Gujarat Board GSEB Class 5 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 2 કેટલાક પ્રસંગો Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 5 Gujarati Textbook Solutions Purak Vachan Chapter 2 કેટલાક પ્રસંગો
વિશેષ પ્રશ્નોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો :
પ્રશ્ન 1.
બધા છોકરા વર્ગમાં કેવી રીતે દોડી ગયા?
A. ધક્કાજક્કી કરતા
B. વાતો કરતા
C. લડતાં લડતાં
D. ચોરી છૂપીથી
ઉત્તર :
A. ધક્કાજક્કી કરતા
પ્રશ્ન 2.
પંકજે શાકમાર્કેટમાંથી શું ખરીદ્યું?
A. શાક
B. બટાટા
C. દૂધી
D. કોબી
ઉત્તર :
C. દૂધી
પ્રશ્ન 3.
અશ્વિને કોને હાથ પકડી રસ્તો ઓળંગાવ્યો?
A. શાકવાળાને
B. અંધને
C. ખુશાલીને
D. મનનને
ઉત્તર :
B. અંધને
નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં લખો :
પ્રશ્ન 1.
શાહીનો ખડિયો કોનાથી ફૂટી ગયો હતો?
ઉત્તર :
શાહીનો ખડિયો સુમંતથી ફૂટી ગયો હતો.
પ્રશ્ન 2.
શિક્ષક સુમંત સામે શા માટે જોઈ રહ્યા?
ઉત્તર :
નીડર અને સાચાબોલા સુમંતે પોતાની ભૂલ કબૂલ કરી તેથી શિક્ષક તેની સામે જોઈ રહ્યા.
પ્રશ્ન 3.
શાકવાળો પંકજ સામે શા માટે જોઈ રહ્યો?
ઉત્તર :
પંકજે પ્રામાણિકતા બતાવી એટલે શાકવાળો પંકજ સામે જોઈ રહ્યો.
પ્રશ્ન 4.
નીલેશને બાએ શું આપ્યું?
ઉત્તર :
નીલેશને બાએ પાંચ કેરી આપી.
નીચે વિભાગ ‘અ’માં સદ્ગુણ અને વિભાગ ‘બ’માં એ સદ્ગુણ દર્શાવનારનાં નામ છે; બંનેને યોગ્ય રીતે જોડો:
પ્રશ્ન 1.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. નીડરતા | 1. અશ્વિન |
2. પ્રામાણિકતા | 2. ખુશાલી |
3. કામગરી | 3. સુમંત |
4. દયા | 4. દીપા |
5. વહાલસોયાપણું ! | 5. પંકજ |
6. પરગજુપણું ! | 6. મનન |
7. પ્રેમ | 7. નીલેશ |
ઉત્તર :
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. નીડરતા | 3. સુમંત |
2. પ્રામાણિકતા | 5. પંકજ |
3. કામગરી | 4. દીપા |
4. દયા | 1. અશ્વિન |
5. વહાલસોયાપણું ! | 2. ખુશાલી |
6. પરગજુપણું ! | 7. નીલેશ |
7. પ્રેમ | 6. મનન |
કેટલાક પ્રસંગો Summary in Gujarati
કેટલાક પ્રસંગો કાવ્ય-પરિચય :
કેટલાક પ્રસંગો શબ્દાર્થ :
- અઘરા શબ્દોના અર્થ કામગરી – કામમાં રચીપચી રહેનારી
- વરસગાંઠ – જન્મદિવસ
- વહાલસોઈ – વહાલ ઉપજે એવી, લાડકવાયી
- પરગજુ – પરોપકારી