GSEB Solutions Class 6 Maths Chapter 11 બીજગણિત InText Questions

Gujarat Board GSEB Solutions Class 6 Maths Chapter 11 બીજગણિત InText Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 6 Maths Chapter 11 બીજગણિત InText Questions

HOTS પ્રકારના પ્રશ્નોત્તર

નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે GSEB Solutions Class 6 Maths Chapter 11 બીજગણિત InText Questions 1 માં લખો :

પ્રશ્ન 1.
\(\frac{3 x-2}{5}\) = 2 એ………….. છે.
A. વાક્ય
B. વિધાન
C. સમીકરણ
D. ભૂમિતિ
જવાબ:
C. સમીકરણ

GSEB Solutions Class 6 Maths Chapter 11 બીજગણિત InText Questions

પ્રશ્ન 2.
\(\frac{7 x-3}{8}\) = 2માં ……………………. ચલ છે.
A. 7
B. 3
C. 2
D. x
જવાબ:
D. x

પ્રશ્ન 3.
a × b = b × a એ ગુણાકારમાં …………… નો નિયમ સૂચવે છે.
A. જૂથ
B. સંવૃત્તતા
C. ક્રમ
D. વિભાજન
જવાબ:
C. ક્રમ

પ્રશ્ન 4.
xના પાંચમા ભાગમાંથી 2 બાદ કરતાં 7 મળે છે તેને ………………… લખાય.
A. \(\frac{x}{2}\) – 2 = 7
B. 5x – 2 = 7
C. \(\frac{5x}{2}\) = 7
D. \(\frac{5x}{2}\) – 7 = 0
જવાબ:
A. \(\frac{x}{2}\) – 2 = 7

GSEB Solutions Class 6 Maths Chapter 11 બીજગણિત InText Questions

પ્રશ્ન 5.
એક પેટીમાં 12 કેરી હોય, તો ત પેટીમાં કેરીની સંખ્યા = ………….
A. \(\frac{12}{n}\)
B. n – 12
C. n + 12
D. 12n
જવાબ:
D. 12n

પ્રશ્ન 6.
2x – 1 = 9, તો x = ……………
A. 5
B. 4
C. 2
D. 3
જવાબ:
A. 5

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *