GSEB Solutions Class 7 Maths Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ Ex 15.3

Gujarat Board GSEB Solutions Class 7 Maths Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ Ex 15.3 Textbook Exercise Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 7 Maths Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ Ex 15.3

પ્રશ્ન 1.
નીચેની ઘન વસ્તુઓને તમે જો
(i) ઊભી (ii) આડી
કાપો, તો કયા આડછેદ મળે છે?
(a) ઈંટ
(b) ગોળ સફરજન
(c) પાસો
(d) વર્તુળાકાર નળી
(e) આઈસક્રીમ કોન
જવાબ:

ઘન ઊભો છેદ આડો છેદ
(a) ઈંટ લંબચોરસ લંબચોરસ
(b) ગોળ સફરજન વર્તુળ વર્તુળ
(c) પાસો ચોરસ ચોરસ
(d) વર્તુળાકાર નળી લંબચોરસ વર્તુળ
(e) આઇસક્રીમ કોન ત્રિકોણ વર્તુળ

Leave a Comment

Your email address will not be published.