GSEB Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો Ex 4.5

Gujarat Board GSEB Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો Ex 4.5 Textbook Exercise Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો Ex 4.5

પ્રશ્ન 1.
ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો. તેના વિકર્ણો દોરી તેનાં નામ આપો. વિકર્ણા એકબીજાને ચતુષ્કોણના અંદરના ભાગમાં મળશે કે બહારના ભાગમાં?
જવાબ:
અહીં ચતુષ્કોણ PQRS દોર્યો છે. તેના વિકર્ણી દર્શાવ્યા છે. જે \(\overline{\mathrm{PR}}\) અને \(\overline{\mathrm{SQ}}\) છે. \(\overline{\mathrm{PR}}\) અને \(\overline{\mathrm{SQ}}\) પરસ્પર O બિંદુમાં છેદે છે. બિંદુ O એ ચતુષ્કોણ PQRSના અંદરના ભાગમાં છે.
GSEB Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો Ex 4.5 1

પ્રશ્ન 2.
ચતુષ્કોણ ALMINની કાચી આકૃતિ દોરી હવે કહોઃ
(a) સામસામેની બાજુઓની બે જોડ
(b) સામસામેના ખૂણાઓની બે જોડ
(c) પાસપાસેની બાજુઓની બે જોડ
(d) પાસપાસેના ખૂણાઓની બે જોડ
જવાબ:
અહીં માગ્યા મુજબનો ચતુષ્કોણ KLMN દોય છે. આકૃતિ પરથી માગ્યા મુજબના પ્રશ્નોના જવાબ નીચે પ્રમાણે છે :
GSEB Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો Ex 4.5 2
(a) ચતુષ્કોણની સામસામેની બાજુઓની બે જોડ

  1. \(\overline{\mathrm{KL}}\) અને \(\overline{\mathrm{MN}}\) તથા
  2. \(\overline{\mathrm{LM}}\) અને \(\overline{\mathrm{NK}}\) છે.

GSEB Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો Ex 4.5

(b) ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની બે જોડ

  1. ∠K અને ∠M તથા
  2.  ∠N અને ∠L છે.

(c) ચતુષ્કોણની પાસપાસેની બાજુઓની ચાર જોડ

  1. KL અને LM,
  2. LM અને MN,
  3. \(\overline{\mathrm{MN}}\) અને \(\overline{\mathrm{NK}}\) તથા
  4. \(\overline{\mathrm{NK}}\) અને \(\overline{\mathrm{KL}}\) છે.

(d) ચતુષ્કોણની પાસપાસેના ખૂણાઓની ચાર જોડ

  1. ∠X અને ∠L,
  2. ∠L અને ∠M,
  3. ∠M અને ∠N તથા
  4. ∠N અને ∠K છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *