GSEB Solutions Class 7 Maths Chapter 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો Ex 6.2

Gujarat Board GSEB Solutions Class 7 Maths Chapter 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો Ex 6.2 Textbook Exercise Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 7 Maths Chapter 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો Ex 6.2

1. નીચેની આકૃતિઓમાં બહિષ્કોણ નું માપ શોધોઃ
GSEB Solutions Class 7 Maths Chapter 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો Ex 6.2 1
ઉત્તરઃ
ઉપરની દરેક આકૃતિ માટે,
ત્રિકોણના બહિષ્કોણનું માપ = બે અંતઃસંમુખકોણનાં માપનો સરવાળો ઉપરની દરેક આકૃતિમાં બહિષ્કોણ ∠x છે.
(i) ∠x = 50° + 70° = 120°
(ii) ∠x = 65° + 45° = 110°
(iii) ∠x = 30° + 40° = 70°
(iv) ∠x = 60° + 60° = 120°
(v) ∠x = 50° + 50° = 100°
(vi) ∠x = 30° + 60° = 90°

GSEB Solutions Class 7 Maths Chapter 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો Ex 6.2

2. નીચેની આકૃતિઓમાં અંદરના અજ્ઞાત ખૂણા નું માપ શોધોઃ
GSEB Solutions Class 7 Maths Chapter 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો Ex 6.2 2
ઉત્તરઃ
આગળની દરેક આકૃતિ માટે,
ત્રિકોણના બહિષ્કોણનું માપ = જ્ઞાત અંતઃસંમુખકોણનું માપ + અજ્ઞાત અંતઃસંમુખ કોણનું માપ
∴ અજ્ઞાત અંતઃસંમુખ કોણ xનું માપ = ત્રિકોણના બહિષ્કોણનું માપ – જ્ઞાત અંતઃસંમુખકોણનું માપ
(i) અજ્ઞાત અંતસંમુખકોણ xનું માપ = 115° – 50° = 65°
(ii) અજ્ઞાત અંતઃસંમુખકોણ xનું માપ = 100° – 70° = 30°
(iii) અજ્ઞાત અંતઃસંમુખકોણ xનું માપ = 125° – 90° = 35°
(iv) અજ્ઞાત અંતઃસંમુખકોણ xનું માપ = 120° – 60° = 60°
(v) અજ્ઞાત અંતઃસંમુખકોણ xનું માપ = 80° – 30° = 50°
(vi) અજ્ઞાત અંતઃસંમુખકોણ xનું માપ = 75° – 35° = 40°

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *