GSEB Solutions Class 8 Maths Chapter 10 ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ Ex 10.2

Gujarat Board GSEB Solutions Class 8 Maths Chapter 10 ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ Ex 10.2 Textbook Exercise Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 8 Maths Chapter 10 ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ Ex 10.2

પ્રશ્ન 1.
એક શહેરના નકશા પર નજર કરોઃ
GSEB Solutions Class 8 Maths Chapter 10 ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ Ex 10.2 1
નકશા પરથી આપેલ પ્રવૃત્તિ કરો અને પ્રશ્નોના જવાબ આપોઃ
(a) નકશામાં આ રીતે રંગ પૂરો : તળાવ – બ્લ્યુ, ફાયર-સ્ટેશન – લાલ, પુસ્તકાલય – નારંગી, શાળા-પીળો, બગીચો – લીલો, સિટી કૉલેજ – ગુલાબી, હૉસ્પિટલ – જાંબલી, કબ્રસ્તાન – કથ્થાઈ.
(b) નહેરુ માર્ગ અને માર્ગ “C’ જ્યાં ભેગા થાય છે, ત્યાં લીલા રંગનો ‘x’ કરો. ગાંધી રોડ અને માર્ગ A જ્યાં મળતા હોય ત્યાં લીલા રંગનો ‘Y’ કરો.
(c) બસ-સ્ટેશનથી પુસ્તકાલય જવાનો ટૂંકો માર્ગ લાલ રંગથી દોરો.
(d) બગીચો અને બજાર બેમાંથી પૂર્વ દિશામાં શું આવેલ છે?
(e) પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાંથી કયું સ્થળ વધારે દક્ષિણ આ દિશામાં આવેલ છે?
જવાબ:
નોંધઃ (a) થી
(c) પ્રવૃત્તિ જાતે કરો.
(d) બગીચો
(e) માધ્યમિક શાળા

GSEB Solutions Class 8 Maths Chapter 10 ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ Ex 10.2

2. ચોક્કસ સ્કેલમાપ (પ્રમાણમાપ) લઈને તમારા વર્ગખંડનો નકશો દોરો અને વર્ગની જુદી જુદી વસ્તુઓને સંકેતથી દર્શાવો.

3. ચોક્કસ પ્રમાણમાપ (સ્કેલ) લઈને તમારી શાળાના મેદાનનો નકશો દોરો. તેમાં શાળાના મેદાનની દરેક વસ્તુ, મુખ્ય મકાન, બગીચો વગેરે દર્શાવો.

GSEB Solutions Class 8 Maths Chapter 10 ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ Ex 10.2

4. તમારો મિત્ર કોઈ પણ મુશ્કેલી વગર તમારા ઘરે પહોંચી શકે તે માટેની સૂચના સાથેનો રસ્તો દર્શાવતો નકશો દોરો.
નોંધઃ 2, 3. અને 4. પ્રવૃત્તિ જાતે કરો.

Leave a Comment

Your email address will not be published.