Gujarat Board GSEB Solutions Class 7 Sanskrit Chapter 2 वार्तालापः Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Gujarat Board Textbook Solutions Class 7 Sanskrit Chapter 2 वार्तालापः
GSEB Solutions Class 7 Sanskrit वार्तालापः Textbook Questions and Answers
वार्तालापः स्वाध्यायः
1. નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યો બનાવો :
ઉદાહરણ : भोजनं सिद्धम् एव अस्ति।
भोजनंनी જગ્યાએ चित्रम्, दालम्, व्यञ्जनम्, चायम्, ओदनम् નો ઉપયોગ કરીને અન્ય વાક્યો બનાવો.
- चित्रं
- दालं
- व्यञ्जनं
- चायं
- ओदनं
उत्तर :
- चित्रं-चित्रं सिद्धम् एव अस्ति।
- दालं- दालं सिद्धम् एव अस्ति।
- व्यञ्जनं – व्यञ्जनं सिद्धम् एव अस्ति।
- चायं – चायं सिद्धम् एव अस्ति।
- ओदनं – ओदनं सिद्धम् एव अस्ति।
2. નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યો બનાવો :
ઉદાહરણ : किञ्चित् तक्रम् आवश्यकम्।
- ………………………………………। (दुग्धम्)
- ………………………………………। (जलम्)
- ………………………………………। (पायसम्)
- ………………………………………। (व्यञ्जनम्)
ઉત્તર :
- किञ्चित् दुग्धम् आवश्यकम्।
- किञ्चित् जलम् आवश्यकम्।
- किञ्चित् पायसम् आवश्यकम्।
- किञ्चित् व्यञ्जनम् आवश्यकम्।
3. નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યો બનાવો :
ઉદાહરણ : तक्रम् आवश्यकं वा।
- ………………………………………? (व्यञ्जनम्)
- ………………………………………? (दुग्धम्)
- ………………………………………? (ओदनम्)
- ………………………………………? (दालम्)
- ………………………………………? (अवलेहः)
उत्तर:
- व्यञ्जनम् आवश्यकम् वा?
- दुग्धम् आवश्यकम् वा?
- ओदनम् आवश्यकम् वा?
- दालम् आवश्यकम् वा?
- अवलेहम् आवश्यकम् वा?
4. વિચારીને સંવાદ તૈયાર કરો :
माता : उपविशतु। जलं स्वीकरोतु।
पुत्री :
माता : स्वीकरोतु।
पुत्री : धन्यवादः
माता : किञ्चित् तक्रम्
पुत्री : ददातु।
माता : लवणम्
पुत्री :
माता : ओदनं स्वीकरोतु।
पुत्री :
माता :
पुत्री :
माता :
पुत्री :
उत्तर:
माता – उपविशतु। जलं स्वीकरोतु।
पुत्री – धन्यवादः ! मातः।
माता – स्वीकरोतु।
पुत्री – धन्यवादः! इदानीं भोजनम् आवश्यकम्।
माता – किञ्चित् तक्रम् आवश्यकम् वा?
पुत्री – ददातु।
माता – लवणम् अपि आवश्यकम्?
पुत्री – ददातु, मातः।
माता – ओदनं स्वीकरोतु।
पुत्री – दालम् अपि ददातु।
माता – अवलेहम् अपि अस्ति। आवश्यकं वा?
पुत्री – मास्तु। तिक्तम् अवलेहं न रुचिकरम्।
माता – अन्यत् किमपि आवश्यकम्?
पुत्री – इदानीं किमपि मास्तु। भोजनं समाप्तम्। भोजनं स्वादिष्ठम् अस्ति।
5. તમારા ઘરે બનતી ભોજનની વાનગીઓની યાદી બનાવો.
