Gujarat Board GSEB Solutions Class 7 Sanskrit Chapter 3 सुभाषितानि Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Gujarat Board Textbook Solutions Class 7 Sanskrit Chapter 3 सुभाषितानि
GSEB Solutions Class 7 Sanskrit सुभाषितानि Textbook Questions and Answers
सुभाषितानि स्वाध्यायः
1. નીચેના શબ્દો શુદ્ધ ઉચ્ચાર સાથે મોટેથી બોલી :
जलमन्नम्, पाषाणखण्डेषु, रत्नसंज्ञा, शुष्कवृक्षाश्च, षडेते वर्तन्ते, सिध्यन्ति, दृष्टिपूतम्, पिबेज्जलम्, शास्त्रपूताम्
उत्तर :
(તમારા સંસ્કૃત શિક્ષકના માર્ગદર્શન હેઠળ આ શબ્દોનું સ્પષ્ટ અને શુદ્ધ ઉચ્ચારણ ત્રણ વાર કરો.).
2. પાદપૂર્તિ કરો :
- पृथिव्यां ………………………… विधीयते॥
- उद्यमः ………………………… सहायकृत्॥
- दृष्टिपूतं ………………………… समाचरेत्॥
उत्तर :
- पृथिव्यां त्रीणि रत्नानि जलमन्नं सुभाषितम्।
मूढः पाषाणखण्डेषु रत्नसंज्ञा विधीयते।। - उद्यमः साहसं धैर्य बुद्धिः शक्तिः पराक्रमः।
षडेते यत्र वर्तन्ते तत्र देवः सहायकृत् ।। - दृष्टिपूतं न्यसेत् पादं वस्त्रपूतं पिबेज्जलम्।
शास्त्रपूतां वदेत् वाणी मनःपूतं समाचरेत्।।
3. સુભાષિતોના આધારે નીચેની ખાલી જગ્યા પૂરો :
- नमन्ति ………………………… वृक्षाः।
- सुप्तस्य सिंहस्य मुखे ………………………… न प्रविशन्ति।
- दृष्टिपूर्त ………………………… पादम्।
- शास्त्रपूतां ………………………… वाणीम्।
- उद्यमेन हि ………………………… कार्याणि।
उत्तर :
- नमन्ति फलिनो वृक्षाः।
- सुप्तस्य सिंहस्य मुखे मृगाः न प्रवि
- दृष्टिपूतं न्यसेत् पादम्।
- शास्त्रपूतां वदेत् वाणीम्।
- उद्यमेन हि सिध्यन्ति कार्याणि।
4. કૌસમાં આપેલ શબ્દો વડે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે વાક્યો બનાવો અને બોલી : (वसुधैव, राज्यमेव, ग्राम एव, राष्ट्रमेव)
ઉદાહરણ : वसुधैव – कुटुम्बकम्।
- ____________ कुटुम्बकम्।
- ____________ कुटुम्बकम्।
- ____________ कुटुम्बकम्।
उत्तर :
- राज्यमेव कुटुम्बकम्।
- ग्राम एव कुटुम्बकम्।
- राष्ट्रमेव कुटुम्बकम्।
5. કૌસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે વાક્ય બનાવીને બોલો અને લખો :
(धर्मः, सफलता, विजयः परिश्रमः, रमन्ते देवताः, नार्यस्तु पूज्यन्ते, क्रोधः, विनाशः, स्वच्छता, प्रभुता, सङ्घः, शान्ति।)
ઉદાહરણ : यत्र परिश्रमः तत्र सफलता।
- यत्र ____________ तत्र ____________।
- यत्र ____________ तत्र ____________।
- यत्र ____________ तत्र ____________।
- यत्र ____________ तत्र ____________।
- यत्र ____________ तत्र ____________।
उत्तर :
- यत्र धर्मः तत्र विजयः।
- यत्र नार्यस्तु पूज्यन्ते तत्र देवताः रमन्ते।
- यत्र क्रोधः तत्र विनाशः।
- यत्र स्वच्छता तत्र प्रभुता।
- यत्र सङ्घः तत्र शान्तिः।
6. ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે રૂપો બનાવો.
ઉદાહરણ : सिंहः सिंहस्य
उत्तर :
- वानरः – वानरस्य
- शुक: – शुकस्य
- पर्वतः – पर्वतस्य
- पुत्रः – पुत्रस्य
- शङ्करः – शङ्करस्य
- तारकः – तारकस्य
- मूषकः – मूषकस्य
- कपोतः-कपोतस्य
- गजः – गजस्य
- मयूरः – मयूरस्य
7. નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિધાન પસંદ કરી પ્રશ્નોના જવાબ લખો :
પ્રશ્ન 1.
के कदाचन न नमन्ति ?
(अ) गुणिनो जनाः कदाचन न नमन्ति
(ब) फलिनो वृक्षाः कदाचन न नमन्ति।
(क) मूर्खाः कदाचन न नमन्ति।
उत्तर :
मूर्खाः कदाचन न नमन्ति।
પ્રશ્ન 2.
केन कार्याणि सिध्यन्ति ?
(अ) उद्यमेन कार्याणि सिध्यन्ति।
(ब) भाग्येन कार्याणि सिध्यन्ति।
(क) मनोरथैः कार्याणि सिध्यन्ति।
उत्तर :
उद्यमेन कार्याणि सिध्यन्ति।
પ્રશ્ન 3.
कीदृशं जलं पिबेत् ?
(अ) दृष्टिपूतं जलं पिबेत्।
(ब) वस्त्रपूतं जलं पिबेत्।
(क) मनःपूतं जलं पिबेत्।
उत्तर :
वस्त्रपूतं जलं पिबेत्।
8. ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ક્રિયાપદ પરિવર્તન કરો :
ઉદાહરણ : पा (पिब्) – पिबेत्
उत्तर :
- चर् – चरेत्
- लिख – लिखेत्
- पठ् – पठेत्
- दृश् (पश्य्) – पश्येत्
- वद् – वदेत्
9. ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ક્રિયાપદમાં પરિવર્તન કરો :
(ર) ઉદાહરણ :
उत्तर :
- खाद् – खादन्ति
- लिख – लिखन्ति
- पत् – पतन्ति
- क्रीड् – क्रीडन्ति
- पठ् – पठन्ति
- गम् (गच्छ) – गच्छन्ति
- दृश् (पश्य्) – पश्यन्ति
- धाव – धावन्ति
- पा (पिब्) – पिबन्ति
- वद् – वदन्ति
(ર) ઉદાહરણ :
उत्तर :
- मयूरः- मयूराः
- देवः – देवाः
- मूर्खः – मूर्खाः
- मृगः – मृगाः
- दन्तः – दन्ताः
- पर्वतः – पर्वताः
- पुरुषः- पुरुषाः
- तारकः- तारकाः
Sanskrit Digest Std 7 GSEB सुभाषितानि Important Questions and Answers
सुभाषितानि વિશેષ પ્રસ્નોત્તર
1. નીચેના પ્રત્યેક પ્રશ્નનો ઉત્તર સંસ્કૃતમાં અને ગુજરાતીમાં એક વાક્યમાં मापो :
પ્રશ્ન 1.
पृथ्व्यां कानि त्रीणि रत्नानि सन्ति?
उत्तर :
पृथ्व्याम् एतानि त्रीणि रत्नानि सन्ति – जलम्, अन्नम्, सुभाषितम् च। ધરતી પર આ ત્રણ રત્નો શ્રેષ્ઠ વસ્તુઓ) છેઃ જળ, અન્ન અને સુભાષિત.
પ્રશ્ન 2.
लघुचेतसां गणना का अस्ति?
उत्तर :
‘अयं निजः अयं पर: वा’ इति लघुचेतसां गणना अस्ति। આ પોતાનો છે, આ પારકો છે’ એવી ગણતરી સંકુચિત મનવાળાઓની હોય છે.
પ્રશ્ન 3.
उदारचरितानां महापुरुषाणां गणना का अस्ति?
उत्तर:
उदारचरितानां महापुरुषाणां गणना अस्ति वसुधैव कुटुम्बकम् इति। ઉદારચરિત (વિશાળ હૃદયના) મહાપુરુષોની ગણના છે “આખી ધરતી જ પરિવાર છે.”
પ્રશ્ન 4.
कीदृशाः वृक्षाः नमन्ति?
उत्तर:
फलिनः (फलयुक्ताः, फलपूर्णाः) वृक्षाः नमन्ति। ફળોવાળાં (ફળોથી ભરપૂર) વૃક્ષો લચી પડે છે.
પ્રશ્ન 5.
के जनाः विनम्राः भवन्ति?
उत्तर:
गुणिनः (गुणयुक्ताः, गुणवन्तः) जनाः विनम्राः भवन्ति। ગુણવાળા માણસો વિનમ્ર હોય છે.
પ્રશ્ન 6.
कीदृशाः वृक्षाः कदापि न नमन्ति?
उत्तर:
शुष्कवृक्षाः कदापि न नमन्ति। સૂકાં વૃક્ષો કદી પણ ઝૂકતાં નથી.
પ્રશ્ન 7.
देवस्य सहायतां कः लभते?
उत्तर:
यस्मिन् उद्यमः, साहसं, धैर्य, बुद्धिः, शक्तिः, पराक्रमः च वर्तन्ते, सः पुरुषः देवस्य सहायतां लभते। જેનામાં ઉદ્યમ, સાહસ, ધીરજ, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ હોય છે, તે પુરુષ ઈશ્વરની મદદ મેળવે છે.
પ્રશ્ન 8.
सिंहः स्वक्षुधाशान्तये कम् उद्यमं करोति?
उत्तर:
सिंहः स्वक्षुधाशान्तये वने भ्राम्यति मृगान् च मारयति। सिंह पोतानी સિંહ પોતાની ભૂખ સંતોષવા જંગલમાં ભટકે છે અને જનાવરોને મારે છે.
પ્રશ્ન 9.
मनुष्यः कीदृशं पादं न्यसेत् ?
उत्तर:
मनुष्यः दृष्टिपूतं (नेत्राभ्यां सम्यक् दृष्ट्वा एव) पादं न्यसेत्। માણસે દૃષ્ટિથી પવિત્ર કરેલું (બે આંખોથી બરાબર જોઈને જ) પગલું મૂકવું જોઈએ.
પ્રશ્ન 10.
मनुष्यः कीदृशीं वाणी वदेत्?
उत्तरम् –
मनुष्यः शास्त्रपूतां (शास्त्रैः अनुमतां) वाणी वदेत्। માણસે શાસ્ત્રોથી શુદ્ધ કરેલી (શાસ્ત્રો વડે માન્ય) વાણી બોલવી.
પ્રશ્ન 11.
मनुष्यः कीदृशं कर्म समाचरेत्?
उत्तर:
मनुष्यः मनःपूतं कर्म समाचरेत्। મનુષ્ય મનથી (પોતાના અંતઃકરણથી) પવિત્ર જણાયેલું કર્મ કરવું જોઈએ.
2. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ शोधो:
પ્રશ્ન 1.
पृथ्व्यां कति रत्नानि (श्रेष्ठवस्तूनि) सन्ति?
A. चत्वारि
B. षट्
C. सप्त
D. त्रीणि
उत्तर :
D. त्रीणि
પ્રશ્ન 2.
‘अयं निजः अयं पर: वा’ इति गणनां कां करोति?
A. विनम्राम्
B. उदारचरितानाम्
C. लघुचेतसाम्
D. गुणिनाम्
उत्तर :
C. लघुचेतसाम्
પ્રશ્ન 3.
कीदृशाः वृक्षाः नमन्ति?
A. गुणिनः
B. नम्राः
C. पुष्पयुक्ताः
D. फलिनः
उत्तर :
D. फलिनः
પ્રશ્ન 4.
कीदृशाः जनाः नमन्ति?
A. वृद्धाः
B. गुणिनः
C. विनम्राः
D. धनिनः
उत्तर :
B. गुणिनः
પ્રશ્ન 5.
उद्यमेन कानि सिध्यन्ति?
A. कार्याणि
B. मनोरथाः
C. स्वप्नाः
D. फलानि
उत्तर :
A. कार्याणि
પ્રશ્ન 6.
सुप्तस्य सिंहस्य मुखे के न प्रविशन्ति?
A. मूषकाः
B. पशुपक्षिणः
C. मृगाः
D. खाद्यवस्तूनि
उत्तर :
C. मृगाः
પ્રશ્ન 7.
शुष्कवृक्षाः कीदृशम् अस्ति? (कीदृशम् -)
A. विनयी सम
B. मूर्खाः सम
C. सुज्ञाः स्म
D. गुणिनः सम
उत्तर :
B. मूर्खाः सम
પ્રશ્ન 8.
कीदृशीं वाणी वदेत् ?
A. शास्त्रशुद्धाम्
B. मनः शुद्धम्
C. वस्त्रशुद्धाम्
D. दृष्टिशुद्धाम्
उत्तर :
A. शास्त्रशुद्धाम्
પ્રશ્ન 9.
नेत्रशुद्धं (दृष्टिपूतं) किं न्यसेत् ?
A. वस्त्रम्
B. मनः
C. पादम्
D. वाणीम्
उत्तर :
C. पादम्
પ્રશ્ન 10.
यत्र क्रोधः तत्र ……………………………।
A. विजयः
B. प्रभुता
C. शान्तिः
D. विनाशः
उत्तर :
D. विनाशः
પ્રશ્ન 11.
………………………… कुटुम्बकम् वर्तते।
A. वसुधैव
B. गृहैव
C. एकैव
D. ग्राम एव
उत्तर :
A. वसुधैव
પ્રશ્ન 12.
दृष्टिपूतं ………………………………. पादम्।
A. वदेत्
B. न्यसेत्
C. पिबेत्
D. समाचरेत्
उत्तर :
B. न्यसेत्
પ્રશ્ન 13.
જો વૃક્ષ:’નું પ્રથમ બહુવચન “વૃક્ષા?’ તો રેવાનું …………………………… થાય.
A. देवौ
B. देवम्
C. देवाः
D. देवैः
उत्तर :
C. देवाः
(૨૪) પૃથ્વી પર કયાં ત્રણ રત્નો છે?
A. જળ, અનાજ, વસ્ત્ર
B જળ, અન્ન, સુભાષિત
C. જળ, વસ્ત્ર, દાન
D. મનુષ્ય, દેવતા, દેવીઓ
उत्तर :
B જળ, અન્ન, સુભાષિત
(૨૬) “સુબોધ વચનો માટે સંસ્કૃત શબ્દ આપો.
A. सुभाषितम्
B. वचनः
C. भाषितम्
D. सुबोधः
उत्तर :
A. सुभाषितम्
(૨૬) “પવિત્ર માટે સંસ્કૃત શબ્દ આપો.
A. जनाः
B. पूतम्
C. पादम्
D. मृगाः
उत्तर :
B. पूतम्
3. નીચે આપેલાં સાચાં વાક્યોની સામે ✓ ની અને ખોટાં વાક્યો ✗ ની સામે ઝિની નિશાની કરો:
( १ ) मनोरथैः कार्याणि सिध्यन्ति।
( २ ) सुप्तस्य सिंहस्य मुखे मृगाः प्रविशन्ति।
(३) फलिनः वृक्षाः नमन्ति।
( ४ ) पण्डितैः पाषाणखण्डेषु रत्नसंज्ञा विधीयते।
(५) मनःपूतं समाचरेत्।
(૬) વિશાળ હૃદયવાળા મહાપુરુષો કાયમ સૌનું ભલું કરે છે.
(૭) જેની પાસે શક્તિ અને પરાક્રમ છે તેને જ ભગવાન મદદ કરે છે. આ
उत्तर :
( १ ) मनोरथैः कार्याणि सिध्यन्ति। [ ✗ ]
( २ ) सुप्तस्य सिंहस्य मुखे मृगाः प्रविशन्ति। [ ✗ ]
(३) फलिनः वृक्षाः नमन्ति। [ ✓ ]
( ४ ) पण्डितैः पाषाणखण्डेषु रत्नसंज्ञा विधीयते। [ ✗ ]
(५) मनःपूतं समाचरेत्। [ ✓ ]
(૬) વિશાળ હૃદયવાળા મહાપુરુષો કાયમ સૌનું ભલું કરે છે. [ ✓ ]
(૭) જેની પાસે શક્તિ અને પરાક્રમ છે તેને જ ભગવાન મદદ કરે છે. [ ✓ ]
4. નીચે આપેલા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ લખો:
- पाषाणः –
- परः –
- उद्यमः –
- निजः –
- ढः –
- पूतम् –
- मृगः –
- संज्ञा –
उत्तर :
- पाषाणः – પથ્થર
- परः -પરિશ્રમ, મહેનત
- उद्यमः – પારકો
- निजः – પોતાનો
- मूढः – મૂર્ખ
- पूतम् – પવિત્ર
- गः – પશુ, પ્રાણી (હરણ)
- संज्ञा – નામ
5. નીચે આપેલા ગુજરાતી શબ્દોના સંસ્કૃત અર્થ લખો :
- સુબોધ વચનો –
- સંકુચિત મનવાળાઓની –
- મૂકવું જોઈએ –
- ટુકડાઓમાં –
- શાસ્ત્રોથી શુદ્ધ કરેલી –
- નજર –
उत्तर :
- સુબોધ વચનો – सुभाषितम्, सुभाषितानि
- સંકુચિત મનવાળાઓની – लघुचेतसाम्
- મૂકવું જોઈએ – न्यसेत्।
- ટુકડાઓમાં – खण्डेषु
- શાસ્ત્રોથી શુદ્ધ કરેલી – शास्त्रपूताम्, शास्त्रशुद्धाम्
- નજર – दृष्टि
6. નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સમાનાર્થી શબ્દો લખો:
- पृथिवी – धरा, वसुधा, पृथ्वी
- सिंहः – मृगाधिपः, करभीरः
- बुद्धिः – मतिः, धी, प्रज्ञा
- पराक्रमः – विक्रमः
- मनः – चेतः
7. નીચે આપેલા ‘अ’ વિભાગ અને ‘ब’ વિભાગની પંક્તિઓને યોગ્ય રીતે જોડો:
‘अ’ विभाग – ‘ब’ विभाग
(१) अयं निजः परो वेति। – (१) प्रविशन्ति मुखे मृगाः।
(२) शुष्कवृक्षाश्च मूर्खाः। – (२) वसुधैव कुटुम्बकम्।
(३) न हि सुप्तस्य सिंहस्य। – (३) नमन्ति न कदाचन।
(४) षडेते यत्र वर्तन्ते। – (४) गणना लघुचेतसाम्।
(५) तत्र देवः सहायकृत्।
उत्तर :
(१) गणना लघुचेतसाम्।
(२) नमन्ति न कदाचन।
(३) प्रविशन्ति मुखे मृगाः।
(४) तत्र देवः सहायकृत्।
8. નીચેનાં વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો:
પ્રશ્ન 1.
મૂર્ખ માણસો પથ્થરના ટુકડાઓને “રત્ન’ એવું નામ આપે છે.
उत्तर :
मूढः (मूर्खाः) पाषाणखण्डेषु रत्नसंज्ञा विधीयते।
પ્રશ્ન 2.
સૂકાં વૃક્ષો કદી પણ (ક્યારેય) નમતાં નથી.
उत्तर:
शुष्कवृक्षाः (शुष्काः वृक्षाः) कदाचन (कदापि) न नमन्ति।
પ્રશ્ન 3.
દષ્ટિથી પવિત્ર કરેલ પગ મૂકવો જોઈએ.
उत्तर:
दृष्टिपूतं पादं न्यसेत्।/दृष्टिपूतं न्यसेत् पादम्।
પ્રશ્ન 4.
ઉદ્યમથી જ કાર્યો સફળ થાય છે.
उत्तर:
उद्यमेन हि कार्याणि सिध्यन्ति।
પ્રશ્ન 5.
વસ્ત્રથી ગાળેલું પાણી પીવું જોઈએ.
उत्तर:
वस्त्रपूतं जलं पिबेत्।। वस्त्रपूतं पिबेत् जलम्।।
9. નીચેના શબ્દોની સંધિ છૂટી પાડી સુંદર અક્ષરે તમારી નોંધપોથીમાં सपो :
(१) जलमन्नं = जलम् + अन्नम्
(२) वसुधैव = वसुधा + एव
(३) परो वेति = परः + वा + इति
(४) शुष्कवृक्षाश्च = शुष्कवृक्षाः + च
(५) मूर्खाश्च = मूर्खाः + च
(६) पिबेज्जलम् = पिबेत् + जलम्
10. नाये। दोनो मातृभाषामा अनुवाद :
(१) पृथिव्यां त्रीणि रत्नानि जलमन्नं सुभाषितम्।
मूढः पाषाणखण्डेषु रत्नसंज्ञा विधीयते।।
(२) उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथैः।
न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः।।
(નોંધ: નવનીત 23, 24 પરથી ગુજરાતી અનુવાદ જોઈને તમારી નોંધપોથીમાં લખો.)
सुभाषितानि Summary in Gujarati
સુભાષિત એટલે સારું વચન. સુભાષિત દ્વારા લોકોને જ્ઞાન, બોધ, ઉપદેશ, પ્રશંસા, નૈતિકતા વગેરે આપી શકાય છે. આ પાઠમાં છ સુભાષિતો છે જેમાં જુદા જુદા વિષયોની ચર્ચા છે :
- પૃથ્વી પર જળ, અન્ન અને સુભાષિત એ ત્રણ રત્નો (શ્રેષ્ઠ વસ્તુઓ) છે.
