GSEB Notes

GSEB Class 7 Maths Notes Chapter 9 સંમેય સંખ્યાઓ

This GSEB Class 7 Maths Notes Chapter 9 સંમેય સંખ્યાઓ covers all the important topics and concepts as mentioned in the chapter. સંમેય સંખ્યાઓ Class 7 GSEB Notes → સ્વરૂપે દર્શાવેલી સંખ્યાઓ સંમેય સંખ્યાઓ છે જ્યાં n એ શૂન્ય, ધન કે ઋણ પૂણક હોઈ શકે પણ q ≠ 0 હોવા જોઈએ. → બધા જ પૂર્ણાકો …

GSEB Class 7 Maths Notes Chapter 9 સંમેય સંખ્યાઓ Read More »

GSEB Class 7 Maths Notes Chapter 8 રાશિઓની તુલના

This GSEB Class 7 Maths Notes Chapter 8 રાશિઓની તુલના covers all the important topics and concepts as mentioned in the chapter. રાશિઓની તુલના Class 7 GSEB Notes → ગુણોત્તર વડે જુદી જુદી બાબતની સરખામણી કરી શકાય. → જો બે અપૂર્ણાકો સરખા હોય, તો તેમના ગુણોત્તર સમાન હોય. → એક સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલા …

GSEB Class 7 Maths Notes Chapter 8 રાશિઓની તુલના Read More »

GSEB Class 7 Maths Notes Chapter 7 ત્રિકોણની એકરૂપતા

This GSEB Class 7 Maths Notes Chapter 7 ત્રિકોણની એકરૂપતા covers all the important topics and concepts as mentioned in the chapter. ત્રિકોણની એકરૂપતા Class 7 GSEB Notes → જો બે રેખાખંડોની લંબાઈ સરખી હોય, તો તે બે રેખાખંડો એકરૂપ રેખાખંડો છે. → જો બે ખૂણાઓનાં માપ સરખાં હોય, તો તે બે ખૂણાઓ એકરૂપ ખૂણાઓ …

GSEB Class 7 Maths Notes Chapter 7 ત્રિકોણની એકરૂપતા Read More »

GSEB Class 7 Maths Notes Chapter 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો

This GSEB Class 7 Maths Notes Chapter 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો covers all the important topics and concepts as mentioned in the chapter. ત્રિકોણ અને તેના ગુણધર્મો Class 7 GSEB Notes → ત્રણ રેખાખંડોની બનેલી સાદી બંધ આકૃતિ ત્રિકોણ છે. → દરેક ત્રિકોણને છ અંગો હોય છે : ત્રણ ખૂણાઓ અને ત્રણ બાજુઓ. → …

GSEB Class 7 Maths Notes Chapter 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો Read More »

GSEB Class 7 Maths Notes Chapter 5 રેખા અને ખૂણા

This GSEB Class 7 Maths Notes Chapter 5 રેખા અને ખૂણા covers all the important topics and concepts as mentioned in the chapter. રેખા અને ખૂણા Class 7 GSEB Notes → 90° થી નાના માપના ખૂણાને લઘુકોણ, 90°ના માપના ખૂણાને કાટકોણ અને 90° થી મોટા પણ 180° થી નાના માપના ખૂણાને ગુરુકોણ કહેવાય છે. → …

GSEB Class 7 Maths Notes Chapter 5 રેખા અને ખૂણા Read More »

GSEB Class 7 Maths Notes Chapter 4 સાદા સમીકરણ

This GSEB Class 7 Maths Notes Chapter 4 સાદા સમીકરણ covers all the important topics and concepts as mentioned in the chapter. સાદા સમીકરણ Class 7 GSEB Notes → ચલને જુદી જુદી કિંમતો હોઈ શકે, જ્યારે અચલને ચોક્કસ કિંમત હોય. → સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ ax + b = 0 છે, જ્યાં a, b અચળ …

GSEB Class 7 Maths Notes Chapter 4 સાદા સમીકરણ Read More »

GSEB Class 7 Maths Notes Chapter 3 માહિતીનું નિયમન

This GSEB Class 7 Maths Notes Chapter 3 માહિતીનું નિયમન covers all the important topics and concepts as mentioned in the chapter. માહિતીનું નિયમન Class 7 GSEB Notes → પ્રાપ્તાંક એ માહિતીનું એક માપ છે. → અવલોકનોને માહિતી કહેવાય. માહિતી બે પ્રકારની હોય છે. સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. → જે માહિતીનાં અવલોકનો સંખ્યામાં દર્શાવી …

GSEB Class 7 Maths Notes Chapter 3 માહિતીનું નિયમન Read More »

GSEB Class 7 Maths Notes Chapter 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ

This GSEB Class 7 Maths Notes Chapter 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ covers all the important topics and concepts as mentioned in the chapter. અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ Class 7 GSEB Notes → અપૂર્ણાકનો પૂર્ણ સંખ્યા સાથેનો ગુણાકાર કરતાં અપૂર્ણાકના અંશ સાથે પૂર્ણ સંખ્યા ગણવામાં આવે છે અને છેદ તેનો તે જ રહે છે. → …

GSEB Class 7 Maths Notes Chapter 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ Read More »

GSEB Class 7 Maths Notes Chapter 1 પૂર્ણાંક સંખ્યાઓ

This GSEB Class 7 Maths Notes Chapter 1 પૂર્ણાંક સંખ્યાઓ covers all the important topics and concepts as mentioned in the chapter. પૂર્ણાંક સંખ્યાઓ Class 7 GSEB Notes → 1, 2, 3, 4 .. એ ગણતરીની સંખ્યાઓ છે. આ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ (Natural Numbers) વડે પણ ઓળખવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે. → 0, …

GSEB Class 7 Maths Notes Chapter 1 પૂર્ણાંક સંખ્યાઓ Read More »

GSEB Class 8 Maths Notes Chapter 16 સંખ્યા સાથે રમત

This GSEB Class 8 Maths Notes Chapter 16 સંખ્યા સાથે રમત covers all the important topics and concepts as mentioned in the chapter. સંખ્યા સાથે રમત Class 8 GSEB Notes → બે અંકોની કોઈ સંખ્યા વધને વિસ્તારમાં 10a + b લખાય. → ત્રણ અંકોની કોઈ સંખ્યા વbcને વિસ્તારમાં 100a + 10b + c લખાય. → …

GSEB Class 8 Maths Notes Chapter 16 સંખ્યા સાથે રમત Read More »

GSEB Class 8 Maths Notes Chapter 15 આલેખનો પરિચય

This GSEB Class 8 Maths Notes Chapter 15 આલેખનો પરિચય covers all the important topics and concepts as mentioned in the chapter. આલેખનો પરિચય Class 8 GSEB Notes → માહિતીને આલેખપત્રમાં ઊભા એકસરખી પહોળાઈના અને માહિતીના પ્રમાણમાં ઊંચાઈવાળા સ્તંભ દ્વારા દર્શાવાય છે. આ ચિત્રને લંબ આલેખ કહેવાય છે. → વર્તમાનપત્રોમાં, સામયિકોમાં તથા ટેલિવિઝનમાં જન્મદર, મૃત્યુદર, …

GSEB Class 8 Maths Notes Chapter 15 આલેખનો પરિચય Read More »

GSEB Class 8 Maths Notes Chapter 14 અવયવીકરણ

This GSEB Class 8 Maths Notes Chapter 14 અવયવીકરણ covers all the important topics and concepts as mentioned in the chapter. અવયવીકરણ Class 8 GSEB Notes → અવયવીકરણ એટલે પદાવલિને તેના ગુણાકારના સ્વરૂપમાં લખવી. મળતા અવયવ સંખ્યા સ્વરૂપમાં, બૈજિક સ્વરૂપમાં કે બૈજિક પદાવલિના સ્વરૂપમાં હોઈ શકે. ax + ay + az = a (x + …

GSEB Class 8 Maths Notes Chapter 14 અવયવીકરણ Read More »

GSEB Class 8 Maths Notes Chapter 13 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ

This GSEB Class 8 Maths Notes Chapter 13 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ covers all the important topics and concepts as mentioned in the chapter. સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ Class 8 GSEB Notes → ગુણોત્તર (Ratio): એક સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલા ગણી કે કેટલામાં ભાગની છે, તે દર્શાવતી સરખામણીને ગુણોત્તર કહેવાય છે. → ગુણોત્તર માટે …

GSEB Class 8 Maths Notes Chapter 13 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ Read More »

GSEB Class 8 Maths Notes Chapter 12 ઘાત અને ઘાતાંક

This GSEB Class 8 Maths Notes Chapter 12 ઘાત અને ઘાતાંક covers all the important topics and concepts as mentioned in the chapter. ઘાત અને ઘાતાંક Class 8 GSEB Notes → ઘાતાંકના નિયમોઃ am × an = am+n જ્યાં m અને ૧ પ્રાકૃતિક સંખ્યાઓ છે. = am-n જ્યાં a ≠ 0, m > n જ્યાં …

