GSEB Solutions Class 8 Maths Chapter 15 આલેખનો પરિચય Ex 15.2

Gujarat Board GSEB Solutions Class 8 Maths Chapter 15 આલેખનો પરિચય Ex 15.2 Textbook Exercise Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 8 Maths Chapter 15 આલેખનો પરિચય Ex 15.2

1. નીચેનાં બિંદુઓને આલેખપત્ર પર અંકિત કરો અને ચકાસણી કરો કે તે બધાં એક જ રેખા પર આવેલાં છે?

પ્રશ્ન (a)
A (4, 0); B (4, 2); C (4, 6); D (4, 2.5)
ઉત્તરઃ
GSEB Solutions Class 8 Maths Chapter 15 આલેખનો પરિચય Ex 15.2 1
આલેખમાં બિંદુઓ A (4, 0); B (4, 2); C (4, 6) અને D (4, 2.5) દર્શાવીને બિંદુઓ જોડતાં આ બધાં બિંદુઓ એક જ રેખા ઉપર આવેલાં છે.

GSEB Solutions Class 8 Maths Chapter 15 આલેખનો પરિચય Ex 15.2

પ્રશ્ન (b)
P (1, 1); 9 (2, 2); R (3, 3); s (4, 4)
ઉત્તરઃ
GSEB Solutions Class 8 Maths Chapter 15 આલેખનો પરિચય Ex 15.2 2
આલેખમાં બિંદુઓ P (1, 1); 9 (2, 2); R (3, 3) અને S (4, 4) દર્શાવીને બિંદુઓ જોડતાં આ બધાં બિંદુઓ એક જ રેખા ઉપર આવેલાં છે.

પ્રશ્ન (c)
K (2, 3); L (5, 3); M (5, 5); N (2, 5).
ઉત્તરઃ
GSEB Solutions Class 8 Maths Chapter 15 આલેખનો પરિચય Ex 15.2 3
આલેખમાં બિંદુઓ K (2, 3); L (5, 3); M (5, 5) અને N (2, 5) દર્શાવ્યાં. આ બિંદુઓ એક રેખા ઉપર આવેલાં નથી.

GSEB Solutions Class 8 Maths Chapter 15 આલેખનો પરિચય Ex 15.2

પ્રશ્ન 2.
બિંદુઓ (2, 3) અને 3, 2)માંથી પસાર થતી રેખા દોરો. આ રેખા X-અક્ષ અને 1-અક્ષને જે બિંદુમાં છેદે તે બિંદુના નિર્દેશાંક દર્શાવો.
ઉત્તરઃ
GSEB Solutions Class 8 Maths Chapter 15 આલેખનો પરિચય Ex 15.2 4
આલેખપત્રમાં બિંદુઓ A (2, 3) અને B (3, 2) નાં સ્થાન નક્કી કર્યા. બિંદુઓ A અને Bને જોડતી રેખા દોરતાં રેખા AB એ X-અક્ષને C (5, 0) બિંદુમાં અને Y-અક્ષને D (0, 5) બિંદુમાં છેદે છે.
નોંધ: X-અક્ષ પર Y-યામ શુન્ય (0) અને Y-અક્ષ પર X-યામ શૂન્ય મળે.

પ્રશ્ન 3.
આલેખમાં દર્શાવેલ દરેક આકૃતિઓનાં શિરોબિંદુઓના નિર્દેશાંક લખો.
ઉત્તરઃ
GSEB Solutions Class 8 Maths Chapter 15 આલેખનો પરિચય Ex 15.2 5
આકૃતિ 1 ચતુષ્કોણ OABC
O બિંદુના નિર્દેશાંક (0, 0); A બિંદુના નિર્દેશાંક (2, 0)
B બિંદુના નિર્દેશાંક (2, 3); C બિંદુના નિર્દેશાંક (0, 3)

આકૃતિ 2 ચતુષ્કોણ PQRS
P બિંદુના નિર્દેશાંક (4, 3); Q બિંદુના નિર્દેશાંક (6, 1)
R બિંદુના નિર્દેશાંક (6, 5); S બિંદુના નિર્દેશાંક (4, 7)

આકૃતિ 3: ત્રિકોણ KML
K બિંદુના નિર્દેશાંક (10, 5); M બિંદુના નિર્દેશાંક (10, 8);
L બિંદુના નિર્દેશાંક (7, 7)

GSEB Solutions Class 8 Maths Chapter 15 આલેખનો પરિચય Ex 15.2

4. નીચે આપેલાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો. ખોટાં વિધાનો સુધારીને લખો:

પ્રશ્ન (i)
જે બિંદુનો x નિર્દેશાંક શૂન્ય હોય અને નિર્દેશાંક શૂન્યતર હોય તે બિંદુ Y-અક્ષ પર આવેલ હોય છે.
જવાબઃ
આ વિધાન ખરું છે.

પ્રશ્ન (ii)
જે બિંદુનો પુ નિર્દેશાંક શૂન્ય હોય અને x નિર્દેશાંક 5 હોય તે બિંદુ-અક્ષ પર આવેલ હોય છે.
જવાબઃ
આ વિધાન ખોટું છે.
સુધારેલું વિધાન : જે બિંદુનો y નિર્દેશાંક શૂન્ય હોય અને x નિર્દેશાંક 5 હોય,
તે બિંદુ X-અક્ષ પર આવેલું હોય છે.

GSEB Solutions Class 8 Maths Chapter 15 આલેખનો પરિચય Ex 15.2

પ્રશ્ન (iii)
ઉદ્ગમબિંદુના નિર્દેશાંક (0, o) હોય છે.
જવાબઃ
આ વિધાન ખરું છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *