Gujarat Board GSEB Class 10 Gujarati Textbook Solutions Std 10 Gujarati Parishisht પરિશિષ્ટ જોડકાં Questions and Answers, Notes Pdf.
GSEB Std 10 Gujarati Parishisht Jodakana
નોધ: બોર્ડના પ્રશ્નપત્રના નવા પરિરૂપ મુજબ વિભાગ A (ગદ્ય) તેમજ વિભાગ B (પદ્ય)માં 4 – 4 (કુલ 8) ગુણનાં જોડકાં પુછાશે.) વિદ્યાર્થીને પરીક્ષાની સઘન તાલીમ માટે જોડકાં અલગ પરિશિષ્ટ રૂપે મૂક્યાં છે.
વિભાગ A
કૃતિ અને કર્તા
નીચે આપેલાં જોડકાં યોગ્ય રીતે જોડોઃ
પ્રશ્ન 1.
| “અ” | “બ” |
| (1) રેસનો ઘોડો | (અ) રતિલાલ બોરીસાગર |
| (2) ભૂલી ગયા પછી | (બ) ગુણવંત શાહ |
| (3) વાઇરલ ઇન્વેક્શન | (ક) રઘુવીર ચૌધરી |
| (4) છત્રી | (ડ) વર્ષા અડાલજા |
| (ઇ) મહેન્દ્રસિંહ પરમાર |
ઉત્તરઃ
| “અ” | “બ” |
| (1) રેસનો ઘોડો | (ઇ) મહેન્દ્રસિંહ પરમાર |
| (2) ભૂલી ગયા પછી | (ક) રઘુવીર ચૌધરી |
| (3) વાઇરલ ઇન્વેક્શન | (બ) ગુણવંત શાહ |
| (4) છત્રી | (અ) રતિલાલ બોરીસાગર |
![]()
પ્રશ્ન 2.
| “અ” | “બ” |
| (1) ડાંગવાનો અને | (અ) ચંદ્રકાન્ત પંડ્યા |
| (2) ચોપડાની ઈન્દ્રજાળ | (બ) મહેન્દ્રસિંહ પરમાર |
| (3) જન્મોત્સવ | (ક) મોહનલાલ પટેલ |
| (4) ગતિભંગ | (ડ) સુરેશ જોષી |
| (ઈ) વર્ષા અડાલજા |
ઉત્તરઃ
| “અ” | “બ” |
| (1) ડાંગવાનો અને | (બ) મહેન્દ્રસિંહ પરમાર |
| (2) ચોપડાની ઈન્દ્રજાળ | (અ) ચંદ્રકાન્ત પંડ્યા |
| (3) જન્મોત્સવ | (ડ) સુરેશ જોષી |
| (4) ગતિભંગ | (ક) મોહનલાલ પટેલ |
![]()
પ્રશ્ન 3.
| “અ” | “બ” |
| (1) ભૂખથીય ભૂંડી ભીખ | (અ) આત્માર્પિત અપૂર્વજી |
| (2) વિરલ વિભૂતિ | (બ) જોરાવરસિંહ જાદવ |
| (3) હિમાલયમાં એક સાહસ | (ક) પન્નાલાલ પટેલ |
| (4) ઘોડીની સ્વામીભક્તિ | (ડ) જવાહરલાલ નેહરુ |
| (ઇ) રતિલાલ બોરીસાગર |
ઉત્તરઃ
| “અ” | “બ” |
| (1) ભૂખથીય ભૂંડી ભીખ | (ક) પન્નાલાલ પટેલ |
| (2) વિરલ વિભૂતિ | (અ) આત્માર્પિત અપૂર્વજી |
| (3) હિમાલયમાં એક સાહસ | (ઇ) રતિલાલ બોરીસાગર |
| (4) ઘોડીની સ્વામીભક્તિ | (બ) જોરાવરસિંહ જાદવ |
કૃતિ અને સાહિત્યપ્રકાર
![]()
પ્રશ્ન 4.
| “અ” | “બ” |
| (1) ડાંગવાનો અને … ! | (અ) ચરિત્રનિબંધ |
| (2) ગતિભંગ | (બ) લોકકથા |
| (૩) વિરલ વિભૂતિ | (ક) પ્રવાસનિબંધ |
| (4) ઘોડીની સ્વામીભક્તિ | (ડ) લઘુકથા |
| (ઈ) નવલકથા – ખંડ |
ઉત્તરઃ
| “અ” | “બ” |
| (1) ડાંગવાનો અને … ! | (ક) પ્રવાસનિબંધ |
| (2) ગતિભંગ | (ઈ) નવલકથા – ખંડ |
| (૩) વિરલ વિભૂતિ | (અ) ચરિત્રનિબંધ |
| (4) ઘોડીની સ્વામીભક્તિ | (બ) લોકકથા |
પ્રશ્ન 5.
| “અ” | “બ” |
| (1) હિમાલયમાં એક સાહસ | (અ) નવલકથા-ખંડ |
| (2) ભૂખથીય ભૂંડી ભીખ! | (બ) નવલિકા |
| (3) જન્મોત્સવ | (ક) પ્રવાસનિબંધ |
| (4) ચોપડાની ઈન્દ્રજાળ | (ડ) હાસ્યનિબંધ |
| (ઇ) આત્મકથા – ખંડ |
ઉત્તરઃ
| “અ” | “બ” |
| (1) હિમાલયમાં એક સાહસ | (ક) પ્રવાસનિબંધ |
| (2) ભૂખથીય ભૂંડી ભીખ! | (અ) નવલકથા-ખંડ |
| (3) જન્મોત્સવ | (બ) નવલિકા |
| (4) ચોપડાની ઈન્દ્રજાળ | (ઇ) આત્મકથા – ખંડ |
![]()
પ્રશ્ન 6.
| “અ” | “બ” |
| (1) છત્રી | (અ) એકાંકી |
| (2) વાઇરલ ઇન્વેક્શન | (બ) નવલિકા |
| (3) રેસનો ઘોડો | (ક) નિબંધ |
| (4) ભૂલી ગયા પછી | (ડ) લોકકથા |
| (ઇ) હાસ્યનિબંધ |
ઉત્તરઃ
| “અ” | “બ” |
| (1) છત્રી | (ડ) લોકકથા |
| (2) વાઇરલ ઇન્વેક્શન | (ક) નિબંધ |
| (3) રેસનો ઘોડો | (બ) નવલિકા |
| (4) ભૂલી ગયા પછી | (અ) એકાંકી |
પાત્ર અને કૃતિ
પ્રશ્ન 7.
| “અ” | “બ” |
| (1) ફોરમ | (અ) ભૂલી ગયા પછી |
| (2) જીવલો | (બ) ભૂખથીય ભૂંડી ભીખ |
| (3) કાળુ | (ક) ચોપડાની ઈન્દ્રજાળ |
| (4) વિરાટ | (ડ) રેસનો ઘોડો |
| (ઇ) વિરલ વિભૂતિ |
ઉત્તરઃ
| “અ” | “બ” |
| (1) ફોરમ | (ડ) રેસનો ઘોડો |
| (2) જીવલો | (ક) ચોપડાની ઈન્દ્રજાળ |
| (3) કાળુ | (બ) ભૂખથીય ભૂંડી ભીખ |
| (4) વિરાટ | (અ) ભૂલી ગયા પછી |
![]()
પ્રશ્ન 8.
| “અ” | “બ” |
| (1) જગદીશભાઈ | (અ) રેસનો ઘોડો |
| (2) ભીખલો | (બ) જન્મોત્સવ |
| (3) યશ | (ક) ચોપડાની ઇન્દ્રજાળ |
| (4) જયાવતી શેઠાણી | (ડ) ડાંગવનો અને … |
| (ઇ) ગતિભંગ |
ઉત્તર :
| “અ” | “બ” |
| (1) જગદીશભાઈ | (ડ) ડાંગવનો અને … |
| (2) ભીખલો | (ક) ચોપડાની ઇન્દ્રજાળ |
| (3) યશ | (બ) જન્મોત્સવ |
| (4) જયાવતી શેઠાણી | (અ) રેસનો ઘોડો |
પ્રશ્ન 9.
| “અ” | “બ” |
| (1) ઝબકબાઈ | (અ) ગતિભંગ |
| (2) ડુંગર | (બ) જન્મોત્સવ |
| (3) વિશાખા-ધનંજય | (ક) રેસનો ઘોડો |
| (4) સંજય | (ડ) વિરલ વિભૂતિ |
| (ઇ) ભૂલી ગયા પછી |
ઉત્તરઃ
| “અ” | “બ” |
| (1) ઝબકબાઈ | (ઇ) ભૂલી ગયા પછી |
| (2) ડુંગર | (અ) ગતિભંગ |
| (3) વિશાખા-ધનંજય | (બ) જન્મોત્સવ |
| (4) સંજય | (ક) રેસનો ઘોડો |
![]()
પ્રશ્ન 10.
| “અ” | “બ” |
| (1) હેમરાજ-માલસીભાઈ | (અ) જન્મોત્સવ |
| (2) કાનજી-દેવજી | (બ) ભૂલી ગયા પછી |
| (3) મનીષા-નરેન | (ક) ગતિભંગ |
| (4) કાળુ-રાજુ | (ડ) વિરલ વિભૂતિ |
| (ઇ) ભૂખથીય ભૂંડી ભીખ |
ઉત્તરઃ
| “અ” | “બ” |
| (1) હેમરાજ-માલસીભાઈ | (ડ) વિરલ વિભૂતિ |
| (2) કાનજી-દેવજી | (અ) જન્મોત્સવ |
| (3) મનીષા-નરેન | (બ) ભૂલી ગયા પછી |
| (4) કાળુ-રાજુ | (ઇ) ભૂખથીય ભૂંડી ભીખ |
પ્રશ્ન 11.
| “અ” | “બ” |
| (1) બબલી | (અ) વિરલ વિભૂતિ |
| (2) પ્રાણજીવન મહેતા | (બ) ભૂખથીય ભૂંડી ભીખ |
| (3) સુંદરજી શેઠ | (ક) જન્મોત્સવ |
| (4) વેલજી ડોહા | (ડ) ચોપડાની ઈન્દ્રજાળ |
| (ઇ) ગતિભંગ |
ઉત્તર :
| “અ” | “બ” |
| (1) બબલી | (ઇ) ગતિભંગ |
| (2) પ્રાણજીવન મહેતા | (અ) વિરલ વિભૂતિ |
| (3) સુંદરજી શેઠ | (બ) ભૂખથીય ભૂંડી ભીખ |
| (4) વેલજી ડોહા | (ક) જન્મોત્સવ |
![]()
પ્રશ્ન 12.
| “અ” | “બ” |
| (1) ગોવિંદ | (અ) વાઇરલ ઇન્વેક્શન |
| (2) સેમ્યુઅલ બટલર | (બ) રેસનો ઘોડો |
| (3) સલોની | (ક) જન્મોત્સવ |
| (4) વિનુકાકા | (ડ) ભૂલી ગયા પછી |
| (ઇ) ચોપડાની ઇન્દ્રજાળ |
ઉત્તરઃ
| “અ” | “બ” |
| (1) ગોવિંદ | (ઇ) ચોપડાની ઇન્દ્રજાળ |
| (2) સેમ્યુઅલ બટલર | (અ) વાઇરલ ઇન્વેક્શન |
| (3) સલોની | (ડ) ભૂલી ગયા પછી |
| (4) વિનુકાકા | (બ) રેસનો ઘોડો |
પ્રશ્ન 13.
| “અ” | “બ” |
| (1) મંજુબહેન | (અ) ભૂલી ગયા પછી |
| (2) વિરાટ | (બ) ચોપડાની ઈન્દ્રજાળ |
| (3) રવીન્દ્રનાથ ટાગોર | (ક) છત્રી |
| (4) મહેન્દ્રસિંહ પરમાર | (ડ) રેસનો ઘોડો |
| (ઇ) ડાંગવનો અને |
ઉત્તરઃ
| “અ” | “બ” |
| (1) મંજુબહેન | (ડ) રેસનો ઘોડો |
| (2) વિરાટ | (અ) ભૂલી ગયા પછી |
| (3) રવીન્દ્રનાથ ટાગોર | (ક) છત્રી |
| (4) મહેન્દ્રસિંહ પરમાર | (બ) ચોપડાની ઈન્દ્રજાળ |
ઉક્તિ અને પાત્ર
![]()
પ્રશ્ન 14.
