This GSEB Class 6 Maths Notes Chapter 11 બીજગણિત covers all the important topics and concepts as mentioned in the chapter.
બીજગણિત Class 6 GSEB Notes
→ અંકગણિતમાં 1, 2, 3, 4, 5, .. જેવા અંકોનો ઉપયોગ કરીએ છીએ. બીજગણિતમાં આ અંકો ઉપરાંત a,b, c, d, x, y, z, … જેવા મૂળાક્ષરોનો ઉપયોગ થાય છે.
→ કોઈ કિંમત માટે આપણે a, b, c, x, y,.. જેવા સંકેતનો ઉપયોગ કરી શકીએ છીએ.
→ આ ચોક્કસ સંકેતને ચલ કહે છે.
→ આ સંકેત દ્વારા નાના-મોટા કોયડાઓ ઉકેલવામાં – સમજવામાં સરળતા રહે છે.
→ જ્યારે વિધાનમાં અંકોની સાથે જ.બા. અને ડા.બા. વચ્ચે = નિશાની વપરાય, તો તેને સમીકરણ કહેવાય છે.
→ સમીકરણમાં જ.બા.ની કિંમત બરાબર ડાબા ની કિંમત હોય છે.
→ સમીકરણમાં અજ્ઞાત ચલની સાચી કિંમત મૂકતાં સમીકરણની જ.બા. = ડા.બા. થાય.
→ અજ્ઞાત ચલની કિંમત એ સમીકરણનો ઉકેલ કહેવાય.