ભોજનની વાનગીઓની યાદી:
- व्यञ्जनम् –
- रोटिका –
- मोदकः –
- अवलेहः –
- ओदनम् –
- दालम्, सूपः –
- पूरिका –
- अपूपः –
- रसगुल्लकम् –
- पायसम् –
ઉત્તરઃ
ભોજનની વાનગીઓની યાદી:
- व्यञ्जनम् – શાક
- रोटिका – રોટલી
- मोदकः – લાડુ
- अवलेहः – અથાણું, ચટણી
- ओदनम् – ભાત
- दालम्, सूपः – દાળ
- पूरिका – પૂરી
- अपूपः – માલપૂડો
- रसगुल्लकम् – રસગુલ્લું
- पायसम् – ખીર
6. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્યો બનાવો અને લખો :
(चषकः, मेघः, स्थालिका, जलम्, छत्रम्, भोजनम्, पुष्पम्, उद्यानम्, फलम्, वृक्षः, कक्षः, छात्रः ।)
ઉદાહરણ : चषकः अस्ति जलं नास्ति।
- ______________ अस्ति ______________ नास्ति।
- ______________ अस्ति ______________ नास्ति।
- ______________ अस्ति ______________ नास्ति।
- ______________ अस्ति ______________ नास्ति।
- ______________ अस्ति ______________ नास्ति।
- ______________ अस्ति ______________ नास्ति।
उत्तर:
- स्थालिका अस्ति, भोजनम् नास्ति।
- पुष्पम् अस्ति, उद्यानम् नास्ति।
- वृक्षः अस्ति, फलम् नास्ति।
- कक्षः अस्ति, छात्रः नास्ति।
- छत्रम् अस्ति, मेघः नास्ति।
Sanskrit Digest Std 7 GSEB वार्तालापः Important Questions and Answers
वार्तालापः વિશેષ પ્રસ્નોત્તર
1. નીચેના પ્રત્યેક પ્રશ્નનો ઉત્તર સંસ્કૃતમાં અને ગુજરાતીમાં એક વાક્યમાં આપોઃ
પ્રશ્ન 1.
भावेश: चेतनायाः कथम् अभिवादनं करोति?
उत्तर:
भावेशः चेतनायाः नमस्कारशब्देन अभिवादनं करोति। ભાવેશ ચેતનાનું નમસ્કાર’ શબ્દથી અભિવાદન કરે છે.
પ્રશ્ન 2.
चेतना भावेशं कथं सत्करोति? (सत्करोति – સત્કારે છે.)
उत्तर:
चेतना भावेशं नमस्कारशब्देन, सर्वं कुशलं वा? इति प्रश्नेन च सत्करोति। ચેતના ભાવેશને નમસ્કાર’ શબ્દ વડે તથા “બધું કુશળ તો છે ને?’ એ પ્રશ્ન વડે સત્કારે છે.
પ્રશ્ન 3.
चेतना भोजनविषये किं वदति?
उत्तर :
चेतना भोजनविषये वदति यत् भोजनं सिद्धम् एव शक्ति ચેતના। ભોજન અંગે કહે છે કે ભોજન તૈયાર જ છે.
પ્રશ્ન 4.
भोजने किं किम् अस्ति?
उत्तर :
भोजने व्यञ्जनं, रोटिका, मोदकम्, अवलेहम्, ओदनं, दालम् च सन्ति। ભોજનમાં શાક, રોટલી, લાડુ, અથાણું, ભાત અને દાળ પણ છે.
પ્રશ્ન 5.
भोजनसमाप्तिसमये भावेशः भोजनविषये किं वदति?
उत्तर :
भोजनसमाप्तिसमये भावेशः वदति – ‘भोजनं रुचिकरम् अस्ति।’ જમવાનું પૂરું થતાં ભાવેશ કહે છે: “ભોજન સરસ (સ્વાદિષ્ટ) છે.’
2. નીચેના પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં આપોઃ
પ્રશ્ન 1.
ચેતના ચા કે કૉફી? એમ પૂછે છે ત્યારે ભાવેશ શું કહે છે?
ઉત્તરઃ
ચેતના ચા કે કૉફી? એમ પૂછે છે ત્યારે ભાવેશ કંઈ પણ નહિ લેવાનું કહે છે અને અત્યારે ભોજન જરૂરી હોવાનું કહે છે.
પ્રશ્ન 2.
જમતી વખતે ભાવેશ મીઠા અને છાશ વિશે શું કહે છે?
ઉત્તર :
જમતી વખતે ભાવેશ જરૂર જેટલું મીઠું (નમક) લેવાની હા કહે છે અને થોડી છાશ પણ જરૂરી હોવાનું કહે છે.
પ્રશ્ન 3.
ચેતના અથાણા વિશે શું કહે છે?
ઉત્તરઃ
ચેતના ભાવેશને કહે છે કે, ભોજનમાં અથાણું પણ છે, શું તેની જરૂર છે?
પ્રશ્ન 4.
ભાવેશ ભોજનમાં શું શું જમે છે?
ઉત્તરઃ
ભાવેશ ભોજનમાં શાક, રોટલી, લાડુ, દાળ, ભાત અને છાશ જમે છે.
પ્રશ્ન 5.
ભાવેશ ભોજન વિશે શું કહે છે?