| “અ” | “બ” |
| (1) બહુ આનંદ થયો તને આમ ખડતલ જોઈને.” | (અ) સંત |
| (2) ‘પણ તાવમાં તો હું એને નહીં જ મોકલું.” | (બ) નરેન |
| (3) છોકરાઓ, હું પૂછું તેનો જવાબ આપશો?” | (ક) નીનાબહેન |
| (4) “આ બે છોકરાંય ભલે ભેગાં મરી જતાં.” | (ડ) કાળુ |
| (ઇ) રાજુ |
ઉત્તરઃ
| “અ” | “બ” |
| (1) બહુ આનંદ થયો તને આમ ખડતલ જોઈને.” | (બ) નરેન |
| (2) ‘પણ તાવમાં તો હું એને નહીં જ મોકલું.” | (ક) નીનાબહેન |
| (3) છોકરાઓ, હું પૂછું તેનો જવાબ આપશો?” | (અ) સંત |
| (4) “આ બે છોકરાંય ભલે ભેગાં મરી જતાં.” | (ઇ) રાજુ |
પ્રશ્ન 15.
| “અ” | “બ” |
| (1) “ગાંડી, એવાં પગલાં તો ઘણાય હોય.” | (અ) માણકી |
| (2) “જાગો નન્દ કે લાલ, ભોર ભયી.’ | (બ) મહેન્દ્રસિંહ પરમાર |
| (3) ‘બોડીને તો વળી કાંહડી કેવી?” | (ક) ડુંગર |
| (4) “એ અનુભવોને પુનઃસૃત કરવાનો પ્રયત્ન કરું છું.” | (ડ) જીવલો |
| (ઇ) જયાવતી શેઠાણી |
ઉત્તરઃ
| “અ” | “બ” |
| (1) “ગાંડી, એવાં પગલાં તો ઘણાય હોય.” | (ક) ડુંગર |
| (2) “જાગો નન્દ કે લાલ, ભોર ભયી.’ | (ઇ) જયાવતી શેઠાણી |
| (3) ‘બોડીને તો વળી કાંહડી કેવી?” | (ડ) જીવલો |
| (4) “એ અનુભવોને પુનઃસૃત કરવાનો પ્રયત્ન કરું છું.” | (બ) મહેન્દ્રસિંહ પરમાર |
![]()
પ્રશ્ન 16.
| “અ” | “બ” |
| (1) “અમારી છત્રી બહુ ટકાઉ હોય છે.’ | (અ) વિરાટ |
| (2) “એ પહેલાં તો હું તમને પરણાવી દઈશ.’ | (બ) મંજુકાકી |
| (3) “બેટા, મારી પરીક્ષામાં તો તું પાસ હોં !” | (ક) દુકાનદાર |
| (4) “આ ભૂખ્યા ખેડૂતોનો નિસાસો પડ્યો ! | (ડ) નીનાબહેન |
| (ઇ) સુંદરજી શેઠ |
ઉત્તરઃ
| “અ” | “બ” |
| (1) “અમારી છત્રી બહુ ટકાઉ હોય છે.’ | (ક) દુકાનદાર |
| (2) “એ પહેલાં તો હું તમને પરણાવી દઈશ.’ | (અ) વિરાટ |
| (3) “બેટા, મારી પરીક્ષામાં તો તું પાસ હોં !” | (બ) મંજુકાકી |
| (4) “આ ભૂખ્યા ખેડૂતોનો નિસાસો પડ્યો ! | (ઇ) સુંદરજી શેઠ |
પ્રશ્ન 17.
| “અ” | “બ” |
| (1) “એ ઠિયા ! ક્યાં જાય છે એમ?” | (અ) ડુંગરની પત્ની |
| (2) “આપણી બબલીની જ પગલી જાણે …” | (બ) કનોજ |
| (3) હું તો ભૂતકાળને બાદ કરીને જીવતો હતો.’ | (ક) સિપાઈ |
| (4) “અમારી ટુકડીને લઈને ટૂંકો રસ્તો લીધો હશે.” | (ડ) ડુંગર |
| (ઇ) નરેન |
ઉત્તરઃ
| “અ” | “બ” |
| (1) “એ ઠિયા ! ક્યાં જાય છે એમ?” | (ક) સિપાઈ |
| (2) “આપણી બબલીની જ પગલી જાણે …” | (અ) ડુંગરની પત્ની |
| (3) હું તો ભૂતકાળને બાદ કરીને જીવતો હતો.’ | (ડ) ડુંગર |
| (4) “અમારી ટુકડીને લઈને ટૂંકો રસ્તો લીધો હશે.” | (બ) કનોજ |
![]()
પ્રશ્ન 18.
