GSEB Solutions Class 6 Maths Chapter 6 પૂર્ણાંક સંખ્યાઓ InText Questions

Gujarat Board GSEB Solutions Class 6 Maths Chapter 6 પૂર્ણાંક સંખ્યાઓ InText Questions InText Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 6 Maths Chapter 6 પૂર્ણાંક સંખ્યાઓ InText Questions InText Questions

પ્રયત્ન કરો: [પાન નંબર 116].

નીચે આપેલાં સ્થાનોમાં યોગ્ય નિશાની કરોઃ
(a) દરિયાની સપાટીથી 100 મી નીચે
(b) 0°Cથી 25°C ઉપરનું તાપમાન
(c) 0°Cથી 15°C નીચું તાપમાન
જવાબ:
(a) દરિયાની સપાટીથી 100 મી નીચે → – 100 મી
(b) 0°Cથી 25 °C ઉપરનું તાપમાન → + 25 °C
(c) 0°Cથી 15 °C નીચું તાપમાન → – 15 °C

પ્રયત્ન કરો [પાન નંબર 118]

પ્રશ્ન 1.
સંખ્યારેખા પર 3, 7, -4, 8, -1 અને -૩ બતાવો.
જવાબ:
GSEB Solutions Class 6 Maths Chapter 6 પૂર્ણાંક સંખ્યાઓ InText Questions 1

પ્રશ્ન 2.
ઉપર્યુક્ત ઉદાહરણને ધ્યાનમાં રાખીને > અને < ચિહ્નોનો ઉપયોગ કરી – ખાલી જગ્યા પૂરોઃ
GSEB Solutions Class 6 Maths Chapter 6 પૂર્ણાંક સંખ્યાઓ InText Questions 2
નોંધ : ધ્યાનમાં રાખો કે 5 > 3 પરંતુ (-5) < (3) તે જ રીતે 12 > 8 પરંતુ (-12) < (-8)]
જવાબ:
GSEB Solutions Class 6 Maths Chapter 6 પૂર્ણાંક સંખ્યાઓ InText Questions 3

GSEB Solutions Class 6 Maths Chapter 6 પૂર્ણાંક સંખ્યાઓ InText Questions

પ્રયત્ન કરો [પાન નંબર 119]

* નીચે આપેલી સંખ્યાને > અથવા <નો ઉપયોગ કરી સરખામણી કરોઃ
GSEB Solutions Class 6 Maths Chapter 6 પૂર્ણાંક સંખ્યાઓ InText Questions 4
ઉપર્યુક્ત પ્રશ્નોથી રોહિણી નીચે આપેલાં તારણો ઉપર પહોંચે છે:
(a) દરેક ધન પૂર્ણાક દરેક ઋણ પૂર્ણાક કરતાં મોટા છે.
(b) શૂન્ય દરેક ધન પૂર્ણાકો કરતાં નાનો છે.
(c) શૂન્ય એ ઋણ પૂર્ણાકો કરતાં મોટો છે.
(d) શૂન્ય એ ઋણ પૂર્ણક કે ધન પૂર્ણાંક નથી.
(e) શૂન્યની જમણી બાજુ જેમ દૂર જઈએ તેમ સંખ્યા મોટી થાય છે.
(f) શૂન્યની ડાબી બાજુ જેમ દૂર જઈએ તેમ સંખ્યા નાની થાય છે. શું તમે તેની સાથે સહમત છો?
જવાબ:
> અથવા < નો ઉપયોગ કરીને નીચે પ્રમાણે દર્શાવી શકાય :
GSEB Solutions Class 6 Maths Chapter 6 પૂર્ણાંક સંખ્યાઓ InText Questions 5
હા, રોહિણીનાં તમામ તારણ સાચાં છે. અમે તેનાં તારણો સાથે સહમત છીએ.