GSEB Class 8 Maths Notes Chapter 12 ઘાત અને ઘાતાંક Read More »

GSEB Class 8 Maths Notes Chapter 11 માપન

This GSEB Class 8 Maths Notes Chapter 11 માપન covers all the important topics and concepts as mentioned in the chapter. માપન Class 8 GSEB Notes → ક્ષેત્રફળઃ આકૃતિ વડે સમતલમાં રોકાયેલી જગ્યાના માપને તે આકૃતિનું ક્ષેત્રફળ કહેવાય. → પરિમિતિઃ આકૃતિની હદ દર્શાવતી રેખાઓનાં માપના સરવાળાને આકૃતિની પરિમિતિ કહેવાય. → ચોરસ ક્ષેત્રફળ = લંબાઈ × …

GSEB Class 8 Maths Notes Chapter 11 માપન Read More »

GSEB Class 8 Maths Notes Chapter 10 ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ

This GSEB Class 8 Maths Notes Chapter 10 ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ covers all the important topics and concepts as mentioned in the chapter. ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ Class 8 GSEB Notes → કેટલીક સમતલ આકૃતિઓને બે જ માપ હોય છે ? લંબાઈ અને પહોળાઈ. આવા આકારો દ્વિ-પરિમાણીય (Two-Dimensional) આકાર કહેવાય છે. ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, વર્તુળ વગેરે 2-D આકાર …

GSEB Class 8 Maths Notes Chapter 10 ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ Read More »

GSEB Class 8 Maths Notes Chapter 5 માહિતીનું નિયમન

This GSEB Class 8 Maths Notes Chapter 5 માહિતીનું નિયમન covers all the important topics and concepts as mentioned in the chapter. માહિતીનું નિયમન Class 8 GSEB Notes → રોજબરોજના જીવનમાં અનેક કિસ્સા દ્વારા એકત્રિત કરાતી વિગતને માહિતી (Data) કહેવામાં આવે છે. → માહિતીનો ટૂંકમાં અભ્યાસ કરવા માટે તેને આલેખ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. → …

GSEB Class 8 Maths Notes Chapter 5 માહિતીનું નિયમન Read More »

GSEB Class 8 Maths Notes Chapter 4 પ્રાયોગિક ભૂમિતિ

This GSEB Class 8 Maths Notes Chapter 4 પ્રાયોગિક ભૂમિતિ covers all the important topics and concepts as mentioned in the chapter. પ્રાયોગિક ભૂમિતિ Class 8 GSEB Notes → માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી 90°, 45°, 60°, 30°, 75°, 105°, 120°, 150° જેવા જ ખૂણા રચી શકાય. 35°, 25°, 50°, 65°, ……… જેવા ખૂણા રચી ન …

GSEB Class 8 Maths Notes Chapter 4 પ્રાયોગિક ભૂમિતિ Read More »

GSEB Class 8 Maths Notes Chapter 3 ચતુષ્કોણની સમજ

This GSEB Class 8 Maths Notes Chapter 3 ચતુષ્કોણની સમજ covers all the important topics and concepts as mentioned in the chapter. ચતુષ્કોણની સમજ Class 8 GSEB Notes → કાગળ એ એક સમતલની પ્રતિકૃતિ છે. → કાગળ ઉપર જુદાં જુદાં બિંદુઓ મૂકી તેને પેન્સિલ વડે જોડતાં સમતલીય વક્ર મળે છે. → ફક્ત રેખાખંડોથી બનેલા સાદા …

GSEB Class 8 Maths Notes Chapter 3 ચતુષ્કોણની સમજ Read More »

GSEB Class 8 Maths Notes Chapter 2 એક ચલ સુરેખ સમીકરણ

This GSEB Class 8 Maths Notes Chapter 2 એક ચલ સુરેખ સમીકરણ covers all the important topics and concepts as mentioned in the chapter. એક ચલ સુરેખ સમીકરણ Class 8 GSEB Notes → એકચલ ધરાવતી સુરેખ પદાવલિથી બનતા સમીકરણને એકચલ સુરેખ સમીકરણ કહેવાય. → બૈજિક સમીકરણ એ ચલોના ઉપયોગથી બનતી સમતા છે. તે દર્શાવે છે …

GSEB Class 8 Maths Notes Chapter 2 એક ચલ સુરેખ સમીકરણ Read More »