| “અ” | “બ” |
| (1) “સોરી પપ્પા, તમારા લોકોનું સપનું હું પૂરું ન કરી શક્યો?’ | (અ) દુકાનદાર |
| (2) ગરોળીથી ડરનાર હવે મગર સાથે પણ લડી શકે છે. | (બ) જીવલો |
| (3) ‘તમે ગઈ સાલ છત્રી લેવા આવેલા ખરા?” | (ક) શાહુકાર |
| (4) “ભીખલાને હીરો બો ભાવે.’ | (ડ) મનીષા |
| (ઇ) અંકિત |
ઉત્તરઃ
| “અ” | “બ” |
| (1) “સોરી પપ્પા, તમારા લોકોનું સપનું હું પૂરું ન કરી શક્યો?’ | (ઇ) અંકિત |
| (2) ગરોળીથી ડરનાર હવે મગર સાથે પણ લડી શકે છે. | (ક) શાહુકાર |
| (3) ‘તમે ગઈ સાલ છત્રી લેવા આવેલા ખરા?” | (અ) દુકાનદાર |
| (4) “ભીખલાને હીરો બો ભાવે.’ | (બ) જીવલો |
પ્રશ્ન 19.
| “અ” | “બ” |
| (1) “ભાણા ભે, ઘરે હંધાય છે તો હાજાં નરવાં ને?” | (અ) લેખકનાં બા |
| (2) ‘બા, જીવલાનું દેવું ક્યારે પૂરું થશે?” | (બ) દેવજી |
| (3) “કાલ્ય હવારે રૂપિયો દઈ જાશું.’ | (ક) શ્રીમદ્ભા મામા |
| (4) ‘તમે કોની સાથે આવ્યા છો?’ | (ડ) ચંદ્રકાન્ત પંડ્યા |
| (ઇ) ભાણેજનાં મામી |
ઉત્તરઃ
| “અ” | “બ” |
| (1) “ભાણા ભે, ઘરે હંધાય છે તો હાજાં નરવાં ને?” | (ઇ) ભાણેજનાં મામી |
| (2) ‘બા, જીવલાનું દેવું ક્યારે પૂરું થશે?” | (અ) લેખકનાં બા |
| (3) “કાલ્ય હવારે રૂપિયો દઈ જાશું.’ | (બ) દેવજી |
| (4) ‘તમે કોની સાથે આવ્યા છો?’ | (ક) શ્રીમદ્ભા મામા |
![]()
પ્રશ્ન 20.
| “અ” | “બ” |
| (1) જા, તું હવે અમારા લેણામાંથી છૂટો!’ | (અ) વેલજી ડોહા |
| (2) “આખરે છોરો તો માણકીનો ને!’ | (બ) સુંદરજી શેઠ |
| (3) “આમ ગાંડાની માફક અડવડિયાં શું ખાય છે?’ | (ક) માણેક |
| (4) ‘તને તારા જ ધાન માટે હાથ ધરતાં શરમ આવે છે?” | (ડ) લેખક (ચં. પંડ્યા) |
| (ઇ) ડુંગર |
ઉત્તરઃ
| “અ” | “બ” |
| (1) જા, તું હવે અમારા લેણામાંથી છૂટો!’ | (ડ) લેખક (ચં. પંડ્યા) |
| (2) “આખરે છોરો તો માણકીનો ને!’ | (અ) વેલજી ડોહા |
| (3) “આમ ગાંડાની માફક અડવડિયાં શું ખાય છે?’ | (ઇ) ડુંગર |
| (4) ‘તને તારા જ ધાન માટે હાથ ધરતાં શરમ આવે છે?” | (બ) સુંદરજી શેઠ |
વિભાગ B
કૃતિ અને કર્તા
નીચે આપેલાં જોડકાં યોગ્ય રીતે જોડોઃ
પ્રશ્ન 1.
| “અ” | “બ” |
| (1) શિકારીને | (અ) રાજેન્દ્ર શાહ |
| (2) બોલીએ ના કાંઈ | (બ) ‘બેદિલ’ |
| (3) હું એવો ગુજરાતી | (ક) “કલાપી” |
| (4) દીકરી | (ડ) વિનોદ જોશી |
| (ઇ) નરસિંહ મહેતા |
ઉત્તરઃ
| “અ” | “બ” |
| (1) શિકારીને | (ક) “કલાપી” |
| (2) બોલીએ ના કાંઈ | (અ) રાજેન્દ્ર શાહ |
| (3) હું એવો ગુજરાતી | (ડ) વિનોદ જોશી |
| (4) દીકરી | (બ) ‘બેદિલ’ |
![]()
પ્રશ્ન 2.
