્રો અને શત્રુઓ બને છે.

સમજૂતી : પ્રસ્તુત સુભાષિતમાં દર્શાવવામાં આવ્યું છે કે મિત્ર કેવા હોઈ શકે, તે કેવી રીતે બનતા હોય છે અને કેવી રીતે આપણી ઉપર ઉપકાર કરતા હોય છે. ક્યારેય કોઈ કોઈનો શત્રુ કે મિત્ર હોતો નથી. તો આ મિત્રો અને શત્રુઓ બનવાનું સાચું કારણ શું છે? તો આ શ્લોક દ્વારા સમજાય છે કે આપણો વ્યવહાર, આચરણ જ મિત્રો તથા શત્રુઓ બનવાનું કારણ છે.

કોઈ વ્યક્તિ સાથે સારો વ્યવહાર કરવામાં આવે તો તે મિત્ર બને છે અને ખરાબ વ્યવહાર કે વર્તન કરવામાં આવે તો તે આપણી શત્રુ બને છે. તેથી દરેક મનુષ્ય પોતાના વ્યવહારથી સૌને મિત્ર બનાવવા જોઈએ.

(2) पिबन्ति नद्य : स्वयमेव नाम्भ :
स्वयं न खादन्ति फलानि वृक्षाः।
नादन्ति सस्यं खलु वारिवाहाः
परोपकाराय सतां विभूतयः।।

Translation : Rivers do not drink their water themselves; trees do not eat their fruits themselves; the clouds themselves truly do not eat the grain (grown by them). The wealth of good men is for the benefit of others (for charity).

Explanation : The glory of philanthropy is shown in the present verse. Rivers do not drink their own water. But he uses his water well for public life, animals, birds. In the same way, trees do not eat their own fruit, they are for others.

Even the clouds themselves do not eat grains grown by raining water, they are only for human beings, animals, etc. Thus, like a river, a tree, a cloud, etc. the wealth of a good men of the society is only for charity. Good men themselves spend their hard earned wealth on public welfare works. They use their wealth only for the welfare of other poor and do charity.

અનુવાદઃ નદીઓ પોતે જ પોતાનું) પાણી પીતી નથી; વૃક્ષો પોતે જ પોતાનાં) ફળો ખાતાં નથી; વાદળો ખરેખર (પોતે ઉગાડેલું) ધાન્ય ખાતાં નથી. સજ્જનોની સંપત્તિ પરોપકાર માટે (જ) હોય છે.

સમજુતી : પ્રસ્તુત સુભાષિતમાં પરોપકારનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. નદીઓ પોતાનું પાણી પોતે જ પીતી નથી. પરંતુ જનજીવન, પ્રાણી, પંખી સર્વને માટે તે પોતાના જળનો સદુપયોગ કરે છે. એ જ રીતે વૃક્ષો પણ પોતાનાં ફળો જાતે ખાતાં નથી, તે ફળો અન્યને માટે જ હોય છે.

વાદળો પણ પોતે જળ વરસાવીને પકવેલું ધાન્ય ખાતાં નથી, તે ધાન્ય મનુષ્યો, પશુપંખી વગેરેને માટે જ હોય છે. આમ નદી, વૃક્ષ, વાદળ વગેરેની જેમ સમાજના ઉત્તમ સજ્જન પુરુષોની સંપત્તિ પરોપકાર માટે જ હોય છે.

સજ્જનો જાતે શ્રમપૂર્વક અર્જિત કરેલી સંપત્તિ લોકકલ્યાણનાં કાર્યો પાછળ જ ખર્ચે છે. તેઓ પોતાના ધનનો સદુપયોગ અન્ય દીનદુઃખીયાઓનાં કલ્યાણ માટે જ કરે છે અને પરોપકાર કરે છે.

GSEB Solutions Class 8 Sanskrit Chapter 7 सुभाषितानि

(३) घृष्टं घृष्टं पुनरपि पुनः चन्दनं चारुगन्धम्
छिन्नं छिन्नं पुनरपि पुनः स्वादु चैवेक्षुदण्डम्
दग्धं दग्धं पुनरपि पुनः काञ्चनं कान्तवर्णं।
न प्राणान्ते प्रकृतिविकृतिर्जायते सज्जनानाम्।।

Translation : Even after rubbing repeatedly, sandalwood remains sweet-smelling (fragrant). Even after cutting repeatedly, the sugarcane stick remains sweet. Even after heating repeatedly, gold becomes beautiful in colour.

Even at the time of death there is no change in the character of great (good) men.

Explanation : This verse describes the nature of gentlemen. Nothing changes in their life due to difficulties of their life. They remain philanthropic even at the end of life. The poet quotes sandalwood, sugarcane and gold to illustrate the point.

Sandalwood remains fragrant even after rubbing repeatedly, its sweetness does not change even after cutting of sugarcane stick frequently, similarly the gold becomes beautiful even after a goldsmith repeatedly heats it in the furnace.

For example, a saint was bitten repeatedly by a scorpion while he was trying to save it from drowning and despite its unbearable pain, the saint saved the scorpion from drowning and put it on the ground! What a high spirit to do good to others !

Thus, gentlemen do not give up their goodness even in the most difficult circumstances.

અનુવાદઃ વારંવાર ઘસવા છતાં ચંદન (સુખડ) મધુર સુગંધવાળું બને છે. ફરીફરીને કાપવા છતાં તે શેરડીનો સાંઠો સ્વાદિષ્ટ હોય છે. ફરીફરીને તપાવવા છતાં સુવર્ણ (વધુ) તેજસ્વી રંગનું થાય છે. પ્રાણ ત્યાગવાનો સમય આવે તોપણ સજ્જનોના સ્વભાવમાં કોઈ પણ ફેરફાર થતો નથી.

સમજૂતી : આ સુભાષિતમાં સપુષ-સજ્જનોના સ્વભાવ વિશેનો પરિચય આપવામાં આવ્યો છે. જીવનમાં આવતાં કો-સંકટોને કારણે તેમના સ્વભાવમાં કશો ફેર પડતો નથી; તેઓ જીવનના અંત સમયે પણ પરોપકારી જ રહે છે. કવિએ આ બાબતને સ્પષ્ટ કરવા માટે ચંદન, શેરડી અને સોનાનું ઉદાહરણ આપ્યું છે. ચંદનને વારંવાર ઘસવા છતાં તે સુવાસિત જ રહે છે; તેની સુગંધમાં ફરક પડતો નથી.

શેરડીનો સાંઠો વારંવાર કાપવા છતાં તેની મીઠાશમાં ફરક પડતો નથી. તે જ રીતે, સોની સોનાને ભઠ્ઠીમાં વારંવાર તપાવ્યા કરે તો પણ તેનો વર્ણ સુંદર જ બને છે. જેમ કે, પાણીમાં ડૂબતાં એક વીંછીને બચાવવા જતાં એક મુનિને તે વીંછીએ વારંવાર ડંખ માર્યા અને તેની કારમી પીડા થવા છતાં મુનિએ તે વીંછીને પાણીમાંથી ડૂબતો બચાવી જમીન પર મૂક્યો! અન્યનું ભલું કરવાની કેવી ઉચ્ચ ભાવના!

GSEB Solutions Class 8 Sanskrit Chapter 7 सुभाषितानि

આમ, સજ્જનો ગમે તેવા કપરા સંજોગોમાં પણ પોતાનું સૌજન્ય (ભલાઈ) છોડતાં નથી.

सुभाषितानि Summary in English

Subhashitas are an integral part of Sanskrit literature. They give us knowledge about ethics and correct behaviour. Such knowledge is very useful to every person in life. They guide us through the innumerable hardships that come our way in life.

In the six subhashitas of this chapter, the following thoughts have been expressed :

(1) The knowledge that remains in books and the wealth which is in another’s hand will not help us in our need.

(2) In the first two lines of the shloka the nominative, accusative, instrumental and dative forms of the अ-करान्त masculine noun वृक्ष have been given respectively : वृक्ष:, वृक्षम्, वृक्षोण and वृक्षाय!

In the third and fourth line of the shloka the ablative, genetive, locative and vocative forms of वृक्ष have been given respectively : वृक्षात्, वृक्षस्य, वृक्षे and हे वृक्ष।

(3) People become our friends or enemies depending upon our behaviour.

(4) The philanthropic attitude of great men has been explained with examples of rivers, trees and clouds.

(5) Fifteen holy rivers of India have been remembered in this pious shloka.

(6) The great character of great men has been described in this shloka with the examples of sandalwood, sugarcane and gold.

अन्वयः, शब्दार्थाः अनुवादश्च
(Page 24)
1. अन्वयः – या विद्या, पुस्तकेषु हि यत् धनम् परहस्तेषु (अस्ति), कार्यकाले समुत्पन्ने, सा विद्या न (अस्ति), तत् धनम् (च) न (अस्ति)।

GSEB Solutions Class 8 Sanskrit Chapter 7 सुभाषितानि 1

अनुवादः – The knowledge which is in books and the wealth which has gone into other people’s hands; when the need arises that knowledge and that wealth are of no use.

GSEB Solutions Class 8 Sanskrit Chapter 7 सुभाषितानि

2. अन्वयः – फलान्वितः वृक्षः भाति। कपिः वृक्षम् धूनयते। वृक्षेण तापः वार्यते। वृक्षाय जलम् दीयते।

GSEB Solutions Class 8 Sanskrit Chapter 7 सुभाषितानि 2

अनुवादः – The tree laden with fruit looks nice. Monkeys shake trees. Heat is prevented by trees. Water is given to trees.

3. अन्वयः – वृक्षात् पर्णानि पतन्ति। वृक्षस्य महान् प्रसरः (भवति)। वृक्ष खगाः निकूजन्ति। (हे) वृक्ष, (त्वम्) भूतले धन्यः असि।

GSEB Solutions Class 8 Sanskrit Chapter 7 सुभाषितानि 3

अनुवादः – Leaves fall from the tree. The tree is spread over a large area. Birds chirp on trees. O tree! You are blessed on this Earth.

4. अन्वयः – कश्चित् कस्यचित् मित्रम् न (अस्ति)। कश्चित् कस्यचित् रिपुः न (अस्ति)। व्यवहारेण मित्राणि तथा रिपवः जायन्ते।

GSEB Solutions Class 8 Sanskrit Chapter 7 सुभाषितानि 4

अनुवादः – Nobody is anybody’s friend; nobody is anybody’s enemy. Friends as well as enemies are made due to (man’s) behaviour /conduct.

GSEB Solutions Class 8 Sanskrit Chapter 7 सुभाषितानि

5. अन्वयः – नद्यः स्वयम् एव अम्भः न पिबन्ति। वृक्षाः स्वयम् फलानि न खादन्ति। वारिवाहाः खलु सस्यम् न अदन्ति। सताम् विभूतयः परोपकाराय (सन्ति)।

GSEB Solutions Class 8 Sanskrit Chapter 7 सुभाषितानि 5

अनुवादः – Rivers do not drink their water themselves; trees do not eat their fruits themselves; the clouds themselves truly do not eat the grain (grown by them). The wealth of good men is for the benefit of others (for charity).

6. अन्वयः – गङ्गा, सिन्धु, सरस्वती, यमुना, गोदावरी, नर्मदा, कावेरी, सरयू, महेन्द्रतनया, चर्मण्वती, वेदिका, क्षिप्रा, वेत्रवती, महासुरनदी, ख्याता जया गण्डकी च समुद्रसहिताः पूर्णजलैः पूर्णाः (नद्यः) मे मङ्गलम् कुर्वन्तु।

GSEB Solutions Class 8 Sanskrit Chapter 7 सुभाषितानि 6
GSEB Solutions Class 8 Sanskrit Chapter 7 सुभाषितानि 7

GSEB Solutions Class 8 Sanskrit Chapter 7 सुभाषितानि

7. अन्वयः – पुनरपि पुनः घृष्टम् घृष्टम् चन्दनम् चारुगन्धम् (भवति)। पुनरपि पुनः च छिन्नम् छिन्नम् एव इक्षुदण्डम् स्वादु (भवति)। पुनरपि पुनः दग्धम् दग्धम् काञ्चनम् कान्तवर्णम् (भवति)। प्राणान्ते (अपि) च सज्जनानाम् (पुरुषाणाम्) प्रकृतिविकृतिः न जायते।

GSEB Solutions Class 8 Sanskrit Chapter 7 सुभाषितानि 8 GSEB Solutions Class 8 Sanskrit Chapter 7 सुभाषितानि 9

अनुवादः – Even after rubbing repeatedly sandalwood remains sweet-smelling (fragrant). Even after cutting repeatedly, the sugarcane stick remains sweet. Even after heating repeatedly, gold becomes beautiful in colour. Even at the time of death there is no change in the character of great (good) men.

