GSEB Solutions Class 6 Maths Chapter 9 માહિતીનું નિયમન Ex 9.2

Gujarat Board GSEB Solutions Class 6 Maths Chapter 9 માહિતીનું નિયમન Ex 9.2 Textbook Exercise Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 6 Maths Chapter 9 માહિતીનું નિયમન Ex 9.2

પ્રશ્ન 1.
પાંચ ગામનાં પ્રાણીઓની સંખ્યા નીચે મુજબ છેઃ
ગામ A: 80
ગામ B: 120
ગામ C: 90
ગામ D: 40.
ગામ E: 60
એક ચિહ્ન ⊗ 10 પ્રાણીઓ દર્શાવે તે રીતે આ પ્રાણીઓનો ચિત્ર આલેખ તૈયાર કરી, નીચેના પ્રશ્નોના જવાબ આપોઃ
(a) ગામ મ માટે કેટલાં ચિહ્ન દર્શાવવાં પડશે?
(b) કયા ગામમાં સૌથી વધુ પ્રાણીઓ છે?
(c) કયા ગામમાં વધુ પ્રાણીઓ છે? ગામ Aમાં કે ગામ cમાં?
જવાબ:
ઉપર આપેલી માહિતી પ્રમાણે છે સંકેત વાપરીને નીચે પ્રમાણે ચિત્ર આલેખ બને :
GSEB Solutions Class 6 Maths Chapter 9 માહિતીનું નિયમન Ex 9.2 1
(a) ગામ નાં પ્રાણીઓ માટે 6 ચિહ્નો દર્શાવવા પડશે.

(b) B ગામમાં અન્ય ગામ કરતાં સૌથી વધુ પ્રાણીઓ છે. (જુઓ : 120 પ્રાણીઓ)

(c) ગામ A અને ગામ C બંનેમાંથી ગામ Cમાં વધુ પ્રાણીઓ છે.
(જુઓ A ગામમાં 80 પ્રાણી છે, જ્યારે C ગામમાં 90 પ્રાણી છે.)

GSEB Solutions Class 6 Maths Chapter 9 માહિતીનું નિયમન Ex 9.2

પ્રશ્ન 2.
નીચેના કોષ્ટકમાં શાળામાં જુદાં જુદાં વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવેલ છે ?
GSEB Solutions Class 6 Maths Chapter 9 માહિતીનું નિયમન Ex 9.2 2
A. એક ચિહ્ન GSEB Solutions Class 6 Maths Chapter 9 માહિતીનું નિયમન Ex 9.2 3 100 વિદ્યાર્થીઓ દર્શાવે તે રીતે આ વિદ્યાર્થીઓનો ચિત્ર આલેખ તૈયાર કરી, નીચેના પ્રશ્નોના જવાબ આપો :
(a) 2002ના વર્ષના વિદ્યાર્થીઓ દર્શાવવા માટે કેટલાં ચિહ્નની જરૂર પડશે?
(b) 1998ના વર્ષના વિદ્યાર્થીઓ દર્શાવવા માટે કેટલાં ચિહ્નની જરૂર પડશે?

B. દરેક ચિહ્ન 50 વિદ્યાર્થીઓ દર્શાવે તે રીતે બીજા કોઈ ચિહ્નને પસંદ કરી બીજો ચિત્ર આલેખ તૈયાર કરો. કયો ચિત્ર આલેખ વધુ માહિતીપ્રદ હશે?
જવાબ:
ઉપરની માહિતી પરથી નીચે પ્રમાણે ચિત્ર આલેખ બને :
અહીં GSEB Solutions Class 6 Maths Chapter 9 માહિતીનું નિયમન Ex 9.2 3 = 100 વિદ્યાર્થીઓ છે.
GSEB Solutions Class 6 Maths Chapter 9 માહિતીનું નિયમન Ex 9.2 4
A.
(a) 2002ના વર્ષના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 600 છે, જેને દર્શાવવા 6 સંકેતની જરૂર પડશે.
(b) 1998ના વર્ષના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 535 છે, જેને દર્શાવવા 5 પૂર્ણ સંકેત અને 1 અપૂર્ણ સંકેતની જરૂર પડશે. (જેથી 535નો આશરો સમજાય.)

GSEB Solutions Class 6 Maths Chapter 9 માહિતીનું નિયમન Ex 9.2

B. સંકેત ⊙ લઈ બીજો ચિત્ર આલેખ બનાવીએ. અહીં ⊙ = 50 વિદ્યાર્થીઓ છે.
GSEB Solutions Class 6 Maths Chapter 9 માહિતીનું નિયમન Ex 9.2 5
(A) અને (B) બંને ચિત્ર આલેખમાંથી (B) ચિત્ર આલેખ વધુ માહિતીપ્રદ છે. કારણ કે, 1 ચિત્ર = 100 વિદ્યાર્થીઓ કરતાં 1 ચિત્ર = 50 વિદ્યાર્થીઓ દર્શાવતાં માહિતી વધુ સ્પષ્ટ થાય.

Leave a Comment

Your email address will not be published.