ઉત્તર :
ભાવેશ ભોજનને સ્વાદિષ્ટ કહે છે.
3. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ शोधो :
પ્રશ્ન 1.
भावेशः कम् अभिवादयति?
A. स्वमित्रम्
B. स्वपितरम्
C. स्वभ्रातरम्
D. चेतनाम्
उत्तर:
D. चेतनाम्
પ્રશ્ન 2.
कः भावेशं सत्करोति? (सत्करोति – સત્કારે)
A. तस्य वयस्यः
B. तस्य भगिनी
C. तस्य जनकः
D. तस्य भ्राता (वयस्यः – मित्र)
उत्तर:
B. तस्य भगिनी
પ્રશ્ન 3.
‘वार्तालापः’ પાઠમાં કોના વચ્ચેનો સંવાદ છે?
A. येतना – पिता
B. भात – पुत्री
C. मावेश – येतना
D. भावेश – माता
उत्तर:
C. मावेश – येतना
પ્રશ્ન 4.
भोजने किं किम् अस्ति इति कः निवेदयति?
A. भावेशः
B. भावेशस्य पिता
C. भावेशस्य भ्राता
D. भावेशस्य भगिनी
उत्तर:
D. भावेशस्य भगिनी
પ્રશ્ન 5.
‘व्यञ्जनम्’ इति शब्दस्य गुर्जरभाषायां कः अर्थः?
A. પંખો
B. શાક
C. અથાણું
D. મીઠું, નમક
उत्तर:
B. શાક
પ્રશ્ન 6.
‘अवलेहम्’ इति शब्दस्य गुर्जरभाषायां कः अर्थः?
A. લેપ
B. ચાટણ, અથાણું
C. પીણું
D. મીઠું, નમક
उत्तर:
B. ચાટણ, અથાણું
પ્રશ્ન 7.
‘तक्रम्’ इति शब्दस्य गुर्जरभाषायां कः अर्थः?
A. તકલી
B. પીણું
C. છાશ
D. દહીં
उत्तर:
C. છાશ
પ્રશ્ન 8.
भावेशः भोजनं कीदृशम् वदति?
A. आकर्षकम्
B. रुचिकरम्
C. मधुरम्
D. उष्णम् आरोग्यप्रदं च
उत्तर:
B. रुचिकरम्
પ્રશ્ન 9.
‘सिद्धम् + एव’ सन्धिं कुरुत।
A. सिद्धमेव
B. सिद्धमावेव
C. सिद्धमस्तु
D. सिद्धमोव
उत्तर:
A. सिद्धमेव
પ્રશ્ન 10.
નીચેના શબ્દજૂથમાંથી અલગ પડતા શબ્દને જુદો તારવો.
A. रोटिकाम्
B. शाटिकाम्
C. मोदकम्
D. दालम्
उत्तर:
B. शाटिकाम्
પ્રશ્ન 11.
‘चायं कोफी वा?’ एतत् वाक्यं कः वदति?
A. चेतना
B. भावेशः
C. धरा
D. अशोकः
उत्तर:
A. चेतना
પ્રશ્ન 12.
‘मास्तु’ શબ્દનો ગુજરાતી અર્થ લખો.
A. હા
B. તોપણ
C. નહિ
D. આપો
उत्तर:
C. નહિ
4. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરોઃ
- नमस्कारः, भावेश, …………………………………। (आगच्छतु, उपविशतु)
- किमपि मास्तु। ………………………………… भोजनम् आवश्यकम्। (अद्यापि, इदानीम्)
- किञ्चित् ………………………………… अपि आवश्यकम्। (अवलेहः, तक्रम्)
- एकं मोदकम् अपि …………………………………। (स्वीकरोतु, ददातु)
- ………………………………… अपि अस्ति। (दालम्, अवलेहः)
- ………………………………… रोटिकाम् अपि ददातु। (एकम्, एकाम्)
उत्तर:
- आगच्छतु
- इदानीम्
- तक्रम्
- स्वीकरोतु
- अवलेहः
- एकाम्
5. નીચે આપેલાં સાચાં વાક્યોની સામે [ ✓ ] ની અને ખોટાં વાક્યોની સામે [ ✗ ] ની નિશાની કરોઃ
- ચેતના ભાવેશની માતા છે.
- ચેતના ભાવેશને ‘નમસ્કાર’ શબ્દ વડે આવકારે છે.