सुभाषितानि Summary in Gujarati

સંસ્કૃત સાહિત્યમાં સુભાષિતોનું વિશિષ્ટ સ્થાન છે. સુભાષિતો આપણને નીતિ અને વ્યવહારની સમજ આપે છે. આવું જ્ઞાન દરેક માણસને જીવનમાં બહુ ઉપયોગી થાય છે. જીવનમાં આવતી અનેક સમસ્યાઓમાં સુભાષિતો સાચું માર્ગદર્શન આપે છે.

આ પાઠનાં સાત સુભાષિતો દ્વારા નીચેના વિચારો રજૂ થયા છે:

  1. પુસ્તકમાં રહેલી વિદ્યા અને પારકાના હાથમાં ગયેલું ધન જરૂર પડે ત્યારે કામમાં આવતાં નથી.
  2. આ શ્લોકમાં -કારાન્ત ૫. વૃક્ષ શબ્દનાં પ્રથમ, દ્વિતીયા, તૃતીયા અને ચતુર્થી એકવચનનાં રૂપો છે : વૃક્ષ:, વૃક્ષ, વૃક્ષેખ અને વૃક્ષાયા
  3. આ શ્લોકમાંનાં વૃક્ષ શબ્દનાં પંચમી, ષષ્ઠી, સપ્તમી અને સંબોધન એકવચનનાં રૂપો છે: વૃક્ષાત્, વૃક્ષણ્ય, વૃક્ષે અને દે વૃક્ષા
  4. આપણા વ્યવહારથી જ લોકો આપણા મિત્રો અને શત્રુઓ થાય છે.
  5. નદીઓ, વૃક્ષો અને વાદળાંનાં દષ્ટાંતો દ્વારા પુરુષોની પરોપકારવૃત્તિ સમજાવી છે.
  6. આ શ્લોકમાં ગંગા, સિધુ વગેરે ભારતની પંદર પવિત્ર નદીઓનું પાવન સ્મરણ કરવામાં આવ્યું છે.
  7. ચંદન, શેરડી અને સુવર્ણનાં ઉદાહરણો દ્વારા સજ્જન પુરુષોના શ્રેષ્ઠ સ્વભાવનો પરિચય આપ્યો છે.

अन्वयः, शब्दार्थाः अनुवादश्च
1. अन्वयः – या विद्या, पुस्तकेषु हि यत् धनम् परहस्तेषु (अस्ति), कार्यकाले समुत्पन्ने, सा विद्या न (अस्ति), तत् धनम् (च) न (अस्ति)।

GSEB Solutions Class 8 Sanskrit Chapter 7 सुभाषितानि 10

અનુવાદઃ જે વિદ્યા પુસ્તકોમાં રહેલી છે અને જે ધન પારકાના હાથમાં રહેલું છે, તે વિદ્યા અને તે ધન જરૂર પડે ત્યારે, કાંઈ કામમાં આવતાં નથી.

GSEB Solutions Class 8 Sanskrit Chapter 7 सुभाषितानि

2. अन्वयः – फलान्वितः वृक्षः भाति। कपिः वृक्षम् धूनयते। वृक्षेण तापः वार्यते। वृक्षाय जलम् दीयते।

GSEB Solutions Class 8 Sanskrit Chapter 7 सुभाषितानि 11

અનુવાદઃ ફળોથી ભરપૂર વૃક્ષ શોભે છે. વાંદરો વૃક્ષને હલાવે છે. વૃક્ષ વડે તાપ (ગરમી) રોકાય છે. વૃક્ષને પાણી અપાય છે.

3. अन्वयः – वृक्षात् पर्णानि पतन्ति। वृक्षस्य महान् प्रसरः (भवति)। वृक्ष खगाः निकूजन्ति। (हे) वृक्ष, (त्वम्) भूतले धन्यः असि।

GSEB Solutions Class 8 Sanskrit Chapter 7 सुभाषितानि 12

અનુવાદઃ વૃક્ષ પરથી પાંદડાં પડે છે. વૃક્ષનો ફેલાવો મોટો (હોય) છે. વૃક્ષ પર પંખીઓ કલરવ કરે છે. તે વૃક્ષ! (૮) ધરતી પર ધન્ય છે!

4. अन्वयः – कश्चित् कस्यचित् मित्रम् न (अस्ति)। कश्चित् कस्यचित् रिपुः न (अस्ति)। व्यवहारेण मित्राणि तथा रिपवः जायन्ते।

GSEB Solutions Class 8 Sanskrit Chapter 7 सुभाषितानि 13

અનુવાદ: કોઈ કોઈનો મિત્ર નથી; કોઈ કોઈનો શત્રુ નથી. (માણસના) વ્યવહાર વડે મિત્રો અને શત્રુઓ બને છે.

GSEB Solutions Class 8 Sanskrit Chapter 7 सुभाषितानि

5. अन्वयः – नद्यः स्वयम् एव अम्भः न पिबन्ति। वृक्षाः स्वयम् फलानि न खादन्ति। वारिवाहाः खलु सस्यम् न अदन्ति। सताम् विभूतयः परोपकाराय (सन्ति)।

GSEB Solutions Class 8 Sanskrit Chapter 7 सुभाषितानि 14

અનુવાદ : નદીઓ પોતે જ પોતાનું) પાણી પીતી નથી; વૃક્ષો પોતે જ (પોતાના) ફળો ખાતાં નથી; વાદળાં ખરેખર (પોતે ઉગાડેલું) ધાન્ય ખાતાં નથી. સજ્જનોની સંપત્તિ પરોપકાર માટે (જ) હોય છે.

6. अन्वयः – गङ्गा, सिन्धु, सरस्वती, यमुना, गोदावरी, नर्मदा, कावेरी, सरयू, महेन्द्रतनया, चर्मण्वती, वेदिका, क्षिप्रा, वेत्रवती, महासुरनदी, ख्याता जया गण्डकी च समुद्रसहिताः पूर्णजलैः पूर्णाः (नद्यः) मे मङ्गलम् कुर्वन्तु।

GSEB Solutions Class 8 Sanskrit Chapter 7 सुभाषितानि 15

અનુવાદઃ ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ, મહેન્દ્રપુત્રી (મહાનદી), ઉચ્ચ સમતલ ભૂમિ પર વહેનારી ચર્મવતી, ક્ષિપ્રા, વેત્રવતી, મહાસુરનદી અને પ્રખ્યાત ગંડકી (ગંગા) નદી – આ બધી ભરપૂર પાણીથી પૂર્ણ નદીઓ સમુદ્ર સાથે ભળીને મારું કલ્યાણ (મંગળ) કરો!

GSEB Solutions Class 8 Sanskrit Chapter 7 सुभाषितानि

7. अन्वयः – पुनरपि पुनः घृष्टम् घृष्टम् चन्दनम् चारुगन्धम् (भवति)। पुनरपि पुनः च छिन्नम् छिन्नम् एव इक्षुदण्डम् स्वादु (भवति)। पुनरपि पुनः दग्धम् दग्धम् काञ्चनम् कान्तवर्णम् (भवति)। प्राणान्ते (अपि) च सज्जनानाम् (पुरुषाणाम्) प्रकृतिविकृतिः न जायते।

GSEB Solutions Class 8 Sanskrit Chapter 7 सुभाषितानि 16

અનુવાદઃ વારંવાર ઘસવા છતાં ચંદન (સુખડ) મધુર સુગંધવાળું બને છે. ફરીફરીને કાપવા છતાં તે શેરડીનો સાંઠો સ્વાદિષ્ટ હોય છે. ફરીફરીને તપાવવા છતાં સુવર્ણ (વધુ) તેજસ્વી રંગનું થાય છે. પ્રાણ ત્યાગવાનો સમય આવે તોપણ સજ્જનોના સ્વભાવમાં કોઈ પણ ફેરફાર થતો નથી.

Leave a Comment

Your email address will not be published.