Gujarat Board GSEB Solutions Class 6 Maths Chapter 3 સંખ્યા સાથે રમત InText Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 6 Maths Chapter 3 સંખ્યા સાથે રમત InText Questions
પ્રયત્ન કરો [પાન નંબર 48]
45, 30 અને 36ના શક્ય અવયવો શોધો :
જવાબ:
(1) 45
આમ, 45ના અવયવો 1, 3, 5, 9, 15 અને 45 છે.
(2) 30
આમ, 30ના અવયવો 1, 2, 3, 5, 6, 10, 15 અને 30 છે.
(૩) 36
આમ, 36ના અવયવો 1, 2, 3, 4, 6, 9, 12, 18 અને 36 છે.
પ્રયત્ન કરો [પાન નંબર 58]
પ્રશ્ન 1.
નીચેનાના સામાન્ય અવયવ કયા છે?
(a) 8, 20
(b) 9, 15
જવાબ:
(a) 8, 20
1 × 8 = 8
2 × 4 = 8
8ના બધા અવયવો :
1, 2, 4, 8
20
1 × 20 = 20
2 × 10 = 20
4 × 5 = 20
20ના બધા અવયવો :
1, 2, 4, 5, 10, 20
∴ 8 અને 20ના સામાન્ય અવયવો: 1, 2, 4
(b) 9, 15
9
1 × 9 = 9
3 × 3
9ના બધા અવયવો :
1, 3, 9
15
1 × 15 = 15
3 × 5 = 15
15ના બધા અવયવો :
1, 3, 5, 15
∴ 9 અને 15ના સામાન્ય અવયવો: 1, 3
પ્રયત્ન કરો [પાન નંબર 61]
16, 28 અને 28ના અવિભાજ્ય અવયવ લખોઃ
જવાબ:
(1) 16
16ના અવિભાજ્ય અવયવો
= 2 × 2 × 2 × 2
(ii) 28
28ના અવિભાજ્ય અવયવો
= 2 × 2 × 7
(iii)
38ના અવિભાજ્ય અવયવો
= 2 × 19
પ્રયત્ન કરો: [પાન નંબર 63]
નીચેની સંખ્યાઓના ગુ.સા.અ. શોધોઃ
(i) 24 અને 36
(ii) 15, 25 અને 30
(iii) 8 અને 12
(iv) 12, 16 અને 28
જવાબ:
સમજૂતીઃ ગુ.સા.અ. શોધવા માટે દરેક પ્રશ્નમાં આપેલ સંખ્યાના અવિભાજ્ય અવયવો મેળવીશું. આ અવિભાજ્ય અવયવોમાં સામાન્ય અવિભાજ્ય અવયવો મેળવીશું. આ સામાન્ય અવિભાજ્ય અવયવોનો ગુણાકાર એ માગેલ ગુ.સા.અ. છે.
(i) 24 અને 36
24ના અવિભાજ્ય અવયવો : 24 = 2 × 2 = 2 × 3
36ના અવિભાજ્ય અવયવો 36 = 2 × 2 × 3 × 3
24 અને 36ના સામાન્ય અવિભાજ્ય અવયવો 2 × 2 × 3
∴ 24 અને 36નો ગુ.સા.અ. = 2 × 2 × 3 = 12
(ii) 15, 25 અને 30
15ના અવિભાજ્ય અવયવો: 15 = 3 × 4
25ના અવિભાજ્ય અવયવો 25 = 5 × 5
30ના અવિભાજ્ય અવયવો: 30 = 2 × 3 × 5
15, 25 અને 30ના સામાન્ય અવિભાજ્ય અવયવ = 5
∴ 15, 25 અને 30નો ગુ.સા.અ. = 5
(iii) 8 અને 12
8ના અવિભાજ્ય અવયવોઃ 8 = 2 × 2 × 2
12ના અવિભાજ્ય અવયવોઃ 12 = 2 × 2 × 3
8 અને 12ના સામાન્ય અવિભાજ્ય અવયવો: 2 × 2
∴ 8 અને 12નો ગુ.સા.અ. = 2 × 2 = 4
(iv) 12, 16 અને 28
12ના અવિભાજ્ય અવયવો: 12 = 2 × 2 × 3
16ના અવિભાજ્ય અવયવો: 16 = 2 × 2 × 2 × 2
28ના અવિભાજ્ય અવયવો : 28 = 2 × 2 × 7
∴ 12, 16 અને 28ના સામાન્ય અવિભાજ્ય અવયવો = 2 × 2.
∴ 12, 16 અને 28નો ગુ.સા.અ. = 2 × 2 = 4
HOTs પ્રકારના પ્રશ્નોત્તર
નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે માં લખો:
પ્રશ્ન 1.
18નો અવયવ ……. છે.
A. 4
B. 18
C. 8
D. 36
જવાબઃ
B. 18
પ્રશ્ન 2.
………. અવિભાજ્ય સંખ્યા છે.
A. 77
B. 37
C. 57
D. 27
જવાબઃ
B. 37
પ્રશ્ન 3.
……..ને ત્રણ એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળામાં લખી શકાય.
A. 21
B. 30
C. 24
D. 18
જવાબઃ
A. 21
પ્રશ્ન 4.
5753ને ………. વડે નિઃશેષ ભાગી શકાય.
A. 2
B. 3
C. 5
D. 11
જવાબઃ
D. 11
પ્રશ્ન 5.
x2542ને 3 વડે નિઃશેષ ભાગી શકાય છે, તો x = ……
A. 3
B. 6
C. 2
D. 9
જવાબઃ
C. 2
પ્રશ્ન 6.
7 અને 13નો લ.સા.અ. ……… છે.
A. 1
B. 20
C. 0
D. 91
જવાબઃ
D. 91