પ્રયત્ન કરો [પાન નંબર 125]

* નીચેના સરવાળાનો જવાબ શોધોઃ

(a) (–11) + (-12)
(b) (+10) + (+4)
(c) (-32) + (-25) (d) (+23) + (+40)
જવાબ:
(a) (- 11) + (- 12) (- 11) + (- 12) = – 11 – 12 = – (11 + 12) = – 23

(b) (+ 10) + (+ 4) (+ 10) + + 4) = + 10 + 4 = + (10 + 4) = + (14) = 14

(c) (–32) + (-25) (-32) + (-25) = -32 – 25 = – (32 + 25). = – (57) = – 57

(d) (+23) + (+40) (+23) + (+40) = + 23 + 40 = + (23 + 40) = + (63) = 63

• પ્રયત્ન કરો [પાન નંબર 125]

નીચેના ઉકેલ શોધો:

(a) -70 + (+8).
(b) (-9) + (+13).
(c) (+7) + (-10).
(d) (+12) + (-7)
જવાબઃ
અહીં, યાદ રાખીશું કે બે વિરોધી સંખ્યાઓનો સરવાળો હંમેશાં શૂન્ય થાય છે. આથી, આવી બે સંખ્યાઓને પરસ્પર વિરોધી કહે છે. (a) (-7) + (+ 8) = (-7) + (+ 7) + (+ 1) [∵ 8 = 7 + 1] = 0 + 1 [∵ (-7) + (+ 7) = 0] = 1

(b) (– 9) + (+ 13) = (-9) + (+ 9) + (+ 4) [∵ 13 = 9 + 4] = 0 + (+4) [∵ (-9) + (+9) = 0]

(c) (+7) + (-10) = (+ 7) + (-7) + (-3) [∵ (-10) = (-7) + (-3)] = 0 + (-3) [∵ (+ 7) + (-7) = 0]. = -3

(d) (+ 12) + (-7). = (+ 5) + (+ 7) + (-7) [∵ 12 = 5 + 7] = (+5) + 0 [∵ (+7) + (-7) = 0] = 5

GSEB Solutions Class 6 Maths Chapter 6 પૂર્ણાંક સંખ્યાઓ InText Questions

પ્રયત્ન કરો [પાન નંબર 127]

પ્રશ્ન 1.
સંખ્યારેખાનો ઉપયોગ કરીને નીચેના સરવાળાઓનો ઉકેલ શોધોઃ

(a) (-2) + 6 (b) (- 6) + 2 આવા, બીજા બે પ્રશ્નો બનાવો અને સંખ્યારેખાનો ઉપયોગ કરીને ઉકેલ શોધો.
જવાબ:
(a) (-2) + 6
GSEB Solutions Class 6 Maths Chapter 6 પૂર્ણાંક સંખ્યાઓ InText Questions 6
પહેલાં સંખ્યારેખા ઉપર તેની ડાબી બાજુ 2 પગલાં (દરેક 1 એકમનું પગલું) ચાલતાં –2 ઉપર પહોંચીશું. તે પછી –2ની જમણી બાજુ 6 પગલાં (દરેક 1 એકમનું પગલું) ચાલતાં 4 ઉપર પહોંચાશે. આમ, (-2) + 6 = + 4
(b) (-6) + 2
GSEB Solutions Class 6 Maths Chapter 6 પૂર્ણાંક સંખ્યાઓ InText Questions 7
પહેલાં સંખ્યારેખા ઉપર તેની ડાબી બાજુ 6 પગલાં (દરેક 1 એકમનું પગલું) ચાલતાં – 6 ઉપર પહોંચીશું. તે પછી – 6ની જમણી બાજુ 2 પગલાં (દરેક 1 એકમનું પગલું) ચાલતાં – 4 ઉપર પહોંચાશે. આમ, (-6) + 2 =– 4 આવા અન્ય બે પ્રશ્નો નીચે મુજબ છે :

(1) (-4) + 5
GSEB Solutions Class 6 Maths Chapter 6 પૂર્ણાંક સંખ્યાઓ InText Questions 8

(2) 6 + (-1)
GSEB Solutions Class 6 Maths Chapter 6 પૂર્ણાંક સંખ્યાઓ InText Questions 9

