Class 10 Gujarati પરિશિષ્ટ જોડકાં

Gujarat Board GSEB Class 10 Gujarati Textbook Solutions Std 10 Gujarati Parishisht પરિશિષ્ટ જોડકાં Questions and Answers, Notes Pdf.

GSEB Std 10 Gujarati Parishisht Jodakana

નોધ: બોર્ડના પ્રશ્નપત્રના નવા પરિરૂપ મુજબ વિભાગ A (ગદ્ય) તેમજ વિભાગ B (પદ્ય)માં 4 – 4 (કુલ 8) ગુણનાં જોડકાં પુછાશે.) વિદ્યાર્થીને પરીક્ષાની સઘન તાલીમ માટે જોડકાં અલગ પરિશિષ્ટ રૂપે મૂક્યાં છે.

વિભાગ A

કૃતિ અને કર્તા

નીચે આપેલાં જોડકાં યોગ્ય રીતે જોડોઃ

પ્રશ્ન 1.

“અ” “બ”
(1) રેસનો ઘોડો (અ) રતિલાલ બોરીસાગર
(2) ભૂલી ગયા પછી (બ) ગુણવંત શાહ
(3) વાઇરલ ઇન્વેક્શન (ક) રઘુવીર ચૌધરી
(4) છત્રી (ડ) વર્ષા અડાલજા
(ઇ) મહેન્દ્રસિંહ પરમાર

ઉત્તરઃ

“અ” “બ”
(1) રેસનો ઘોડો (ઇ) મહેન્દ્રસિંહ પરમાર
(2) ભૂલી ગયા પછી (ક) રઘુવીર ચૌધરી
(3) વાઇરલ ઇન્વેક્શન (બ) ગુણવંત શાહ
(4) છત્રી (અ) રતિલાલ બોરીસાગર

Class 10 Gujarati પરિશિષ્ટ જોડકાં

પ્રશ્ન 2.

“અ” “બ”
(1) ડાંગવાનો અને (અ) ચંદ્રકાન્ત પંડ્યા
(2) ચોપડાની ઈન્દ્રજાળ (બ) મહેન્દ્રસિંહ પરમાર
(3) જન્મોત્સવ (ક) મોહનલાલ પટેલ
(4) ગતિભંગ (ડ) સુરેશ જોષી
(ઈ) વર્ષા અડાલજા

ઉત્તરઃ

“અ” “બ”
(1) ડાંગવાનો અને (બ) મહેન્દ્રસિંહ પરમાર
(2) ચોપડાની ઈન્દ્રજાળ (અ) ચંદ્રકાન્ત પંડ્યા
(3) જન્મોત્સવ (ડ) સુરેશ જોષી
(4) ગતિભંગ (ક) મોહનલાલ પટેલ

Class 10 Gujarati પરિશિષ્ટ જોડકાં

પ્રશ્ન 3.

“અ” “બ”
(1) ભૂખથીય ભૂંડી ભીખ (અ) આત્માર્પિત અપૂર્વજી
(2) વિરલ વિભૂતિ (બ) જોરાવરસિંહ જાદવ
(3) હિમાલયમાં એક સાહસ (ક) પન્નાલાલ પટેલ
(4) ઘોડીની સ્વામીભક્તિ (ડ) જવાહરલાલ નેહરુ
(ઇ) રતિલાલ બોરીસાગર

ઉત્તરઃ

“અ” “બ”
(1) ભૂખથીય ભૂંડી ભીખ (ક) પન્નાલાલ પટેલ
(2) વિરલ વિભૂતિ (અ) આત્માર્પિત અપૂર્વજી
(3) હિમાલયમાં એક સાહસ (ઇ) રતિલાલ બોરીસાગર
(4) ઘોડીની સ્વામીભક્તિ (બ) જોરાવરસિંહ જાદવ

કૃતિ અને સાહિત્યપ્રકાર

Class 10 Gujarati પરિશિષ્ટ જોડકાં

પ્રશ્ન 4.