- भोजने मोदकः अस्ति।
- दालम् अपि मा स्वीकरोतु।
- भावेशः वदति – मम भोजनं समाप्तम्।
उत्तर:
- ચેતના ભાવેશની માતા છે. [ ✗ ]
- ચેતના ભાવેશને ‘નમસ્કાર’ શબ્દ વડે આવકારે છે. [ ✓ ]
- भोजने मोदकः अस्ति। [ ✓ ]
- दालम् अपि मा स्वीकरोतु। [ ✗ ]
- भावेशः वदति – मम भोजनं समाप्तम्। [ ✓ ]
6. નીચેના ‘अ’ વિભાગનાં પાત્રોને ‘ब’ વિભાગની ઉક્તિ સાથે જોડોઃ
‘अ’ | ‘ब’ |
(१) भावेशः | (१) धन्यवाद:! मातः। |
(२) चेतना | (२) भोजने किं किम् अस्ति? |
(३) माता | (३) भोजनं सिद्धम एव अस्ति। |
(४) पुत्री | (४) ओदनं स्वीकरोतु। |
(५) तव चञ्चुः वक्रा अस्ति। |
उत्तर:
(१) भावेशः | भोजने किं किम् अस्ति? |
(२) चेतना | भोजनं सिद्धम् एव अस्ति। |
(३) माता | ओदनं स्वीकरोतु। |
(४) पुत्री | धन्यवादः! मातः। |
7. નીચે આપેલા શબ્દોના સંસ્કૃત અર્થ લખો :
- ભાત –
- નહિ –
- પીરસો –
- આપો –
- આભાર –
- તૈયાર –
उत्तर:
- ભાત – ओदनम्
- નહિ – मास्तु
- પીરસો – परिवेशयतु
- આપો – ददातु
- આભાર – धन्यवादः
- તૈયાર – सिद्धम्
8. નીચે આપેલા ગદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો:
भावेशः – नमस्कारः
चेतना – नमस्कारः, भावेश, आगच्छतु। सर्वं कुशलं वा?
भावेशः – सर्वं कुशलम्।
चेतना – उपविशतु जलं स्वीकरोतु।
(नों३ : विद्यार्थी नवनीत पे४ नं. 14 ५२ से सुंदर अक्षरे अनुवाद पोतानी નોંધપોથીમાં લખશે.)
वार्तालापः Summary in Gujarati
આ પાઠમાં ભોજન સમયનો વાર્તાલાપ છે. ભોજન રોજિંદો કાર્યક્રમ છે. બાળકો ભોજનને લગતાં નાનાં નાનાં વાક્યો સંસ્કૃતમાં બોલવાનો પ્રયત્ન કરે તો સંસ્કૃત ભાષા પ્રત્યેનો તેમનો આત્મવિશ્વાસ વધે. ભાવેશ અને ચેતના ભાઈ-બહેન છે. અહીં ભોજન વખતે તેમની વચ્ચે આ સંવાદ થાય છે.
અનુવાદ:
ભાવેશ – નમસ્કાર !
ચેતના – નમસ્કાર ! ભાવેશ, આવો. બધું કુશળ છે ને?
ભાવેશ – બધું કુશળ છે.
ચેતના – બેસો. પાણી લો.
ભાવેશ – આભાર.
ચેતના -ચા કે કૉફી?
ભાવેશ – કંઈ પણ નહિ. અત્યારે ભોજન જરૂરી છે.
ચેતના – ભોજન તૈયાર જ છે. આસન પર બેસો.
ભાવેશ – કૃપા કરીને (ભોજન) પીરસો. ભોજનમાં શું શું છે?
ચેતના – ભોજનમાં શાક છે, રોટલી છે, લાડુ છે, અથાણું છે, ભાત છે અને – દાળ પણ છે.
ભાવેશ – તો જલદી (ઝટ) આપો.
ચેતના – લો. શું મીઠા(નમક)ની જરૂર છે?
ભાવેશ – હા, આપો. થોડી છાશ પણ જરૂરી છે.
ચેતના – લો. એક લાડુ પણ લો.
ભાવેશ – આભાર. એક રોટલી પણ આપો.
ચેતના – અથાણું પણ છે. શું તેની જરૂર છે?
ભાવેશ – ના. (નહિ.) હવે ભાત આપો.
ચેતના – લો. દાળ પણ લો.
ભાવેશ – આભાર.
ચેતના -બીજું કાંઈ જોઈએ છે?
ભાવેશ – અત્યારે (હવે) કાંઈ પણ ન જોઈએ. મારું જમવાનું પૂરું થયું. ભોજન સ્વાદિષ્ટ (ભાવે એવું) છે.
ચેતના – આભાર!