પ્રશ્ન 2.
સંખ્યારેખાનો ઉપયોગ કર્યા વગર નીચેનાનો ઉકેલ શોધોઃ

(a) (+7) + (-11)
(b) (-13) + (+ 10)
(c) (-7) + (+ 9)
(d) (+ 10) + (- 5)
આવા પાંચ પ્રશ્નો પૂછી અને તેમનો ઉકેલ શોધો.
જવાબ:
(a) (+ 7) + (- 11) (+ 7) + (-11) = (+ 7) + (-7) + (-4) = 0 + (-4) [∵ (+ 7) + (-7) = 0), = – 4

(b) (–13) + (+ 10) (- 13) + (+ 10) = (- 10) + (3) + (+ 10) = (- 10) + + 10) + (-3) = 0 + (-3) [∵ (- 10) + (+ 10) = 0) = -3

(c) (-7) + (+ 9) (-7) + (+ 9) = (-7) + (+ 7) + (+ 2) = 0 + (+ 2) [∵ (-7) + + 70 = 0]. = 2

(d) (+ 10) + (- 5) (+ 10) + (- 5) = (+ 5) + (+ 5) + (-5). = (+ 5) + (- 5) + (+ 5) = 0 + (+ 5) [∵ (+5) + (-5) = 0] = 5

ઉપર મુજબના બીજા પાંચ પ્રશ્નોઃ

પ્રશ્ન 1.
(+ 9) + (-2).
જવાબ:
7

પ્રશ્ન 2.
(-8) + (+ 12)
જવાબ:
4

GSEB Solutions Class 6 Maths Chapter 6 પૂર્ણાંક સંખ્યાઓ InText Questions

પ્રશ્ન 3.
(- 5) + (+8).
જવાબ:
3

પ્રશ્ન 4.
(+ 12) + (-6).
જવાબ:
6

પ્રશ્ન 5.
(+ 10) + (- 14) (5)
જવાબ:
– 4

HOTs પ્રકારના પ્રશ્નોત્તર

નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે GSEB Solutions Class 6 Maths Chapter 6 પૂર્ણાંક સંખ્યાઓ InText Questions 10માં લખો

પ્રશ્ન 1.
સંખ્યારેખા ઉપર – 5ની ડાબી બાજુએ ………. છે. GSEB Solutions Class 6 Maths Chapter 6 પૂર્ણાંક સંખ્યાઓ InText Questions 10
A. – 8
B. 8
C. 5
D. -2

જવાબઃ
A. – 8

પ્રશ્ન 2.
3માં – 3 ઉમેરતાં ………. મળે. GSEB Solutions Class 6 Maths Chapter 6 પૂર્ણાંક સંખ્યાઓ InText Questions 10
A. – 6
B. 0
C. 6
D. -3
જવાબઃ
B. 0

પ્રશ્ન 3.
3 અને –2 વચ્ચે ………. પૂર્ણાકો છે. GSEB Solutions Class 6 Maths Chapter 6 પૂર્ણાંક સંખ્યાઓ InText Questions 10
A. 3
B. 2
C. 4
D. 5
જવાબઃ
C. 4

પ્રશ્ન 4.
– 6 + (-4) = ………. GSEB Solutions Class 6 Maths Chapter 6 પૂર્ણાંક સંખ્યાઓ InText Questions 10
A. (-2)
B. 10
C. 2
D. (-10)
જવાબઃ
D. (- 10)

GSEB Solutions Class 6 Maths Chapter 6 પૂર્ણાંક સંખ્યાઓ InText Questions

પ્રશ્ન 5.
0 > …….. GSEB Solutions Class 6 Maths Chapter 6 પૂર્ણાંક સંખ્યાઓ InText Questions 10
A. 2
B. 5
C. 10
D. (-2)
જવાબઃ
D. (-2)

પ્રશ્ન 6.
8 – (-2) = …… GSEB Solutions Class 6 Maths Chapter 6 પૂર્ણાંક સંખ્યાઓ InText Questions 10
A. 6
B. (-6)
C. 10
D. (- 10)
જવાબઃ
C. 10

Leave a Comment

Your email address will not be published.