GSEB Notes

GSEB Class 6 Maths Notes Chapter 13 સંમિતિ

This GSEB Class 6 Maths Notes Chapter 13 સંમિતિ covers all the important topics and concepts as mentioned in the chapter. સંમિતિ Class 6 GSEB Notes → સંમિત આકૃતિની સંમિતિની રેખાથી કરેલા બે અર્ધભાગ એકબીજા ઉપર પૂરેપૂરા બંધ બેસે છે. છે. → સંમિતિની રેખા એક અરીસા જેવી છે જે આકૃતિના બરાબર બે સરખા ભાગ કરે […]

GSEB Class 6 Maths Notes Chapter 13 સંમિતિ Read More »

GSEB Class 6 Maths Notes Chapter 12 ગુણોત્તર અને પ્રમાણ

This GSEB Class 6 Maths Notes Chapter 12 ગુણોત્તર અને પ્રમાણ covers all the important topics and concepts as mentioned in the chapter. ગુણોત્તર અને પ્રમાણ Class 6 GSEB Notes → ગુણોત્તર એ ભાગાકાર દ્વારા દર્શાવાતી બે બાબતોની સરખામણી છે. → એક સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલા ગણી કે કેટલામા ભાગની છે તે દર્શાવતી સરખામણીને

GSEB Class 6 Maths Notes Chapter 12 ગુણોત્તર અને પ્રમાણ Read More »

GSEB Class 6 Maths Notes Chapter 11 બીજગણિત

This GSEB Class 6 Maths Notes Chapter 11 બીજગણિત covers all the important topics and concepts as mentioned in the chapter. બીજગણિત Class 6 GSEB Notes → અંકગણિતમાં 1, 2, 3, 4, 5, .. જેવા અંકોનો ઉપયોગ કરીએ છીએ. બીજગણિતમાં આ અંકો ઉપરાંત a,b, c, d, x, y, z, … જેવા મૂળાક્ષરોનો ઉપયોગ થાય છે.

GSEB Class 6 Maths Notes Chapter 11 બીજગણિત Read More »

GSEB Class 6 Maths Notes Chapter 10 માપન

This GSEB Class 6 Maths Notes Chapter 10 માપન covers all the important topics and concepts as mentioned in the chapter. માપન Class 6 GSEB Notes → બંધ આકૃતિની ઉપરની બધી સપાટીની લંબાઈનો સરવાળો એટલે આકૃતિની પરિમિતિ → લંબચોરસની પરિમિતિ = 2 (લંબાઈ + પહોળાઈ) → ચોરસની પરિમિતિ = 4 × બાજુની લંબાઈ → જેની

GSEB Class 6 Maths Notes Chapter 10 માપન Read More »

GSEB Class 6 Maths Notes Chapter 9 માહિતીનું નિયમન

This GSEB Class 6 Maths Notes Chapter 9 માહિતીનું નિયમન covers all the important topics and concepts as mentioned in the chapter. માહિતીનું નિયમન Class 6 GSEB Notes → ચિત્ર આલેખ (Pictograph)ઃ કેટલીક વખત વિશાળ માહિતીને અંકોમાં રજૂ કરવાને બદલે ચિત્રો દ્વારા રજૂ કરવામાં આવે છે. આ માહિતી ટૂંકાવવા માટે એક ચિત્ર માટે ચોક્કસ સંખ્યા

GSEB Class 6 Maths Notes Chapter 9 માહિતીનું નિયમન Read More »

GSEB Class 6 Maths Notes Chapter 2 પૂર્ણ સંખ્યાઓ

This GSEB Class 6 Maths Notes Chapter 2 પૂર્ણ સંખ્યાઓ covers all the important topics and concepts as mentioned in the chapter. પૂર્ણ સંખ્યાઓ Class 6 GSEB Notes → 1, 2, 3, 4… એ ગણતરીની સંખ્યાઓ છે. આ ગણતરીની સંખ્યાઓ 1, 2, 3, 4 … એ પ્રાકૃતિક સંખ્યાઓ પણ કહેવાય છે. પ્રાકૃતિક સંખ્યાઓમાં સૌથી પહેલી

GSEB Class 6 Maths Notes Chapter 2 પૂર્ણ સંખ્યાઓ Read More »

GSEB Class 6 Maths Notes Chapter 1 સંખ્યા પરિચય

This GSEB Class 6 Maths Notes Chapter 1 સંખ્યા પરિચય covers all the important topics and concepts as mentioned in the chapter. સંખ્યા પરિચય Class 6 GSEB Notes → પ્રાસ્તાવિકઃ ઘણા સમય પહેલાં સંસ્કૃતિનો જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ લોકોને – ગણતરી કરવાની જરૂર ઊભી થવા લાગી. આ માટે શરૂઆતમાં તેમણે જુદાં જુદાં

GSEB Class 6 Maths Notes Chapter 1 સંખ્યા પરિચય Read More »

GSEB Class 6 Maths Notes Chapter 8 દશાંશ સંખ્યાઓ

This GSEB Class 6 Maths Notes Chapter 8 દશાંશ સંખ્યાઓ covers all the important topics and concepts as mentioned in the chapter. દશાંશ સંખ્યાઓ Class 6 GSEB Notes → એટલે નો દસમો ભાગ. તેને દશાંશ-અપૂર્ણાંક સ્વરૂપમાં 0.1 લખાય. વંચાયઃ એક દશાંશ → જે શુદ્ધ અપૂર્ણાકનો છેદ 10 હોય, તેને દશાંશ સંખ્યામાં દર્શાવવા માટે છે અને

GSEB Class 6 Maths Notes Chapter 8 દશાંશ સંખ્યાઓ Read More »

GSEB Class 6 Maths Notes Chapter 7 અપૂર્ણાંક સંખ્યાઓ

This GSEB Class 6 Maths Notes Chapter 7 અપૂર્ણાંક સંખ્યાઓ covers all the important topics and concepts as mentioned in the chapter. અપૂર્ણાંક સંખ્યાઓ Class 6 GSEB Notes → અપૂર્ણાંક એ કોઈ એક વસ્તુનો ભાગ કે કોઈ જથ્થાનો ભાગ હોઈ શકે. → જે અપૂર્ણાકના અંશ અને છેદને 1 સિવાય કોઈ સામાન્ય અવયવ ન હોય, તો

GSEB Class 6 Maths Notes Chapter 7 અપૂર્ણાંક સંખ્યાઓ Read More »

GSEB Class 6 Maths Notes Chapter 6 પૂર્ણાંક સંખ્યાઓ

This GSEB Class 6 Maths Notes Chapter 6 પૂર્ણાંક સંખ્યાઓ covers all the important topics and concepts as mentioned in the chapter. પૂર્ણાંક સંખ્યાઓ Class 6 GSEB Notes → શૂન્યની નીચે જતાં ત્રણ સંખ્યાઓ મળે. → સંખ્યારેખા ઉપર તેની ડાબી બાજુએ ઋણ સંખ્યાઓ છે. → ઋણ પૂર્ણ સંખ્યાઓ, શૂન્ય અને ધન પૂર્ણ સંખ્યાઓ મળીને પૂર્ણાકો

GSEB Class 6 Maths Notes Chapter 6 પૂર્ણાંક સંખ્યાઓ Read More »

GSEB Class 6 Maths Notes Chapter 5 પાયાના આકારોની સમજૂતી

This GSEB Class 6 Maths Notes Chapter 5 પાયાના આકારોની સમજૂતી covers all the important topics and concepts as mentioned in the chapter. પાયાના આકારોની સમજૂતી Class 6 GSEB Notes → રેખાખંડ એ રેખાનો ભાગ છે. → રેખાખંડનાં બે અંત્યબિંદુઓ વચ્ચેનું અંતર એ રેખાખંડની લંબાઈ છે. → રેખાખંડની લંબાઈ માપપટ્ટીથી માપી શકાય છે. રેખાખંડનું ચોક્કસ

GSEB Class 6 Maths Notes Chapter 5 પાયાના આકારોની સમજૂતી Read More »

GSEB Class 6 Maths Notes Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો

This GSEB Class 6 Maths Notes Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો covers all the important topics and concepts as mentioned in the chapter. ભૂમિતિના પાયાના ખ્યાલો Class 6 GSEB Notes → બિંદુ, રેખા તથા સમતલ એ ભૂમિતિના પાયાનાં અંગ છે. → બિંદુને લંબાઈ, પહોળાઈ કે જાડાઈ હોતી નથી. બિંદુ એ માત્ર સ્થાન જ દર્શાવે છે.

GSEB Class 6 Maths Notes Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો Read More »

GSEB Class 6 Maths Notes Chapter 3 સંખ્યા સાથે રમત

This GSEB Class 6 Maths Notes Chapter 3 સંખ્યા સાથે રમત covers all the important topics and concepts as mentioned in the chapter. સંખ્યા સાથે રમત Class 6 GSEB Notes → સંખ્યાનો અવયવઃ જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિઃશેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહે છે. દા. ત., 10ને 1, 2, 5 અને

GSEB Class 6 Maths Notes Chapter 3 સંખ્યા સાથે રમત Read More »

GSEB Class 7 Maths Notes Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ

This GSEB Class 7 Maths Notes Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ covers all the important topics and concepts as mentioned in the chapter. ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ Class 7 GSEB Notes → વર્તુળ, ચોરસ, લંબચોરસ, ચતુષ્કોણ અને ત્રિકોણ એ સમતલીય આકૃતિઓ છે, જ્યારે સમઘન, લંબઘન, ગોલક, નળાકાર, શંકુ અને પિરામિડ એ ઘન આકારો છે. → સમતલીય

GSEB Class 7 Maths Notes Chapter 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ Read More »

GSEB Class 7 Maths Notes Chapter 13 ઘાત અને ઘાતાંક

This GSEB Class 7 Maths Notes Chapter 13 ઘાત અને ઘાતાંક covers all the important topics and concepts as mentioned in the chapter. ઘાત અને ઘાતાંક Class 7 GSEB Notes → 3 × 3 × 3 × 3ને ઘાત સ્વરૂપમાં 34 લખાય. → 3માં 3 એ આધાર છે અને 4 એ ઘાતાંક છે. વંચાયઃ ત્રણની

GSEB Class 7 Maths Notes Chapter 13 ઘાત અને ઘાતાંક Read More »

GSEB Class 7 Maths Notes Chapter 14 સંમિતિ

This GSEB Class 7 Maths Notes Chapter 14 સંમિતિ covers all the important topics and concepts as mentioned in the chapter. સંમિતિ Class 7 GSEB Notes → નિયમિત બહુકોણની બધી બાજુઓ અને ખૂણા સરખા હોય છે. તેઓને 1થી વધુ સંમિતિની રેખાઓ હોય છે. → જો કોઈક રેખા દ્વારા આકતિ બે ભાગમાં એવી રીતે વહેંચાતી હોય

GSEB Class 7 Maths Notes Chapter 14 સંમિતિ Read More »

GSEB Class 7 Maths Notes Chapter 12 બીજગણિતીય પદાવલિ

This GSEB Class 7 Maths Notes Chapter 12 બીજગણિતીય પદાવલિ covers all the important topics and concepts as mentioned in the chapter. બીજગણિતીય પદાવલિ Class 7 GSEB Notes → અભિવ્યક્તિ એ બીજગણિતના પાયાનો ખ્યાલ છે. અહીં આપણે તેને બીજગણિતીય પદાવલિ તરીકે ઓળખીશું. → પદાવલિમાં આવેલ અજ્ઞાતને ચલ કહેવાય છે. → ચલની ગમે તે કિંમત લઈ

GSEB Class 7 Maths Notes Chapter 12 બીજગણિતીય પદાવલિ Read More »

GSEB Class 7 Maths Notes Chapter 11 પરિમિતિ અને ક્ષેત્રફળ

This GSEB Class 7 Maths Notes Chapter 11 પરિમિતિ અને ક્ષેત્રફળ covers all the important topics and concepts as mentioned in the chapter. પરિમિતિ અને ક્ષેત્રફળ Class 7 GSEB Notes → કોઈ પણ બંધ રેખાખંડોથી બનેલી ભૌમિતિક આકૃતિની બધી બાજુઓનાં માપનો સરવાળો એટલે તે આકૃતિની પરિમિતિ → ચોરસની પરિમિતિ = 4 (લંબાઈ) → લંબચોરસની પરિમિતિ

GSEB Class 7 Maths Notes Chapter 11 પરિમિતિ અને ક્ષેત્રફળ Read More »

GSEB Class 7 Maths Notes Chapter 10 પ્રાયોગિક ભૂમિતિ

This GSEB Class 7 Maths Notes Chapter 10 પ્રાયોગિક ભૂમિતિ covers all the important topics and concepts as mentioned in the chapter. પ્રાયોગિક ભૂમિતિ Class 7 GSEB Notes → આપેલી રેખાને આ રેખાની બહારના બિંદુમાંથી પસાર થતી સમાંતર રેખા દોરી શકાય. તે માટે યુગ્મકોણોની અને અનુકોણોની મદદ લેવામાં આવે છે. → ત્રિકોણના ત્રણે ખૂણાઓનાં માપનો

GSEB Class 7 Maths Notes Chapter 10 પ્રાયોગિક ભૂમિતિ Read More »

GSEB Class 7 Maths Notes Chapter 9 સંમેય સંખ્યાઓ

This GSEB Class 7 Maths Notes Chapter 9 સંમેય સંખ્યાઓ covers all the important topics and concepts as mentioned in the chapter. સંમેય સંખ્યાઓ Class 7 GSEB Notes → સ્વરૂપે દર્શાવેલી સંખ્યાઓ સંમેય સંખ્યાઓ છે જ્યાં n એ શૂન્ય, ધન કે ઋણ પૂણક હોઈ શકે પણ q ≠ 0 હોવા જોઈએ. → બધા જ પૂર્ણાકો

GSEB Class 7 Maths Notes Chapter 9 સંમેય સંખ્યાઓ Read More »