| “અ” | “બ” |
| (1) હાઈકુ | (અ) રાવજી પટેલ |
| (2) એક બપોરે | (બ) જયંત પાઠક |
| (3) દિવસો જુદાઈના જાય છે | (ક) બરકત વીરાણી |
| (4) વતનથી વિદાય થતાં | (ડ) ગની દહીંવાલા |
| (ઇ) મુરલી ઠાકુર |
ઉત્તરઃ
| “અ” | “બ” |
| (1) હાઈકુ | (ઇ) મુરલી ઠાકુર |
| (2) એક બપોરે | (અ) રાવજી પટેલ |
| (3) દિવસો જુદાઈના જાય છે | (ક) બરકત વીરાણી |
| (4) વતનથી વિદાય થતાં | (બ) જયંત પાઠક |
પ્રશ્ન 3.
| “અ” | “બ” |
| (1) વૈષ્ણવજન | (અ) ગંગાસતી |
| (2) શીલવંત સાધુને ! | (બ) રઈશ મણિયાર |
| (3) માધવને દીઠો છે ક્યાંય? | (ક) નરસિંહ મહેતા |
| (4) મુક્તક | (ડ) અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ |
| (ઇ) હરીન્દ્ર દવે |
ઉત્તરઃ
| “અ” | “બ” |
| (1) વૈષ્ણવજન | (ક) નરસિંહ મહેતા |
| (2) શીલવંત સાધુને ! | (અ) ગંગાસતી |
| (3) માધવને દીઠો છે ક્યાંય? | (ઇ) હરીન્દ્ર દવે |
| (4) મુક્તક | (બ) રઈશ મણિયાર |
![]()
કૃતિ અને સાહિત્યપ્રકાર
પ્રશ્ન 4.
| “અ” | “બ” |
| (1) વૈષ્ણવજન | (અ) ગીત |
| (2) એક બપોરે | (બ) ગઝલ |
| (3) દીકરી | (ક) ઊર્મિકાવ્ય |
| (4) હું એવો ગુજરાતી | (ડ) પદ |
| (ઇ) દુહા |
ઉત્તરઃ
| “અ” | “બ” |
| (1) વૈષ્ણવજન | (ડ) પદ |
| (2) એક બપોરે | (ક) ઊર્મિકાવ્ય |
| (3) દીકરી | (બ) ગઝલ |
| (4) હું એવો ગુજરાતી | (અ) ગીત |
પ્રશ્ન 5.
| “અ” | “બ” |
| (1) વતનથી વિદાય થતાં | (અ) ઊર્મિગીત |
| (2) બોલીએ ના કાંઈ | (બ) લોકગીત |
| (3) માધવ દીઠો છે ક્યાંય? | (ક) સૉનેટ |
| (4) ચાંદલિયો | (ડ) ગીત |
| (ઈ) પદ |
ઉત્તરઃ
| “અ” | “બ” |
| (1) વતનથી વિદાય થતાં | (ક) સૉનેટ |
| (2) બોલીએ ના કાંઈ | (ડ) ગીત |
| (3) માધવ દીઠો છે ક્યાંય? | (અ) ઊર્મિગીત |
| (4) ચાંદલિયો | (બ) લોકગીત |
![]()
પ્રશ્ન 6.
| “અ” | “બ” |
| (1) શીલવંત સાધુને | (અ) ગઝલ |
| (2) શિકારીને | (બ) સૉનેટ |
| (3) દિવસો જુદાઈના જાય છે | (ક) દુહો |
| (4) કુલ દીપક થાવું કઠિન … | (ડ) પદ |
| (ઈ) ભજન |
ઉત્તરઃ
| “અ” | “બ” |
| (1) શીલવંત સાધુને | (ડ) પદ |
| (2) શિકારીને | (બ) સૉનેટ |
| (3) દિવસો જુદાઈના જાય છે | (અ) ગઝલ |
| (4) કુલ દીપક થાવું કઠિન … | (ક) દુહો |