“અ” “બ”
(1) ડાંગવાનો અને … ! (અ) ચરિત્રનિબંધ
(2) ગતિભંગ (બ) લોકકથા
(૩) વિરલ વિભૂતિ (ક) પ્રવાસનિબંધ
(4) ઘોડીની સ્વામીભક્તિ (ડ) લઘુકથા
(ઈ) નવલકથા – ખંડ

ઉત્તરઃ

“અ” “બ”
(1) ડાંગવાનો અને … ! (ક) પ્રવાસનિબંધ
(2) ગતિભંગ (ઈ) નવલકથા – ખંડ
(૩) વિરલ વિભૂતિ (અ) ચરિત્રનિબંધ
(4) ઘોડીની સ્વામીભક્તિ (બ) લોકકથા

પ્રશ્ન 5.

“અ” “બ”
(1) હિમાલયમાં એક સાહસ (અ) નવલકથા-ખંડ
(2) ભૂખથીય ભૂંડી ભીખ! (બ) નવલિકા
(3) જન્મોત્સવ (ક) પ્રવાસનિબંધ
(4) ચોપડાની ઈન્દ્રજાળ (ડ) હાસ્યનિબંધ
(ઇ) આત્મકથા – ખંડ

ઉત્તરઃ

“અ” “બ”
(1) હિમાલયમાં એક સાહસ (ક) પ્રવાસનિબંધ
(2) ભૂખથીય ભૂંડી ભીખ! (અ) નવલકથા-ખંડ
(3) જન્મોત્સવ (બ) નવલિકા
(4) ચોપડાની ઈન્દ્રજાળ (ઇ) આત્મકથા – ખંડ

Class 10 Gujarati પરિશિષ્ટ જોડકાં

પ્રશ્ન 6.

“અ” “બ”
(1) છત્રી (અ) એકાંકી
(2) વાઇરલ ઇન્વેક્શન (બ) નવલિકા
(3) રેસનો ઘોડો (ક) નિબંધ
(4) ભૂલી ગયા પછી (ડ) લોકકથા
(ઇ) હાસ્યનિબંધ

ઉત્તરઃ

“અ” “બ”
(1) છત્રી (ડ) લોકકથા
(2) વાઇરલ ઇન્વેક્શન (ક) નિબંધ
(3) રેસનો ઘોડો (બ) નવલિકા
(4) ભૂલી ગયા પછી (અ) એકાંકી

પાત્ર અને કૃતિ

પ્રશ્ન 7.

“અ” “બ”
(1) ફોરમ (અ) ભૂલી ગયા પછી
(2) જીવલો (બ) ભૂખથીય ભૂંડી ભીખ
(3) કાળુ (ક) ચોપડાની ઈન્દ્રજાળ
(4) વિરાટ (ડ) રેસનો ઘોડો
(ઇ) વિરલ વિભૂતિ

ઉત્તરઃ

“અ” “બ”
(1) ફોરમ (ડ) રેસનો ઘોડો
(2) જીવલો (ક) ચોપડાની ઈન્દ્રજાળ
(3) કાળુ (બ) ભૂખથીય ભૂંડી ભીખ
(4) વિરાટ (અ) ભૂલી ગયા પછી

Class 10 Gujarati પરિશિષ્ટ જોડકાં

પ્રશ્ન 8.

“અ” “બ”
(1) જગદીશભાઈ (અ) રેસનો ઘોડો
(2) ભીખલો (બ) જન્મોત્સવ
(3) યશ (ક) ચોપડાની ઇન્દ્રજાળ
(4) જયાવતી શેઠાણી (ડ) ડાંગવનો અને …
(ઇ) ગતિભંગ

ઉત્તર :

“અ” “બ”
(1) જગદીશભાઈ (ડ) ડાંગવનો અને …
(2) ભીખલો (ક) ચોપડાની ઇન્દ્રજાળ
(3) યશ (બ) જન્મોત્સવ
(4) જયાવતી શેઠાણી (અ) રેસનો ઘોડો

પ્રશ્ન 9.

“અ” “બ”
(1) ઝબકબાઈ (અ) ગતિભંગ
(2) ડુંગર (બ) જન્મોત્સવ
(3) વિશાખા-ધનંજય (ક) રેસનો ઘોડો
(4) સંજય (ડ) વિરલ વિભૂતિ
(ઇ) ભૂલી ગયા પછી

ઉત્તરઃ

“અ” “બ”
(1) ઝબકબાઈ (ઇ) ભૂલી ગયા પછી
(2) ડુંગર (અ) ગતિભંગ
(3) વિશાખા-ધનંજય (બ) જન્મોત્સવ
(4) સંજય (ક) રેસનો ઘોડો

Class 10 Gujarati પરિશિષ્ટ જોડકાં

પ્રશ્ન 10.

“અ” “બ”
(1) હેમરાજ-માલસીભાઈ (અ) જન્મોત્સવ
(2) કાનજી-દેવજી (બ) ભૂલી ગયા પછી
(3) મનીષા-નરેન (ક) ગતિભંગ
(4) કાળુ-રાજુ (ડ) વિરલ વિભૂતિ
(ઇ) ભૂખથીય ભૂંડી ભીખ

ઉત્તરઃ

“અ” “બ”
(1) હેમરાજ-માલસીભાઈ (ડ) વિરલ વિભૂતિ
(2) કાનજી-દેવજી (અ) જન્મોત્સવ
(3) મનીષા-નરેન (બ) ભૂલી ગયા પછી
(4) કાળુ-રાજુ (ઇ) ભૂખથીય ભૂંડી ભીખ

પ્રશ્ન 11.

“અ” “બ”
(1) બબલી (અ) વિરલ વિભૂતિ
(2) પ્રાણજીવન મહેતા (બ) ભૂખથીય ભૂંડી ભીખ
(3) સુંદરજી શેઠ (ક) જન્મોત્સવ
(4) વેલજી ડોહા (ડ) ચોપડાની ઈન્દ્રજાળ
(ઇ) ગતિભંગ

ઉત્તર :

“અ” “બ”
(1) બબલી (ઇ) ગતિભંગ
(2) પ્રાણજીવન મહેતા (અ) વિરલ વિભૂતિ
(3) સુંદરજી શેઠ (બ) ભૂખથીય ભૂંડી ભીખ
(4) વેલજી ડોહા (ક) જન્મોત્સવ

Class 10 Gujarati પરિશિષ્ટ જોડકાં

પ્રશ્ન 12.

“અ” “બ”
(1) ગોવિંદ (અ) વાઇરલ ઇન્વેક્શન
(2) સેમ્યુઅલ બટલર (બ) રેસનો ઘોડો
(3) સલોની (ક) જન્મોત્સવ
(4) વિનુકાકા (ડ) ભૂલી ગયા પછી
(ઇ) ચોપડાની ઇન્દ્રજાળ

ઉત્તરઃ

“અ” “બ”
(1) ગોવિંદ (ઇ) ચોપડાની ઇન્દ્રજાળ
(2) સેમ્યુઅલ બટલર (અ) વાઇરલ ઇન્વેક્શન
(3) સલોની (ડ) ભૂલી ગયા પછી
(4) વિનુકાકા (બ) રેસનો ઘોડો

પ્રશ્ન 13.

“અ” “બ”
(1) મંજુબહેન (અ) ભૂલી ગયા પછી
(2) વિરાટ (બ) ચોપડાની ઈન્દ્રજાળ
(3) રવીન્દ્રનાથ ટાગોર (ક) છત્રી
(4) મહેન્દ્રસિંહ પરમાર (ડ) રેસનો ઘોડો
(ઇ) ડાંગવનો અને

ઉત્તરઃ

“અ” “બ”
(1) મંજુબહેન (ડ) રેસનો ઘોડો
(2) વિરાટ (અ) ભૂલી ગયા પછી
(3) રવીન્દ્રનાથ ટાગોર (ક) છત્રી
(4) મહેન્દ્રસિંહ પરમાર (બ) ચોપડાની ઈન્દ્રજાળ

ઉક્તિ અને પાત્ર

Class 10 Gujarati પરિશિષ્ટ જોડકાં

પ્રશ્ન 14.

“અ” “બ”
(1) બહુ આનંદ થયો તને આમ ખડતલ જોઈને.” (અ) સંત
(2) ‘પણ તાવમાં તો હું એને નહીં જ મોકલું.” (બ) નરેન
(3) છોકરાઓ, હું પૂછું તેનો જવાબ આપશો?” (ક) નીનાબહેન
(4) “આ બે છોકરાંય ભલે ભેગાં મરી જતાં.” (ડ) કાળુ
(ઇ) રાજુ

ઉત્તરઃ

“અ” “બ”
(1) બહુ આનંદ થયો તને આમ ખડતલ જોઈને.” (બ) નરેન
(2) ‘પણ તાવમાં તો હું એને નહીં જ મોકલું.” (ક) નીનાબહેન
(3) છોકરાઓ, હું પૂછું તેનો જવાબ આપશો?” (અ) સંત
(4) “આ બે છોકરાંય ભલે ભેગાં મરી જતાં.” (ઇ) રાજુ

પ્રશ્ન 15.

“અ” “બ”
(1) “ગાંડી, એવાં પગલાં તો ઘણાય હોય.” (અ) માણકી
(2) “જાગો નન્દ કે લાલ, ભોર ભયી.’ (બ) મહેન્દ્રસિંહ પરમાર
(3) ‘બોડીને તો વળી કાંહડી કેવી?” (ક) ડુંગર
(4) “એ અનુભવોને પુનઃસૃત કરવાનો પ્રયત્ન કરું છું.” (ડ) જીવલો
(ઇ) જયાવતી શેઠાણી

ઉત્તરઃ

“અ” “બ”
(1) “ગાંડી, એવાં પગલાં તો ઘણાય હોય.” (ક) ડુંગર
(2) “જાગો નન્દ કે લાલ, ભોર ભયી.’ (ઇ) જયાવતી શેઠાણી
(3) ‘બોડીને તો વળી કાંહડી કેવી?” (ડ) જીવલો
(4) “એ અનુભવોને પુનઃસૃત કરવાનો પ્રયત્ન કરું છું.” (બ) મહેન્દ્રસિંહ પરમાર

Class 10 Gujarati પરિશિષ્ટ જોડકાં

પ્રશ્ન 16.

“અ” “બ”
(1) “અમારી છત્રી બહુ ટકાઉ હોય છે.’ (અ) વિરાટ
(2) “એ પહેલાં તો હું તમને પરણાવી દઈશ.’ (બ) મંજુકાકી
(3) “બેટા, મારી પરીક્ષામાં તો તું પાસ હોં !” (ક) દુકાનદાર
(4) “આ ભૂખ્યા ખેડૂતોનો નિસાસો પડ્યો ! (ડ) નીનાબહેન
(ઇ) સુંદરજી શેઠ

ઉત્તરઃ

“અ” “બ”
(1) “અમારી છત્રી બહુ ટકાઉ હોય છે.’ (ક) દુકાનદાર
(2) “એ પહેલાં તો હું તમને પરણાવી દઈશ.’ (અ) વિરાટ
(3) “બેટા, મારી પરીક્ષામાં તો તું પાસ હોં !” (બ) મંજુકાકી
(4) “આ ભૂખ્યા ખેડૂતોનો નિસાસો પડ્યો ! (ઇ) સુંદરજી શેઠ

પ્રશ્ન 17.

“અ” “બ”
(1) “એ ઠિયા ! ક્યાં જાય છે એમ?” (અ) ડુંગરની પત્ની
(2) “આપણી બબલીની જ પગલી જાણે …” (બ) કનોજ
(3) હું તો ભૂતકાળને બાદ કરીને જીવતો હતો.’ (ક) સિપાઈ
(4) “અમારી ટુકડીને લઈને ટૂંકો રસ્તો લીધો હશે.” (ડ) ડુંગર
(ઇ) નરેન

ઉત્તરઃ

“અ” “બ”
(1) “એ ઠિયા ! ક્યાં જાય છે એમ?” (ક) સિપાઈ
(2) “આપણી બબલીની જ પગલી જાણે …” (અ) ડુંગરની પત્ની
(3) હું તો ભૂતકાળને બાદ કરીને જીવતો હતો.’ (ડ) ડુંગર
(4) “અમારી ટુકડીને લઈને ટૂંકો રસ્તો લીધો હશે.” (બ) કનોજ

Class 10 Gujarati પરિશિષ્ટ જોડકાં

પ્રશ્ન 18.

“અ” “બ”
(1) “સોરી પપ્પા, તમારા લોકોનું સપનું હું પૂરું ન કરી શક્યો?’ (અ) દુકાનદાર
(2) ગરોળીથી ડરનાર હવે મગર સાથે પણ લડી શકે છે. (બ) જીવલો
(3) ‘તમે ગઈ સાલ છત્રી લેવા આવેલા ખરા?” (ક) શાહુકાર
(4) “ભીખલાને હીરો બો ભાવે.’ (ડ) મનીષા
(ઇ) અંકિત

ઉત્તરઃ

“અ” “બ”
(1) “સોરી પપ્પા, તમારા લોકોનું સપનું હું પૂરું ન કરી શક્યો?’ (ઇ) અંકિત
(2) ગરોળીથી ડરનાર હવે મગર સાથે પણ લડી શકે છે. (ક) શાહુકાર
(3) ‘તમે ગઈ સાલ છત્રી લેવા આવેલા ખરા?” (અ) દુકાનદાર
(4) “ભીખલાને હીરો બો ભાવે.’ (બ) જીવલો

પ્રશ્ન 19.

“અ”  “બ”
(1) “ભાણા ભે, ઘરે હંધાય છે તો હાજાં નરવાં ને?” (અ) લેખકનાં બા
(2) ‘બા, જીવલાનું દેવું ક્યારે પૂરું થશે?” (બ) દેવજી
(3) “કાલ્ય હવારે રૂપિયો દઈ જાશું.’ (ક) શ્રીમદ્ભા મામા
(4) ‘તમે કોની સાથે આવ્યા છો?’ (ડ) ચંદ્રકાન્ત પંડ્યા
(ઇ) ભાણેજનાં મામી

ઉત્તરઃ

“અ”  “બ”
(1) “ભાણા ભે, ઘરે હંધાય છે તો હાજાં નરવાં ને?” (ઇ) ભાણેજનાં મામી
(2) ‘બા, જીવલાનું દેવું ક્યારે પૂરું થશે?” (અ) લેખકનાં બા
(3) “કાલ્ય હવારે રૂપિયો દઈ જાશું.’ (બ) દેવજી
(4) ‘તમે કોની સાથે આવ્યા છો?’ (ક) શ્રીમદ્ભા મામા

Class 10 Gujarati પરિશિષ્ટ જોડકાં

પ્રશ્ન 20.

“અ” “બ”
(1) જા, તું હવે અમારા લેણામાંથી છૂટો!’ (અ) વેલજી ડોહા
(2) “આખરે છોરો તો માણકીનો ને!’ (બ) સુંદરજી શેઠ
(3) “આમ ગાંડાની માફક અડવડિયાં શું ખાય છે?’ (ક) માણેક
(4) ‘તને તારા જ ધાન માટે હાથ ધરતાં શરમ આવે છે?” (ડ) લેખક (ચં. પંડ્યા)
(ઇ) ડુંગર

ઉત્તરઃ

“અ” “બ”
(1) જા, તું હવે અમારા લેણામાંથી છૂટો!’ (ડ) લેખક (ચં. પંડ્યા)
(2) “આખરે છોરો તો માણકીનો ને!’ (અ) વેલજી ડોહા
(3) “આમ ગાંડાની માફક અડવડિયાં શું ખાય છે?’ (ઇ) ડુંગર
(4) ‘તને તારા જ ધાન માટે હાથ ધરતાં શરમ આવે છે?” (બ) સુંદરજી શેઠ

વિભાગ B

કૃતિ અને કર્તા

નીચે આપેલાં જોડકાં યોગ્ય રીતે જોડોઃ

પ્રશ્ન 1.