- વિશાળ હૃદયના મહાપુરુષો માટે આખી ધરતી જ એક પરિવારરૂપ હોય છે.
- ફળોવાળાં વૃક્ષ નીચે ઢળી પડે છે તેમ ગુણવાન મનુષ્યો સર્વત્ર નમ્ર હોય છે.
- જે વ્યક્તિમાં ઉદ્યમ, સાહસ, ધેર્ય, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ હોય તેને ઈશ્વરની મદદ મળી જાય છે.
- ઉદ્યમ કરવાથી જ કાર્યો પૂર્ણ થાય છે; મનોરથ સેવવાથી નહિ.
- માણસે જોઈ જોઈને પગ મૂકવો; વસ્ત્રથી ગાળીને પાણી પીવું; શાસ્ત્રથી શુદ્ધ એવી વાણી ઉચ્ચારવી અને મન જેને પવિત્ર ગમે તે કાર્ય કરવું.
1. અન્વય : पृथिव्याम् जलम्, अन्नम्, सुभाषितम् (च) त्रीणि रत्नानि (सन्ति)। मूढैः पाषाणखण्डेषु रत्नसंज्ञा विधीयते।
શબ્દર્ધ :
અનુવાદ : પૃથ્વી પર જળ, અન્ન અને સુભાષિત (એમ) ત્રણ રત્નો છે. મૂર્ખ માણસો પથ્થરના ટુકડાઓને “રત્ન’ એવું નામ આપે છે !
2. અન્વય : अयम् निजः परः वा इति गणना लघुचेतसाम् (वर्तते)। उदारचरितानाम् (पुरुषाणाम्) तु वसुधा एव कुटुम्बकम् (वर्तते)।
શબ્દર્ધ :
અનુવાદ : “આ પોતાનો છે અને આ પારકો છે’ એવી ગણતરી સંકુચિત મનવાળાઓની હોય છે. વિશાળ હૃદયવાળાઓને માટે તો આખી) ધરતી જ એક પરિવારરૂપ છે.
(૩) અન્વય : फलिनः वृक्षाः नमन्ति, गुणिनः जनाः नमन्ति। शुष्कवृक्षाः च मूर्खाः च कदाचन न नमन्ति।
શબ્દર્ધ :
અનુવાદ : ફળોવાળાં વૃક્ષો નમે છે; ગુણવાન માણસો નમે છે. (પણ) સૂકાં વૃક્ષો અને મૂર્ખ માણસો ક્યારેય નમતાં નથી.
4. અન્વય : उद्यमः, साहसम्, धैर्यम्, बुद्धिः, शक्तिः , पराक्रमः- एते षट् यत्र वर्तन्ते तत्र देवः सहायकृत् (भवति)।
શબ્દર્ધ :
અનુવાદ : ઉદ્યમ, સાહસ (હિંમત), ધીરજ, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ – આ છ (ગુણો) જ્યાં હોય છે, ત્યાં દેવ સહાય કરે છે.
5. અન્વય : उद्यमेन हि कार्याणि सिध्यन्ति, मनोरथैः न (सिध्यन्ति)। सुप्तस्य सिंहस्य मुखे मृगाः न हि प्रविशन्ति।
શબ્દર્ધ :
અનુવાદ : ઉદ્યમ વડે જ કાર્યો સફળ થાય છે, મનનાં તરંગો વડે નહિ. સૂતેલા સિંહના મુખમાં પ્રાણીઓ (આપમેળે), (જાતે) પ્રવેશતાં નથી જ.
6. અન્વય : दृष्टिपूतम् पादम् न्यसेत्, वस्त्रपूतम् जलम् पिबेत्, शास्त्रपूताम् वाणीम् वदेत्, मन:पूतम् समाचरेत्।
શબ્દર્ધ :
અનુવાદ : નજરથી શુદ્ધ કરેલું પગલું મૂકવું જોઈએ; વસ્ત્રથી ગાળેલું પાણી પીવું જોઈએ; શાસ્ત્રથી શુદ્ધ કરેલી વાણી (વચન) બોલવી જોઈએ; (અને) મનથી પવિત્ર કરેલું આચરણ કરવું જોઈએ.