“અ” “બ”
(1) શિકારીને (અ) રાજેન્દ્ર શાહ
(2) બોલીએ ના કાંઈ (બ) ‘બેદિલ’
(3) હું એવો ગુજરાતી (ક) “કલાપી”
(4) દીકરી (ડ) વિનોદ જોશી
(ઇ) નરસિંહ મહેતા

ઉત્તરઃ

“અ” “બ”
(1) શિકારીને (ક) “કલાપી”
(2) બોલીએ ના કાંઈ (અ) રાજેન્દ્ર શાહ
(3) હું એવો ગુજરાતી (ડ) વિનોદ જોશી
(4) દીકરી (બ) ‘બેદિલ’

Class 10 Gujarati પરિશિષ્ટ જોડકાં

પ્રશ્ન 2.

“અ” “બ”
(1) હાઈકુ (અ) રાવજી પટેલ
(2) એક બપોરે (બ) જયંત પાઠક
(3) દિવસો જુદાઈના જાય છે (ક) બરકત વીરાણી
(4) વતનથી વિદાય થતાં (ડ) ગની દહીંવાલા
(ઇ) મુરલી ઠાકુર

ઉત્તરઃ

“અ” “બ”
(1) હાઈકુ (ઇ) મુરલી ઠાકુર
(2) એક બપોરે (અ) રાવજી પટેલ
(3) દિવસો જુદાઈના જાય છે (ક) બરકત વીરાણી
(4) વતનથી વિદાય થતાં (બ) જયંત પાઠક

પ્રશ્ન 3.

“અ” “બ”
(1) વૈષ્ણવજન (અ) ગંગાસતી
(2) શીલવંત સાધુને ! (બ) રઈશ મણિયાર
(3) માધવને દીઠો છે ક્યાંય? (ક) નરસિંહ મહેતા
(4) મુક્તક (ડ) અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
(ઇ) હરીન્દ્ર દવે

ઉત્તરઃ

“અ” “બ”
(1) વૈષ્ણવજન (ક) નરસિંહ મહેતા
(2) શીલવંત સાધુને ! (અ) ગંગાસતી
(3) માધવને દીઠો છે ક્યાંય? (ઇ) હરીન્દ્ર દવે
(4) મુક્તક (બ) રઈશ મણિયાર

Class 10 Gujarati પરિશિષ્ટ જોડકાં

કૃતિ અને સાહિત્યપ્રકાર

પ્રશ્ન 4.

“અ” “બ”
(1) વૈષ્ણવજન (અ) ગીત
(2) એક બપોરે (બ) ગઝલ
(3) દીકરી (ક) ઊર્મિકાવ્ય
(4) હું એવો ગુજરાતી (ડ) પદ
(ઇ) દુહા

ઉત્તરઃ

“અ” “બ”
(1) વૈષ્ણવજન (ડ) પદ
(2) એક બપોરે (ક) ઊર્મિકાવ્ય
(3) દીકરી (બ) ગઝલ
(4) હું એવો ગુજરાતી (અ) ગીત

પ્રશ્ન 5.

“અ” “બ”
(1) વતનથી વિદાય થતાં (અ) ઊર્મિગીત
(2) બોલીએ ના કાંઈ (બ) લોકગીત
(3) માધવ દીઠો છે ક્યાંય? (ક) સૉનેટ
(4) ચાંદલિયો (ડ) ગીત
(ઈ) પદ

ઉત્તરઃ

“અ” “બ”
(1) વતનથી વિદાય થતાં (ક) સૉનેટ
(2) બોલીએ ના કાંઈ (ડ) ગીત
(3) માધવ દીઠો છે ક્યાંય? (અ) ઊર્મિગીત
(4) ચાંદલિયો (બ) લોકગીત

Class 10 Gujarati પરિશિષ્ટ જોડકાં

પ્રશ્ન 6.

“અ” “બ”
(1) શીલવંત સાધુને (અ) ગઝલ
(2) શિકારીને (બ) સૉનેટ
(3) દિવસો જુદાઈના જાય છે (ક) દુહો
(4) કુલ દીપક થાવું કઠિન … (ડ) પદ
(ઈ) ભજન

ઉત્તરઃ

“અ” “બ”
(1) શીલવંત સાધુને (ડ) પદ
(2) શિકારીને (બ) સૉનેટ
(3) દિવસો જુદાઈના જાય છે (અ) ગઝલ
(4) કુલ દીપક થાવું કઠિન … (ક) દુહો

Leave a Comment

Your email address will not be published.